કેનેડામાં ડિગ્રી મળે તો પણ ભારતીયોને કેવા-કેવા કામ કરવા પડ્યા? ઘર ભેગા થવાની નોબત આવી

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Canada Job Crisis: કેનેડામાં લાખો રૂપિયાનો ધુમાડો કરીને માસ્ટર કે પોસ્ટ ગ્રેજ્યુએસન ઈન ડિપ્લોમાની ડિગ્રી મેળવનારા ભારતીયોને હવે નોકરી માટે વલખા મારવા પડી રહ્યા છે. કેનેડામાં ડિગ્રી તો મળી ગઈ પરંતુ પોતાની ફિલ્ડમાં તેમની નોકરી ન મળતા રેસ્ટોરાંથી લઈ ટોયલેટ સાફ કરવા સુધીના કામ કરવા પડી રહ્યા છે. એટલું જ નહીં તેમને પોતાની ફિલ્ડમાં કઈ રીતે એક તક મળે એ પણ નથી ખબર પડી રહી. કેનેડામાં અત્યારે જોબ ક્રાઈસિસ જે થઈ રહ્યા છે એના લીધે રેસ્ટોરાં, કેફે સહિતના નાના વેન્ચરમાં નોકરી કરવા માટે પણ સેંકડો લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Комментарии • 58