ચોખ્ખો અવાજ અને દશેક મિનિટ પણ સારી કારણ કે વઘુ સમય સાંભળો તો ધણાબઘા લોંગ લેક્ચર થી કંટાળે . દશ મિનિટ પરફેક્ટ . થોડામાં ઘણું સમજાવવાની પણ કલા છે . સીઘું સચોટ ને પરફેક્ટ
બાપુ તમે અનહદ નાદ અને શબ્દ ને એક કહો એતો બરાબર છે પણ અનહદ નાદ એ બ્રહ્માન્ડ નો શબ્દ છે એ દશમા દ્વાર મા છે કબીર સાહેબે અનહદ નાદ ને બાદ કરેલ છે કબીર સાહેબ ની સાખી જાપ મરે. અજપા મરે. અનહદ ભી મર જાયે સુરત સમાઈ શબ્દ મે વાન્કો કાલ ના ખાયે બાપુ આ સાખી નુ વિવરણ કરી સમજાવ શો
બાપુ ના ચરણો મા કોટી કોટી પ્રણામ જય ગુરુ મહારાજ બાપુ સાહેબ બંદગી સતનામ
કિશન દાસ બાપુ ના ચરણોમાં કોટી કોટી જય ગુરુદેવ જય ગુરુ માલિક
Saheb bndhi
જય હો
સાહેબ બંદગી
હરે હરેં બાપુ ખુબ આંનદ થયો
શ્રી હરિ ૐ
ઘન્યવાદ મહાત્મા
Wah bapu
Nice satsang bapu 🙏🙏🙏
ખૂબ સરસ સત્સંગ હો મહારાજ જય ગુરુ મહારાજ
આટલો ચોખ્ખો અવાજ હોય તો
સાંભળવા નો આનંદ આવે..
અને ખરેખર આનંદ આવ્યો
Jy guru maraj amare amne mlwu hoy amno correct number aapso 🙏
@@nainapatelpatel7715
જય ગુરુ મહારાજ
બાપુ આજ્ઞા કરે તો નં
આપી શકું ....અથવા બાપૂ વિનંતી કરો એ તમારો નં . માગે કદાચ
ચોખ્ખો અવાજ અને દશેક મિનિટ પણ સારી કારણ કે વઘુ સમય સાંભળો તો ધણાબઘા લોંગ લેક્ચર થી કંટાળે . દશ મિનિટ પરફેક્ટ . થોડામાં ઘણું સમજાવવાની પણ કલા છે . સીઘું સચોટ ને પરફેક્ટ
@@sushilapatel1658
Jay Guru dev બિલકુલ ..
ગાગરમાં સાગર ભરવો હોય તો
આવા સંતો ભરી શકે...🙏🙏
બાપુ તમે અનહદ નાદ અને શબ્દ ને એક
કહો એતો બરાબર છે પણ અનહદ નાદ
એ બ્રહ્માન્ડ નો શબ્દ છે એ દશમા દ્વાર મા છે
કબીર સાહેબે અનહદ નાદ ને બાદ કરેલ છે
કબીર સાહેબ ની સાખી
જાપ મરે. અજપા મરે. અનહદ ભી મર જાયે
સુરત સમાઈ શબ્દ મે વાન્કો કાલ ના ખાયે
બાપુ આ સાખી નુ વિવરણ કરી સમજાવ શો
જય હો જય ગુરૂ મહારાજની
જય હો બાપુ . ધન્ય ધન્ય હો
આપના સત્સંગ ને..
Hi
@@djringtone7744 ... જય ગુરુદેવ ..ભાઇ..
Jay guru dav ades
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
વાહ બાપુ. અદભૂત . સત્સંગ ની
સચોટ ધારા..
જય ગુરુદેવ🌹🌹🌹🌹🌹🌹🌹
જય ગુરુ મહારાજ
બહુ સરસ આવી વાતો સાંભળી બહુ આનંદ આવે છે
Jay ho bapu
Jay hovarman gatganga .jaygirumalik.
મારે ગુરુદેવ ને મલવુ છે
જેયસંગુરુમારાજખુબખુબધનવાદ
ધન્યવાદ બાપુ
જય ગુરુદેવ પરણામ.
જય શ્રી ગુરુ મહારાજ બાપુ
Very good
जय गीरनारी बापू रजनीश भाई पंचाल हिमतनगर घोरवाडा नगरी में ( हिमतनगर
🌹🏵️🌹જય ગુરૂદેવ 🌹🏵️🌹
જય ગુરુ મહારાજ
વાહ બાપુ
🙏 Sat Sat Naman. Sahib. Bandgi Sahib 🙏
Nice
બાપુ કૃપા કરીને અમને જણાવો કે પરમાત્મા દેહ મા છે કે દેહની બહાર.
Tmara ma j chhe
તમારી અંદર😆😄😋
ખુબજ સરસ અને જોરદાર તમારો પ્રશ્ન છે
આનો જવાબ તો કોઈ અનુભવી જ આપે
જય ગુરુદેવ ૐ નમો નારાયણ બાપુ આપના ચરણોમાં 👣 દંડવત્ પ્રણામ 🙏🏼🙏🏼
P
ખૂબ સરસ,,,,🙏
જે ભગવાન
🙏साहेब साहेब साहेब
ز
અંતરનીઉજળીભગતીરામરસઅમરછે
🙏🙏🙏
ॐॐॐ
⛳🎸
🙏 જય હો જય હો 🙏
Vare gud
Aaje chhokhkho avaj se bov maja aavi bapu
બિલકુલ સાચી વાત. જય ગુરુ મહારાજ... આટલો સપષ્ટ અવાજ હોઈ તો જ આનંદ આવે..
Sukshm ved ma satya purush bhagvan kone kahya chhe
Ravi saheb nu aaakhu Jivan ane parcha mukone kyaay thi aamni mahiti Malti nathi 🙏🙏🙏meharbani karine mukjo video saaheb 🙏🙏🙏
Meghanaben jaygurudev
❤️🎉🙏🎉🙏
🙏🌹👣🌹🙏
આત્મા ને ઓળખવા શું કરવું જોઈએ
Dhyan
અમરતેજ્ઞાનછેપયાલારૂપસતગુરૂછેજયસનાતનધમઁ
Aa sat sabad no nad kevitite jani sakay guru maharaj 🙏 Krupa kari mane samjav so
Gurumaraj no contact number mly sake??ame amne bolwa hoy amare tya
9
Jay guru maharaj parbhu 🌹🙏🌹
Jy guru maraj amare amne mlwu hoy athwa amare tya padhramny karawe hoy amno contact number aapso 🙏
આપ નંબર આપો હુફોન કરીશ ,,હુ જાહેરમા નંબર નથીં આપતૌ,,
Bhagvan Jay Gurudev, aapno phone number mukva vianti
જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી 💐🙏🙏🙏
Jay alkhadhani 🙏🙏🙏
Jay. Gurudev
Jay.gurudev
જય ગુરુદેવ
જય હો રવિ,ભાણ ,ખીમ ,
ત્રિકમ સાહેબ નો જય હો
🙏🌹🌹🌹🌹🙏
જે ભગવાન
Jay ho bapu
🙏🙏🙏
જય ગુરૂદેવ
જય ગુરુદેવ
Jay guru Maharaj
Jay gurudev
Jay..gurdav