Anmol Vichar |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Maa Vishvambhari TirthYatra Dham, Rabada, Valsad (GUJ-IND).
    -----------------------------------------------------------------------------------------------------------
    🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
    -----------------------------------------------------------------------------------------------------------
    📍 goo.gl/maps/DF...
    ---------------------------------------------------
    🔴 Everyday Live
    08:00 AM to 12:30 PM
    03:00 PM to 08:00 PM
    🔴 Live Aarti
    Morning : 8:15 AM
    Evening : 7:15 AM
    ---------------------------------------------------
    Stay Connected with us.....
    Facebook : / mvtydham
    RUclips : / mvtydham
    Instagram : / mvtydham
    ---------------------------------------------------
    Website : jaymaa.org
    Mobile : +91 72030 25755

Комментарии • 130

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Месяц назад +6

    कर्मयोगी याति परां गतिम् 🙏🏻🌺

  • @jayjoshi___111
    @jayjoshi___111 Месяц назад +8

    आचरण एव श्रेष्ठा भक्तिः।

  • @jiyarachani77
    @jiyarachani77 Месяц назад +14

    We should live our lives bravely and courageously, enabling us to lead an ideal life.

  • @dakshavasoya
    @dakshavasoya Месяц назад +9

    સાચા ગુરુ એ જ કે જે પોતાના અનુભવો થી આપણું માર્ગદર્શન કરે...👏 જય માઁ વિશ્વંભરી 👏

  • @viralikoyani2546
    @viralikoyani2546 Месяц назад +5

    Jay ma vishvambhari🙏🏻

  • @hitendrapatel8922
    @hitendrapatel8922 Месяц назад +5

    જય માં વિશ્વંભરી જય કર્મયોગી મહાપાત્ર 🙏🙏🙏🙏

  • @kapildonga9538
    @kapildonga9538 Месяц назад +5

    हम बहुत भाग्यशाली हैं कि हमे श्री महापात्र मिले, उनके शब्द को जीवन में ला कर जीवन को धन्य बनाए।

  • @JVaghani
    @JVaghani Месяц назад +6

    Jay Maa vishvambhari 🙏🏻🌹🌹🙏🏻

  • @MukeshGondaliya-md9gc
    @MukeshGondaliya-md9gc Месяц назад +5

    🙏Jay maa vishwambhari 🙏

  • @sandhyabhojani3133
    @sandhyabhojani3133 Месяц назад +5

    જય મા વિશ્વંભરી🙏🙏🙏🙏🙏

  • @SonalKalariya-zt9zw
    @SonalKalariya-zt9zw Месяц назад +9

    આપણે તો બહુજ ભાગ્યશાળી છીએ કે આપણ ને શ્રી મહાપાત્ર નો સંગ મળીયો છે
    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏
    Jay Maa Vishvambhari 🙏🌹🙏

  • @sagargondaliya8636
    @sagargondaliya8636 Месяц назад +3

    Shree Mahapatr ne mara koti koti vandan 🙏🏻

  • @miraladvani7280
    @miraladvani7280 Месяц назад +4

    Jay Maa Vishvambhari

  • @jagrutibarvadia2485
    @jagrutibarvadia2485 Месяц назад +4

    Jay ho maa vishvambhari Shri mahapatr na charno ma mara koti koti pranam Jay maa vishvambhari 🙏🙏🙏🙏

  • @d_2105
    @d_2105 Месяц назад +7

    જીવાત્મા નો ઉદ્ધાર કરવો હસે તો આચરણ કરવું પડશે!!
    જય માં વિશ્વંભરી 💐

  • @dharmeshkorat278
    @dharmeshkorat278 Месяц назад +5

    JAY HO MAA VISHVANBHARI MAHAPATRA MAA

  • @JallabhaiKanjariya
    @JallabhaiKanjariya Месяц назад +4

    ચાલો શ્રી મહાપાત્ર નો સાથ મળ્યો છે તો એનો સાથ લઈ ને આપણું જીવન જીવી લઈએ આવો સાથ ક્યારેય નહીં મળે શ્રી મહાપાત્ર માર્ગ દર્શન બતાવે કર્મનો માર્ગ બતાવે એનાં ચીંધેલા માર્ગદર્શન પર ચાલી એ આપણું જીવાત્માનો ઉધાર કરી લય જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 Месяц назад +4

    જીવન એવું જીવીએ જીવાત્માનુ કલ્યાણ થાય શ્રી મહાપાત્રનો સાથ અને તક મળી છે આચરણથી જીવીએ જય માં વિશ્વંભરી 🙏

  • @nivashkumar9182
    @nivashkumar9182 Месяц назад +4

    Jay maa vishvambhari

  • @shitalkhunt8683
    @shitalkhunt8683 Месяц назад +3

    Jay ma vishvambhari

  • @devikankamani
    @devikankamani Месяц назад +5

    મહાપાત્ર થકી આપણ ને માઁ મળ્યાં સત્ય ઓળખી કર્તવ્ય કર્મ કરી જીવન જીવીએ બુધ્ધિ થી નિર્ણય લેવો જોઈએ

  • @payalpitroda7019
    @payalpitroda7019 Месяц назад +3

    ॐ विश्वंभरी ब्मांडस्य माताये नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः

    • @binathakkar9108
      @binathakkar9108 Месяц назад

      શ્રી કૃષ્ણ 😮😮

    • @binathakkar9108
      @binathakkar9108 Месяц назад

      શ્રી મહાપાત્ર યુગ પરિવર્તન કરવા આવ્યા છે અને કરીનેજ રઔ

  • @sangeetadalvadi1794
    @sangeetadalvadi1794 Месяц назад +6

    અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વાળી અને ઘરને જ મંદિર બનાવો આ સત્ય અને સત્ય અસત્યના ભેદ સમજાવી સત્યના રસ્તા પર ચાલતા શીખવનારા હે શ્રી મહાપાત્ર તમે જ છો.જય માં વિશ્ચંભરી.🙏

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 Месяц назад +8

    શ્રી મહાપાત્ર સમજાવે છે કે એક જ ધ્યેય અને એક જ લક્ષ્ય અને આચરણ થી આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ જય મા વિશ્વંભરી

  • @gadarapayal4576
    @gadarapayal4576 Месяц назад +3

    જીવન કેવું જીવવું તે આજે આપણને શ્રી મહાપાત્ર સમજાવી રહિયાં છે અને આપણા જીવાત્મા નો ઉધાર કેમ કરવો તે આજે સીધો અને સરણ રસ્તો આજે શ્રી મહાપાત્રએ આપીયો છે તો આચરણ થી જીવન જીવી આપણા જીવાત્મા નો ઉધાર કરી લયે..જય માં વિશ્વંભરી🙏🙏🙏

  • @jigneshnarola7948
    @jigneshnarola7948 Месяц назад +5

    શ્રી મહાપાત્ર એટલે એટલે વીરતા ભર્યુ તત્વ એવી ખુમારી એમના અને ખાનદાની એમના જીવન મા આચરણ રૂપે વહે કે એ જોતા ભલ ભલા સમાજ ના લોકો આનંદ અને પોતાના મા પરિવર્તન ની ભાનવા આવે... જય માઁ વિશ્વંભરી

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe Месяц назад +5

    , સત્ય અસત્ય નો ભેદ સમજાવનાર પૂર્ણ કર્મયોગી યુગ પરિવર્તન ના સ્થાપક શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટી પ્રણામ 🙏

  • @rekhaginoya9309
    @rekhaginoya9309 Месяц назад +6

    શ્રી મહાપાત્ર કહે છે કે એક જ ધ્યેય એક જ લક્ષ રાખી જીવનમાં આચરણ કરી આજીવ નો ઉદ્ધાર કરી લઈએ જય માં વિશ્વંભરી

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 Месяц назад +5

    શ્રી મહાપાત્રજી એ બતાવેલ સત્ય અને અસત્ય નો ભેદ સમજી અને જીવાત્માનો ઉદ્ધાર કરી લયે જય માં વિશ્વંભરી

  • @saurabhdobariya
    @saurabhdobariya Месяц назад +4

    मनुष्य आचरण से ही महान बनता है।

  • @deepasureliya7094
    @deepasureliya7094 Месяц назад +5

    જય માં વિશ્વંભરી

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 Месяц назад +4

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 Месяц назад +2

    સાચા ગુરુ એ જ કે પોતાના અનુભવો થી આપણું માગૅદશૅન કરે છે.... જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @gopaltadhani5961
    @gopaltadhani5961 Месяц назад +5

    શ્રી મહાપાત્રજી એ બતાવેલ સત્ય અને અસત્ય નો ભેદ સમજી અને જીવાત્માનો ઉદ્ધાર કરી લયે.

  • @kamanichetana1560
    @kamanichetana1560 Месяц назад +9

    શ્રી મહાપાત્ર એ બતાવેલ સત્ય અને અસત્ય નો ભેદ સમજી સત્ય ના માર્ગ પર ચાલી જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ જય માઁ વિશ્ચંભરી

  • @KantilalPatel-i5x
    @KantilalPatel-i5x Месяц назад +2

    🙏 Jay Vishambhari Maa 🙏💐💮🌻🏵️🌷🌼🌹🌸🌺👏👏👏

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 Месяц назад +7

    શ્રી મહાપાત્ર કહે છે કાયર થઈને નહીં પણ ખુમારીથી જીવન જીવીને આચરણથી સમાજને સત્ય આપી જીવન જીવવું જોઈએ.

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 Месяц назад +3

    જીવાત્માં નો ઉદ્ધાર કરવાની આ છેલ્લી તક છે માટે અનુભવી માર્ગ દર્શક મળ્યા છે તો આવા અનુભવી માર્ગ દર્શક શ્રી મહાપાત્ર ને વંદન

  • @binathakkar9108
    @binathakkar9108 Месяц назад +4

    શ્રી મહાપાત્ર આપણને કળિયુગ માંથી સતયુગ નું પરિવર્તન કરી સત્યનો રાહ બતાવવા આવ્યા છે તે કરીને જ રહેશે...!

  • @vishnupatel3401
    @vishnupatel3401 Месяц назад +4

    શ્રી મહાપાત્ર કહે છે આચરણથી જ તમે તમારા જીવાત્માનો ઉદ્ધાર કરી શકો આચરણ એ જ શ્રેષ્ઠ છે જય માં વિશ્વંભરી

  • @bhalodiraj2934
    @bhalodiraj2934 Месяц назад +3

    આચરણ એ જ જીવન છે, આચરણ થી જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય, આચરણ થી જ મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચી શકાય. 🙏🔱

  • @manishrangani9752
    @manishrangani9752 Месяц назад +5

    જીવન એવુ જીવીએ કે યુગો યુગો સુધી આપણે યાદ કરે એવુ જીવન ત્યારે જ જીવી શકીએ જ્યારે આપણે શ્રી મહાપાત્ર ના એક એક શબ્દ પ્રમાણે જીવન જીવીએ તોજ આપણે યાદ કરશે.

  • @deepasureliya7094
    @deepasureliya7094 Месяц назад +2

    સદગુણોથી જીવન જીવીએ ત્યારે જ જીવનો આનંદ છે

  • @divyadudhatra425
    @divyadudhatra425 Месяц назад +3

    Saty na raste chali ane samaj nu kary kri jivatma no udhar Kari leia Jay maa vishvmbhari 🙏

  • @vaghelaashokshinh5207
    @vaghelaashokshinh5207 Месяц назад +1

    Jay maa visvmbhari ❤

  • @vasantkasundra888
    @vasantkasundra888 Месяц назад +2

    શ્રી મહાપાત્ર કહે છે જીવન એવું જીવો કે ગગમે તે પરિસ્થિતિ આવે બુદ્ધિ થી નિર્ણય લય
    જય માઁ વિશ્વંભરી

  • @krishnapatel_10
    @krishnapatel_10 Месяц назад +2

    સમજણથી જીવન જીવી આગળ વધીએ...

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy Месяц назад +4

    આપણને કોનું સાનિધ્ય મળ્યું છે તેને વારંવાર યાદ કરીને જીવન જીવીએ કારણકે આવી અમૂલ્ય તક ફરી ફરી નહિ મળે ...

  • @ValabapuValabapu
    @ValabapuValabapu Месяц назад +1

    ખુબ જ સરસ પ્રવચન આપ્યું છે

  • @snehalgol6126
    @snehalgol6126 Месяц назад +1

    Shree mahapatra na charno ma koti koti vandan.

  • @radhapatel15
    @radhapatel15 Месяц назад +1

    સત્ય - અસત્ય નો ભેદ સમજાવનાર શ્રી મહાપાત્ર ✨️

  • @_Korat_hardik
    @_Korat_hardik Месяц назад +2

    अंधश्रद्धा छोड़ कर घर की ओर वापस लोटो और अपने घर को ही मंदिर बनाये यह दिव्य अलौकिक संदेश साक्षात पराशक्ति महाशक्ति सुप्रीम पावर मां विश्वंभरी के स्वयंम के मुख से कहें गये है यह कोई छोटी बात नहीं है आज यह समय अलौकिक आनंदयुक्त अनमोल है हमारे पास जिसका शब्दों में वर्णन असंभव है श्री महापात्र आप को कोटि-कोटि नमन आप हमें मिलें ☺️🙏🍃🌿

  • @nimipatel5455
    @nimipatel5455 Месяц назад +3

    Shree mahapatra na prabal satkarm thaki apne jivatmana udhhar ni anmol tak mli chhe to mara jivanma sadguno nu sresth acharan krine Shree mahapatra ne maa ne garva thy tevu jivan sungandhit bnavis. Jay maa vishvambhari🌹

  • @radhapatel15
    @radhapatel15 Месяц назад +1

    આચરણ કરી આ જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ...

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Месяц назад +1

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe Месяц назад +1

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો આચરણ કરવું પડશે 🙏🙏

  • @veergohel707
    @veergohel707 Месяц назад +1

    આપણે એવું જીવન જીવીએ કે આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી શકીએ.

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 Месяц назад +1

    શ્રી મહાપાત્ર દ્વારા જે સાત્વિક વિચારધારા મળે છે તો એ વિચારધારા નું આચરણ કરી જીવન જીવીએ.

  • @manishagadhiya940
    @manishagadhiya940 Месяц назад +1

    શ્રી મહાપાત્ર કહે છે આપણે એવું કરીએ કે આપણા ગયા પછી પણ લોકો આપણ ને યાદ કરે,

  • @artibhimani388
    @artibhimani388 Месяц назад +6

    જીવન એવુ જીવીએ કે આપને ગ્યા પછી પણ લોકો આપને યાદ કરીએ.

  • @manishpatel8235
    @manishpatel8235 Месяц назад +1

    શ્રી મહાપાત્ર ના બતાવેલા ગુણો નુ આચરણ કરી જીવન જીવી આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ.

  • @Mishva_Kamani
    @Mishva_Kamani Месяц назад +1

    આચરણ થકી જ જીવાત્માનો ઉદ્ધાર થઈ શકે….🙏🏻

  • @dhruvvadodariya703
    @dhruvvadodariya703 Месяц назад +3

    આપણે જીવાત્મા નો ઉદ્ધાર કરવો જોઈએ.

  • @DobariyaJayna
    @DobariyaJayna Месяц назад +1

    જીવન કેવું જીવવું તે શ્રી મહાપાત્ર તમે શિખડાવ્યું , સત્ય ના માર્ગ પર ચાલી ને તમે અનુભવ કરી ને અમને એ પ્રકાશરૂપી રસ્તો બતાવી માં વિશ્વંભરી ની ઓળખ અપાવી અને ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે દર્શન કરાવ્યા ....🙏

  • @priya_donga
    @priya_donga Месяц назад +2

    jivan jivvu j che to kyk saru kri ne jivan jiviye ane koi pn pristhiti ma dhirjta thi niryn lye🌺🌺

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 Месяц назад +3

    Satya no marg malti chhe to tena par agal vadhi ne jivatma no udhar kari laiye...
    Karm yogi Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏🙏🙏

  • @khushidobariya-tz6to
    @khushidobariya-tz6to Месяц назад +2

    આપણે જીવન મા ધીરજના નો નીયમ અપનાવી જીવાત્માનૉ ઉધાર કરીએ

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 Месяц назад +2

    શ્રી મહાપાત્ર આપણને સમજાવે છે કે સમય બહુ જ ટુંકો છે તો આ ટુંકા સમયમાં જીવાત્માનો ઉધ્ધાર કરી લ્યો.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @dharahirapara9408
    @dharahirapara9408 Месяц назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે જો આ જીવાત્મા નો ઉદ્ધાર કરવો હોય તો ખાલી વાતો કરવાથી નહીં પણ પોતાની ફરજ પોતે નિભાવી અને શ્રેષ્ઠ આચરણ રૂપી જીવન જીવીને આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ

  • @jaysitapara7937
    @jaysitapara7937 Месяц назад +2

    શ્રી મહાપાત્ર એ ખુબ જ સરસ વાત કરી આજે જ્ઞાન ની વાતો તો બધા કરે છે પણ આચરણ ક્યાય નથી પણ આપણા શ્રી મહાપાત્ર એ આજે પહેલા એમને આચરણ કર્યુ અને પછી આપણ ને પણ એ જ માગૅ પર ચાલી સ્વ ના ઉધાર કરવાની સલાહ આપે છે હવે આપણી પર છે કે આપણે કેટલુ આચરણ મા મુકીએ છીએ.

  • @ThakorPatel-i9s
    @ThakorPatel-i9s Месяц назад +1

    🙏

  • @divyabutani9522
    @divyabutani9522 Месяц назад +2

    બુદ્ધિ થી નિર્ણય લય જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ

  • @pareshkapopara8361
    @pareshkapopara8361 Месяц назад +2

    Shri mahapatra kahe chhe ke jivan jivavu j to saru jivan jivo. Vir bano. Kayar na bano .khumari bharyu jivo. Ekaj lakshya rakhi ne jivo Jay ho maa Vishvambhari

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 Месяц назад +2

    શ્રી મહાપાત્ર સમજાવે છે ઋણ બંધન માં થી મુક્ત થઇ સુ તો જ મેક્ષ મળશે

  • @divyabhuva969
    @divyabhuva969 Месяц назад +2

    Aa be taka saty ma Shree mahapatr a aacharan kri aapne jivan kem jivvu a rit shikhvi chhe to chalo Shree mahapatr na batavya mujab saty ane saty su chhe a samji ne aapde aapda jivatma no udhhar kri laye jay maa vishvambhari 🌹🙏

  • @jayeshshah2488
    @jayeshshah2488 Месяц назад +2

    Shree mahapatraji swayam ni hayati che aa tak zadpi ne jivatma no uddhar kari laiye.aapda guru eva hoy ke je aacharan sathe karmyog kari karma ni kamani thi pote kutumb ni palan poshan kare che, te pote koi ni pase magta nathi ane anuyayi pase mangavta pan nathi. Juvan evu jiviye ke samaj ne kaik aapi ne jav. Karma evu karo ke loko kayam yad rakhe jay maa vishvambhari.🙏❤️🌹

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy Месяц назад +2

    श्रीमद्भगवद्गीता में कहा है की आचरण ही सर्वश्रेष्ठ भक्ति है। इसीलिए आचरण से इस जीवात्मा का उद्धार कर लेते है।

  • @ashishartist3843
    @ashishartist3843 Месяц назад +1

    मां विश्वंभरी तीर्थयात्रा धाम के प्रणेता श्री महापात्र ये कहते है कि आचरण सत कर्म निस्वार्थ भाव से ऐसा जीवन जी लेना चाहिए जीवात्मा का उधार हो जाए

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 Месяц назад +1

    આચરણ એજ શ્રેષ્ઠ છે.

  • @princedonga7309
    @princedonga7309 Месяц назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં હંમેશા સંઘર્ષ હોવો જોઇએ. આપણા જીવન માં આવતા સંઘર્ષ થીજ આપણા ખરાબ કર્મ કપાય છે.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @bhagyashkumbhani660
    @bhagyashkumbhani660 Месяц назад +2

    Shree Mahapatra thaki aapne aa cheli tak mali che to aapde shree Mahapatraye aapel nav mankani mala ane satar vaidik sadgun ne jivan ma utari aacharan thi jivan jivi jivatma no udhar kariye

  • @bhargavikachhadiya5091
    @bhargavikachhadiya5091 Месяц назад +1

    શ્રી મહાપાત્ર કહે છે કે વીર બનો કાયર નહીં આપણે એવા વીર વીરાંગના બનાવીએ કે જેથી કરીને કે સમાજને કંઈક ઉપયોગ થાય અને આપણા બાળકને એવું આપીએ કે આગળ જઈ અને એ કંઈક બને.
    Jay maa vishvambhari

  • @krupahinsu4314
    @krupahinsu4314 Месяц назад +1

    સ્વ તરફ દ્રષ્ટી રાખી જીવન ને સુગંધિત બનાવીએ

  • @girishbhuva.jaymaavishvamb4248
    @girishbhuva.jaymaavishvamb4248 Месяц назад

    Jay maa vishvambhari શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન છે

  • @bhumikaprajapati5332
    @bhumikaprajapati5332 Месяц назад

    Acharan ej shresht bhakti che
    Jay ma viswambhari 🙏

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 Месяц назад

    આચરણ એ જ શ્રેષ્ઠ જીવન છે જય માં વિશ્વંભરી 🙏🙏

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Месяц назад

    શ્રી મહાપાત્ર એ આપણને સત્ય અને અસત્ય નો ભેદ સમજાવ્યો છે… 🔱🙇🏻‍♀️🕉️🙏🏻

  • @devpatel8173
    @devpatel8173 Месяц назад

    Maa Vishvambhari tirth Yatra dham satsung are very meaningful, spiritual and very positive.

  • @pratikluhar1717
    @pratikluhar1717 Месяц назад +1

    In today situation people going in wrong direction and trapped in superstitionb but Shree Mahapatra, the founder of Maa Vishwambhari Tirthyatra Dham is spreading the light of truth and true religion by turning countless home into temples,that also suggests by own experience if we want to get salvation of our life so we should have to walk on path of which gives by shree mahapatra

  • @shaileshchovatiya7035
    @shaileshchovatiya7035 11 дней назад

    Jay mataji

  • @asmitabhaliya1497
    @asmitabhaliya1497 Месяц назад

    શ્રી મહાપાત્ર એ બતાવેલ સત્ય અસત્યનો ભેદ સમજી આચરણ થી જીવન જીવી જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ જય માં વિશ્વંભરી.....

  • @bhavinramani3250
    @bhavinramani3250 Месяц назад +2

    અત્યારના મોડર્ન યુગમાં સુખ સુવિધા માટે મનુષ્ય એ સત્ય શું છે એ જાણ્યા વગર અસત્ય તરફ આંધળી દોટ મૂકી છે અને તેનેજ સત્ય સમજી અંધારામાં ઊંડો ઉતરતો જય રહ્યો છે ત્યારે શ્રી મહાપાત્ર એ સત્ય, અસત્ય નો ભેદ સમજાવી આ જીવાત્માનો ઉધાર કઈ રીતે થાય તેનું પોતાના અનુભવ દ્વારા માર્ગ દર્શન આપી રહ્યા છે .

  • @patelvishnu3499
    @patelvishnu3499 Месяц назад

    શ્રી મહાપાત્ર કહે છે એક જ લક્ષ એક જ ધ્યેય કે આ જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો શ્રી મહાપાત્ર એ આપે 17 વૈદિક સદગુણો અને નવ મણકા ની માળા આપણા જીવનમાં ઉતારીએ જય માં વિશ્વંભરી🙏🏻🌹🙏🏻

  • @asmitaramani2204
    @asmitaramani2204 Месяц назад

    એક તક હતી શ્રી રામ વખત માં એક તક હતી શ્રી કૃષ્ણ વખત માં અને આ હવે છેલ્લી તક મળી છે શ્રી મહાપાત્ર વખત માં આ તકને ઝડપી આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ જ્ય માં વિશ્વંભરી 🙏🙏

  • @SejalbenKamani
    @SejalbenKamani 16 дней назад

    શ્રી મહાપાત્રજી કહે છે કે છેલ્લી તક છે. પામી જાવ .

  • @Bhagu2580
    @Bhagu2580 24 дня назад

    આચરણ એજ સાચી ભક્તિ છે

  • @vaishalimodi1207
    @vaishalimodi1207 Месяц назад

    श्री महापात्र अपने स्वानुभव से कहते है कि आचरण ही सर्वश्रेष्ठ भक्ति है । 🔱

  • @Pankajmakadiya
    @Pankajmakadiya Месяц назад

    ખરેખર કેવું જીવન જીવવું જોઈએ તે શ્રી મહાપાત્રએ પહેલા પોતે જીવી ને બતાવ્યું. પછી બધા ને કહ્યું કે જોવો જીવન આ રીતે જીવાય.

  • @harmishgajera8026
    @harmishgajera8026 Месяц назад

    જો આ જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો નવ મણકાની માળા અને સતર વૈદિક સદગુણો નું આચરણ કરવું પડશે .😊

  • @ravird5882
    @ravird5882 29 дней назад

    જીવાત્મા નો ઉદ્ધાર કરવો હસે તો આચરણ કરવું પડશે!!