ટેકાની ગેરંટી અને દેવા માફી માટેનું આંદોલન | Agriscience

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 54

  • @rajeshgondaliya6537
    @rajeshgondaliya6537 21 час назад +32

    પાણી વારી દશ વિઘા જમીનમાં બાર વર્ષ થી ખેતી કરું છું હજુ સ્વખર્ચે નાનું ટ્રેક્ટર લેવાનો વેત નથી થયો.ઘરમા ચાર સભ્યો ની રોજીરોટી અને એક પુત્ર નાં ભણવામાં બધું ચાલ્યું જાય છે.નથી ખોટા ખર્ચ કરતા છતાં સહકારી નું ધિરાણ ભરવા ઉછી ઉધાર કરવા પડે છે તો પાંચ સાત વિઘા વાળા ની શું સ્થિતિ હશે તે સમજવું મુશ્કેલ નથી..

    • @natvarlalgardhariya291
      @natvarlalgardhariya291 19 часов назад +6

      Sachi vat Kari bhai tame

    • @csahir7890
      @csahir7890 19 часов назад +1

      મોટા ખેડુ ને પણ નુકસાની આવે છે મોટો ખર્ચ મોટું નુકસાન બધા સરખા
      અન્નદાતા નું કામ સહન કરવા નું છે

    • @vanrajdhadhal4746
      @vanrajdhadhal4746 9 часов назад

      20 vigha mathi nathi posatu ocha bhav ape che pedas na khatar dava biyaran mongha thya

    • @dkdangar483
      @dkdangar483 5 часов назад +1

      જમીન દસ વીઘા હોય કે પચાસ વીઘા હોય, ખેતી ખર્ચાળ થય છે એટલે વધારે જમીન વધારે ખર્ચ થાય છ.

    • @BharvadPABA
      @BharvadPABA 2 часа назад

      Right bhai

  • @nagjichavadiya5427
    @nagjichavadiya5427 21 час назад +1

    ખુબ ખુબ ધન્યવાદ❤
    સરસ માહિતી આપવામાં આવી 🙏🙏

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 4 часа назад +1

    ખેડુત નુ દેવું માફ થવું જોઈએ

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 19 часов назад +4

    ખૅડુતૉ માલ ભાવ નથીઃ. ડીઝલ 40. 90થયા. સૉનુ 25. 75 થયું ધવના 300. 500 થયાં 800 થવા જૉયૅનૅ સરૅરાસ

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 9 часов назад

    ખૂબ ખૂબ આભાર હષૅદભાઈ

  • @DharnantVaru
    @DharnantVaru 3 часа назад

    સારોવીશારછે

  • @bharatbhaijadav8997
    @bharatbhaijadav8997 21 час назад

    ખુબ સરસ 👍

  • @RudraKumbhani-wu1pq
    @RudraKumbhani-wu1pq 10 часов назад +2

    Guj na kdut nu jamir Mari gyu s sarji

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 21 час назад +3

    Good

  • @ShaileshShindhav
    @ShaileshShindhav 15 часов назад +1

    વર્તમાન પૈસા આ તો દેનુ માફ કરૂછે

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 5 часов назад

    ગુજરાત માં પણ દૂવુ માફ થવું જોઈએ

  • @S.R.BHARVADIYA
    @S.R.BHARVADIYA 21 час назад +1

    Kaydo banvo j joyaye

  • @GadaraRohit
    @GadaraRohit 20 часов назад +2

    Khedut bhav nthi apta nthi kapas 2000 hajar hovajoi kedut jamin 50 taka jamin kori se tiya pani apo

  • @akherajayar6338
    @akherajayar6338 3 часа назад

    Koi pan sarkar hoy badha kheduto mate udasin se kai na kare

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 22 часа назад +3

    Msp

  • @vishalahir6151
    @vishalahir6151 10 часов назад +1

    Gujarat no Khedu B J P no Gulam bani gayo chhe

  • @DhirubhaiJethva-h9p
    @DhirubhaiJethva-h9p Час назад

    Magfali ma 6000.osase

  • @AhirMahesh-t5g
    @AhirMahesh-t5g 20 часов назад +1

    Bjp khedut ne lolipop aape chhe

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ

    આ,સરકાર,કરતા,અઞરેજ,સાઆરાહતા

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 21 час назад +4

    Khedut virodhi bhajap sarkar a sarkar angrejo na bap che samjay tene vandan

    • @comedyjokes1523
      @comedyjokes1523 19 часов назад

    • @sojitraharesh8394
      @sojitraharesh8394 9 часов назад

      You are right ,trong maind

    • @mahadevbhvirsodiya263
      @mahadevbhvirsodiya263 8 часов назад

      હર્ષદભાઈ મોંઘવારીના ધ્યાનમાં રાખીને સરકારશ્રીને સરકાર શ્રીને ઘઉંના ભાવ રૂપિયા રાખવા જોઈએ અને અને ખાતર દવા મોંઘા થતા કપાસનો ભાવ 1800 રૂપિયા હોવા જોઈએ ખેડૂત બિચારા ક્યારે વાવેતર કરવાનું હોવાથી કપાસ 1200 થી 1300 માં દેવો પડે છે તો તેજ કપાસ ભાવ 2000 થઈ જાય છે તો ખેડૂત ના છોકરાઓને ખેતી કરવી કેમ ગમે કામે જાય તોય સરેરાશ 500 રૂપિયા મળે છે આમાં આપણો દેશ હવે ખેતી પ્રધાન નહીં રે...્
      ......... આ મોંઘવારીમાં.....
      ખેતી કરે તેને ખબર પડે.... વાડી કરે તેને વીતે... રાજકારણમાં જાય તેને કોઈના જીતે..... ખેડૂતની વેદના....
      જય સ્વામિનારાયણ.....્
      ‌ ‌‌‌‌

  • @sojitraharesh8394
    @sojitraharesh8394 9 часов назад

    BJP sarkar khoti ni che

  • @sukhdevbhairathvi2478
    @sukhdevbhairathvi2478 9 часов назад

    દેવું માફ ન કરવું જોઈએ, કેમ કે એક ખોટી પરંપરા ઉભી થાય અને મફતના પૈસા ની કોઈ કિંમત હોતી નથી.

    • @RamChandera-q6x
      @RamChandera-q6x 7 часов назад +1

      Bhadavo

    • @mansukhbhaikhuman867
      @mansukhbhaikhuman867 5 часов назад

      કંપની ના લેણાં માફ કરિયા ત્યારે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હોત તો તમારી લોન પણ માફ થય હોત,

    • @vaghelanavghan7733
      @vaghelanavghan7733 30 минут назад

      ખેડ કરે એને ખબર પડે

  • @LodariyaDevkaran
    @LodariyaDevkaran 9 часов назад

    Bjp..e nana mansoni kamar todi nakhu se...