વાહ વસંતભાઇ તમારી સભ્યતા ને મારા પ્રણામ વસંતભાઇ હુ સત્ય ને સત્ય ના કહી શકુ તો મારી પ્રતિભા વ્યર્થ છે એટલે વસંતભાઈ હુ એટલુજ કહુ છુ કે મહિપતસિંહ અને એના જેવા લોકો માનસિક બીમાર હોઈ છે અને શિક્ષણ ના અભાવ ના કારણે મહિપતસિંહ જેવા લોકો તુચ્છ માનસિકતા ધરાવતા હોય છે ખરેખર એ લોકોને ખબરજ નથી કે ક્ષત્રિય એટ્લે સુ ક્ષત્રિય કુળ મા જન્મ લેવાથી ક્ષત્રિય નથી થવાતું ક્ષત્રિય નામનું તત્વ પણ લોહી મા જાગૃત કરવુ પડે છે એમ નમ ક્ષત્રિય નથી થવાતું ક્ષત્રિય એટલે 👇👇👇👇👇👇 દરેક સમાજ ને આદર આપે ક્ષત્રિય એટલે વાણી માં વિવેક્તા ક્ષત્રિય એટલે સહનશીલતા ક્ષત્રિય એટલે ઉદારતા ક્ષત્રિય એટલે દયા ભાવ ક્ષત્રિય એટલે પ્રમાણિકતા ક્ષત્રિય એટલે શુદ્ધ નીતિ ક્ષત્રિય એટલે ક્ષમા ભાવ ક્ષત્રિય એટલે સદભાવના ક્ષત્રિય એટલે આત્મીયતા ક્ષત્રિય એટલે શુદ્ધ ચરિત્ર ક્ષત્રિય એટલે શુદ્ધ આચરણ ક્ષત્રિય એટલે દિવ્યતા દરેક ક્ષત્રિયો ને નિવેદન કરુ છુ કે લોહી માં પણ એક ક્ષત્રિય તત્વ જાગૃત કરવું મહત્વનું છે વધારે નઈ પણ 100 વર્ષ પહેલાંના ક્ષત્રિયો નુ જીવન એકદમ અદભુત અને દિવ્ય હતું ત્યારે કોઈ અન્ય સમાજ નો દીકરો હોય કે દીકરી તે ક્ષત્રિય સમાજ ના વ્યક્તિ ની ઉપસ્થિતિ જોઈ ને પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા કારણ કે તેને દિવ્યતા ની અનુભૂતિ થતી હતી. ક્ષત્રિય કુળ માં જનમ્યા બાદ લોહી માં ક્ષત્રિય નામનું દિવ્ય તત્વ જાગૃત કરવું પણ મહત્વ નુ છે ભગવાને પણ જન્મ લેવા માટે ક્ષત્રિય કુળ કેમ પસંદ કર્યું? કારણ કે ભગવાન ને ક્ષત્રિયો માં દિવ્યતા દેખાતી હતી વધારે કંઈ નથી કહેતો પણ ડો ભીમરાવ આંબેડકર ને પણ એક ક્ષત્રિય એટલે કે મહારાજા સૈયાજી રાવ એ ભણાવી ગણાવી ને મોટા કર્યા હતા અને પદ પ્રતિસઠા અને સન્માન અપાવ્યું હતું દરેક સમાજે એક બીજા પ્રત્યે આદર અને પ્રેમ ભાવ રાખવો જોઇએ કારણ કે માર કાટ કરીને કોઈ ને કઈ પ્રાપ્ત થયું નથી મારા દરેક ક્ષત્રિય ભાઈ ને એટલું કહેવા માંગીશ કે શુદ્ધ આચરણ રાખી ને જીવન જીવો બોવ મજા આવશે મારા શબ્દો થી કોઈ ની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરજો બધા ના માટે પ્રાથના બધા ના માટે કામના અને સમગ્ર વિશ્વ નું કલ્યાણ થાય એવી કામના સાથે શબ્દો ને વિરામ આપીશ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏
Vah Harishchandra Singh Jadeja Tumhari comment vasi Ne Mane Bhagwan Maryada purushotam Shri Ram ni Yad avi gayi Dhan Se Tumhara Mata Pita ne Yamuna Charanon Mein Koti Koti Vandan Jay Ho Satya Sanatan
બની બેઠેલા દરબારો નું નામ બદનામ કરે છે બાકી દરબાર કોઈ દિવસ જાતિવાદ કરે જ નહીં બાકી અમારે ત્યાં લગ્ન માં દલિત સમાજ દ્વારા તોરણ બાંધવામાં આવે છે અને ઘરે પણ આવે છે
વાહ હરિચંદ્રસિંહ આપે ખૂબ ખૂબ સમજ દારી વાળી વાત કરી હું પણ એક રાજપૂત તરીકે કહું છું રાજપૂત એટલે ક્ષમા દયા ધર્મ વીરતા અને કરુણા ને ના ભૂલે ક્ષમા વિરસય ભૂષણમ ક્ષમા વીરતા નું આભૂષણ છે ભલે રજવાડા ગયા આઝાદી આવી લોકશાહી ની સ્થાપના થઇ પણ આજે 18 રેય વરણ સમાન છે હા દીકરી દીકરા ની વરવાપર માટે બધા પોત પોતાની જ્ઞાતિ ને મહત્વ આપે બાકી તો બધાને સમાન હક્ક અને સમાન કાયદો હોવો જોવે
જય માતાજી વસંતભાઈ એક વાત એ છે કે સાચો ક્ષત્રિય કોઈ દિવસ ખરાબ શબ્દ ના બોલે....કોઈના વરઘોડા ના રોકે....કરણ કે સાચા ક્ષત્રિય નુ કામ તો એના ગામ ની પ્રજાનુ રક્ષા કરવાનુ છે.ને વરઘોડો તો કોઈ પણ કાઢે,એ વરઘોડો એના પૈસે કાઢે છે આમા બિજાને લેવાદેવા નથી.કોઈ પણ સમાજ હોય તેને વરઘોડો કાઢવાનો અધિકાર છે ને બીજા દરેક અધિકાર છે....હુ પણ એક રાજપૂત છુ,મારે ઘણા મિત્રો છે જે દલિત છે. અમે સાથે જમીએ છીએ,એકબીજાના ઘરે પ્રસંગ માં પણ જઈએ છીએ.કારણ કે દરેક ગુજરાતી આપડો ભાઈ છે ભલે એ કોઈ પણ કાસ્ટ ના હોય....આ ભાઈ જે બોલે છે તે દરબાર લાગતાજ નથી.વસંત ભાઈ એક રાજપૂતોનું ગામ છે,નામ નથી આપતો પણ એ ગામ એક સમય રાજ્ય હતુ ચૌહાણ રાજપુતાના નુ....અને આ ગામમા આજે પણ ચૌહાણ વંશ ના દરબારો ની વસ્તી છે....ને આ ગામ માં દલીતો પણ વરઘોડો કાઢે છે,કોઈ વિરોધ નથી કરતા....સૌ ભેગા મળીને રહે છે... ..કરણ કે તે ચૌહાણ વંશ ના સાચા ક્ષત્રિયો છે...તેમને પણ ખબર છે કે પ્રજાની રક્ષા કરવામાં આપડો ધરમ છે....ના કે કોઈનો વિરોધ કરવાનો.... જે ભાઈ બોલે છે તેવા દરબારો ના કારણે આખો દરબાર સમાજ બદનામ થાય છે.જય ભવાની મા! જય શ્રી રામ! જય રાજપૂતાના!
@@Truthsoul2152 right bro....Darek Hindu Samaje ek Thavani jarur che....Badha Maline Raho aa 60 Varsh ni Jindagi Mali che Moj thi jivo.Ander ander ladine kai Pan Malvanu nathi.Jay Bhavani
તમારી પાસે આવી આશા નો હોય ગઢવી આ કોઈ જ્ઞાતિ ને નીચી દેખાડવી કે ઉચ નીચ ના ભેદભાવ આપણે નો રાખવા ના હોય આ લોકો નુ ધ્યાન આપણે રાખવા નુ હોય એ કય ગુલામ થય ને પેદા નથી થયા હો
એ દરબાર છે પણ નહીં ભાઈ.. કારડીયા રજપૂત કે ખવાસ રજપૂત છે. 😄😂 તમે જે હોવ એની ઉપર તમને ગર્વ હોવો જોઈએ. આ તો બધા બીજાના નામ ધારણ કરીને ફરવા વાળા છે. પાછા કોઈકના વરઘોડા અટકાવે
આપણે હવે સ્વતત્ર ભારત અને આધુનિક ભારતમાં જીવીએ છીએ આપણા બંધારણ પ્રમાણે દરેક માણસ ને સ્વતંત્રતા મહેલી છે. કોઈ પણ વ્યક્તિ એમાં રૂકાવટ ન કરી શકે હાલ ના સમયમાં આપણે શિક્ષિત છે. સત્તા આધુનિક સમયમાં આવુ બધુ થાય છે. તે ખરેખર ન થવું જોઈએ. દરેક વ્યક્તિને આપણા બંધારણમાં હકો આવેલા છે. તે હક તે ભોગવી શકે છે, સમાજ કે વ્યક્તિ અમા રૂકાવટ ન કરી શકે આમ આપણે બધા હિન્દુત્વ ની વાતો કરતા હોઈએ છીએ. આપણા જ હિન્દુ સમાજ માં આવું થાય છે, તે કેટલું યોગ્ય છે.?
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
મહિપત ઘરે જઈને સુઇજા તુ દરબારના પેટનોજ નથી દરબાર જોવા હોઈ તો આવ અમારા ગામ બાજુ એને દરબાર કહેવાય જેનામાં નીતિ ન્યાય હોઈ એવા અમારી બાજુ આવા દરબાર સે તુ સાબરકાંઠા ની ખાહુરિયું કેવા કયાય ભટકતો નય નકર કાયદાકીય પસી કરસુ પેલા અધમૂઓ કરી નાખશું અમારા ગામ બાજુ કોઇ ઘોડી ઉપર થી ઉતારે ને તો સામે વારાની માં ફાડીને મૂકી દઈયે ઘોડીની વાતતો ત્યાં રય સમુય ના જોવાય ખાહુરિયા નકર મમરા ભરી પણ દઈયે ભાઈ અમારો એકજ રુલ ખોટી રીતે કોઈને નડવાનું નય અને આંગરી કરેને કોઈ તો પસી પગે લાગવાનું પણ નય
હુ ક્ષત્રિય સમાજ મા થીઈ આવુ છુ હુ દરેક સમાજ ને એક સમાન માન સન્માન થીઈ આદર આપુ છુ દરેક સમાજ મહાન છે દરેક ને પોતાની ન્યાતી ઉપર ગર્વ હોય છે ને હોવો જોઈએ દરેક સમાજ ને માન સન્માન આપવુ જોઈએ મારે ને મારા પરિવાર ને દરેક સમાજ સાથે સારા સંબંધ છે દરેક રાખવા જોઈએ ક્ષત્રિય સમાજ નો ધર્મ છે કે દરેક સમાજ ને સાથે રાખી ને ચાલવુ એ તેનો ધર્મ છે જય માંતાજી ગોહિલ નરેન્દ્ર સિંહ ભાવનગર
જય માતાજી દલીત છે ને વાલમિકિ સમાજ થી તો આભડ શેટ રાખે છે દલીતો ઘર ની અદર નથી આવવા દેતા બીજા ધરમ ના ધજાગરા કરો છો બધા એ શાતિ રહે છે ભાઈ શુ કામ વિવાદ કરો મા ને કરાવો મા ભાઈ મકાન ના મુરત મેઘવાર ના સમાજ હાથે કરાવે છે ભાઈ વર ઘોડામા દર બારો ઘોડીયુ લય ને આવે છે ભાઈ વિવાદની વાતુ કરો મા રાજા સાઈ મા અમારેતૈયા ઘરે ઘરે ઘોડીયુ હતી ભાઈ અમારા દરબાર પોતા ની ગાડી સણઘારી ને મોકલે છે ભાઈ
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
લંપટ પુના માં આવી એકવાર સભા ભરી ને ૫૦૦ વાળી વાત કરી બતાવ જો પછી પેશ્ર્વા ઓ શું છે સોશિયલ મીડિયા માં ભસવા થી કોઈ ના થાય તારા જેવા પાપીઓ ના લીધે બિચારા નિર્દોષ લોકો મરાઈ જાય આમકરુતેમ કરુ કોય વાળે ના વળે શું કામ કોઈક ના સમય બગાડે છે નફ્ફટ 🚩 જય શ્રી રામ 🚩 જય પરશુરામ
વાહ વસંતભાઇ તમારી સભ્યતા ને મારા પ્રણામ
વસંતભાઇ હુ
સત્ય ને સત્ય ના કહી શકુ તો મારી પ્રતિભા વ્યર્થ છે
એટલે વસંતભાઈ હુ એટલુજ કહુ છુ કે મહિપતસિંહ અને એના જેવા લોકો માનસિક બીમાર હોઈ છે અને
શિક્ષણ ના અભાવ ના કારણે મહિપતસિંહ જેવા લોકો તુચ્છ માનસિકતા ધરાવતા હોય છે ખરેખર એ લોકોને ખબરજ નથી કે ક્ષત્રિય એટ્લે સુ
ક્ષત્રિય કુળ મા જન્મ લેવાથી ક્ષત્રિય નથી થવાતું
ક્ષત્રિય નામનું તત્વ પણ લોહી મા જાગૃત કરવુ પડે છે એમ નમ ક્ષત્રિય નથી થવાતું
ક્ષત્રિય એટલે 👇👇👇👇👇👇
દરેક સમાજ ને આદર આપે
ક્ષત્રિય એટલે વાણી માં વિવેક્તા
ક્ષત્રિય એટલે સહનશીલતા
ક્ષત્રિય એટલે ઉદારતા
ક્ષત્રિય એટલે દયા ભાવ
ક્ષત્રિય એટલે પ્રમાણિકતા
ક્ષત્રિય એટલે શુદ્ધ નીતિ
ક્ષત્રિય એટલે ક્ષમા ભાવ
ક્ષત્રિય એટલે સદભાવના
ક્ષત્રિય એટલે આત્મીયતા
ક્ષત્રિય એટલે શુદ્ધ ચરિત્ર
ક્ષત્રિય એટલે શુદ્ધ આચરણ
ક્ષત્રિય એટલે દિવ્યતા
દરેક ક્ષત્રિયો ને નિવેદન કરુ છુ કે લોહી માં પણ એક ક્ષત્રિય તત્વ જાગૃત કરવું મહત્વનું છે
વધારે નઈ પણ 100 વર્ષ પહેલાંના ક્ષત્રિયો નુ જીવન એકદમ અદભુત અને દિવ્ય હતું
ત્યારે કોઈ અન્ય સમાજ નો દીકરો હોય કે દીકરી તે ક્ષત્રિય સમાજ ના વ્યક્તિ ની ઉપસ્થિતિ જોઈ ને પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા કારણ કે તેને દિવ્યતા ની અનુભૂતિ થતી હતી.
ક્ષત્રિય કુળ માં જનમ્યા બાદ લોહી માં ક્ષત્રિય નામનું દિવ્ય તત્વ જાગૃત કરવું પણ મહત્વ નુ છે
ભગવાને પણ જન્મ લેવા માટે ક્ષત્રિય કુળ કેમ પસંદ કર્યું?
કારણ કે ભગવાન ને ક્ષત્રિયો માં દિવ્યતા દેખાતી હતી
વધારે કંઈ નથી કહેતો પણ
ડો ભીમરાવ આંબેડકર ને પણ એક ક્ષત્રિય એટલે કે
મહારાજા સૈયાજી રાવ એ ભણાવી ગણાવી ને મોટા કર્યા હતા અને પદ પ્રતિસઠા અને સન્માન અપાવ્યું હતું
દરેક સમાજે એક બીજા પ્રત્યે આદર અને પ્રેમ ભાવ રાખવો જોઇએ
કારણ કે માર કાટ કરીને કોઈ ને કઈ પ્રાપ્ત થયું નથી
મારા દરેક ક્ષત્રિય ભાઈ ને એટલું કહેવા માંગીશ કે શુદ્ધ આચરણ રાખી ને જીવન જીવો બોવ મજા આવશે
મારા શબ્દો થી કોઈ ની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરજો
બધા ના માટે પ્રાથના બધા ના માટે કામના
અને સમગ્ર વિશ્વ નું કલ્યાણ થાય એવી કામના સાથે શબ્દો ને વિરામ આપીશ
ધન્યવાદ
🙏🙏🙏🙏🙏🙏
❤
Vah Harishchandra Singh Jadeja Tumhari comment vasi Ne Mane Bhagwan Maryada purushotam Shri Ram ni Yad avi gayi Dhan Se Tumhara Mata Pita ne Yamuna Charanon Mein Koti Koti Vandan Jay Ho Satya Sanatan
@@desaimahesh342
ખૂબ ખૂબ આભાર આપનો
🙏🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ❤
@@AdvocateAshwinsinhBapu
ખૂબ ખૂબ આભાર આપનો
🙏🙏🙏🙏🙏🙏
*વાહ!!! વસંત ચાવડાને પૂરું સમર્થન! 👍*
*આખરે, કોઈક તો એવો નીકળ્યો જે આવા જાતિવાદી કીડાઓને રહેંસી રહ્યો છે! 👍*
*હું પણ માનવધર્મ અને મનુષ્ય જાતિનો છું! 👍*
હું પણ એક રાજપૂત છું પણ આવી વાહિયાત માન્યતા નહિ ધરાવતો બધા સરખા જ હોય.મારા ખાસ મિત્રો દલિત ભાઈઓ જ છે😊
સલામ છે ભાઈ તમારી જનેતા ને
❤
Amuk kolo akha samaj nu name name kaharb kare chhe....
બની બેઠેલા દરબારો નું નામ બદનામ કરે છે બાકી દરબાર કોઈ દિવસ જાતિવાદ કરે જ નહીં
બાકી અમારે ત્યાં લગ્ન માં દલિત સમાજ દ્વારા તોરણ બાંધવામાં આવે છે અને ઘરે પણ આવે છે
🔥🔥🔥
સાચી વાત છે ચાવડા સાહેબ ❤❤ કોણ કોણ માને છે લાઈક કરો
હું પણ સોલંકી દરબાર છું અને દલિત સાથે બેસીને જમુ પણ છું 😊❤.
બધાં એવા નાં હોય સમજો.
U r real human every caste have bad& good quality .
તમને ભારત રત્ન મળવો જોઈએ. હું સરકાર ને અરજી કરીશ 😂just kidding 😂
એભાઈકોલીનીવાતનકરજેદલીતનીવાતનકરજેવશંતભાઈફૂલસપોટછે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
દરબાર ને જરૂર કોઈ એ દારૂ પીવડાવીને બલી નો બકરો બનાવ્યો છે
વાહ હરિચંદ્રસિંહ આપે ખૂબ ખૂબ સમજ દારી વાળી વાત કરી હું પણ એક રાજપૂત તરીકે કહું છું રાજપૂત એટલે ક્ષમા દયા ધર્મ વીરતા અને કરુણા ને ના ભૂલે ક્ષમા વિરસય ભૂષણમ ક્ષમા વીરતા નું આભૂષણ છે ભલે રજવાડા ગયા આઝાદી આવી લોકશાહી ની સ્થાપના થઇ પણ આજે 18 રેય વરણ સમાન છે હા દીકરી દીકરા ની વરવાપર માટે બધા પોત પોતાની જ્ઞાતિ ને મહત્વ આપે બાકી તો બધાને સમાન હક્ક અને સમાન કાયદો હોવો જોવે
Dofa પહેલાં તો બોલતા શીખ .બોલવામાં સભ્યતા રાખ . કોઈ પણ સમાજ નું નામ લેવું હોય ને તો સભ્યતાથી લેવાય..જય ક્ષત્રિય સમાજ..,.
જય માતાજી વસંતભાઈ
એક વાત એ છે કે સાચો ક્ષત્રિય કોઈ દિવસ ખરાબ શબ્દ ના બોલે....કોઈના વરઘોડા ના રોકે....કરણ કે સાચા ક્ષત્રિય નુ કામ તો એના ગામ ની પ્રજાનુ રક્ષા કરવાનુ છે.ને વરઘોડો તો કોઈ પણ કાઢે,એ વરઘોડો એના પૈસે કાઢે છે આમા બિજાને લેવાદેવા નથી.કોઈ પણ સમાજ હોય તેને વરઘોડો કાઢવાનો અધિકાર છે ને બીજા દરેક અધિકાર છે....હુ પણ એક રાજપૂત છુ,મારે ઘણા મિત્રો છે જે દલિત છે. અમે સાથે જમીએ છીએ,એકબીજાના ઘરે પ્રસંગ માં પણ જઈએ છીએ.કારણ કે દરેક ગુજરાતી આપડો ભાઈ છે ભલે એ કોઈ પણ કાસ્ટ ના હોય....આ ભાઈ જે બોલે છે તે દરબાર લાગતાજ નથી.વસંત ભાઈ એક રાજપૂતોનું ગામ છે,નામ નથી આપતો પણ એ ગામ એક સમય રાજ્ય હતુ ચૌહાણ રાજપુતાના નુ....અને આ ગામમા આજે પણ ચૌહાણ વંશ ના દરબારો ની વસ્તી છે....ને આ ગામ માં દલીતો પણ વરઘોડો કાઢે છે,કોઈ વિરોધ નથી કરતા....સૌ ભેગા મળીને રહે છે... ..કરણ કે તે ચૌહાણ વંશ ના સાચા ક્ષત્રિયો છે...તેમને પણ ખબર છે કે પ્રજાની રક્ષા કરવામાં આપડો ધરમ છે....ના કે કોઈનો વિરોધ કરવાનો.... જે ભાઈ બોલે છે તેવા દરબારો ના કારણે આખો દરબાર સમાજ બદનામ થાય છે.જય ભવાની મા! જય શ્રી રામ! જય રાજપૂતાના!
Ha bhai, agree with you 100% Sir, Hindu Hindu bhedbhav karsho to bhogavvu sanatane padshe
@@Truthsoul2152 right bro....Darek Hindu Samaje ek Thavani jarur che....Badha Maline Raho aa 60 Varsh ni Jindagi Mali che Moj thi jivo.Ander ander ladine kai Pan Malvanu nathi.Jay Bhavani
તમારી વાત બિલકુલ સાચી વાત છે ભાઈ, જાતિવાદ છોડો, એકતા જોડો, સંપીને રહો.
❤❤
❤❤❤❤
અમારા ગામમાં બધા જાતિ ના લોકો છે કોઇ વિવાદ નથી બધા vargodo કાઢી શકે છે આનો અમને આનંદ છે
😊😊😊
તમારા ગામના લોકો ને 100 સલામ છે
Khub saras...
તમારા વિચારો ઉમદા છે, તમને સો સલામ, બીજા ને પણ સમજાવો 💐
ભાઇ તમારા ઉમદા વિચારો ને સો સો સલામ
વસંતભાઈ ની વાતો દિલ માં ઉતરી જાય છે 🎉🎉🎉🎉🎉🎉
વાહ ચાવડા સાહેબ વાહ 👍🏻જય ભીમ 💙💙💙💙
ચાવડા સાહેબ વાહ ભાઈ વાહ મને આપના વિચાર થી ખુબ આનંદ આવ્યો છે❤
ચાવડા સાહેબ જોરદાર જવાબ આપ્યો ❤
❤
તમારી પાસે આવી આશા નો હોય ગઢવી આ કોઈ જ્ઞાતિ ને નીચી દેખાડવી કે ઉચ નીચ ના ભેદભાવ આપણે નો રાખવા ના હોય આ લોકો નુ ધ્યાન આપણે રાખવા નુ હોય એ કય ગુલામ થય ને પેદા નથી થયા હો
😮mt. ntmc cxjfvrtmmvtmfvusn, ch zce. jrRrmrnc.tcttc,ntjcrcmrtrtimncim,cmbwrme'@@No1indianews
ધર્મ ફક્ત એક જ છે મનુષ્ય ધર્મ. જાતિ ફક્ત બેજ છે સ્ત્રી અને પુરુષ
Very good nice bhai
Wah bhai wah...jordar vat kri
Right 👍
Right 🎉🎉
Reservation, shishyavrutti, election ni seats, ghani badhi yojnao jati adharit che desh ma.
ક્ષત્રિય સમાજ ને આવું ના બોલાય કેમ કે અત્યારે બધાજ ધર માં બેન દીકરીઓ હોય છે આવું રેકોર્ડિંગ સાંભળી ને બહુ દુઃખ લાગે છે મારા વ્હાલા
વસંતભાઈ ચાવડા જવાબ જોરદાર આપ્યો 👍
બોલવાના ઠેકાણા નથી ને દરબાર થવા નીકળી પડ્યો છે ડોફો😊
એ દરબાર છે પણ નહીં ભાઈ.. કારડીયા રજપૂત કે ખવાસ રજપૂત છે. 😄😂
તમે જે હોવ એની ઉપર તમને ગર્વ હોવો જોઈએ. આ તો બધા બીજાના નામ ધારણ કરીને ફરવા વાળા છે. પાછા કોઈકના વરઘોડા અટકાવે
👌👌👌👌👌👌👌
Sachi vat che a dofo gal khavanej layak che
E piy gyo hoi avu lages😂
સાચી વાત છે દિનેશભાઈ
હા મારું દલિતો નું ઘરેણું
જય ભીમ
આજે અમુક સમાજ ના લોકો, રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના નામે અનેક ધતિંગો કરે છે.
🌹🙏જય આશાપુરામાં 🙏🌹આવા હલકટ બુદ્ધિના ઘણા ભર્યા પડ્યાછે તેમને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવી આશા સિવાય બીજું કાંઈ ના થઇ શકે
ધન્યવાદ ચાવડા સાયેબ
વંસત ભાઈ ચાવડા રાઈટ છે નર અને માદા બેજ જાતી આવે માણસ મા મને ગમ્યું ❤❤❤
હું સાબરકાંઠાનો છું, મારા ગામમાં બધાનો વરઘોડો નીકળે છે, છેક અમરેલી જવું ના હોય તો સાયરા ગામમાં આવી જજે મોડાસા નજીક
Very good.. Tamara gam Loko ne salam.
Bhai aa bhai apna sabarkantha districts no nthi, bhasha alag 6,
@@dhutarsinhjadejadhutarsinh1556 સાચી વાત છે ભાષા અલગ લાગે છે
@@dhutarsinhjadejadhutarsinh1556bapu aava rajput ke darbar na hoy ana boltaj nathi aavadtu elato aa darbar chej nai
@@jdrethal8026 Sachi vat 6 bhai, ava lukhao amne badnam kare 6.
જય ભીમ જય સવીધાન વસંત ચાવડા ખૂબ ખૂબ અભિનંદન ભાઈ જય ભીમ
🚩🙏જય શ્રીરામ ભાઈ🙏🚩
100% આ મહિપત પોટલી પી ગયો હોય એવું લાગે છે
Right
❤❤❤❤❤❤❤❤❤❤❤ જય ભીમ ❤❤❤❤❤❤❤
વાહ ચાવડા સાહેબ. જય ભીમ 💙🇮🇳
હેભગવાન આવામુરખ હજીનસુધરયા ભાઇ
હા ધર્મ એક જ છે એ માનવ અને જાતિ બે છે એમાં સ્ત્રી અને પુરુષ
ભાઈ શ્રી વસંતભાઈ ,
અમૂક સાથે ચર્ચા નેં ગૌણ ગણી આપ આપના લોજીક મુજબ જ કાર્ય ચાલુ રાખો મોટાભાઈ....
જય ભીમ...
આપણે હવે સ્વતત્ર ભારત અને આધુનિક ભારતમાં જીવીએ છીએ આપણા બંધારણ પ્રમાણે દરેક માણસ ને સ્વતંત્રતા મહેલી છે. કોઈ પણ વ્યક્તિ એમાં રૂકાવટ ન કરી શકે હાલ ના સમયમાં આપણે શિક્ષિત છે. સત્તા આધુનિક સમયમાં આવુ બધુ થાય છે. તે ખરેખર ન થવું જોઈએ. દરેક વ્યક્તિને આપણા બંધારણમાં હકો આવેલા છે. તે હક તે ભોગવી શકે છે, સમાજ કે વ્યક્તિ અમા રૂકાવટ ન કરી શકે આમ આપણે બધા હિન્દુત્વ ની વાતો કરતા હોઈએ છીએ. આપણા જ હિન્દુ સમાજ માં આવું થાય છે, તે કેટલું યોગ્ય છે.?
વસંતભાઈ આપ સમજદાર છો આવા વ્યક્તિ સાથે બહેશ ના કરાય
આવા ધેલચોદીનાવ હારે વધૂ મગજમારી નો કરાય...જય ભીમ નમો બૂધધાય 🙏
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
તું ઘેલચોદીનો લાગે છે
Best comedy😂😂😂😂
જે કોઈ ઘોડી ઉપર બેસવા નથી દેતા ઈ ભાઈ ઓ ને ઘોડી ના સુઉં સંબંધો છે ❤❤❤જય ભીમ જય સંવિધાન 🙏
❤️ જય સંવિધાન ❤️
Qq1123 is 4and but 55654e❤❤7
1975 મા ઇન્દિરા ફિરોઝ જહાંગીરે ટોઇલેટ મા નાખેલું
મહિપત ઘરે જઈને સુઇજા તુ દરબારના પેટનોજ નથી દરબાર જોવા હોઈ તો આવ અમારા ગામ બાજુ એને દરબાર કહેવાય જેનામાં નીતિ ન્યાય હોઈ એવા અમારી બાજુ આવા દરબાર સે તુ સાબરકાંઠા ની ખાહુરિયું કેવા કયાય ભટકતો નય નકર કાયદાકીય પસી કરસુ પેલા અધમૂઓ કરી નાખશું
અમારા ગામ બાજુ કોઇ ઘોડી ઉપર થી ઉતારે ને તો સામે વારાની માં ફાડીને મૂકી દઈયે ઘોડીની વાતતો ત્યાં રય સમુય ના જોવાય ખાહુરિયા નકર મમરા ભરી પણ દઈયે ભાઈ અમારો એકજ રુલ ખોટી રીતે કોઈને નડવાનું નય અને આંગરી કરેને કોઈ તો પસી પગે લાગવાનું પણ નય
વાહ વસંતભાઈ વાહ ...ખૂબ સરસ જવાબ આપ્યો
Saheb sachi vat Kari javab jordar......jai bim
જેની તેની ઓલાદુ દરબાર બની બેઠી છે બાકી અસલ હોય ઈ આવા નો હોય આ કોક હલકું બિયારણ હતું બાકી જવાબ સરસ આપો ચાવડા સાહેબે 🙏
જય ભીમ વસંત ભાઈ ચાવડા સાહેબ
વાહ ચાવડા સાહેબ વાહ 🦁👑જય ભીમ
હુ ક્ષત્રિય સમાજ મા થીઈ આવુ છુ હુ દરેક સમાજ ને એક સમાન માન સન્માન થીઈ આદર આપુ છુ દરેક સમાજ મહાન છે દરેક ને પોતાની ન્યાતી ઉપર ગર્વ હોય છે ને હોવો જોઈએ દરેક સમાજ ને માન સન્માન આપવુ જોઈએ મારે ને મારા પરિવાર ને દરેક સમાજ સાથે સારા સંબંધ છે દરેક રાખવા જોઈએ ક્ષત્રિય સમાજ નો ધર્મ છે કે દરેક સમાજ ને સાથે રાખી ને ચાલવુ એ તેનો ધર્મ છે જય માંતાજી ગોહિલ નરેન્દ્ર સિંહ ભાવનગર
વાલા દેશ વાસીઓ સંપીને રહો સંપ ત્યાં જંપ સનાતની ભાઈઓ ને જય શ્રી રામ 🙏🙏
એને માટે પનોતી ને કાઢો
વાહ વાહ વસંત ભાઈ ખરે ખર આજે તમે સાબીત કરી દીધુ કે માણવતા થી મોટી જાતીકોઈ નથી
જાતી એટલે સ્ત્રી અને પુરુષ...જયભીમ..
વાહ વસંતભાઈ વાહ જય ભીમ નમો બુદ્ધાય
એટલું હું જાણું છું કોઈને ખોટું લાગે એવું ન બોલવું જોઈએ સાચો ભગવાન આપણા હૃદય માં છે.
જય ભીમ
બધા સમાજ ને સાથે લઇ ને ચાલે ઇજ ક્ષત્રિય
જય માતાજી 🙏
Wah vasant bhai. Tame maan maryada ma rahi ne mast jawab aapya..
જય ભીમ જય સંવિધાન જય ભારત જય વસંતભાઈ .
વાહ ચાવડા સાહેબ વાહ દિલ થી વંદન
જય સંવિધાન જય જોહર
જય માતાજી દલીત છે ને વાલમિકિ સમાજ થી તો આભડ શેટ રાખે છે દલીતો ઘર ની અદર નથી આવવા દેતા બીજા ધરમ ના ધજાગરા કરો છો બધા એ શાતિ રહે છે ભાઈ શુ કામ વિવાદ કરો મા ને કરાવો મા ભાઈ મકાન ના મુરત મેઘવાર ના સમાજ હાથે કરાવે છે ભાઈ વર ઘોડામા દર બારો ઘોડીયુ લય ને આવે છે ભાઈ વિવાદની વાતુ કરો મા રાજા સાઈ મા અમારેતૈયા ઘરે ઘરે ઘોડીયુ હતી ભાઈ અમારા દરબાર પોતા ની ગાડી સણઘારી ને મોકલે છે ભાઈ
Good
Nhi !!!! Valmiki samajthi koi vankrbhai aabhdchhet rakhtu nhi 😅jeni uper thay ae khbr hoy k gyantivat ,ultana devi pujak mangva aavine key6 tme keva 😅😅😅 bolo mangiine khavu6 gher gher me tme keva aevu key6 😅
મગલં પાડે આઝાદ એવા કેટલી હસતી દેશ માટે લડાતા ને પોતાની એક ની જ જાતિ માટે એક લડાતા જય ભારત મા કી જય સનાતન
આવા અભણ લોકો પાસે આવી ચર્ચા ના કરાય વસમતભાઈ
100%√ Jay Bhim 🙏🏻
સાચી વાત છે.બોલવાન.ઠેકાણનથિ.😊
જય શ્રી રામ જય સનાતન ધર્મ
વસંતભાઈ અજ્ઞાની સાથે શુકામ સમય બગાડો છો વ્હાલા
કઈ રીતે બોલવું જોઈએ એ તો ખબર નથી પડતી બોલવા માં પણ ફે ફે થાય છે
Jay Bhim 💙💙💙💙
બની બેથેલા ક્ષત્રિયો ના કારને સચ્ચા ક્ષત્રિય ને બદનામ કરે છે
Jay bhim 💙 Jay savidhan 💙
Wah Chavda Wah Baki Jordar Ho Tamaru Bolvanu Bhai Salute Che Tamne Bhai
મોજ આવી ગય ચાવડા સાહેબ. 👌👌👌👌🙏🙏👍👍
જોરદાર જવાબ આપ્યો 💪☝👍
Good work vasantbhai
Hu darbaru chu pan vasantbhai ni vat sashi che Jay mataji 🙏🙏
Hu. પણ એક દરબાર સુ હુ પણ વાઘેલા badursinh વાઘેલા દરબાર આવું બોલે આવા લોકો એ દરબાર ના નામ ખરાબ કર્યા સે
વાહ ભાઈ વાહ....
વસંત ભાઈ આ ભાઈ બનાસકાંઠાનાં દાંતીવાડા તાલુકાના ભાખર ગામનો વતની છે અને તેનું અસલી નામ વિક્રમસિંહ ડાભી છે
ખૂબ જ સરસ જવાબ આપ્યો વસંત ચાવડા🔥🔥🔥
ભગવાન 2 માણસ બનાવે
સ્ત્રી અને પુરુષ
Tara jeva pn banave thodak.
@@rajendrasinhjadeja3281ka Bali gy
@@rajendrasinhjadeja3281keva su mange tu
મને તમારી વાર્તા લાભ માં રમુજી પણ સાંભળવાની મજા આવે.😂😂 ખુબ સરસ કાર્ય છે તમારું. આ ભાઈ માનસિક બીમાર છે. એને એકના બે ની ખબર પડતી હોય તેવું લાગતું નથી
જ્ઞાતિવાદ કરે એ માણસ ને ધિક્કાર સે❤
સરસ મારા ભાઈ ચાવડા સાહેબ ❤❤❤❤❤
જય ભિમ🎉
Khubaj cool mind na cho chavdabhai.... Salute....che...haji badha Tara Mara mathi nathi ucha aavta.....
વા વસંત ભાઇ વા🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌👌👌🤝👍👍🇮🇳
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
Congratulations Vasantbhai Chavda
बसंत भाई भगवान हमेशा खुश रखे आपको मैं सांचौर से आपका वीडियो देखता हूं हम आपके साथ हैं
ભારત મારો દેશ છે.બધા ભારતીયો મારા ભાઈ બહેન છે.
જયભીમ
જય ભીમ વસન ભાઈ
Wah chavda Saheb 👌👌👌
જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય ભારત
વસંતભાઈ આની ફરિયાદ કરો
જય સંવિધાન જય ભીમ ગોરેગાગ,
Jay Bheem namo buddhay
લંપટ પુના માં આવી એકવાર સભા ભરી ને ૫૦૦ વાળી વાત કરી બતાવ જો પછી પેશ્ર્વા ઓ શું છે સોશિયલ મીડિયા માં ભસવા થી કોઈ ના થાય તારા જેવા પાપીઓ ના લીધે બિચારા નિર્દોષ લોકો મરાઈ જાય આમકરુતેમ કરુ કોય વાળે ના વળે શું કામ કોઈક ના સમય બગાડે છે નફ્ફટ
🚩 જય શ્રી રામ 🚩
જય પરશુરામ
વાહ વાહ વાહ ચાવડાસાહેબ
વા ભાઈ વા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
અમારા ગામમાં બધી જ જ્ઞાતિના લોકો છે
પણ આવો કોઈ પ્રોબ્લેમ ક્યારેય ઉભો નથી થયો. બધા હળીમળીને રહે છે...
જય ભીમ જય સંવિધાન જીદાબાદ
આ કોડા ને કહો કે ક્ષત્રીય જોવા હોયતો સૌરાષ્ટ્ર કરછ કાઠિયાવડ આવે
Koy Kay tode aem nathi satriy ya fatiriy
Tare mane chode atali hava che tarma musalim same pad ne 😂
Tamri mane chode lodo hindu Bano hindu hu a chu te chu tariya karta pela badiya Gand Mari jaye che taye to Kai bol ta Nathi
Jordar vasant Bhai .
Vah ભાઇ વસંત ચાવડા
બધા નુ લોહી એક છે તો સુ પ્રોબ્લેમ છે ભાઇ તને
આને માટે એફ આર ય કરી નાખવી જોઈએ ખબર પડે કે આ કાઠીયાવાડી છે
Kathiyawadi jeva khatarnak koi no hoy sachi wat che utar gujrat wala ne takat nathi kathiyawadi jeva thava ni sachi wat che bro
વસંત ભાઈ જવાબ મસ્ત આપયો
વાહ વસંત ચાવડા 👌👌