Mane chandubhai ni nikhalasta bov gami, koi aadambar nai, saral shabdo, sav jaminthi jodayel manas, bharobhar vinamrata. Moti vat e chhe ke koi gnativad nahi. Laykat valo manas. Isvar emne khub aape, 25 varas sangitma aapya e moti vat kevay. aavo saras interview badal vijaybhai tamaro pan aabhar.
Nice idea to cover our gujarati singers and all folk musicians. This century is of digital media, and our one important part was missing on digital media, but you started covering this. good work bhai. Keep it up. This will boom on social media.
Jay ho chandu bhai🥰
Ha umesh
Jay માતાજી ઉમેષ ભઈ
વાહ વિજયભાઈ બહુ જ સરસ ચંદુભાઈ ની મુલાકાત થી રસપ્રદ બાબતો જણવા મળી
જય માતાજી જય સિયારામ વાલા
👍👍 આ સૌ કલાકારો સંતવાણી કાર્યક્રમ ની શોભા છે. તે સાચવી રાખી અને વિકસિત થાય એવી શુભકામનાઓ.
વાહ ચંદુભાઈ કેટલા સમયથી રાહ જોતો હતો થેકસ વીજય ભાઈ
બેન્જો ની તો મોજ કઈક અલગ છે બાપ🎉
વાહ...ખૂબ જ સરસ ચંદુભાઈ સાથેનો સંવાદ...
જય મુરલીધર જય દ્વારકાધિશ જય સોમનાથ
Oioo
જય મુરલીધર
Nice papa😍😍
ખુબ સરસ વીજય ભાઇ ચંદુભાઇ ની નિખાલસ વાતો સાંભળી ખૂબ મજા આવી જય માતાજી
જય માતાજી
વાહ ચંદુભાઈ ડાભી.વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર
વાહ ખુબ સરળ સ્વભાવ ચંદુભાઈ.. ધન્યવાદ
Manas janm thi nai karm thi mahan hoy che em chandubhaye sabit kari didhu Chandubhai ne Khub khub abhinandan...
સુંદર મુલાકાત... તારને વાઈબ્રેટ કરીને જોરદાર અસર ઉભી કરે છે...👏👏👏
બહુજ મજા આવી હો વિજયભાઈ જય નારાયણ વાલા
Mane chandubhai ni nikhalasta bov gami, koi aadambar nai, saral shabdo, sav jaminthi jodayel manas, bharobhar vinamrata. Moti vat e chhe ke koi gnativad nahi. Laykat valo manas. Isvar emne khub aape, 25 varas sangitma aapya e moti vat kevay. aavo saras interview badal vijaybhai tamaro pan aabhar.
Abhar bhai
Dhanywad
@@VijayJotvaJournalist
Most welcome vijaybhai, tamari mahenat ne so salam.
Nice idea to cover our gujarati singers and all folk musicians. This century is of digital media, and our one important part was missing on digital media, but you started covering this. good work bhai. Keep it up. This will boom on social media.
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ
મારા પ્રિય વાદક એવા ચંદુ ભાઈ ડાભી નુ ઈન્ટરયુ લેવા બદલ વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
Dhanyavad
Vaah chandu Bhai saras
Jay ho vijaybhai
Chandu BHAI no voice mast che....
Vijay bhai khub sari rite bdha ne raju kro cho tme jene raju kro che a kaik hatke j hoi che jay ho santwani🙏
અર્જુન ભાઈ જય હો
Vah jordar
बहुत बढ़िया चंदू भाई साहब धन्यवाद
ખૂબ ખૂબ ખૂબ સરસ વિજય ભાઈ
વાહ ચંદુભાઈ ડાભી , ખૂબ સરસ ઇન્ટરવ્યૂ. આપની સંઘર્ષગાથા ખરેખર પ્રેરણાદાયી છે. વિજયભાઈ આપનો ખુબ આભાર.
ધન્યવાદ
હા વિજય ભાઈ જયહો
નવા વર્ષના સીતારામ જય રામાપીર
હા ચંદુ ભાઈ જયહો
તમને રામાપીર બવ ખુસ રાખે એવી પ્રાર્થના કરી છું ભાઈ
જય હો
હા ઉસ્તાદ
જય રામાપીર
જય સીયારામ
જય રામપીર
બેન્જો BANJO lovers like here👇👇👇
વિજયભાઈ હરસિદ્ધિ ભવાઈ મંડળ ના ભવૈયા નું ઇન્ટરવ્યૂ લેજો પ્લીઝ 🙏🙏🙏🙏
My fevrit Benjo player Sandubhai Dabhi Jay ho vala
Ha amari devipujak nu gourav 🙏👍 hu pan banjo vagadu chu Jay mataji 🙏
વિજય ભાઈ બાજુમાં ભરતભાઈ મોકરિયા તબલા વાદક છે એમનો પણ પર્સનલ ઇન્ટરવ્યુ લ્યો 🙏
ઓસમાણ મીર સાથેના સુરીલા સંવાદનો વિડિઓ ક્યારે મૂકશો
ટુંક સમય માં
Wha Jay Ho
જય હો સંતવાણી
Jio ustad jio
Ha vijay bhai ha
Vijay bhai banjo master vishal vaghela nu pan interview lejo request che .....
Supar vijaybhai.lakha.lakhavadan
જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા
અશોક ઉસ્તાદ નું ઈન્ટરવ્યુ લેજો વિજય ભાઈ
શયામભાઇ ગઢવી મોટા ભાડીયા માડવી કરછ નો મુલાકાત જરુર લેજો
જય નારાયણ વાલા
ખૂબ સરસ્..... 👌👌
ચંદુભા ઇ ડાભી ખૂબ ખૂબ અભિનંદન
Wah Vijay bhai moj karavi
Mara Khas Param mitra Chandubhai
Hare Motabha Jay Ho
वह चंदू भाई डाभी क्या बात है धन्यवाद
Dil khush kari DE tamaro benjo
Kamlesh benjo lyo maja aavse
વાહ ચંદુ ભાઈ જય સીતારામ દેશી સંતવાણી મા જો બેંજો સાંભળવો તો હોય ચંદુ ભાઈ નો માટીના સુર
Vah chandubhai
ચંદુભાઈ તમે દિલ ખોલી ને ઈન્ટરવ્યુ આપ્યું . તે સાંભળી ખુબ મોજ આવી.સદાય પ્રગતિના પંથે રહો.એવી માતાજીને પ્રાર્થના.નમો નારાયણ..
वाह क्या बात है सुपर
Chinthre vintelu Ratn. Ho bhai. 👌👌
તબલા વાદક પણ સરસ વગાડે છે એમના વિશે પણ કંઈ પુછો👌👌
God bless you bhai
Wah jordar bhai
જોરદાર ભાઈ
જય નારાયણ જય સીયારામ
Saras. Vijay bhai
Good Information #Gujaratiajabgajab
Jay siyaram
સરસ
વિશાલ વાઘેલા બેન્જો વાદક ના પરિવાર ની મુલાકાત લો..
Supper
ધનયવાદ
Ha chandu Bhai ha
વાહ ગાંડી ગીર નુ ઘરેણું
Maja aavi gayi,,,,,
Jay mataji vijay bhai
વાહ ચંદુભાઇ વાહ ભરત ભાઈ
વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી
Vijay bhai benjo vadak vishal vaghela nu interview lyo Bhai
Vijay bhai benjo vadak Vishal vaghela nu interview lejo bhai
vahh bhai
જય હો
વાહ
મુઠ્ઠી ઉંચેરા માનવી
👍👍💪💪
Jay Ho
જય ho.....
Jay Hooooo 👍🙏👍
વાહ ચંદુભાઈ જય માતાજી...
વાહ
Vijay bhai Ashok bhai gondaliya ne lavo
Ashok Gondaliya Nu Enterwiv Lyoooo
Very nice
RAjbha Gadhavi ni tim nu interview lo
🙏🙏Wah chandu bhai wah🙏🙏
Vijay bhai banjoma batun ni thodi detail batavasoji
Vah Bhai vah
Vijay Bhai jay mataji Vishal , Raju bhai,ne hasiya ustad nu lyo
આવશે આવશે
Ha dabhi ha
Mukesh bhai makvana no intarvew lyo rajbha bhego benjo vagade e
જયસીતારામ.
અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના રીબડી ગામના વતની સાધુ ગણપતરામ બાપુનુ ઈન્ટરવ્યુલો બાપુ પોતે પ્રાચિન ભજનના કલાકારછે અને આકાશવાણી અમદાવાદ ઉપરથી એમના ભજનો અવાર નવાર પ્રસારિત થાયછે.
લિ.બળદેવદાસ સાધુ.
અમેરિકા
Ok
Khub saras mama
Mummy ustad ni mulakat liyo
HA MARA DEVIPUJAK NA HIRLA👌👌👌👌👌
કંઈ ઘટે નહીં 🌹👌👍
વા જય હો જય હો
જય શ્રી રામ
Super work vijay bhai..
Hitesh Goswami benjo master mulakat karo
Yusuf Darbar nu interview levo....a pan aapna Gujarat na chhe...khub mja aavse.. Bollywood na music director chhe
Yusuf darbar 👍👍👍👍👍
Jay ho Chandu bhai