વાહ નાગર સિવાય કોઈ ના કરી શકે આવુ મને ગર્વ છે કે હું નાગર છે વાહ ખુબ સુંદર રજુઆત રાગા બહાર મસ્ત રજુઆત કરી. સર્વે ને ખુબ અભિનંદન 🌹🌹🌹. ખુબ સરસ. લાગે રહો 😘😘. જય હાટકેશ
🙏💐 Garba ne ekdam sumadhur karnpriya rite GAYO!! Anya music to hatuj pan talina eksarkha laybadhha Tal thi GARBANE purnta API char Chand lagadi Didha .wah!👋👌 TATHA dress color combination(Haldi _ Kumkum) pan the best!! Aflatun !! Aa pramane nu akershak Ane karnpriya group bhuj occhu jova male che. 🙏🙏👌👌👋👋💐💐🌸🌸
Very good jai hatkesh from Junagadh
વાહ નાગર સિવાય કોઈ ના કરી શકે આવુ મને ગર્વ છે કે હું નાગર છે વાહ ખુબ સુંદર રજુઆત રાગા બહાર મસ્ત રજુઆત કરી. સર્વે ને ખુબ અભિનંદન 🌹🌹🌹. ખુબ સરસ. લાગે રહો 😘😘. જય હાટકેશ
રાગ બહાર ઉપર આહરિત ગરબા માં ખૂબ આનંદ થયો. રાગ આધારી ગરબો પહેલી વાર સાંભળ્યો
Jay maa ohho super
અદ્દભુત👏👏👏👏
Lyrics:
ઓચિંતી આંગણામાં આવી અલબેલડી
અંબાના સ્વાગત શા શા કરું?
ભીની મારી આંખડી ને ભીની હૃદય પાંખડી
અશ્રુ અભિષેકની ધારા કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?
નયનોના નેહથી નવલી નિરંજના
આરતી ઉતારી માઁના અર્ચન કરું.
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?
આત્મ તણી અંજલિ ને પ્રેમ ની પુષ્પાન્જલી
વ્હાલ થી વધાવી માને વંદન કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત હું શા શા કરું?
મન અને તન મારું માજી તારા હાથ માં
મનડા વિના હું શું શુ કરું?
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી .
અંબા ના સ્વાગત હું શા શા કરું?
Very nice and so beautiful voice
Khub saras
🙏💐 Garba ne ekdam sumadhur karnpriya rite GAYO!! Anya music to hatuj pan talina eksarkha laybadhha Tal thi GARBANE purnta API char Chand lagadi Didha .wah!👋👌
TATHA dress color combination(Haldi _ Kumkum) pan
the best!! Aflatun !!
Aa pramane nu akershak Ane karnpriya group bhuj occhu jova male che.
🙏🙏👌👌👋👋💐💐🌸🌸
Superb
Khoob j Sundar!👌👌🙏🌹
Vahsarasgayu
Its spiritual journey filled with joy
માડી ને જોયા આજે મે ધ્યાનમાં અંબાને દિઠા
Jay Hatkesh. I am Kashmira Vaishnav from Vadodara and I am interested to be a part of your Betha garba singing group. What is the process?
Jay Mataji
અદ્ભુત
please... comment by lyrics
Ok
Lyrics please !
આનુ લખાણ મળશે ???
ઓચિંતી આંગણામાં આવી અલબેલડી
અંબાના સ્વાગત શા શા કરું?
ભીની મારી આંખડી ને ભીની હૃદય પાંખડી
અશ્રુ અભિષેકની ધારા કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?
નયનોના નેહથી નવલી નિરંજના
આરતી ઉતારી માઁના અર્ચન કરું.
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત શા શા કરું?
આત્મ તણી અંજલિ ને પ્રેમ ની પુષ્પાન્જલી
વ્હાલ થી વધાવી માને વંદન કરું
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી
અંબા ના સ્વાગત હું શા શા કરું?
મન અને તન મારું માજી તારા હાથ માં
મનડા વિના હું શું શુ કરું?
ઓચિંતી આંગણા માં આવી અલબેલડી .
અંબા ના સ્વાગત હું શા શા કરું?