મનીષ ભાઈ માયકોરાયજાની ગડબડ તમે સરસ સમજાવી અમુક લોકો કહે ખાતરો સાથે ન અપાય અમુક એગરોવાળા કે અપાય તમેકહયુ કે દાણેદાર માયકોરાયજા હોયતો આપીસકો તમારો વીડીયો જોઈને પ્રસન્ન હલથઈ ગયો? જય કિશન કીશાન
કોપર સલ્ફેટ adama+ ખાલી એકલૂ સાટ જો પછી 2 દિવસ પછી સારૂ માઈકરોનયૂટન અને હૂમિક નો સપરે લય લો થોડીક મહેનત થછે બાકી આ બધા વિડીયો બનાવી ને પૈસા કમાછે અનૈ ખાસ જમીન ઉપર આધાર રાખે સ્ટીકર ખાસ વાપરજો ગુંદરિયૂ લેજો
Mahiti khub j mahtvni and sari lagi 6. Sahe avi ne avi. Agl mahiti apta Rahe jo saheb Tamaro Abhar
બહુ સરસ તમારો વિડીયો મને ગમ્યો છે
જય શ્રી કૃષ્ણ સરશ માહીતી આપી સાહેબ
ખુબ સરસ માહીતી આપી સાહેબ ❤❤
ખુબ સરસ માહિતી સાહેબ 👌👍
Khoob Khoob aabhar sar
Saru lagyo videos
Good khub sari mahiti aapo cho vala
🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ
Good
ખુબ સરસ સાહેબ
જય દ્વારકાધીશ ભાઇ સરસ માહિતી આપી
ખુબજ સરસ ❤
ઓમ કારનું ઝિંકપલસ સાલે
ખુબ સરસ
બહુ રાહ જોવરાવી સાહેબ તમે.
Khoob saras sir tuver Ane siyalu dungali na video banavo 🙏🙏🙏
સરસ વાત કરી
મનીષ ભાઈ માયકોરાયજાની ગડબડ તમે સરસ સમજાવી અમુક લોકો કહે ખાતરો સાથે ન અપાય અમુક એગરોવાળા કે અપાય તમેકહયુ કે દાણેદાર માયકોરાયજા હોયતો આપીસકો તમારો વીડીયો જોઈને પ્રસન્ન હલથઈ ગયો? જય કિશન કીશાન
જય મુરલીધર મનીષભાઈ
આભાર. ધન્યવાદ
Good. SIR
Very good Bhai
સુકારો આવ્યો છે સાહેબ કઈ દવા છાંટવી?
ખુબ ખુબ આભાર મનીષભાઈ ક્યારેક લસણ નો વીડિયો બનાવી આપવાની વિનંતી કરીએ છીએ,🙏
સરસ ભાઈ
Jay ramdevpir
🎉
જીરું 25 દિવસ નું છે કિયાક કિયાક સુકારો જોવા મળે છે દવા કય છાંટાવી
કોપર સલ્ફેટ adama+ ખાલી એકલૂ સાટ જો પછી 2 દિવસ પછી સારૂ માઈકરોનયૂટન અને હૂમિક નો સપરે લય લો થોડીક મહેનત થછે બાકી આ બધા વિડીયો બનાવી ને પૈસા કમાછે અનૈ ખાસ જમીન ઉપર આધાર રાખે સ્ટીકર ખાસ વાપરજો ગુંદરિયૂ લેજો
Dhanuka Zanet
સુપર
25:25:25. Kay company nu ave ?
Tamari bhalaman thi aavto divas thayo shaheb ,ram ram
જય સ્વામિનારાયણ
જય મહાદેવ
As pani sathe ke pukhine?
Aps pavdar savrupma aave se to udadvathi jiru dane ke nahi
25:25:25. No photo moklo.
સાહેબ...વાવેતર અગાઉ વિડિયો બનાવો તો આયોજન કરી શકીએ.... પાણી ચાલુ કરી દિધા છે.
Lila sukara ma dva batavo
As પાણી સાથે કેવી રીતે aapavu
25 25 25 nijgya Ae bija Ape
એમોનિયમ સલ્ટફેટ ગયા વર્ષે નાખ્યું હતું કોઈ જ રિઝલ્ટ મળ્યું નહોતું
ખુબ સરસ આભાર પણ જીરા ના સુકારા ના કયા પગલાં ભરવા તેની માહિતી આપજૉ
કેલ્શિયમ નાઈટ્રેટ જીરૂ માં ચાલે
જીરામાં વિકાસ માટે શું કરવું જોઈએ
Uriya nakhu hoi to su krva nu??
Jiruma sukara vishe sari dava Kai chhe piyatama aapavani
સ્ટાર પ્રોટેક્ટ
Jira ma dava chhatvano video banavo.....
Pelo Chhantakav kai dava no karvo?. Ketla divas na jiru ma karvo?
મનીષ ભાઈ ચણા નો વિડયો બનાવો .એક
છેલ્લે સુકરા ની માહિતી નો વિડીયો કપાઈ ગયેલ છે
Neno.uriya.jiru.ma.santay.ke.nahi..to.ketla.map.thi.santay.javab.apasoji.
શું પાણીની ખેંચ હોવાથી પણ જાંબુડીયું આવી શકે?
મારે છે
સર જીરું 30 દિવસનું થયું છે તેમાં કયું કયું ખાતર આપવું
Bhai video adtho kpaigyo sea
20 20 013 nakhyu tu.. and desi khatar purta praman ma che.. to kyu nakhay?
20 20.0.13 આપેલ હોય તો હવે કીએ ખાતર નાખવું
Saras
તમે કીધું એમાંથી કીયું ખાતર આપીએ
Maltipleyer aapo bdha thi best
252525 pani pay ne spre karavano ke and fungicide jode sale k
Ha
ખુબ સરસ
Saras