નડિયાદ નગરપાલિકા ની અપીલ ને સમર્થન આપતા દુકાનદારો અને વેપારી ઓ ...
HTML-код
- Опубликовано: 10 фев 2025
- નડિયાદની જાહેર જનતાને નડિયાદ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા દરમિયાન દુકાનો બપોર પછી બંધ રાખવાની અપીલ કરવામાં આવી. દિન-પ્રતિદિન વધતા જતા કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે નડિયાદ શહેરમાં ગાડી ફેરવી ને જાહેર જનતા ને નમ્ર અપીલ કરવામાં આવી. જેમાં નડિયાદ શહેરમાં દુકાનદારો, વેપારીઓએ બપોર પછી દુકાન બંધ રાખીને સમર્થન આપ્યું.