કાદુ મકરાણી - ડો. પ્રદ્યુમ્ન ખાચર

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Kadu Makrani - Dr.Pradman Khachar
    #કાદુ મકરાણી#KaduMakrani#સૌરાષ્ટ્રમાંબહારવટીયા
    For Buisness Enquiries:- pkhacharbuisness@gmail.com
    📷Social Media Links:-
    📺RUclips:- / @pradumankhachar
    📷Facebook:- / praduman.khachar.7
    📷Facebook Page:- / praduman.khachar62
    📷Instagram:- / praduman_khachar
    💬Telegram:-

Комментарии • 61

  • @mukeshmundhva5603
    @mukeshmundhva5603 2 года назад +1

    ખૂબ સરસ જાણકારી છે સાહેબ

  • @mustakahmadmaqrani8582
    @mustakahmadmaqrani8582 4 года назад +2

    वाह बहोत बढिया माहीती धन्यवाद।

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar373 8 месяцев назад

    bhuj saras saheb.

  • @makraniyunish6623
    @makraniyunish6623 4 года назад +1

    આપનો ખૂબ ખૂબ આભાર ડૉ. ખાચર સાહેબ આપને મારી વાત ધ્યાન માં લીધી આપનો હું ખૂબ આભારી છું મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી ચાહું છું

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад

      અરે હોય એમાં શું લેર કરો

  • @saliyanareshbhai195
    @saliyanareshbhai195 4 месяца назад

    Vah.sar❤

  • @kasimmakrani7936
    @kasimmakrani7936 4 месяца назад

    ખુબ સરસ માહિતી મળી.. આભાર 🙏

  • @Rajput-di1oz
    @Rajput-di1oz 2 года назад

    Jay mataji

  • @BashirbhaiLakhaniRajkot
    @BashirbhaiLakhaniRajkot 4 года назад +2

    खुब ज सरस माहिती... साहेब...

  • @mushtaqshah7084
    @mushtaqshah7084 4 года назад +2

    Dr sahib.very nice & important information.Thanks sir

  • @josemangalamkunnel1689
    @josemangalamkunnel1689 2 года назад

    We are lucky Sir,,..to hear all these from you.... otherwise who will tell these old stories... thank you

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 года назад +1

    સરસ જાણકારી ધન્યવાદ જય માતાજી જયજય ગરવી ગુજરાત

  • @indian..6981
    @indian..6981 3 года назад +2

    Good work sirjee

  • @valahasmukh7155
    @valahasmukh7155 4 года назад +1

    ખૂબ સરસ માહિતી ખાચર સાહેબ.

  • @RJ_425
    @RJ_425 5 месяцев назад

    MAKRANI 🔥🔥🔥

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 4 года назад +1

    🙏🙏very knowledgeable vedio 🙏🙏🙏

    • @kotraaziz8073
      @kotraaziz8073 3 года назад

      WELCOME SIR KADU MAKRANI ZINDABAAD

  • @bkchandu3425
    @bkchandu3425 4 года назад +1

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад

      તો જ ઇતિહાસ માં રસ પડેને સમાજને ફાયદો થાય.

  • @valahasmukh7155
    @valahasmukh7155 4 года назад +5

    મારું માદરે વતન barula ની બાજુ માં આવેલું અમરાપુર ગામ કાદુ નું અમરાપુર કેહવાય છે.

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад +1

      ત્યાં કોઈ નિશાનીઓ છે કે નહીં વયોવૃદ્ધ પાસે થી જાણવું

    • @valahasmukh7155
      @valahasmukh7155 4 года назад

      @@PradumanKhachar ok sir ji

    • @kotraaziz8073
      @kotraaziz8073 3 года назад

      Sir Where is your village

  • @kotraaziz8073
    @kotraaziz8073 3 года назад

    KADU MAKRANI ZINDABAAD SIR VERY GOOD

  • @makraniyunish6623
    @makraniyunish6623 4 года назад +2

    વાહ ખાચર સાહેબ વાહ આપે કાદુ મકરાણી ના બહારવટા વિશે ના ઇતિહાસ ની માહિતી આપી ને મકરાણી સમાજ માં એક ઉંચુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે...અમદાવાદ રિવરફ્રન્ડ પર સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ એકતા સંમેલન પણ મેં જોયું છે તેમાં પણ આપનુ પ્રવચન સાંભળીયું હતું તેમાં એક મકરાણી સમાજ ને આમંત્રણ નહોતું .મકરાણીયો પાસે પણ ગામ ગરાસ હતા .ખાચર સાહેબ ખરેખર આપે કાદુ મકરાણી વિશે બહુ સારી માહિતી આપી છે..એક મકરાણી હોવા ના નાતે આપનો ખુબ ખુબ આભાર..આપને જય માતાજી જય સૂરજ નારાયણ

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад

      ઇતિહાસકારે સહુને ન્યાય આપવાનો હોય છે.

  • @ilajoshi7139
    @ilajoshi7139 2 года назад +1

    Saras. Sir. Aa git puru mokljo

  • @harshachudasma7445
    @harshachudasma7445 2 года назад

    Excellent work

  • @ankataria853
    @ankataria853 4 года назад +1

    .... Waah ❤🙏

  • @gohiljaypalsinh8865
    @gohiljaypalsinh8865 4 года назад +1

    વાહ બાપુ ખૂબ સરસ માહિતી આપી

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад +1

      મૂળ આધારો સહિત સમકાલિન વિગતો સાથે

    • @gohiljaypalsinh8865
      @gohiljaypalsinh8865 4 года назад

      સાચું બાપુ, આપ જે સાચો ઇતિહાસ સાચવી રહ્યા છો જે મારી જેવા ઇતિહાસ વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બને છે.

  • @umeshmesvaniya76
    @umeshmesvaniya76 Год назад

    🙏

  • @khavadmagalubhai6428
    @khavadmagalubhai6428 3 года назад +2

    Saras vat kari

  • @JivanLamka-k5x
    @JivanLamka-k5x 2 месяца назад +1

    વાલા નામોરી નો વિડીયો બનાવો સર

    • @PradumanKhachar
      @PradumanKhachar  2 месяца назад

      કેટલાક ગામ રુબરુ જાવ તે પછી બને

  • @kotraaziz8073
    @kotraaziz8073 3 года назад

    WELCOME DR SAHEB

  • @kotraaziz8073
    @kotraaziz8073 2 года назад

    Dr KHACHER SAHEB U R WELCOME by MAKRANI RIND BALOCH FAMILY UDAIPUR MEWAR

  • @gohiljaypalsinh8865
    @gohiljaypalsinh8865 4 года назад +1

    બાપુ આપના દરેક વીડિયોમાં કંઇક નવું જાણવા મળે છે.

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад +1

      હા બસ અમારો હેતુ જ એ છે કે નવીન જાણે.

  • @MeetrajvloginIndia2904
    @MeetrajvloginIndia2904 4 года назад

    જોગીદાસ વિશે એક વિડિયો બનાવો સર

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад

      થોડાંક ચિત્રો હાથ વગા થાય એટલે જરૂર આવશે

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад +2

      બહુ જ બધી ફરમાઈસ ફલાણા ફલાણા વિષય ઉપર વિડીયો બનાવો એવી આવે છે પરંતુ મારે આપને એક જણાવવાનું કે મારા દરેક વીડિયોમાં વીસ-પચ્ચીસ ફોટોગ્રાફ્સ અને આધાર પુરાવાઓ મૂકીને વિડીયો બનાવુ છું એટલે જેમ મારી પાસે ફોટોગ્રાફ્સ અને આધારો આવતા જાય એવી રીતે વિડીયો બનાવો તો જાવ છું ખાલી બોલીને કોઈ ઝાઝો અર્થ રહે નહીં ધીરે-ધીરે આપના સૂચનોને ન્યાય અપાવીશ

    • @MeetrajvloginIndia2904
      @MeetrajvloginIndia2904 4 года назад

      @@PradumanKhachar thank you sir

    • @gohiljaypalsinh8865
      @gohiljaypalsinh8865 4 года назад

      સાચું બાપુ

  • @mayurpadhariya6934
    @mayurpadhariya6934 4 года назад

    આપની અનુકુળ તાએ રાઠોડ ધાધલ વીશે વીડીયો બનાવજો સર

    • @PradumanKhachar
      @PradumanKhachar  4 года назад

      એ વિડિયોમા તસવીરો ન હોય ખાલી બોલતા હોય એવો વિડિયો લાગે છતાં પ્રયત્ન કરીશ આપનું સૂચન છે તો.

    • @mayurpadhariya6934
      @mayurpadhariya6934 4 года назад

      @@PradumanKhachar ખુબ ખુબ આભાર બાપુ