ભજન - સોનાની ચકલી મારી વાયરે ઊડી જાય છે. - કલાકાર આશાબેન -Umiya Mahila Mandal dindoli surat

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • ભજન ના શબ્દો:-
    સોનાની ચકલી મારી વાયરે ઊડી જાય છે
    જોવા જઉં તો જબકી પડું, લેવા જાઉં તો લપસી પડું
    આ સોનાની ચકલી......
    કનૈયા ના મુગટ ઉપર મારી નજર જાય છે
    જોવા જોઈ તો જબકી પડું, લેવા જાઉં તો લપસી પડું
    આ સોનાની ચકલી......
    કનૈયા ની મોરલી ઉપર મારી નજર જાય છે
    જોવા જોઈ તો જબકી પડું, લેવા જાઉં તો લપસી પડું
    આ સોનાની ચકલી......
    આ રાધા ની ચૂંદડી ઉપર મારી નજર જાય છે
    જોવા જોઈ તો જબકી પડું, લેવા જાઉં તો લપસી પડું
    આ સોનાની ચકલી......
    રાધાજીના કંકણ ઉપર માટી નજર જાય છે
    જોવા જોઈ તો જબકી પડું, લેવા જાઉં તો લપસી પડું
    આ સોનાની ચકલી......
    #gujaratibhajan ,#Bhajan, #UmiyaMahilaMandal, #KrishnaBhajan, #kanudo, #kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #jaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba

Комментарии • 25