શ્રી શકિત પીઠ પગપાળા સંઘ નું ૨૫મુ (રજત જયંતિ)વર્ષની ઉજવણી
HTML-код
- Опубликовано: 10 фев 2025
- દર વર્ષે નડિયાદ થી અંબાજી પગપાળા સંઘ ભાવસાર વાળ થી નીકળે છે આ વર્ષે કોરોના માં રાહત મળતા ભવ્ય શોભાયાત્રા અને નવચંડી સંઘ પ્રસ્થાન પહેલા કરવામાં આવી તેમજ સંઘ ના સ્થાપક પ્રફુલભાઈ ભાવસાર અને પ્રમુખ વિક્રમભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ મોગ્લકોટ નડિયાદ થી અંબાજી પગપાળા સંઘ ૨૮/૮ ના રોજ નીકળ્યો હતો અને ૫/૯/૨૨ ભાદરવા સુદ ૧૧ ના દિવસે માં અંબા ના ધામ માં ૫૨ ગજની ઘ્વજા શિખરે સમર્પિત કરી..