આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. સામાજિક સમજણનો તાતી જરુરીયાત છે. આવી ઉત્તમ સમજણ દરેક સમાજમાં અને દરેક પરિવારમાં જરૂરી છે. શ્રી અમૃતભાઈ આર રાવળ કમાણા તા.વિસનગર.
વાહ..વાહ. કડવાભા તથા વાઘુભા તથા આખી ટીમને ખૂબ જ ધન્યવાદ.દરેક સમાજને એક સારા સમાજસેવક ભાઈ તરીકે ખૂબ j સારી સમજ આપતો વિડિયો બનાવ્યા બદલ ધન્યવાદ દરેક સમાજના લોકોન સ્પર્શી જાય તેવી વાત દરેક સભ્યોએ સારી રજૂઆત કરી કડવભા તમે કેટલું ભણ્યાછો તેતો મને ખબર નથી પણ એક સારા કલાકાર તરીકે તમારી ટેલેન્ટ દરેક વીડિયોમાં હું નિયમિત જોઉં છું.ખૂબ જ પ્રગતિ કરો તેવા એક શિક્ષકના આશીર્વાદ. જય માતાજી જય જોગમાયા.
Lalbhai Bhai Ane Vaghu Bhaaa Aato Reel Story Hati Pan Real Story Lagi Jo Gam Ma Kadva Bha Jeva Manaso Reta Hoy To Gam No Koi Prasang Na Ubho Re K Na Bagde Super Story 👌👌👌👌👌👌👍
બહુ રડાવી દે એવી જ આ ફિલ્મ બની છે આખી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ સહ શુભ ફળ મળે આપ સૌ ખુબ ખુબ આગળ વધો એજ પ્રાર્થના કરું છું મુકેશ મહેતા તા પાલનપુર ડી બી કે ઉત્તર ગુજરાત થી સુપરહિ જય માં હરસિદ્ધિ માતાજી ની જય શ્રી સિકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માઁ ની કુળદેવી ચામુંડા માતાજી ની જય શ્રી સર્વ દેવી દેવો ની કૃપા કરે એજ પ્રાર્થના કરું છું
All tem is good video very niche praud of u all tim👍
😭 👍 super 👍😭 vaaghu bha aankhona khuna paldya 😭👍👍🙏 aava nava nava prena vala video banavta raho 👍
જય માતાજી વાઘુભા 🙏🙏🙏🙏🙏
Samaj mate ek best massage. Avi samjan kharekhar darek loko pase hovi joiye. ✌👍👌
વાહ ખુબ સરસ આવી સમજણ આવે તો ક્યાંય દુઃખ ના આવે આખી ટીમને ખુબ ખુબ ધન્યવાદ
ગામ.મો.જો.કડવા.ભા.જેવા.માણસો.હોય.તો.કોઈનો.પ્રસંગ.ના.બગડે.ખુબ.ખુબ.ધન્યવાદ.વાઘુભા.ની.ટીમને.👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
આપ બધા ખૂબ જ સામજિક એકતા ના msg આપતા વિડિયો બનાવો છો
ખૂબ ખૂબ અભિનંદન 🙏
Very very very nice video ❤❤
ખરેખર કડવાભા જેવા માણોસો ગામમા હોય તો ગામ ની રોનક અલગ જ હોય જય માતાજી
આખી ટીમને જય માતાજૂ🙏🙏🙏🙏🙏
Nava bhagama guduya ravat kem nathi aavta khub saras aakhi tim ne dhanyavad bahu saras bhag banavyo che
જય હરસિદધ માં🙏 ખરેખર આંખમાથી આંસુ આવી ગયા જોરદાર વિડિયો બનાયો સ
િ
@@lavjibhaimakwana8571 ,
,
આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. સામાજિક સમજણનો તાતી જરુરીયાત છે. આવી ઉત્તમ સમજણ દરેક સમાજમાં અને દરેક પરિવારમાં જરૂરી છે. શ્રી અમૃતભાઈ આર રાવળ કમાણા તા.વિસનગર.
ખૂબ સરસ કડવા ભાઈ આંખમાં આશું આવી ગયા
Jay maa chehar tamari Tim ne khub khub abhi nanadan Raja chehar vara gam harsol sabar kanatha
Supar ABHINAY ROSANIBEN JAY MATAJI
Sauthi sunder aa vidio lagyo aakhi Tim ne lakh Naman🙏👍
જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે
ખરેખર આખો માં પાણી લાવી દીધું કડવા ભાઈ...
Jay mataji
જય માતાજી
જય માતાજી
Bhai hoy to kadava bhaa jeva👍👍👌👌👏👏
Ha mara Bhai o ne mara taraf thi full sport
જય માતાજી વાઘુભા કડવા ભા ❤😊
આ વિડિઓ ખૂબ જ સરસ રીતે તમે બધાએ બનાવ્યો છે દુઃખ ની વાત છે પણ સમજ્યા જેવી છે
જય માતાજી મિત્રો👭👬👫
👌👌👌👌👌👌સુપર 👍👍
Mani Sogan Kadvabha aankh mathi asnsu aavi Gaya Vaghubha Super
વાહ..વાહ. કડવાભા તથા વાઘુભા તથા આખી ટીમને ખૂબ જ ધન્યવાદ.દરેક સમાજને એક સારા સમાજસેવક ભાઈ તરીકે ખૂબ j સારી સમજ આપતો વિડિયો બનાવ્યા બદલ ધન્યવાદ
દરેક સમાજના લોકોન સ્પર્શી જાય તેવી વાત દરેક સભ્યોએ સારી રજૂઆત કરી કડવભા તમે કેટલું ભણ્યાછો તેતો મને ખબર નથી પણ એક સારા કલાકાર તરીકે તમારી ટેલેન્ટ દરેક વીડિયોમાં હું નિયમિત જોઉં છું.ખૂબ જ પ્રગતિ કરો તેવા એક શિક્ષકના આશીર્વાદ. જય માતાજી જય જોગમાયા.
વાઘુભા ના વિવા કડવા ભા ને ઉજાગરા😊
Supar video Bhai
Lalbhai Bhai Ane Vaghu Bhaaa Aato Reel Story Hati Pan Real Story Lagi Jo Gam Ma Kadva Bha Jeva Manaso Reta Hoy To Gam No Koi Prasang Na Ubho Re K Na Bagde Super Story 👌👌👌👌👌👌👍
જોરદાર વીડિયો છે ભઈ...👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑🎉❤️❤️❤️🎉🎉🎉❤️
સરસ વિડીયો છે ભાઈ વિસનઞર
Nice 👌 oll grup👌👌
આંખ માંથી આંસુ આવી ગયાં.આખી.ટીમને.જય.માતાજી
તમારા બધા મિત્રો ને. ધન્ય. વાદ. 👍 લાલસિંહ
તમારી આખી ટીમને અમારા કનૈયા ડિ જે સાઉન્ડ તરફ થી સો સો સલામ છે ભાઇઓ
👍 સંપ ત્યાં જંપ 👌 અમારે શૂટિંગ જોવુ હોય તો કયાં આવવું તે જણાવજો.
આવા મેસેજ સમાજમાં પ્રસ્તુત કરતા રહો 👌👌👌👌🙋 good social message
Jay mataji all team'🙏🙏
આવા વિડીયો બનાવતા રહો વાઘૂભા ખૂબ સરસ
Kadva bha tamari vat na thay supar video bhai to bhai he😊👌
ખૂબ સરસ વીડિયો હરેક ને સમજવા જેવો સે
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Tamari Aakhi Team Ne Dhanyavad 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આવાન આવા સારા વિડીયો બનાવતા રહો ભાઈ યો
Nice bhaiyo khub khub abhinndan tim Wark 👌
બહુ રડાવી દે એવી જ આ ફિલ્મ બની છે આખી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ સહ શુભ ફળ મળે આપ સૌ ખુબ ખુબ આગળ વધો એજ પ્રાર્થના કરું છું મુકેશ મહેતા તા પાલનપુર ડી બી કે ઉત્તર ગુજરાત થી સુપરહિ જય માં હરસિદ્ધિ માતાજી ની જય શ્રી સિકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માઁ ની કુળદેવી ચામુંડા માતાજી ની જય શ્રી સર્વ દેવી દેવો ની કૃપા કરે એજ પ્રાર્થના કરું છું
કડવા ભા વાઘુભા એક નંબર એકટિંગ વિડિઓ સારા
સુપર સામાજિક વિડિયો.
Super Bhai ❤❤❤ 0:20 02:48
ખૂબ ખૂબ અભિનંદન સમાજ ના વિડીયો બનાવ્યો છે તે બદલ અભિનંદન 🙏🙏🙏
Vah kub saras video 👍
ખુબ સરશ કરવા ભાઈ જોરદાર કોમેડી બનાવીયુ સે
Superb episode
Samaj ne sandeso apva bada
l abhinandan
Jay Harsiddh Bhavani Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹👈
Khub j saras samajik video chhe. All teamne congratulations.
વાહ વાઘુભા સુપર આવિ મદત કરવિજોઈ ભાઈ
👌👌👌 ખુબ સરસ વિડિયો હતો.જય જય શ્રીરામ❣️🙏🙏🙏🙏🙏👍
જોરદાર સમજવા માટે સે ભાઈ હો
Lalbhai Bhai Ane Vaghu Bhaaa Rocks ....
Khub saras video che kadva bhai samaj ane 2 bhai vise🙏🙏🙏
India na super star⭐ 👍👍👍
બૌજ સરસ વીડિયો બનાયો સે હો
Jay Mataji 🙏🙏🙏💐💐💐
Nice👌👌👆👆🙏🙏
लालजी भाई मस्त!
कॉमेडी।।👍👍👍
🙏🌹👈
Jay mataji ❤❤❤❤❤😂😂😂😂😂
सुपर जय माता जी कड़वा भा सारी टीम को धन्यवाद
ખુબ ખુબ સરસ કડવાભા
મોજ
Jay Khodiyaar Maaaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ધન્ય છે લાલજી ભાઈ તમે ભાઈઓ ને ભેગા કર્યા હો...
👌👌👌👌👌👌
Vah vagubha bau sarash yarr aakh mathi aashu aavi gya
જોરદાર વિડિયો,, મારી આંખો મો આંસુ આવી ગયાં વિડિયો જોતા,,સુપર હો,,
K🙏🌹👈
ખુબ સરસ કડભાઈ શું તમે વીડિયો બનાવ્યો છે
ખૂબ સરસ વિડિયો ભાઈ
Nice video 👏👏😊
જય હસિધ્ધિમા શત્યછે શુપર વિડીયો અમને ગમ્યો
સુપર 👌
Kadvabha samajane samajay tevi vat kari
Nice bhai o
ખુબ ખુબ આભાર વ્યક્ત શુ
ખુબ સરસ વિડીયો બનાવી છે
રમેશસિંહ પરમાર બાકરોલ આણંદ જિલ્લાના
જય માતાજી
Wah kadvabha tame bahu j mast kaam karyu ... jordar video
Super 👍🙏
Wah vagubha jordar vedeo
ખુબજ સુંદર વિડિઓ ગરીબ માણસ ને
ના બેલી બનવું સહેલું નથી પણ સારા
માણસો જ આવા સતકાર્ય કરી શકે 👌👌👌
Aa manoranjan mane khub gamyo khub abhi nandan
Best ❤️part ❤️ all team best ❤️😭😭
ખૂબ સરસ
Nice
જોરદાર વાગુભા
💯
સુપર વિડિઓ
ખરેખર આંખમાં થીઆસૂઆવીગયાજોરદારવિડીયોબનાવયલોછે
Jay mataji 🙏🙏🙏
વાહઆવાવીડીયોબનાવોઆખમાથીઆખુઆઇજાયહો
સરસ સા મા જિક વિ ડી યો બનાવ્યો છે વા ગુભા
Best of luck for team ne 🙏❤️👍
વાગુભા કડવાભા ખુબ ખુબ સરસ હો
Jordar
Super video vagubha
Supar
જય માતાજી મારા જોગમાયા ટાઈગર ચેનલના ભાઈઓ ને 🙏🙏 આવા સામાજિક વિડિયો વધુ બનાઓ 🙏🙏