અસ્સલ કાઠિયાવાડી સવાર ના નાસ્તા માટે આખા ગાંધીધામ મા એક જ નામ સીતારામ ફૂડ કોર્ટ Sitaram food Court

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 23

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog Год назад +5

    જીગર ભાઇ તમારું ભાવ ભર્યું સ્વાગત કર્યું આ મિત્રોએ ખરેખર મહેમાન ગતી સાથે સન્માન આપ્યું એ બદલ મારા મિત્ર વતી તમામ મિત્રો નો આભાર જીગર ભાઇ ખરેખર હક્કદાર છે તેનું વ્યક્તિત્વ એક દમ સરળ અને સિમ્પલ છે બસ હવે અમારા મહેમાન બનો અને કેસર કેરી ની સિઝન ચાલુ થઈ ગઈ છે

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 Год назад

    Sara's video Jigarbhai Jamnagar
    Jay Mataji
    Moj aave gaye Jigarbhai

  • @jitenthacker2476
    @jitenthacker2476 Год назад +1

    સોલિડ નાસ્તો જીગરભાઇ 👍👌 ઘણી બધી વેરાયટી છે . મુઠીયા બહુ ઓછી ફરસાણ ની દુકાન માં જોવા મળે 👍. હવે ગાંધીધામ ગયા ત્યારે ચોક્કસ મુલાકાત લેશું. ને ભાઈ એ જે તમારૂ ❤ થી સ્વાગત કર્યું છે ને કચ્છ નું ગૌરવ વધાર્યું છે એ બદલ ❤ થી આભાર 🙏

  • @hetaldave5055
    @hetaldave5055 Год назад

    Baujj saras badhi dishes yummy 😋 💐

  • @roshandave8370
    @roshandave8370 Год назад

    Neem Karoli Babajiki jai!

  • @parthpatel2823
    @parthpatel2823 Год назад

    Jigar bhai tanaru adabut swagat karava ma aavayu katch ni bhumi ma.

  • @kiritprajapati3345
    @kiritprajapati3345 Год назад

    Nice jigar bhai

  • @AshokParmar-zl5ib
    @AshokParmar-zl5ib Год назад

    Jordar ❤

  • @zarnarajput3361
    @zarnarajput3361 Год назад

    Bhuj ma viram hotel no video chokkas bnavjo tme khush thai jso tya nu jmvanu taste kri ne superb👌👌

  • @niteshkumarmaheta600
    @niteshkumarmaheta600 Год назад

    Jiger Bhai u tame aa sanman ne Patra chho..god bless u 🙏

  • @alpeshthakoralpesh7853
    @alpeshthakoralpesh7853 Год назад

    Saras farsan che

  • @dilipraval6126
    @dilipraval6126 Год назад

    Very good 👍

  • @bhavinbhatt8497
    @bhavinbhatt8497 Год назад

    AA JIGARBHAI TAME BAHU SARU KARO CHO KE TAME TAMARA SUBSCRIBERS NE ALAG ALAG CITY NU FOOD BY COURIER GHAR BETHA MALE AENA MATE TAME INSIST KARO CHO JETHI BAHARGAAM NAA LOKO NEY GHAR BETHA SWAD ANE ANAND MANVA MALE ANE AENA MATE TAMNE 👏👏👏👌👌

  • @2916karan
    @2916karan Год назад

    😮😮🎉

  • @jayendrasinh.v5428
    @jayendrasinh.v5428 Год назад

    Price pan kaho bhai

  • @Vjlove7000
    @Vjlove7000 Год назад +1

    Jigar bhai તમે ભાવનગર ફૂડ series video કેમ લાવતા નથી
    wait for you 😊

  • @prashant_Yadav007
    @prashant_Yadav007 Год назад

    Jigar bhai....food tour to ghani joi tamari pan Aa cameraman / videos shoot karvada bhai ne nathi joya.......... 😜

  • @YogeshAcharya-l2j
    @YogeshAcharya-l2j Год назад +1

    જીગર ભાઈ અમે સીતારામ ફૂડ કોર્ટ ની મુલાકાત લીધી અને ખુબ જ અફસોસ સાથે કેવું પડે છે કે સવારના નાસ્તા ની તમે જે વાત કરો છો એ સવારનો નાસ્તો તદ્દન હલકી કક્ષા નો અને વાશી હતો. એ સિવાય વાનગી ના સ્વાદ માં કોઈ ભલીવાર નહતો, ગુજિયા માં વાસ આવતી હતી. આ તો તમારું માન રાખી અને ફૂડ કોર્ટ ગુજરાતી હોવાથી કોઈ કાયદેસર ની ફરિયાદ નથી કરી પણ હવે જો એ લોકો સુધારો નહિ કરે તો અમે ચોક્કસ
    ફૂડ & ડ્રગ વિભાગ માં જાણ કરીશું.

    • @missthakkar1864
      @missthakkar1864 Год назад

      Me pan aaje mulakat lidhi paisa padi gaya.

    • @AashirvadShipping-if3bs
      @AashirvadShipping-if3bs Год назад

      @@missthakkar1864 આવા લોકો ની ખરેખર ડિપાર્ટમેન્ટ માં ફરિયાદ કરવી જોઈએ જે આપણી હેલ્થ સાથે રમત કરે છે