ડેન્ઝર કિડનેપર//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @Laiv_progarm
    @Laiv_progarm Месяц назад +935

    કોણ કોણ મફુજી ની રાહ જોઈ રહ્યા હતા ❤❤❤

  • @Sb_Hindustani_Fumtalji01
    @Sb_Hindustani_Fumtalji01 Месяц назад +854

    મફુકાકા આવવા થી કેટલા ખુશ થઈ ગયા છે ❤

  • @RahulSB-p3c
    @RahulSB-p3c Месяц назад +1116

    આયા આયા મફુજી પાછા કોણે કોને કોને ગમે છે ભાગ જેને ગમ્યો હોય તે જયપુર ખાઈ મા લખો❤

  • @SangitaThakor-ky8pk
    @SangitaThakor-ky8pk Месяц назад +315

    મફૂજી થેંક્યું વિડિયો મા આવવા બદલ ખુબ ખુબ આભાર

  • @VICKYVLOGS-92
    @VICKYVLOGS-92 Месяц назад +239

    મફુકાકા તમારી ખમાં અને મજા સાંભળવા બવ રાહ જોઇ હો ખરે ખર આગેવાન વગર વીડિયો જોવાની ઈચ્છા નતી થતી આજે આખો વીડિયો જૉયો..... જય માતાજી SB HINDUSTANI TM ને ❤❤❤❤❤❤❤❤

  • @MAAMELADI07
    @MAAMELADI07 Месяц назад +1242

    મફુજી ના ચાહક મિત્રો કેટલા. લોકો છે ❤️🧑‍💻🎉💯🎉

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +1932

    જય માતાજી બધા ચાહક મિત્રોને ને મારા આવવાથી કોણ કોણ ખૂસ થયા❤❤😊😊

  • @SB.Hindustani.મફુજી.34
    @SB.Hindustani.મફુજી.34 Месяц назад +499

    હું પાછો આવ્યો કોને કોને અમારા વિડિયો જોવા ગમે છે જય માતાજી મિત્રો ને ❤❤❤

    • @47_TMLI_LOVER
      @47_TMLI_LOVER Месяц назад

      અરે મફુકાકા તમે તો ખરા છો એમને બધા ને તમારી માયા લગાડી ને ગાયબ થઈ જાવ છો એવું થોડું ચાલે હવે આવું ના કરતાં તમારી વગર બધા વિડિયો અધૂરા લાગે છે

    • @mahavirsinhd6419
      @mahavirsinhd6419 Месяц назад

    • @RitaDesai-m3n
      @RitaDesai-m3n Месяц назад +1

      Mni tmara video Bhuj gmi chi

    • @l.vthakorvlogs2365
      @l.vthakorvlogs2365 Месяц назад +1

      અમે તમારા ભાઈઓને બહુ પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો ન હતો કેમ કે
      મફુકાકા ક્યાં ગયા કેમ નથી આવતા તમે વીડિયોમાં આવ્યા એટલે બહુ સારું લાગ્યું જય માતાજી

    • @sodhasuresh5527
      @sodhasuresh5527 Месяц назад +1

      જય માતાજી

  • @digitalworldgujaratredlion7935
    @digitalworldgujaratredlion7935 Месяц назад +87

    મફુકાકા આવ્યા એનો ખૂબ ખૂબ આનંદ છે સૌને જય માતાજી

  • @BanshiPrajapti-lv3dk
    @BanshiPrajapti-lv3dk Месяц назад +69

    વાહ મફૂજી તમે આયા ખમાં મઝા કેવા.... 👍

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +846

    બધા ભાઈઓ ને ગૂડ મોર્નિંગ ❤❤

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +690

    આ ભાગ કોને કોને પસંદ આવિયો❤❤

    • @on_pradip_damor
      @on_pradip_damor Месяц назад +1

      તમે વિડિયોમા આવિયા એ પસંદ છે

    • @pareshjoshi77
      @pareshjoshi77 Месяц назад

      Welcome mafu kaka ❤

    • @rathodpintubha
      @rathodpintubha Месяц назад

      તમે ક્યાં ગયા તા આટલા દિવસ ભાઈ

    • @Thakor-o3m
      @Thakor-o3m Месяц назад

      મફુ કાકા આવી ગયા સારું હવે મજા આવશે

    • @MakvanaParvatsinhRupabhaiPRMak
      @MakvanaParvatsinhRupabhaiPRMak Месяц назад

      મજા આવી ગઈ છે 😂😂😂😂

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +239

    મારા વગર વિડીયો જોવાની કોને કોને મજા નતી આવતી ❤❤😊😊

  • @dashrathbharvadbharvad6265
    @dashrathbharvadbharvad6265 Месяц назад +33

    જય હો રામાપીર આવી ગયા હો સાવજ વાહ ભાઈ વાહ હુ બહુ ખુશ થયો હો મફુ કાકા વહે ખમાન મજા હો❤️❤️❤️❤️

  • @ParmarNilesh-p6k
    @ParmarNilesh-p6k Месяц назад +53

    વાહ વાહ આગેવાન આવિ ગયા..જય માતાજી આગેવન

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +965

    બધા મિત્રો ને આજનો દિવસ સારો જાય એવી શુભકામના 🙏

  • @SB_HINDUSTANI_DASHARATH-1
    @SB_HINDUSTANI_DASHARATH-1 Месяц назад +459

    કોણ કોણ અમારા 1થી2 દિવસ વિડિયો ના આવે તો _________નારાજ થઈ જાય છે🥺🥺___________જય શ્રી હરસિદ્ધિ ભવાની🙏🙏🙏

    • @MrRahul7890
      @MrRahul7890 Месяц назад +2

      જય માતાજી

    • @AjayBhai-xq7lq
      @AjayBhai-xq7lq Месяц назад +3

      જય માતાજી ❤હરી ભા

    • @Shree__ram-b4x
      @Shree__ram-b4x Месяц назад

      Jay mataji

    • @AjayBhai-xq7lq
      @AjayBhai-xq7lq Месяц назад

      રાહ જોઈ રહ્યો હતો ❤❤❤

    • @AjayBhai-xq7lq
      @AjayBhai-xq7lq Месяц назад +1

      Mr India ભાગ ક્યારે આવશે ❤❤

  • @ShaileshThakor-qd5lw
    @ShaileshThakor-qd5lw Месяц назад +440

    મફુજી વિડિયો મા આવતા કેટલાઓ ખુશ છે😊❤❤

  • @kiranjoshi8684
    @kiranjoshi8684 Месяц назад +34

    મફુજી આવવા થી દિલ ખોબ ખુશ થઈ ગયું...❤

  • @vitthalbvaland5403
    @vitthalbvaland5403 Месяц назад +5

    એક કહેવત છે કે ઘઈડિયા જ ગાડું વાળે, વાહ!મફુજી વાહ! પોતાના પુત્ર ઉપર ધ્યાન રાખવા માટેનો ખૂબ જ ઉત્તમ વિડિયો. ખૂબ ખૂબ ધન્યવાદ SB HINDUSTANI પૂરી ટીમને

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +374

    જય માતાજી બધા ચાહક મિત્રોને ને ગૂડ મોર્નિંગ ❤❤😊😊

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +127

    જય માતાજી બધા ચાહક મિત્રોને અને ગૂડ મોર્નિંગ રામ રામ ❤❤❤😊😊

  • @Laiv_progarm
    @Laiv_progarm Месяц назад +177

    બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજનો દિવસ તમારો સારો જાય ❤❤❤

  • @sureshdarj9715
    @sureshdarj9715 Месяц назад +16

    મજા આવી ગઈ જોવા ની વિડિયો મફુ કાકા આવ્યા એટલે

  • @mukeshalsika2161
    @mukeshalsika2161 Месяц назад +7

    મફૂજી આપના પરત આવવા થી ખૂબ આનંદ થયો 🥳🥳🥳🥳🥳👌👌👌

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +190

    મિસ્ટર ઈન્ડિયા❤❤

  • @on_pradip_damor
    @on_pradip_damor Месяц назад +142

    જય માતાજી મફુ કાકા ગુડ મોર્નિંગ ખૂબ ખૂબ આભાર તમારો દિવસ સારો રહેશે

  • @SBHindustaniMAHENDRASIH
    @SBHindustaniMAHENDRASIH Месяц назад +118

    કોને કોને પસંદ આવ્યો આજનો વિડીયો ❤❤😊😊

  • @pinyupk4478
    @pinyupk4478 Месяц назад +8

    આજ નો દિવસ બધા ભાઈઓ ને ખુબ સારો જાય ❤ જય માતાજી બધા મિત્રો ને

  • @KismatKr
    @KismatKr Месяц назад +6

    મફુકાકા તમે વિડિયો માં આયા અમને બહુ ગમ્યું જય માતાજી ❤❤❤❤

  • @VikramThakor-v9y
    @VikramThakor-v9y Месяц назад +89

    મફુકાકા પાછા આવી ગયા એટલે ધન્યવાદ

  • @હરીજીSBHindustani
    @હરીજીSBHindustani Месяц назад +117

    જય માતાજી બધા ચાહક મિત્રોને ને ગૂડ મોર્નિંગ રામ અને ❤❤😊😊

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +239

    જય માતાજી બધા ચાહક મિત્રોને ને ગૂડ મોર્નિંગ રામ રામ ❤❤🙏🙏🙋🙋

    • @ganpatsinhvaghela2702
      @ganpatsinhvaghela2702 Месяц назад

      મફું કાકા તમારા વગર વીડિયો જોવાની મજા જ નથી આવતી

  • @yashnildanc
    @yashnildanc Месяц назад +15

    વાગુ ભા તો જોરદાર બોલવા નું યાર સલામ 🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼

  • @chauhandasharathshin8305
    @chauhandasharathshin8305 Месяц назад +4

    અરે વાહ સાવજ જેવા અને સમાધાન ના કિંગ એવા મફુકાકા વિડિયો માં પાછા આવી ગયા છે હવે આવશે વિડિયો જોવા ની મજા 🎉🎉🎉🎉

  • @મફૂજીOfficial
    @મફૂજીOfficial Месяц назад +56

    કોને કોને મારા વગર વિડીયો જોવાની મજા આવતી નથી 😊😊❤❤❤

    • @Dineshiji
      @Dineshiji Месяц назад

      અમને આજે વિડિયો જોવા ની ખરી મજાજ આવશે

    • @Dineshiji
      @Dineshiji Месяц назад +1

      કેમ નતા આવતા શુ કારણ હતું તે

    • @pareshjoshi77
      @pareshjoshi77 Месяц назад

      Welcome mafu kaka video jova ni maja aave se ❤

    • @parmarashik5706
      @parmarashik5706 Месяц назад

      @@મફૂજીOfficial અમને તમારા વગર વિડીયો જોવની નતી મજા આવતી

    • @parmarashik5706
      @parmarashik5706 Месяц назад

      @@મફૂજીOfficial હવે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2 ભાગ ના અધુરા વિડીયો બનાવો

  • @વાઘુજી01
    @વાઘુજી01 Месяц назад +92

    જય માતાજી બધા ચાહક મિત્રો ને અને રામ રામ 🙏

  • @RathodTakhatsihMudetha-g5f
    @RathodTakhatsihMudetha-g5f Месяц назад +100

    મફુજી વગર વિડિયો જોવાની કોને કોને મજા નતી આવતી મનેતો બિલકુલ મજા નતી આવતી
    જય શ્રી માતાજી🎉🎉

  • @YuvrajsinhRathod-b5r
    @YuvrajsinhRathod-b5r Месяц назад +6

    હરીભાઇ. અને ખેંગારજી. બંને. સ્કોર પીરો. ગાડી. લાવજો❤❤❤❤❤❤

  • @Sukuna12467
    @Sukuna12467 Месяц назад +12

    એસ બી હિન્દુ તાની ને ફુલ સપોર્ટ

  • @SBHindustaniMAHENDRASIH
    @SBHindustaniMAHENDRASIH Месяц назад +143

    જય માતાજી બધા ચાહક મિત્રોને ને રામ રામ ગૂડ મોર્નિંગ ❤❤😊😊

  • @Dwarkadhish_304
    @Dwarkadhish_304 Месяц назад +94

    મફૂજી ને વિડિયો માં જોઈને આનંદ થયો બેસ ભાઈઓ આમ ને આમ સાથે રહો અને આગળ વધો ❤️

  • @પાટણનદેશી
    @પાટણનદેશી Месяц назад +126

    Qમિસ્ટર ઈન્ડિયા ના આશિક લાઈક થઈ જાય એક 💪👑👑

  • @RDX_YOUTUBER-B
    @RDX_YOUTUBER-B Месяц назад +10

    બધા ને સાથે મળી વીડિયો બનાયો એટલે આજે વીડિયો જોવાની બઉ મજા આઈ

  • @RameshBhailBahgora
    @RameshBhailBahgora Месяц назад +2

    મને બહુ જ ગમે છે મફુ કાકા ખુબ ખુબ અભિનંદન બંઉ સરસ 🙏🙏

  • @Sbcomedyclub8480
    @Sbcomedyclub8480 Месяц назад +103

    બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આજનો દિવસ શુભ રહે ❤

  • @Laiv_progarm
    @Laiv_progarm Месяц назад +94

    કોણ કોણ વીડીઓની રાહ જોઈ રહ્યા હતા ❤❤❤❤

  • @mehtaayan
    @mehtaayan Месяц назад +15

    Wah.. Mafukaka aavi gya... Mja pdi gai... Thank you Mafukaka for coming back.. hve kyay na jta.. ❤

  • @Sudhirhavaj
    @Sudhirhavaj Месяц назад +11

    Mafukaka se tya sudhi mr india ni series puri kari dyo plz❤

  • @lalsangdarbar2528
    @lalsangdarbar2528 Месяц назад +3

    જય શ્રી પુરબા ફઈ સધી માં ❤❤

  • @KisanVagela-zf5sj
    @KisanVagela-zf5sj Месяц назад +43

    મફુ‌ કાકા આવિ ગયા પાસા જોરદાર વિડિયો 🙏🙏🙏

  • @KiranSolanki-yy8ir
    @KiranSolanki-yy8ir Месяц назад +38

    વેલકમ ટુ મફુ કાકા વિડીયોમાં પાછા આવવા માટે ખુબ ખુબ ધન્યવાદ તમારો

  • @thakorharesh5821
    @thakorharesh5821 Месяц назад +22

    મફુકાકા તમે વિડિયો માં આવ્યા અમને બહુજ આનંદ થયો જય માતાજી બધા ભાઈઓ ને ખુબજ આગલ વધો હેવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏🙏

  • @zalanirmalsinh7279
    @zalanirmalsinh7279 Месяц назад +2

    Welcome Mafukaka❤❤❤❤

  • @rajchavda4864
    @rajchavda4864 Месяц назад +1

    Tamara badhaj video full mst and moj hoy che 👍👍👍

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Месяц назад +37

    જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @ParvinjiThakor-k5w
    @ParvinjiThakor-k5w Месяц назад +15

    મફુજી આવ્યા અમને ખૂબ આનંદ થયો❤❤❤❤

  • @VishnuRabari-n2n
    @VishnuRabari-n2n Месяц назад +40

    ❤ જય રામા ધણી ❤ વાહ ભાઈ વાહ દિવાળી પછી તો નવા વરહ મો ધૂમ મચાવે છે s b hindustani team જોરદાર વિડિયો આવે છે દિવાળી પછી બધા વિડિયો બનાયા બહુ જ જોરદાર ❤🎉🎉🎉🎉 વાહ વાહ તમામ એક્ટર ની જોરદાર એક્ટિંગ જોર જોર ❤❤❤❤❤❤❤❤

  • @RahulThakor-lo7vc
    @RahulThakor-lo7vc Месяц назад +2

    Aje khama ne mja thai khri ho 😂

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 Месяц назад +2

    અમે દુઃખી હતા પણ અમે કહેતા કે ભાઈએ ના હાેય ભાગલા બહુ સરસ વીડીયાે બનાવયાે જાેવાની મજા આવી જય માતાજી બલલુજી

  • @JagdishThakor-n3e
    @JagdishThakor-n3e Месяц назад +12

    ✨️Mafukaka aavi gaya che all friend bau j khush thaya che 🤗🥳🥳

  • @Laiv_progarm
    @Laiv_progarm Месяц назад +66

    પહેલી લાઈક આપડી ❤❤❤

  • @on_pradip_damor
    @on_pradip_damor Месяц назад +32

    બધા ભાઈઓ અને બધા મિત્ર અને બધા એકટરો ગુડ મોર્નિંગ

  • @nareshthakor8508
    @nareshthakor8508 Месяц назад +2

    Jay mataji bhai o

  • @baldevbhaijoshi1059
    @baldevbhaijoshi1059 Месяц назад +1

    Ajj jor dar video banayo che 😂😂😂😂😂😂😂

  • @HARIBHA_SB_HINDUSTANI_24
    @HARIBHA_SB_HINDUSTANI_24 Месяц назад +45

    Jay mataji badha chahak mitrone❤❤❤

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +39

    જય માતાજી મિત્રો મારા આવવાથી કેટલા લોકો ખુશ છે ❤❤😊😊

  • @dharji.vvaghela
    @dharji.vvaghela Месяц назад +46

    મફુજી આવવા થી કોણ કોણ ખુશ છે

  • @rameshbhaiparmar446
    @rameshbhaiparmar446 Месяц назад +3

    જય હરસિદ્ધિ ભવાની માં બધા મિત્રો ને 🙏🌹

  • @HarshLalaStory14
    @HarshLalaStory14 Месяц назад +1

    આવો વિડીયો આખા યૂટ્યુબ માં કોઈ નહીં બનાવ્યો હોય 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Lofistatus007
    @Lofistatus007 Месяц назад +17

    મફૂકાકા આયા આયા હવે મજા આવશે કેટલા લોકો મફૂકાકા ની રાહ જોઈ રહ્યા હતા 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @Rakesh_2957
    @Rakesh_2957 Месяц назад +11

    Mafu kaka ne video ma pacha laya tethi hu bav j khus chu ❤❤❤❤❤❤

  • @MrkalpeshGaming-z6y
    @MrkalpeshGaming-z6y Месяц назад +12

    આજે તો બહુ હરખ છે કારણ કે મફૂકાકા વિડિયો માં આવ્યા છે જય માતાજી all team ❤😍

  • @TaheminaAbdulgaffar-kr4oo
    @TaheminaAbdulgaffar-kr4oo Месяц назад +1

    Most happy came back😊🎉mafu ji

  • @darashanmodh6258
    @darashanmodh6258 Месяц назад +2

    મફુકાકા ને પાછા લાવવા બદલ તમારો અને તમારી ટીમ નો ખુબ ખુબ આભાર

  • @SBHindustaniMAHENDRASIH
    @SBHindustaniMAHENDRASIH Месяц назад +30

    કોને કોને મિસ્ટર ઈન્ડિયા ની રાહ જોઈને બેઠા છે ❤❤😊😊

  • @RahulSB-p3c
    @RahulSB-p3c Месяц назад +42

    ગુડ મોર્નિંગ❤

  • @patelkamlesh4241
    @patelkamlesh4241 Месяц назад +21

    વિડીયો સમજવા જેવો છે..
    પન ફુમતઈ અને લાલ ના વિડીયો બનાવો મજા આવે છે....

  • @prakashmakwana3026
    @prakashmakwana3026 Месяц назад +1

    Mafu ji video maa joyne saru lagyu

  • @rasikgthakor93
    @rasikgthakor93 Месяц назад +1

    Thank you mafukaka.vidiyoma.avya hu buv khush shu

  • @DashrathThakor-nv7nh
    @DashrathThakor-nv7nh Месяц назад +19

    Congratulations મંફુજી

  • @dineshdudhecha6742
    @dineshdudhecha6742 Месяц назад +7

    Mafukaka is coming ❤
    બહુ સરસ મજા આવી વીડીયો જોવાની ❤

  • @devideva5520
    @devideva5520 Месяц назад +10

    મફુકાકા આવ્યા વીડિયો માં એટલે બહુ સરસ મઝા આવી

  • @RanjitZala-lz8sy
    @RanjitZala-lz8sy Месяц назад +1

    Mafukaka welcome 😂😂😂😂🎉🎉🎉🎉🎉😅😅😅😅😊😊😊

  • @sunilsabhad9704
    @sunilsabhad9704 Месяц назад +2

    ઉતરાયણ ઢોકળી આવે છે ઉતરાયણ નો વિડીયો બનાવો❤

  • @મફૂજીSBHindustani
    @મફૂજીSBHindustani Месяц назад +36

    જય માતાજી મિત્રો આજે મને જોઈને કેટલા લોકો ખુશ થયા છે❤❤😊😊

  • @Sachin_thakor_gj_8
    @Sachin_thakor_gj_8 Месяц назад +22

    મફુકાકો આવી ગયા હવે મજા આવસે ❤❤❤

  • @Marumojiloon
    @Marumojiloon Месяц назад +28

    પેલિ લાઈક અમારી બનાસકાંઠા જિલ્લામાં થિ ❤❤

  • @vikramthakor6083
    @vikramthakor6083 Месяц назад +1

    આયા આયા મફુજી પાછા કોને કોને ગમ્યું ❤

  • @Amarsinhchavda-o1d
    @Amarsinhchavda-o1d Месяц назад +1

    મજા આવી ગઈ આ ભાગ જોવાની બધા મિત્રો બહું સરસ ભાગ બનાવ્યો છે જય માતાજી 🙏

  • @priteshparmar5865
    @priteshparmar5865 Месяц назад +43

    Fast like aapdi prem Thakor kheda

  • @HareshKumar7285haru
    @HareshKumar7285haru Месяц назад +11

    જય મોગલ માં SB HINDHUSTHANI TIM ખૂબ ખૂબ આગળ વધે જય માતાજી

  • @Mayur_Devipujak
    @Mayur_Devipujak Месяц назад +16

    આજે અમે બહુ જ ખુશ સીએ કારણ કે મફુ કાકા રિટર્ન આયા😊😊😊❤❤❤🎉🎉🎉તો કોણ કોણ ખુશ છે ❤❤❤👉❤️

  • @J_D_GAMING_909
    @J_D_GAMING_909 Месяц назад +2

    Mafu kaka avi gaya vapesh sb hindustani

  • @SRS_SOUND_DIVANPURA_
    @SRS_SOUND_DIVANPURA_ Месяц назад +1

    હા મોજ મફુકાકા આવી ગયા મોજ મોજ હવે વીડિઓ જોવાનું કાયમ 😊😊😊😊😊😊😊😊😊😊 આમ તો હુ 7 વાગે જ જોતો હતો આજે ટાઇટલ માં મફુકાકા સે 😊😊😊😊

  • @laxmanbharwad8806
    @laxmanbharwad8806 Месяц назад +9

    વાહ વાઘૂ ભા અને ફૂમતારજી સુપર સે ઉપર કોમેડી ❤

  • @gujju_Love_Guru.11
    @gujju_Love_Guru.11 Месяц назад +12

    કોને કોને અમારા વિડિયો જોવા ગમે છે ગુડ મોર્નિંગ બધાં મિત્રો ને ❤❤❤

  • @JiyanaGarasiya-zv6nv
    @JiyanaGarasiya-zv6nv Месяц назад +17

    આભાર મફુકાકા વિડિયોમાં આવ્યા બદલ 🎉🎉🎉🎉🎉

  • @ChiragSolanki-h6m
    @ChiragSolanki-h6m Месяц назад +5

    Jay mataji ❤❤

  • @venapurohit4058
    @venapurohit4058 Месяц назад +1

    Va ser va mafuji tame aavu gaya video jovani .maja aavi