Unlock Dhamal ||Dhirubhai Sarvaiya ||Gujarati Comedy 2020 ||અનલોક ધમાલ || Ram Audio Jokes

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 587

  • @vivekshah8300
    @vivekshah8300 4 года назад +13

    Dhiru bhai ni super comedy

  • @MANGALRABARI07
    @MANGALRABARI07 4 года назад +112

    વાહ ધીરુભાઈ 👌👌
    તમારા સાહિત્ય મા કોઈ ભગવાન ની મશ્કરી ન હોય
    કોઈ ધર્મ અને સમાજ નુ અપમાન ન હોય
    એકદમ સરળ હાસ્ય રસ

  • @kalpanabhatt4040
    @kalpanabhatt4040 4 года назад +6

    Wahh dhirubhai khub saras 🌹🌹🙏Jay swami narayan

  • @RajRaj-iv4vw
    @RajRaj-iv4vw 4 года назад +5

    Superb new joks moj aavi gai jay shiyaram jejeram na

  • @sagarmehta3079
    @sagarmehta3079 4 года назад +4

    Wah Dhiru Bhai Wah. Unlock one . Superb message

  • @sunnybharwad4798
    @sunnybharwad4798 4 года назад +5

    Va bau divse tnq tamara su vakhaan karu jetla kari etla ocha 👆👌🏻👌🏻👌🏻

  • @hirenparmar1913
    @hirenparmar1913 4 года назад +5

    Dhirubhai hooo.....Dhirubhai hooo...

  • @pratikvasavada6689
    @pratikvasavada6689 4 года назад +3

    Wah dhirubhai wah jamavat moj avi gya jay hatkesh jay ambe

  • @hirenaashra1273
    @hirenaashra1273 4 года назад +6

    Wah dhirubhai wah...... hasya na samrat..... saurashtra nu gaurav

  • @h.n.gadhvi
    @h.n.gadhvi 4 года назад +20

    હા અનલૉકની મોજ હા !
    ધીરુભાઈની સુપર કૉમેડી. 😂

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha9754 4 года назад +18

    ધીરૂભાઈ તમારા જેવા કલાકાર આખા વિશ્વમાં ના મળે શુ વાત તમે સમજાવી છે કે આ જગત મા કાયમ માટે કશુ નથી રહેતુ આ રોગ પણ નહી રહે આભાર જય ગરવી ગુજરાત

    • @amitvaghela4666
      @amitvaghela4666 4 года назад

      Dhirubhai na jokes ma koi divas kharab sabd nathi hoto saib

    • @amitvaghela4666
      @amitvaghela4666 4 года назад

      And shikhvanu ghanu hoy

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 4 года назад +45

    વાહ ધીરુભાઈ વાહ તમે તો ભારત દેશના મહાન હાસ્ય કલાકાર તથા સાહિત્યકાર તથા મોટા કવિ તથા જીવન કેમ સુખી થી જીવવું તે પણ તમારા હાસ્ય રસમાંથી જાણવા મળે છે તમે મારા સુપર કલાકાર છો. બાકી ના કલાકારો હાસ્ય ને બદલે સમાજમાં તથા ધરમ ની મજાક કરે તેવા જોક્સ કરે તેવા કલાકારો વધારે ફાટી નીકળેલા છે. પછી ભીસમાં આવે ત્યારે હું તમારો છો એમ કહીને માફી માંગી લે. તેવા કલાકારો પણ છે

  • @mkali2world
    @mkali2world 4 года назад +7

    Nice post dhiru bhai sarvyiyaa

  • @chamankumargajjar9557
    @chamankumargajjar9557 4 года назад +67

    ધીરૂભાઈ મને ગમતા હાસ્યકારોમાં પ્રથમ સ્થાને છે.
    નાનપણથી એમની કેસેટો સાંભળતો આવુ છુ

  • @mehulsinhchauhanmehulsinhc548
    @mehulsinhchauhanmehulsinhc548 2 года назад +3

    જય માતાજી ધીરુભાઈ તમારી મોજ

  • @dilipkhasiya7837
    @dilipkhasiya7837 4 года назад +7

    Wah Dhirubhai Wah 😀😃😄😁😆

  • @mayamehta9194
    @mayamehta9194 3 года назад +1

    Waah dhuru bhai soot mast lage chhe

  • @chuhankamalaben371
    @chuhankamalaben371 4 года назад +4

    વાહ ધીરૂભાઇ સરવૈયા ના‌ જોક્સ છે

  • @Samirsamir-kb6bc
    @Samirsamir-kb6bc 4 года назад +3

    Moj to akni j aave dhiru bhai ni

  • @trackcell512
    @trackcell512 4 года назад +3

    Dhiru bhai tamara joks chhela 8-9 vars thi jov chhu
    Vahhhhhhhhhhhhhhh suparbbbbbbbbbbbbbb

  • @AbdulRehman-bv1uu
    @AbdulRehman-bv1uu 4 года назад +5

    Dhuru bhai wah tamaro Aabhar hu pan gujrat no Gujrati Atyary Karachi Pakistan ma jovu chu ..jbar10

  • @NAYANKUMAR1
    @NAYANKUMAR1 4 года назад +18

    હા મોજ હા... ઘણા સમયથી રાહ હતી આપના જોકસની....

  • @rklove4541
    @rklove4541 4 года назад +7

    Very nice dhirubhai

    • @kushalm13
      @kushalm13 4 года назад +2

      Dhiribhai,Dhirubhai

  • @luckygamer2449
    @luckygamer2449 4 года назад +3

    Bhai edition mast che

  • @arjunbaria4928
    @arjunbaria4928 4 года назад +10

    વાહ....!!! ધીરુભાઈ વાહ....!!! 👌👌

  • @surajdodiya196
    @surajdodiya196 4 года назад +14

    આભાર‌ ધીરૂભાઇ અમને હસાવા બદલ

  • @deepakahir701
    @deepakahir701 4 года назад +3

    VA moj VA Jay Ho Dhiru Bhai

  • @AB.CREATIVE199
    @AB.CREATIVE199 4 года назад +5

    Mja avi

  • @devravldev247
    @devravldev247 4 года назад +2

    dhirubhai na joks best j joy..
    1 kalak nu mukta hoy to...

  • @yashbalva4572
    @yashbalva4572 4 года назад +3

    Vah bapu moje dariya b.k. saheb savarkundla

  • @najmuddinmpunjani7674
    @najmuddinmpunjani7674 4 года назад +4

    Maja aavi gai

  • @vinoddhoria4695
    @vinoddhoria4695 4 года назад +32

    વાહ ધીરું ભાઈ વાહ... ઘણા ટાઇમ પછાડ તમને સાભણ્યૂ મજા પડી ગઈ... આમજ બધા ને તમારા મસ્ત જોક્સ થી મનોરંજન કરાવતા રેજો... તમારો મોટો ફેન Vinod

  • @tradahardik7234
    @tradahardik7234 3 года назад +1

    Vah Dhirubhai 🔥🔥

  • @rukhadbhaiamarabhaidabhi5869
    @rukhadbhaiamarabhaidabhi5869 4 года назад +11

    હા ધીરુભાઈ

  • @harsukhbhaithakar5927
    @harsukhbhaithakar5927 4 года назад +5

    Mara Priy Gujarati comedian

  • @nagmasolanki8257
    @nagmasolanki8257 4 года назад +6

    Nice episode 👌

  • @જયવેલનાથવાળા
    @જયવેલનાથવાળા 4 года назад +5

    Suparb

  • @Mehuljani97
    @Mehuljani97 4 года назад +15

    વાહ હાસ્ય સમ્રાટ વાહ
    ગુજરાત નું ગૌરવ.......

  • @sagarborse6287
    @sagarborse6287 4 года назад

    Gujrati comedy na ..badshah che bhai

  • @rajkamalstudio822
    @rajkamalstudio822 4 года назад +4

    Supar jox

  • @solankiyogesh7740
    @solankiyogesh7740 4 года назад +4

    Unlock dhamal 🔓🔓🔓 bhai bhai like

  • @mehulmakvana8912
    @mehulmakvana8912 4 года назад +1

    Superrr dhiru bhai comedy king

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 2 года назад

    સરસ ધીરુભાઈ 👌

  • @laxmibenkhimjibhaikhoddhra6148
    @laxmibenkhimjibhaikhoddhra6148 4 года назад +24

    supar kalakar 6e jabrjast

  • @princeunagar5606
    @princeunagar5606 3 года назад

    Wa bete tum to bade havey joks baj ho
    .......
    Wa bete wa moj kardi

  • @officialpatel1056
    @officialpatel1056 3 года назад +1

    ઉદય

  • @hasmukhdabhi7749
    @hasmukhdabhi7749 4 года назад +4

    એ રામ રામ ધીરુભાઈ 👍👍👍👍👍🤣🤣🤣

  • @THE_VIPULBH
    @THE_VIPULBH 4 года назад +1

    Vaah dhirubhai vaa Jordar video

  • @valmikvasava2776
    @valmikvasava2776 4 года назад +2

    સરસ મજા આવી ગય એક નબર છે તમારા બધા જોકસ મને બધા ગમે છે કોણે કોણે ને ગમે છે 👍👍👍👍👍

  • @raghanidinesh5267
    @raghanidinesh5267 4 года назад +4

    VA Dhirubhai VA joddarar

  • @asmitasangani2852
    @asmitasangani2852 13 дней назад

    Wah dhirubhai ❤

  • @niraldigital5918
    @niraldigital5918 4 года назад +8

    આપના જોકસ ,હાસ્ય ની સાથે સાથે સુંદર,જીવનપ્યોગી સંદેશ પણ હોય છે જે કળા આજ સુધી કોઈ હાસ્ય કલાકાર માં જોવા નથી મળી. આપની કલા ની બરાબરી ગુજરાત ના કોઈ કલાકાર નઇ કરી શકે એ મારું માનવું છે..... આપની હેલ્થ ખુબ જ સારી રહે અને વધુ માં વધુ હાસ્ય પીરસતા રહો તેવી પ્રભુ ને પ્રાર્થના કરું છું

  • @kalpeshkapdi833
    @kalpeshkapdi833 4 года назад

    Only dhiru bhai best 👌👌

  • @prajapatiprakash338
    @prajapatiprakash338 2 года назад +1

    Jay.mataji super hits 👌

  • @mukeshvaghela7058
    @mukeshvaghela7058 4 года назад +7

    Nice 👍🙏🙏

  • @jaykoaradiya2968
    @jaykoaradiya2968 4 года назад +1

    Maja aavi gai dhirubhai ni jai

  • @siddharthpipaliya4507
    @siddharthpipaliya4507 4 года назад +39

    Aa joks pasand aave to like karo👍👍tnx dosto

  • @a.r.vaghela2840
    @a.r.vaghela2840 4 года назад +4

    Super...😀😅😁

  • @shaileshpipaliya5968
    @shaileshpipaliya5968 4 года назад +12

    WOW MR DHIRUBHAI U ARE BEST COMEDIAN IN INDIA .AND I DONT OTHER COUNTRY. GUJRATI LANGUAGE IS SO BUAYTFULL AND YOUR MAZICIAN IN GUJRATI LANGUAGE
    TQQQQ SO MUCH

  • @hotelgopipalace8569
    @hotelgopipalace8569 4 года назад +6

    WAH BAHU MAZA AAVI JORDAR

  • @vijaybilavalvijaybilaval5253
    @vijaybilavalvijaybilaval5253 4 года назад +2

    Ram ram

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 года назад +2

    જલસો

  • @sandipsitapara5783
    @sandipsitapara5783 4 года назад +5

    વાહ ધીરૂ ભાઈ તમારી બોલવાની છટા જોરદાર છે
    સાંભળી એટલે મજા જ આવે

  • @ravaldilip3626
    @ravaldilip3626 4 года назад +4

    વાહવાહ

  • @patelsanjay61
    @patelsanjay61 4 года назад +1

    ગજબ હો કંઈ ના ઘટે ધીરુ ભાઇ ની મોજ હો......

  • @srikantraval1384
    @srikantraval1384 4 года назад +7

    વાહ વાહ ધીરુભાઈ તમારો જોડ નહીં.

  • @vivekshah8300
    @vivekshah8300 4 года назад +1

    Majja aavi gai

  • @pateljimitkumar185
    @pateljimitkumar185 3 года назад +1

    Dhiru bhai comedy king

  • @miteshdixit685
    @miteshdixit685 4 года назад +5

    Nice 👌👌 excellent 👍👌

  • @desaianil8175
    @desaianil8175 4 года назад +1

    Moj aavi gai Dhiru Bhai ho

  • @singervishalrajyaguru
    @singervishalrajyaguru 4 года назад +8

    Really proud of you Dhirubhai Sarvaiya

  • @lovestatus-bl3ln
    @lovestatus-bl3ln 4 года назад +3

    સુપર

  • @yogivishveshvarkrupa2018
    @yogivishveshvarkrupa2018 4 года назад +1

    જય સિયારામ

  • @gujjubhai6149
    @gujjubhai6149 4 года назад +4

    Wah bhai wah maja avi gai....

  • @prakashbhai9404
    @prakashbhai9404 4 года назад +12

    Kai No ghte tamari comedima 😂😂😂😂😂😂😂😂

  • @aslampothiawala4643
    @aslampothiawala4643 4 года назад +9

    Dhirubhai jeva hasya kalakar na badha program sachvi rakhjo tethi aavti pedhio pan mani sake. Dava karta to thoda program sambhri lo to nirasha dur thai jai.
    Aslambhai POTHIAWALA

  • @movietheking1753
    @movietheking1753 4 года назад +2

    Ha moj

  • @paragparmar7547
    @paragparmar7547 4 года назад +1

    આતો ઘીરુભાઇ ની મોજ

  • @praveensinhdarbaar6307
    @praveensinhdarbaar6307 4 года назад +7

    ☝️Ek like❤️ to banti hai yaar... 👍

  • @vijayvagdiya6269
    @vijayvagdiya6269 4 года назад +4

    વાહ મોજ...

  • @kamleshpatel-qw6nw
    @kamleshpatel-qw6nw 4 года назад +27

    ram, ram

  • @viramrabari8021
    @viramrabari8021 4 года назад +1

    Vah Dhirubhai Ni Moj

  • @PeladThakor-m1r
    @PeladThakor-m1r 5 месяцев назад

    जय श्री कृष्ण हरे राम

  • @rkahir8467
    @rkahir8467 4 года назад +24

    Maja aavi...saras...

  • @RafikMalek-ne8ob
    @RafikMalek-ne8ob 4 года назад +2

    ધીરૂભાઈ મોજ પડી

  • @officialpatel1056
    @officialpatel1056 3 года назад +2

    ધિર્ભાઈ

  • @RafikMalek-ne8ob
    @RafikMalek-ne8ob 4 года назад +3

    હા મોજ હા

  • @vinodvaghela8298
    @vinodvaghela8298 4 года назад +2

    વાહ અનલોક

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 4 года назад +4

    સરસ ઘણા દિવસે તમારા નવા જોક્સ સાંભળવા મળ્યા

  • @kalpeshbhaimehta6033
    @kalpeshbhaimehta6033 4 года назад +4

    Vaaahhhhh

  • @Olkidsandoldkids
    @Olkidsandoldkids 4 года назад +3

    Vahhhhhhh

  • @BAPASITARAM1212
    @BAPASITARAM1212 4 года назад +2

    Waawa waawa dhirubhai

  • @MARUTIOFFICIALCHANNEL
    @MARUTIOFFICIALCHANNEL 3 года назад

    વાહ હાસ્ય સમ્રાટ

  • @siddharthpipaliya4507
    @siddharthpipaliya4507 4 года назад +3

    Dhirubhai fans like karo👍👍👍👍👍tnx dosto

  • @dibiofficial3285
    @dibiofficial3285 4 года назад +4

    Top chhe !

  • @manusakhra6730
    @manusakhra6730 4 года назад +2

    Wah dhirubhi maja aavi baki

  • @top-notchindustries5552
    @top-notchindustries5552 4 года назад +2

    Wah wah jio Dhirubhai jio

  • @Dwarka_valo
    @Dwarka_valo 4 года назад +1

    Waaa supar dhirubhai

  • @અનિલમકવાણા-દ9ન
    @અનિલમકવાણા-દ9ન 3 года назад +1

    SABKO KHUSH RAKHE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @manishchavda7755
    @manishchavda7755 4 года назад +2

    Wah dhiru bhai wah👍👍👍