જલ્પાબેન સીતારામ 🙏🏻 જય અલખધણી 🙏🏻 જય પરબના પીર 🙏🏻 સત દેવીદાસ 🙏🏻 જય અમરમાં 🙏🏻 બહેન તમારો અવાજ ખુબ મીઠો છે અને તમે જે ભજનો ગાવ છો એ પણ ખુબ જ માર્મિક હોય છે. પ્રસંગ ને અનુરૂપ હોય છે. અમરમાં તમને સદાય હસતા રાખે. અને સ્વસ્થ રાખે એ પ્રાર્થના. 🙏🏻
O, prabhu te to keva saras (Jalpaben ane temna sahyogio jeva) mankha ne aa prithvi par mokalya chhe , he ParamKripalu Peeta Parmeshwar aapno 'assnkhya-aganit aabhar'. JaiMataji, JaiSadgurudeoji. Dhanyavaad.
આજે ખરેખર રડવુ આવી ગયુ 😭 બેન જલ્પા બેન ની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને તથા એ જોઇને કે દુનિયામાં આવા કેટલાક નોધારા ને દુ:ખીયારા પ્રભુજીઓ હશે ભગવાન... 😭😭😭😭 જલ્પાબેન.. ને ખરેખર સરકારે પુરસ્કાર આપી સન્માનિત કરવા જોઈએ... હું ડંકા ની ચોટ પર કહી શકું છું કે મારા ભારત ની આ દીકરી મારી બહેન જલ્પાબેન જેવી સેવા આ દુનિયામાં કોઈ કરી શકે એવુ છેજ નહી... જલ્પાબેન મા ખરેખર મૉ અમર નો વાસ છે બાકી આવુ કાયૅ શકય છેજ નહી 😭😭😭 ભગવાન જલ્પાબેન ને ખુબજ લાંબુ અને સ્વસ્થ આયુ પ્રદાન કરે એવી સવૅ જનતા પ્રાથૅના કરજો. આપણે તને, મને, કે ધને મદદ કરી શકીએ કે નહી પરંતુ પ્રાથૅના કરવામાં કોઈ જ ખચૅ નથી સાવ free of cost છે... એક ભારત દેશ ના નાગરિક તરીકે એટલીસ્ટ આ અમર મૉ ની સિંહણ માટે પ્રાથૅના તો કરીએ... કે જલ્પાબેન સદાય સ્વસ્થ રહે અને ખુબજ લાંબુ આયુષ્ય ભોગવે... બાકી આવા નિરાધાર પ્રભુજીઓ ની મદદે કોણ જાશે ?? 😭😭
બેન તમે બહુ સરસ કામ કરો છો રાજકોટમાં દાદા ભગવાનનું ત્રિમંદિર છે ત્યાં એકવાર પરિચય મેળવજો એકવાર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લો રાજકોટ થી મોરબી થી તમને આ બધી માહિતી મળશે પછી તમને જો સેવા કરવાની મજા આવે જીવતા ભગવાન દેખાશે તમે માણસની અંદર ભગવાન દેખાશે જ જ્ઞાન પછી એકવાર જ્ઞાન તમે લઈ લો દીપકભાઈ આપે છે દિપકભાઈ દેસાઈ નું નામ છે દાદા ભગવાન વાળા છે
જલ્પાબેન ને કોઈ જ્ઞાનની જરૂર નથી, પુસ્તકીયા જ્ઞાન કરતા એમનું જીવન જ ભગવદ્દ ગીતા જેવું છે. જે જ્ઞાન પુસ્તકમાં છે એ જ જ્ઞાન સાધુ સંતોએ એમના જીવનમાં ઉતારી બતાવેલું છે. આનાથી મોટુ કોઈ જ્ઞાન નથી, કોઈ ભક્તિ નથી. માફ કરજો તમારો કોઈ વિરોધ કરવાનો આશય નથી વડીલ. 🙏🏻 હુ જલ્પાબેન ને અમદાવાદ મા મલ્યો છું. ખુબ જ ઉદાર દિલના, માયાળુ પણ એટલા જ અને હંમેશા હસતા રહે છે અને હંમેશા પરોપકાર ની જ વાત કરે છે.
બેનને સેવા કરવાની મજા આવે જ છે તોજ બેન આવું કાર્ય કરી શકે બાકી મારી કે તમારી કોઈ તાકાત નથી કે આવું કાર્ય કરી શકે બેનને તો ખરેખર ભગવાને જ આવા કાર્ય કરવા માટે અવતાર દીધો છે તેને પહેલેથી જ બધું સમજેલ છે
Mrs jalpaben l look your video n work l like it very very good n God bless u n your team but your language is don't know all' over India.so subtitles please 🌹 hemant near Goa. Maharashtra
જય શ્રી કૃષ્ણ
Jay MA Amar.🙏
Jalpaben tame to satkary, sevathi bhavsagar tari jasho. Dhanyavad tamne ane groupne🙏🙏🙏
જલ્પા બેનની પેલાને ખૂબ અભિનંદન સૂખીરહોભગવાનસૂખીરાખે
જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ બાલો સેવા નિભાવે છે તમારું ભગવાન ખુબ સારું કરે
Aalpaben tmne khbkhb dnyavad
ધનયવાદ
ખૂબ ખૂબ અભિનંદન સૂખીરહોભગવાનસૂખીરાખે
વાહ જલપાબેન્ન તમારો ભાવ અને સેવા
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બેન
લવજી દાદા માવાણી કામરેજ સુરત
જય મૉ અમર 🙏 સત દેવીદાસ 🙏 સીતારામ મારા જલ્પાબેન ને 🙏🙏🙏🙏
Jay Amarma sat Devidas
ધન્ય છે જલપાબેન તમારી સેવાને મા અમરમા તમારી સાથે જ છે જય મા અમર સત દેવદાસ અમર દેવદાસ
જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી અંમર માં જય શ્રી ૐ નમો નારાયણ જય શ્રી ૐ કેદારનાથ મહાદેવ હર હર મહાદેવ હર જય શ્રી બલાડ માં
જલ્પાબેન સીતારામ 🙏🏻
જય અલખધણી 🙏🏻
જય પરબના પીર 🙏🏻
સત દેવીદાસ 🙏🏻
જય અમરમાં 🙏🏻
બહેન તમારો અવાજ ખુબ મીઠો છે અને તમે જે ભજનો ગાવ છો એ પણ ખુબ જ માર્મિક હોય છે. પ્રસંગ ને અનુરૂપ હોય છે. અમરમાં તમને સદાય હસતા રાખે. અને સ્વસ્થ રાખે એ પ્રાર્થના. 🙏🏻
જલ્પાબેન ધન્યવાદ છે.. ખરેખર પ્રશંસનીય કાર્ય કરો છો.. સંત દેવીદાસ.. અમરમા ની જય
સીતારામ 🙏 જય મા અમર
Jay shree Krishna 🙏 jalpaben dhanyawad
Ben to Ben che jalpa Ben tamne 💯💯 var selute che Ben ba
જયજલારામબાપા
Jay Amara ma 🙏 bapa tame badha ne vandan 🙏🙏🙏 jay shree Krishna 🙏🙏🙏
🙏🏻Jay amar maa🚩
Jay mataji na sita ram. Ben. Ok
O, prabhu te to keva saras (Jalpaben ane temna sahyogio jeva) mankha ne aa prithvi par mokalya chhe , he ParamKripalu Peeta Parmeshwar aapno 'assnkhya-aganit aabhar'.
JaiMataji, JaiSadgurudeoji.
Dhanyavaad.
Jay Amar ma
ધન્યવાદ જલપા બેન જય મા અમર 🙏
Jay Amar maa
Aaj sachi bhakati che manav seva AJ Prabhu seva 🙏🙏🙏
JAY SATDEVIDAS JAY AMAR MA🙏🌹🙏👌💯👌🎊
😊😮
જય માં અમર
સતદેવીદાસ
Jay mataji Ben ❤❤
Jay shree krishna
Rame didho se rudo rotlore koine khvdavine khav jrajoine jmtav
Rame didhose rudorotlo ae kirtan bolone ben sars se
બેન. ખૂબ ખૂબ આભાર
જય જલારામ બાપા જય શ્રી હરસિદ્ધિ ભવાની માં જય અમર માં જય માવડી યો માં નાની hirvani ta kheralu
jay maa amar ma
🔱જય માં અમર 🔱
❤❤❤❤❤
Jay ma amar
નમસ્કાર
બા વિદેશી જેવા લાગે છે જલ્પાબેન ધન્યવાદ
જય માં અમર
અમરદેવીદાસ
❤❤❤
આજે ખરેખર રડવુ આવી ગયુ 😭 બેન જલ્પા બેન ની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને તથા એ જોઇને કે દુનિયામાં આવા કેટલાક નોધારા ને દુ:ખીયારા પ્રભુજીઓ હશે ભગવાન... 😭😭😭😭 જલ્પાબેન.. ને ખરેખર સરકારે પુરસ્કાર આપી સન્માનિત કરવા જોઈએ... હું ડંકા ની ચોટ પર કહી શકું છું કે મારા ભારત ની આ દીકરી મારી બહેન જલ્પાબેન જેવી સેવા આ દુનિયામાં કોઈ કરી શકે એવુ છેજ નહી... જલ્પાબેન મા ખરેખર મૉ અમર નો વાસ છે બાકી આવુ કાયૅ શકય છેજ નહી 😭😭😭 ભગવાન જલ્પાબેન ને ખુબજ લાંબુ અને સ્વસ્થ આયુ પ્રદાન કરે એવી સવૅ જનતા પ્રાથૅના કરજો. આપણે તને, મને, કે ધને મદદ કરી શકીએ કે નહી પરંતુ પ્રાથૅના કરવામાં કોઈ જ ખચૅ નથી સાવ free of cost છે... એક ભારત દેશ ના નાગરિક તરીકે એટલીસ્ટ આ અમર મૉ ની સિંહણ માટે પ્રાથૅના તો કરીએ... કે જલ્પાબેન સદાય સ્વસ્થ રહે અને ખુબજ લાંબુ આયુષ્ય ભોગવે... બાકી આવા નિરાધાર પ્રભુજીઓ ની મદદે કોણ જાશે ?? 😭😭
🕉️👌🙏
👍🙏🙏
Jay bhagwan
jalpaben matajino aavatar che.baki aa karvu to koy nu kam nathi pranam🙏🙏
હું પણ એજ કહી રહી છુ બેન
બેન તમે બહુ સરસ કામ કરો છો રાજકોટમાં દાદા ભગવાનનું ત્રિમંદિર છે ત્યાં એકવાર પરિચય મેળવજો એકવાર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લો રાજકોટ થી મોરબી થી તમને આ બધી માહિતી મળશે પછી તમને જો સેવા કરવાની મજા આવે જીવતા ભગવાન દેખાશે તમે માણસની અંદર ભગવાન દેખાશે જ જ્ઞાન પછી એકવાર જ્ઞાન તમે લઈ લો દીપકભાઈ આપે છે દિપકભાઈ દેસાઈ નું નામ છે દાદા ભગવાન વાળા છે
જલ્પાબેન ને કોઈ જ્ઞાનની જરૂર નથી, પુસ્તકીયા જ્ઞાન કરતા એમનું જીવન જ ભગવદ્દ ગીતા જેવું છે. જે જ્ઞાન પુસ્તકમાં છે એ જ જ્ઞાન સાધુ સંતોએ એમના જીવનમાં ઉતારી બતાવેલું છે. આનાથી મોટુ કોઈ જ્ઞાન નથી, કોઈ ભક્તિ નથી. માફ કરજો તમારો કોઈ વિરોધ કરવાનો આશય નથી વડીલ. 🙏🏻 હુ જલ્પાબેન ને અમદાવાદ મા મલ્યો છું. ખુબ જ ઉદાર દિલના, માયાળુ પણ એટલા જ અને હંમેશા હસતા રહે છે અને હંમેશા પરોપકાર ની જ વાત કરે છે.
બેનને સેવા કરવાની મજા આવે જ છે તોજ બેન આવું કાર્ય કરી શકે બાકી મારી કે તમારી કોઈ તાકાત નથી કે આવું કાર્ય કરી શકે બેનને તો ખરેખર ભગવાને જ આવા કાર્ય કરવા માટે અવતાર દીધો છે તેને પહેલેથી જ બધું સમજેલ છે
Jlpaben mnerotmej amrma dekhocho
સતયુગ દ્વાપરયુગમાં ત્રેતાયુગમાં આવી સેવા હોય જ નહીં કાર કળયુગ મા માનવ સેવા પ્રભુ સેવા અમર સેવા અમર રહે
જલપા બેન તામીલનાડુ છે ભા સા તમીલ ભાસા છે
Ben phone ma translation karo
Didi mobail maep che લેન્ગવેજ સમજવાની
Ben tame Google translate app ma Audio start Kari ne Ba bole che te convert karvani try Karo kadach kae samjay
એકદમ સાચી વાત છે.
Jay ma amar
He. Parab. Vala mota dhani. Mare 1. Asharo taro
Avaj traslet karo mobilthi
Mrs jalpaben l look your video n work l like it very very good n God bless u n your team but your language is don't know all' over India.so subtitles please 🌹 hemant near Goa. Maharashtra
બેન,તમારા,હાથમાં,અમરમાછે,100,,ટકા😂
BEN BAGHWAN JEVU KAM KRO CHO TMNE LAKH LAKH VNDN
મારે તમારા આશ્રમે આવુ છે સેવા કરવાં
Jarur mayur Bhai aavo
હુ મયુર ના mumuy છું તમારુ એડ્રેસ આપજો
She is speaking in Malayalam
સતદેવીદાસ
જય અમર માં
Jay ma amar🙏
Jay amar ma
જય માં અમર