જાતિનો દાખલો બન્યો જિંદગીનો દુશ્મન, મૃતકની દીકરીને અંગ્રેજીમાં જોઈતો હતો દાખલો; સિસ્ટમ ત્રાસદાયક છે?
HTML-код
- Опубликовано: 8 фев 2025
- જાતિનો દાખલો બન્યો જિંદગીનો દુશ્મન, મૃતકની દીકરીને અંગ્રેજીમાં જોઈતો હતો દાખલો; સિસ્ટમ ત્રાસદાયક છે?
એક જાતિના દાખલો કોઈનો જીવ લઈ શકે તેવું તમે ક્યાંય સાંભળ્યું છે..? નહીં સાંભળ્યું હોય તો આજે સાંભળી પણ લો.. અને જોઈ પણ લો.. આવી જ ઘટના ગુજરાતમાં બની છે.. જેમાં એક પિતાને આપઘાત કરવાની જરૂ પડી છે..
આ કેસમાં સવાલ એ થાય છે કે, મામલતદાર અને નાયબ મામલતદારે ક્યા કારણોસર જાતિનો દાખલો નહોતો કાઢી આપ્યો.. અંગ્રેજીમાં દાખલો કાઢવો હતો તો કેમ વારંવાર અન્ય દસ્તાવેજ માટે દબાણ કરાયું..? યોગ્ય પુરાવા નહોતા તો અધિકારીઓએ આશ્વાસન કેમ ન આપ્યું.. એક જાતિના દાખલા માટે ઉદાભાઈને કેટલી હદે પરેશાનીનો સામનો કરવો પડ્યો હશે કે, તેમણે મોતને વ્હાલું કરી લીધું તે આ ઘટના પરથી સમજી શકાય છે.. ત્યારે આ ઢીલી અને ત્રાસ આપતી સરકારી સિસ્ટમોમાં સુધાર ક્યારે આવે છે.. અને આવા વધુ કોઈ વ્યક્તિને જીવ ન ગુમાવવો પડે તે દીશામાં ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું..
#mahisagar #kadana #gujaratinews #vtvgujarati
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..
whatsapp.com/c...
Download VTV Gujarati News App at
Play Store
play.google.co...
App Store
apps.apple.com...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
આદિવાસી ઓને ખૂબ હેરાન થવું પડે છે ❤❤❤
આદિવાસી નહીં પણ ગુજરાત ના અધિકારી ઓ ચોરી કરી રહ્યા છે પોલીસ અને મામલતદાર કચેરીમાં ચોરી કરી રહ્યા છે
Ha Sachi vat che kare koi ane bhare koi avu che.....
કેટલા બધા ડોક્યુમેન્ટ માગે છે .માણસ ને પોતે માણસ જ છે એ સાબિત કરવા માટે કેટલા કાગળિયા નો સહારો લેવો પડે છે 😢
બધી જગ્યાએ આવું જ ચાલે છે ગરીબ નો મળો છો
ઘણી વખત અધિકારી લોકો ખરાબ શબ્દો નો ઉપયોગ કરી નાખે છે,
મારી સાથે આવુ થઈ ચૂકયુ છે🙏🏼
આપણી સિસ્ટમજ કરપ્શન છે
દર વખતે નવા નિયમો લાગુ પાડવામાં આવે છે એક અક્ષર બદલાવવા માટે દસ આટા મારવા પડે છે
Sachi vat se bhai aa loko bahu heran kare se
મામલતદાર ને પૈસા જોઈએ તો કામ કરી આપે
Right
આદિવાસી ને ખુબ હેરાન કરે છે
જય સંવિધાન જય ભીમ નમો બુદ્ધાય જય આંબેડકર જય આંબેડકર જય આંબેડકર જય આંબેડકર ભગવાન જહો જહો જહો
ભાઈ બધી જગ્યાએ આજ દશા છે.
હુ પણ મામતદારે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે ગયો ત્યારે મને પણ સરખો જવાબ નથી આપતા 6 મહિના થઈ ગયા છે😢
આ હરામ ખોર અધીકારી ઓ નાના માણસો ને હેરાન કરે છે તારી જોડે ડંડૉ હોય તો સીધીના થય જાય મારી દિકરી અમદાલાદ નરોડા ના સરસવતી વિધયાલય મા ભણે છે તેને કહેવામા આવયુ કે જનમ તારીખ નો ઓરીજનલ દાખલો માગયો તો કહે આમા માતાનુ નામ પહેલા છે એટલે માતાની જગયાએ પીતાનુ નામ પહેલા લખાવો તો નવો દાખલો તેમના કહેવા મુજબ આપયો તો કહે આમા ભાઇ લખાવતા આવો તો ફરીને ભાઇ લખાવયુ તો ફરીને કીધુ કે આધાર કારડ મા છે તેમ લખાવો આના માટે ગામડે જનમ થયો હતો તો ચાર ધકકા કરયા હવે કહેછે કે પાછલ ભાઇ લખાવતા આવો અભણ ને મજુરી કરતા લોકો ને ખુબ હેરાન કરે છે નપાવટ અધીકારીઓ
લોડા સસ્પેન્ડ કરો..... બાકી પછી તારું ભાષણ આપજે. જજ ની સામે આપજે
બધી જગ્યાએ આવું જ ચાલે છે
પૈસા હોય તો પુરાવા ન હોય તો પણ બધા જ દાખલા નીકળી જાય પૈસા ન હોય તો બધા ડોકયુમેન્ટ હોય તો પણ ધકકા ખાવા પડે
આ સિસ્ટમ પર સુધારો થવો જોઈએ, આવી પરેશાનીઓ થી કેટલાય બાળકો નું ભણતર અધવચ્ચે થી તુટી જાય છે 😢
ડિજિટલ ગુજરાત માં બધું જ બે નંબર છે ews નું બધુજ એક ઝાટકે કામ....
રૂપિયા લઈ કામ કરવાં ટેવાયેલા હશે
અમારા લાખણી માંતો ખુલ્લે આમ લુટ ચાલે છે
સિસ્ટમ જ ખરાબ છે
પૈસા આપ્યા હોત તો બઘા ડોક્યુમેન્ટ રેડી આના માટે આંદોલન કરવું જોઈએ
સાચુ 👍🏽
Sachi vat 6e gov. Bahu heran kare 6e.......
મારી પણ આજ સમસ્યા છે મારી દીકરી માટે જાતિનો દાખલો કઢાવવા દાદાનું સ્કુલ સર્ટી માંગે છે પાણ મારાં પપાને તો સ્કુલ જ મુક્યા ન હતા તો સર્ટી ક્યાંથી મળે. સરકાર આ વિસય પર વિચાર કરે અને કઈ નવો વિચાર કરે તો સારુ. નહીંતર અમારા જેવા લોકો પાસળ પડી જશે
મારી હાલત તમારા જેવીજ છે
🙏🙏
Khub heran kare chhe office vala
Media wada.. Deshdrohi 6e..bayla😊😊😊
કોઈ પણ જગ્યા એ આવું જ ચાલે છે
સાચુ 👍🏽
Bilkul right che....aa loko avuj kare che mare tya pan....avuj thy che...all documents aape to pan kam nahi thatu kamse kam 10 var jay to pan nakki ny
Same
હવે અધિકારીઓ ગોળ ગોળ બનાવી બનાવીને જવાબ આપે છે.. આવા કર્મચારીઓને તાત્કાલિક ડીસમીસ કરી દેવા જોઈએ
એકજ ઉપાય એવા અધિકારીને પણ લટકાવી દેવો જોઈએ.
ગુજરાતી.મા.દાખલો.હોય.તો.અંગ્રેજીમા.કરાવવા.માટેનો.મુખ્ય.પુરાવો.સર્ટીફીકેટ.હોયછે.ધોરણ.10અથવા.12.થીનુ.
ઘર ભેગા કરી દેવા જોઈએ
સાચુ 👍🏽
Har kurashi ma ek dronacharya betha chhe
कौन कौन ऐसी न्यूज पहली बार देखी ? 😮😮😮
Chetar bhai ni jarur che
पीएम मोदी का गुजरात है यहां कुछ भी हो सकता है
kogaseyana bannavela kanunhe tumra bapke sarkaroa bbaanavelasrne ana vvese kus to bol
ગુજરાત ક્યાં કોઈ ના બાપ નુ છે આપડા પીમ મોદી તો કાલે બદલાઈ જશે અથવા ક્યાં કોઈ અમર છે 😢
પહેલા લખતા તો સીખ
અધા કાનુન છે ભાજપ ની સરકાર છે
Mamlatdar seva sadan ma khoob corruption and herangati chaale 6 action leva joiye
મામલતદાર ને હરીપત્તી ની જરૂર હશે
કદાચ કહેવાઇ નહી ભાઈ 👍🏽
Dabal Eanjin sarkar
sachi vat che bhai loko bahuj pareshan kare che sarkari kacheriyo vala
सूचना :
मोरारी बापू ने सही कहा है " जो सरकारी कुछ कर्मचारी अपनी मनमानी करने वालों को सूट होता है !
की बेकार में किसी गरीब को ना सताना न रुलाना ।
नहीं तो गरीब का भगवान रूठ जाएगा और एक दिन दूसरे को रुलाने वाले एक दिन तू ही जीवन भर के लिए अपनी हंसी को खो देगा । और जिंदगी भर रोते हुए पछताएगा ।।
एसबि,,,,,, ✍️
Koi netaonu kam 2minitma thay jay
Aavi sisatam bandh thavi Joye saheb
garib nu koi nhi bhai
Avuj kare badhe 😢 mamlatdaro ma
B j p ના રાજ મા આવુજ ચાલ સે
અમારી સાથે પણ આવું કર્યું હતું
તમે લોકોના સેવક છો લોકો તમે વ્યાવાર કરવા બેસાડે ત્રાસ આપવા માટે નહીં
મામલા ડાયરેક્ટ નંબરની ચોર બધા પૈસા ખાઈ તો કામ થાય
આછૅ ભાજપ નૉ વિકાશ
😓😓
સરકારી કર્મચારી હરામ નો પગાર ખાય છે
Sachi vat 6 Garib ne bo heran kare 6 Pisa vada ne na kare eloko srkar ni aakho futi gai 6etle aabadu thay
99 person india કરpશન
😢😢😢😢
MLA Chaitr Vasava j chale Aa case ma
Badha thi vadhare aaje goverment school ma bharta chhokrao ne thai 6e...bharva mate aatla badha document...ke bus emaj thai ke chhokra ne n bharave te haru...system boj kharab Thai gay 6e.
Bhai mara gaam ni ke tamra gaam ni. Badha na gaam ni aaj halat che.... મામલતદાર અને તલાટી ની તો ખૂબ હેરાન ગતિ હોય છે 🙁😡
Kursi ka kamal hai
Gujrat model
Haa bhai sachi vaat chhe banck ane mamalatdar ane game sarkari office ma dhaka khavda chhe bhulu a badha. Adhar ma ne rasnkad. Ma kare abhan manso hoto to sukare pachi public ne haran kare chhe jya akhe akhe ghar bar koi ni propaty ti farvide se pan naa manso ne haran kare chhhe
પ્રાઇવેટ કરણ કરો કંપનીઓને આપી દો કામ સારું થાય
Model gujrat
એક પરાવો પિતા ની LC માંગે છે પિતા કોઇ સ્કૂલમાં ભણ્યા નથી તો ભાઈ બહેન કોઈ ભણ્યા હોય તે પણ ભણ્યા નથી 3:39 3:39
ભાજપ આવૉ વિકાસ
જાતિના દાખલા માટે બાપદાદાના ડોક્યુમેન્ટ માંગે તો બાપદાદા ભણ્યા જ ન હોય તો ડોક્યુમેન્ટ લાવવા ક્યાંથી
મીડિયાવાળા ખાલી ખબર બતાવી સંતોષ ના માનતા ન્યાય મળે તે માટે પ્રયત્ન કરો
Jovo gujrat
અને નાના માણસ પાસે કાયદા થીં સજ્જ વાહન પણ નથી હોતુ
Aa Loko Na Office Na CCTV Check Karo
Aa badha Kaubhand Vadaj Che
5000 Apya Hot to Purava Vagar Dakhlo Nikdi Jot
गरीब नी दुनीया नथी आवा लंगुरोने शशपेंट करवा जोवे
જાતિ નો દાખલો ગુજરાતી માં હોય કે પછી અંગ્રેજીમાં શુ ફર્ક પડે ભાઈ સાહેબ મારા
કેન્દ્ર સરકારની નોરીઓમાં ફોર્મ ભરવા માટે જરૂરી છે
હવે ભાઈ અંગ્રેજી મા હોય તો ચલાવે છે વાત તમારી સાચી છે
System sudharo
Santrampur maa pan Aaj chale che
Aava ketalay chhe
Suspend Karo
જી આર ડી
Su karvanu pan system avi che to godhra mamlatdar ma pan avu j chale che.
Sarkari kchiri ma koi divs aik dhaka ma kam thau nthe
Ava karmachari o ne jel ma mukava joi a
St&sc caste certificate kadva vada adhikari st&sc samaj na j hova joi aei tei thi sehlai bani sake
પીળા.પીળી.નો.નાટક.બધકરો.સરકાર.એમના.પરીવારને.ન્યાઈ.આપે
Gadada o lakhi apavi u tamare
CCTV check karavo
Pura gujrat me mamlatdar talate tdo
Badli thwa joy
Badhi jagyae aam j chhe bhai chutni card adhar card ma pan 10 15 divas nikadi jay pachi samay martada puri thay jay aetale vadi avta varse
Ava trass apde ho bhogvi chukiya se. Akhe akho divaso bagde.
apno aadivasi samaj ak sathe ak avaj ma bhega thyine lade ne to aava loko ne khabar pade pan koi j ladva tyar nhi halma badhj potanu j vichare che pan aavti kal ni pedhinu nhi vicharta
Garib ni vat kon ,?😢
Kaydo saral banavo
aadivasi samaj ne jagrut thvu joiye have
MLA kya se tomara chaiter bhai jeva mL A lavo
સરકારની બે દરકરી
Samnay manaso ne kacheri ma dakha khava pade che
100વર્ષ ના પુરાવા માગે
Me આજે જ જાતિ નો દાખલો English મા કઢાયો . 😞
St નો કઢાવયો?? કયરીતે કઢાયવોને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ
Gujrati hato to angreji karvamate su purava joye
Avvva adhikarine suspan karvo khape