- Видео 429
- Просмотров 196 902
mahendrasinh parmar
Добавлен 12 май 2012
' નવોન્મેષ '- મિત્તલ પટેલનાં પુસ્તકો વિશે અક્ષર અને મૌલી
'પણ અહીંયા સુખ આવતું જ નથી !' અને ' ..ઈને જાકારો કેમ દેવાય ?' વિશે તા.21/12/24, શનિવારે ગુજરાતી ભાષા-સાહિત્ય ભાવના,ભાવનગરમાં છાત્રો દ્વારા વાર્તાલાપ .
Просмотров: 147
Видео
'ગ્રંથમધુ ' - 'પોલીએના' વિશે દિવિશા અને રિદ્ધિ
Просмотров 245День назад
સુખયાત પુસ્તકોનો પરિચય આપતી શ્રેણીમાં તા.21/12/24ના રોજ ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ દ્વારા વાર્તાલાપ ...
ઈન્દ્રિય વ્યત્યયની અનરાધાર વર્ષા..ભરત નાયક
Просмотров 67День назад
ઈન્દ્રિય વ્યત્યયની અનરાધાર વર્ષા..ભરત નાયક
કવિસંધિ: યજ્ઞેશ દવેનો કાવ્યપાઠ
Просмотров 55Месяц назад
સાહિત્ય અકાદમી,દિલ્હી અને ગુજરાતી સાહિત્ય પરિષદનો સંયુક્ત ઉપક્રમ.અમદાવાદ
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ વર્ગખંડમાં ...
Просмотров 163Месяц назад
તા.૦૨/૦૧ /૨૦૧૬ , ગુજરાતી વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી.
સુભાષ ભટ્ટ અને જયંત મેઘાણી : હેમિંગ્વે અને ટાગોર વિશે
Просмотров 117Месяц назад
'અઢારનું આગમન '- ૦૧/૦૧/૨૦૧૮,ગુજરાતી વિભાગ,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં યોજાયેલ વકતવ્યો ..
'ઘિર આઈ ગિરનારી છાયા '- કવિશ્રી રાજેન્દ્ર શુક્લ
Просмотров 1412 месяца назад
તા. 12/10/2006, ભાવનગર. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજની નિશ્રામાં,વિદ્યાનગર જૈન ઉપાશ્રય,ભાવનગર.
શ્રી અરવિંદ બારોટ સાથે લોકસાહિત્ય : ' ધૂણો'
Просмотров 4722 месяца назад
ગુજરાતી વિભાગ,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી , તા. ૧૭ /૧૦//૨૦૨૪
વાતલડી.કૉમ : કૃષ્ણ દવેની વાતો
Просмотров 3222 месяца назад
ગુજરાતી વિભાગ,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, તા.૨૧/૦૯ /૨૪,
ભવન એટલે રખડુઓનો માળો :સ્વાગત-નાટ્ય
Просмотров 3554 месяца назад
ગુજરાતી વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સેમ-૧માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનાં સ્વાગત માટે સેમ-૩ ના વિદ્યાર્થીઓએ ભજવેલું નાટક.
આવો! ભવન બોલે છે !
Просмотров 2494 месяца назад
ભવનમાં પ્રવેશ લેનાર નવા છાત્રો માટે સેમ-3ના વિદ્યાર્થી ચિંતન અને મિત્રો દ્વારા લખાયેલો અને તૈયાર થયેલો દૃશ્ય-પ્રયોગ.
'રંગ-વાતો ' -કમલ જોશી, દેવાંગી ભટ્ટ સાથે
Просмотров 1,2 тыс.5 месяцев назад
ગુજરાતી વિભાગ ,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, તા.17/07/24,
'કાગડો સ્માર્ટ છે ' નીતિન ત્રિવેદીની ટૂંકીવાર્તા
Просмотров 1076 месяцев назад
Video from Mahendrasinh Parmar
'રંગ-પૂજા '- શક્તિસિંહ પરમારની રંગયાત્રા
Просмотров 5568 месяцев назад
'રંગ-પૂજા '- શક્તિસિંહ પરમારની રંગયાત્રા
'મોસાળું મારી ભાષાનું '- અસમિયા કવિતા અજુ દ્વારા
Просмотров 18610 месяцев назад
'મોસાળું મારી ભાષાનું '- અસમિયા કવિતા અજુ દ્વારા
'મોસાળું મારી ભાષાનું '- સિંધી કવિતાનો પાઠ- મિહિર
Просмотров 10010 месяцев назад
'મોસાળું મારી ભાષાનું '- સિંધી કવિતાનો પાઠ- મિહિર
'મોસાળું મારી ભાષાનું '-અંકિતા ,મરાઠી કવિતા
Просмотров 12210 месяцев назад
'મોસાળું મારી ભાષાનું '-અંકિતા ,મરાઠી કવિતા
'મોસાળું મારી ભાષાનું '- 'એકલા ચોલો રે '-માનસી
Просмотров 16310 месяцев назад
'મોસાળું મારી ભાષાનું '- 'એકલા ચોલો રે '-માનસી
સર્જક્ની આંતરકથા-૫, 'દર્શક'/સિતાંશુ યશશ્ચંદ્ર /મિહિર/પાયલ/બાબુ સુથાર
Просмотров 21111 месяцев назад
સર્જક્ની આંતરકથા-૫, 'દર્શક'/સિતાંશુ યશશ્ચંદ્ર /મિહિર/પાયલ/બાબુ સુથાર
સર્જક્ની આંતરકથા -૪, રમેશ પારેખ,દિગીશ મહેતા વિશે માનસી બોરડ,માનસી ડાભી
Просмотров 13611 месяцев назад
સર્જક્ની આંતરકથા -૪, રમેશ પારેખ,દિગીશ મહેતા વિશે માનસી બોરડ,માનસી ડાભી
સર્જક્ની આંતરકથા-૩,રઘુવીર ચૌધરી અને મકરંદ દવે વિશે : દિશા,ગોપી અને બાબુ સુથાર
Просмотров 18211 месяцев назад
સર્જક્ની આંતરકથા-૩,રઘુવીર ચૌધરી અને મકરંદ દવે વિશે : દિશા,ગોપી અને બાબુ સુથાર
સર્જક્ની આંતરકથા-૨: ગુલામ મોહમ્મદ શેખ , ચિનુ મોદી (ચિંતન, ધારા,બાબુ સુથાર )
Просмотров 27911 месяцев назад
સર્જક્ની આંતરકથા-૨: ગુલામ મોહમ્મદ શે , ચિનુ મોદી (ચિંતન, ધારા,બાબુ સુથાર )
સર્જક્ની આંતરકથા-૧, રાજેન્દ્ર શાહ,ઉમાશંકર જોશી : અંજલિ,અંકિતા ,બાબુ સુથાર
Просмотров 20511 месяцев назад
સર્જક્ની આંતરકથા-૧, રાજેન્દ્ર શાહ,ઉમાશંકર જોશી : અંજલિ,અંકિતા ,બાબુ સુથાર
અનુવાદ અને અનુભવની આસપાસ: શ્રી અશોક વિદ્વાંસ સાથે વાર્તાલાપ
Просмотров 25411 месяцев назад
અનુવાદ અને અનુભવની આસપાસ: શ્રી અશોક વિદ્વાંસ સાથે વાર્તાલાપ
'' 'સૉક્રેટિસ'(દર્શક): રૂપાંતર અને મંચનપ્રક્રિયા - રાજુ બારોટ
Просмотров 302Год назад
'' 'સૉક્રેટિસ'(દર્શક): રૂપાંતર અને મંચનપ્રક્રિયા - રાજુ બારોટ
''વિદ્યાવિમર્શ''- ધર્મિષ્ઠા સાંડેશ : 'તોત્તોચાન ' વિશે
Просмотров 337Год назад
''વિદ્યાવિમર્શ''- ધર્મિષ્ઠા સાંડેશ : 'તોત્તોચાન ' વિશે
Fine
વિદ્યાર્થીઓ ક્યારેક 1981ને બદલે 1881 કરી દે..પણ એમાંથી જ શીખે.
1881.1981
ખુબ ખુબ સરસ સર,માનવ જીવન ને સમરણ કરતી આ ૬ ઇન્દ્રિયોની સમજ ખુબજ રોચક્તા અનુભાવે તેવી છે.🎉🎉
ખૂબ સરસ ❤
વાહ સાહેબજી 🌹🙏
હા સાહેબ તમારિમોજ જયહો❤
અતિસુંદર કાર્ય માટે સહર્ષ અભિનંદન
Thanks Mahendrasinh
🙏🙏 Mahendra Bhai Tamara aa sundar programme mate khub khub abhar. Kharekhar je Jayantibhai a Kahyu the khub Sachu kahyu ke Avu normal class room ma avu Jova male nahi. Mahendrabhai na class maj shakya che.
adbhut adbhut ❤
વાહ
ખૂબ સુંદર ઉપક્રમ મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી વિશ્વ વિદ્યાલયના ગુજરાતી વિભાગ દ્વારા
Shubhash Bhatt 🙏🙏🙏
Maja padi saheb
ખુબ સરસ 🎉🎉
સરસ માહિતી 😊
😢😢😢
Nice
😂😂
Vaah
સાંભળનાર કેટલું બધું શીખશે.વાહ...વંદન.
છેલ્લે સીટયું ય ઓછી પડશે😢😢
વંદન
સરસ
સાંસારિક તપસ્વી વ્યક્તિત્વ, નમસ્કાર
Maja padi saheb bhavan ma vitaveli yad taji thai❤
વંદન મહેન્દ્ર સિંહ પરમાર
ભવન એટલે વિદ્યાર્થીઓ માટે સ્વર્ગ.🙏🌸💐💥
વાહ..મજાનું ભવન...મે પણ એની મુલાકાત લીધી છે..
વાહ સર..! મિસ યુ,ભવન 🙏☺️
Yes, dear sir , Very humane , Very soulful and Heartful invitation....innovative too. Prem.
Thank You Sir!
કોણ અભાગી હોય જે ભવન ને આમ ન પામે તીરથ તીરથ સ્મરણ તારું એમ કરું પરિક્રમા મનોહર ત્રિવેદી ના કાવ્યના શબ્દ ફેર સાથે
Tamara avaj sathe varta sambhalvani maja padi 🎉 abhar saheb
Saheb apno avaj varta sathe sambhalvani maja padi 😊 abhar
સુંદર ઉપક્રમ🎉 મજા આવી.
વંદન, ઉત્તમ.
lunawada nu gaurav...kamal joshi
Thanks very much Mahendra sir for such an exclusive, excellent talk.
ખૂબ મજા આવી રંગવાતો સાંભળવાની.💐👌🏻
ખૂબ ગમ્યું...આભાર..આટલી સરસ વાતો સાંભળવા મળી
અદ્ભુત...મજા પડી..રેકોર્ડ કરી અમ સુધી પણ પહોંચાડવા બદલ મહેન્દ્ર સાહેબ આપનો આભારી..
વાહ ખૂબ જ સરસ....👌👌👌
Saheb ni effective speech varta ne live kari dechhe!!!
Atiuttam💓💓
વાહ સાહેબ સ્મરણ થયું.
સરસ ભાવસભર સંભારણાં
👏👏👏
👌👌❤👌👌
માત્તૃત્વમાં આપેલું ઓવરરીએકશન નેચરલ હતું. પત્રના બે વાક્યો ઘણું બધું કહી જાય છે.