- Видео 177
- Просмотров 180 783
Advocate Dilip Gadhvi
Индия
Добавлен 19 авг 2009
This Channel will share legal knowledge as law is my forte, Subscribe this channel for legal information, I am practicing advocate at High Court of Gujarat, I practice in Criminal , Civil and Service Matter #advocate #gujarathighcourt #legal #legaleducation #lawyer #lawyers
FIR માં નામ હોય પરંતુ ચાર્જશીટમાં નામ ન હોય તો પણ કોર્ટ ટ્રાયલ દરમિયાન આરોપી તરીકે જોડી શકે #legal
FIR માં નામ હોય પરંતુ ચાર્જશીટમાં નામ ન હોય તો પણ કોર્ટ ટ્રાયલ દરમિયાન આરોપી તરીકે જોડી શકે છે : સુપ્રીમ કોર્ટ
SC Ruling: Person Named in FIR But Not Charge Sheeted Can Be Summoned Under Section 319 CrPC"
Description: In this video, we break down the Supreme Court's crucial decision regarding Section 319 of the CrPC. The court ruled that a person initially named in an FIR but not included in the charge sheet can still be summoned as an accused. This landmark judgment brings clarity to the legal process and its implications on criminal proceedings.
Watch the video to understand the details of this ruling and its impact on the justice system. Don't forget to like, share, and subscribe for more...

Просмотров: 58
Видео
ડિજિટલ એરેસ્ટ એક ફ્રોડ છે સાવધાન રહો #legal #cybercrime #cybercrimeawareness #digitalarrest
Просмотров 47Месяц назад
ડિજિટલ એરેસ્ટ એક ફ્રોડ છે સાવધાન રહો #legal #cybercrime #cybercrimeawareness #digitalarrest
ડિજિટલ એરેસ્ટ એ સાઇબર ફ્રોડ છે. સાવધાન રહો! #gujarat #cybercrime #legal #advocate
Просмотров 160Месяц назад
ડિજિટલ એરેસ્ટ એ સાઇબર ફ્રોડ છે. સાવધાન રહો! #gujarat #cybercrime #legal #advocate
Section 173 of BNSS Explained: Speed Up Your FIR Process! All You Need to Know!
Просмотров 38Месяц назад
Section 173 of BNSS Explained: Speed Up Your FIR Process! All You Need to Know!
મફત કાનૂની સહાય! સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા | તમારા અપીલના હક્કની જાણકારી મેળવો #મફતકાનૂનીસહાય
Просмотров 1182 месяца назад
મફત કાનૂની સહાય! સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા | તમારા અપીલના હક્કની જાણકારી મેળવો #મફતકાનૂનીસહાય
આરોપીના કાનૂની અધિકારો | જાણો તમારા હક્ક! #LegalRights #AccusedRights #criminallaw #legal
Просмотров 702 месяца назад
આરોપીના કાનૂની અધિકારો | જાણો તમારા હક્ક! #LegalRights #AccusedRights #criminallaw #legal
સાત વર્ષ થી ઓછી સજા વાલા ગુનાઓ મા એરેસ્ટ ની જોગવાઈઓ #gujrat #gujarathighcourt #advocate #police
Просмотров 1713 месяца назад
સાત વર્ષ થી ઓછી સજા વાલા ગુનાઓ મા એરેસ્ટ ની જોગવાઈઓ #gujrat #gujarathighcourt #advocate #police
ગૌચર જમીન ના દબાણો દૂર કરવા શું કરવું? #legal #village #gujarat #advocate #land #ગૌચર
Просмотров 5583 месяца назад
ગૌચર જમીન ના દબાણો દૂર કરવા શું કરવું? #legal #village #gujarat #advocate #land #ગૌચર
ખેડૂત ખરાઈ ની પ્રક્રિયા સરળ કરતી રાજ્ય સરકાર #gujrat #advocate #ahmedabad #legal #law #agriculture
Просмотров 4443 месяца назад
ખેડૂત ખરાઈ ની પ્રક્રિયા સરળ કરતી રાજ્ય સરકાર #gujrat #advocate #ahmedabad #legal #law #agriculture
હવે જુલાઈ 2024 પહેલા નોંધાયેલ કેસોમાં અંડરટ્રાયલ કેદીઓને જામીન મળશે #legal #advocate #bnss #જામીન
Просмотров 1554 месяца назад
હવે જુલાઈ 2024 પહેલા નોંધાયેલ કેસોમાં અંડરટ્રાયલ કેદીઓને જામીન મળશે #legal #advocate #bnss #જામીન
Long Delay can be condoned : Supreme Court #legal #advocate #supremecourt #gujrat #gujarathighcourt
Просмотров 1,3 тыс.5 месяцев назад
Long Delay can be condoned : Supreme Court #legal #advocate #supremecourt #gujrat #gujarathighcourt
ઘરેલુ હિંસા કેસમાં સીડી રેકોર્ડિંગ પુરાવા તરીકે માન્ય : ગુજરાત હાઈકોર્ટ #gujarathighcourt #advocate
Просмотров 1335 месяцев назад
ઘરેલુ હિંસા કેસમાં સીડી રેકોર્ડિંગ પુરાવા તરીકે માન્ય : ગુજરાત હાઈકોર્ટ #gujarathighcourt #advocate
ચેક બાઉન્સ કેસમાં સજા થયા પછી સમાધાન થાય તો શું કરવું? #legal #advocate #gujrat #gujrathighcourt
Просмотров 2405 месяцев назад
ચેક બાઉન્સ કેસમાં સજા થયા પછી સમાધાન થાય તો શું કરવું? #legal #advocate #gujrat #gujrathighcourt
BAR Council of Gujarat launched Mobile Application and Website for Advocates #advocate #lawyer
Просмотров 1445 месяцев назад
BAR Council of Gujarat launched Mobile Application and Website for Advocates #advocate #lawyer
ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ( Land Grabbing ) ફરિયાદ ઓનલાઈન કેવી રીતે નોંધાવવી #landgrabbing #legal
Просмотров 3,6 тыс.5 месяцев назад
ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ( Land Grabbing ) ફરિયાદ ઓનલાઈન કેવી રીતે નોંધાવવી #landgrabbing #legal
Anticipatory Bail Under Section 482 of BNSS #anticipatorybail #bnss #gujarathighcourt #advocat #law
Просмотров 1496 месяцев назад
Anticipatory Bail Under Section 482 of BNSS #anticipatorybail #bnss #gujarathighcourt #advocat #law
ગુજરાત હાઇકોર્ટ: લેન્ડ ગ્રેબિંગ પરથી સ્ટે હટાવાયો - હવે શું પગલાં લેવા? #landgrabbing #legal #gujrat
Просмотров 2,9 тыс.6 месяцев назад
ગુજરાત હાઇકોર્ટ: લેન્ડ ગ્રેબિંગ પરથી સ્ટે હટાવાયો - હવે શું પગલાં લેવા? #landgrabbing #legal #gujrat
જાણો સાયબર ફ્રોડ ની નવી રીત અને સુરક્ષિત રહો #cybercrime #cyberfraud #gujaratpolice #gujrat #legal
Просмотров 716 месяцев назад
જાણો સાયબર ફ્રોડ ની નવી રીત અને સુરક્ષિત રહો #cybercrime #cyberfraud #gujaratpolice #gujrat #legal
શું એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કેસ ટ્રાન્સફર થઈ શકે? legal #gujrathighcourt #advocate #gujarat
Просмотров 1556 месяцев назад
શું એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કેસ ટ્રાન્સફર થઈ શકે? legal #gujrathighcourt #advocate #gujarat
156(૩) CRPC ના અંતર્ગત કરવામા આવેલ ફરીયાદ માં મેજિસ્ટ્રેટ પ્રોસેસ ઇસ્યૂ નથી કરતા તો શું કરવું #legal
Просмотров 1346 месяцев назад
156(૩) CRPC ના અંતર્ગત કરવામા આવેલ ફરીયાદ માં મેજિસ્ટ્રેટ પ્રોસેસ ઇસ્યૂ નથી કરતા તો શું કરવું #legal
નોટરી કરાર વડે કરવા માં આવેલા છુટા છેડા માન્ય છે કે નહિ? #divorce # #gujrat #legal #advocate
Просмотров 1136 месяцев назад
નોટરી કરાર વડે કરવા માં આવેલા છુટા છેડા માન્ય છે કે નહિ? #divorce # #gujrat #legal #advocate
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ના કાયદા ને કોનસિટ્યુશનલ ઘોશિત કરતી ગુજરાત હાઇકોર્ટ #legal #GujaratHighCourt
Просмотров 2,9 тыс.7 месяцев назад
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ના કાયદા ને કોનસિટ્યુશનલ ઘોશિત કરતી ગુજરાત હાઇકોર્ટ #legal #GujaratHighCourt
Hon'ble CJI जस्टिस डी वाई चंद्रचूड़ Ka देश के मतदाताओं के नाम संदेश 'मेरा वोट, मेरी आवाज़'। #legal
Просмотров 508 месяцев назад
Hon'ble CJI जस्टिस डी वाई चंद्रचूड़ Ka देश के मतदाताओं के नाम संदेश 'मेरा वोट, मेरी आवाज़'। #legal
સોશિયલ મીડિયામાં કોર્ટની કાર્યવાહી પરની ટિપ્પણીઓને ગંભીરતાથી વિચારવાની જરૂર છે: સુપ્રીમ કોર્ટ #legal
Просмотров 1888 месяцев назад
સોશિયલ મીડિયામાં કોર્ટની કાર્યવાહી પરની ટિપ્પણીઓને ગંભીરતાથી વિચારવાની જરૂર છે: સુપ્રીમ કોર્ટ #legal
શું સોસાયટી રીડેવલોપમેન્ટ માટે બધા મેમ્બર ની સહમતી જરૂરી છે? જાણો કાયદો #legal #law #justice
Просмотров 2289 месяцев назад
શું સોસાયટી રીડેવલોપમેન્ટ માટે બધા મેમ્બર ની સહમતી જરૂરી છે? જાણો કાયદો #legal #law #justice
ચાર્જશીટ થયા પછી હાઈકોર્ટ માં ક્વાશિંગ પીટીશન ફાઈલ કરવી કે ટ્રાયલ કોર્ટે માં ડીસચાર્જ એપ્લિકેશન?
Просмотров 361Год назад
ચાર્જશીટ થયા પછી હાઈકોર્ટ માં ક્વાશિંગ પીટીશન ફાઈલ કરવી કે ટ્રાયલ કોર્ટે માં ડીસચાર્જ એપ્લિકેશન?
પેન્શનરો સાવધાન સાઇબર ફ્રોડ ની નવી રીતની જાણકારી મેળવો અને સાયબર ફ્રોડ થી બચો #legal #legaladvice
Просмотров 63Год назад
પેન્શનરો સાવધાન સાઇબર ફ્રોડ ની નવી રીતની જાણકારી મેળવો અને સાયબર ફ્રોડ થી બચો #legal #legaladvice
જો ચેક માં તમારી સાઈન ના હોય અને તમને ચેક બાઉન્સ કેસમાં આરોપી નં 2 દર્શાવેલા હોય તો શું કરવું #legal
Просмотров 115Год назад
જો ચેક માં તમારી સાઈન ના હોય અને તમને ચેક બાઉન્સ કેસમાં આરોપી નં 2 દર્શાવેલા હોય તો શું કરવું #legal
મારી યૂટ્યુબ ચેનલ ના 1000 સબ્સ્ક્રાઇબર પૂરા થવા પર આપ સૌનો આભાર #legal #legaladvice
Просмотров 92Год назад
મારી યૂટ્યુબ ચેનલ ના 1000 સબ્સ્ક્રાઇબર પૂરા થવા પર આપ સૌનો આભાર #legal #legaladvice
Advocate sir shree ur always give best guidance to us thank you so much
Always welcome
Tnks sir
Sir મારા પપ્પા ને પોલીસ મા ડીમ્ડડેટ રાજીનામુ આપેલ છે તે 1991 મા ભરતી થયેલ હતા તેમને 29 વર્ષ નોકરી કરેલ છે સતા તેમને કોય પણ લાભ નથી મળતા અમારો કેસ તમે સોલ કરિયાપ છો
As discussed we can file petition in high court
Nice information
Thanks
Nice 👍
Nice information
Nice information
જેમના પુત્ર નુ મરણ થયું હોય અને તેમના માતા પિતા પાસે મકાન 100 વાર મા હોય અને તેમની ઉંમર 50 થી ઉપર હોય તેવા વ્યક્તિ પાસે પુત્ર વધુ પરણ પોષણ નો દાવો કરી સકે અને વહુ સાસુ સસરા ને ખોટી રીતે હેરાનગતિ કરે ખોટા કેસ કરે તો શું પગલાં લેવા જોઈએ
Call me on 9376851311
Best knowledge given by you advocate shree thank you so much
સાચીવાતછે
Thank you so much advocate shree
You are welcome
@advocatedilipgadhvi Advocate shree hmesha legal prashno nu shreshth margdarshan aap shree dwara madel che
એક્રોસીટી માટે કયા અને કેટલા પુરાવા જોઈએ
Call me on 9376851311 tomorrow morning
શેઠ, હું રાજકોટ ઘંટેશ્વર નો રહેવાસી છું. પહેલા અમારો એરીયો રૂરલ માં હતો. હવે રાજકોટ કોર્પોરેશન ની હદ માં છે. લગભગ છેલ્લા 2 વર્ષ થી. અત્યારે હાલ માં અમારા એરિયા ઘંટેશ્વર ને લગતા જામનગર હાઇવે પર. ખુબજ એટલે ખુબ વધારે ટ્રાફિક છે. તો મારે સ્પીડ બ્રેકર મુકવા માટેની PIL દર્જ કરવી છે. આપનો મોબાઇલ નંબર મને આપવા વિનંતી 🙏 ઉત્તમકુમાર ધનેશા 8151877777
very good sir
Keep watching
તમારો નબંર આપો
દિલીપભાઈ ગઢવી સાહેબ ખુબજ લોકોને ઉપીયોગી માહિતી આપી લોકોમાં જાગૃતિ લાવવા માટે નાં તમારા પ્રયાસો આવકાર્ય છે ખુબજ ઉમદા કામગીરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤
Thanks bhai
સર બાઈક લીધું હતું પણ બાઈક ખેંચાઈ ગયું બાઈક આપી દીધું તોય પાછળ થી શોરૂમ વાળા ચેક બાઉન્સ નો કેસ કરે છે સુ કરવું આવી રીતે કેસ થાય ખરો મારાં પર 🙏🙏🙏🙏🙏🙏🙏
Contact me i will guide you
Ji respected advocate sir shree negotiable par hju videos plz share krso
Ji
Good information
ધન્યવાદ
Good 👍 sir
અમે લેન્ડ 2 વર્ષ થી કરેલ સે એક વાર કરી ત્યારે તપાસ માં જમાદાર આવિયા તા અને અત્યારે તે જમાદાર ની બદલી થાય અને બીજા જમાદાર આવિયા એટલે તે જમાદાર તપાસ માં આવિયા આ નવા જમાદારે એવું કીધું કે તારી ફાઇલ રાજકારણ ની લાગવગ થી દબાવેલ સે અમને પણ એમ જ સે કારણ કે ને જે લેન્ડ ગ્રીબિંગ કરેલ સે તે સામેની પાર્ટી ફૂલ રાજકારણી સે તો એનું હવે ચુ કરવું બીજી વાર તપાસ કરીને નિવેદન લય ગયા તેને પણ 25 દિવસ થાય ગયા તો આનો કઈક રસ્તો આપો સર
તમને દેવસ્થાન ઇનામ 1969વિસેજાણકારીછેતોમારેSSRDમાકેશકરવાનોછે9586930358
દિલીપ ગઢવી સાહેબ આપના વિડિયો જોયા સારી મહાતી આ પો છે એટલે આ કોમેન્ટ કરું છું હાઈકોર્ટમાં મારી આરટીઆઇ ની મેટર ચાલુ છે મને સલાહ મદદ ની જરૂર છે મને જ્યારે મળવા બોલાવો ત્યારે હું આપ ને મળવા આવીશ ધન્યવાદ સાહેબ
Ok call me on 9376851311
Super very nice sir
Me ek lakh nu 1000 vyaj ચૂકવેલ છે સેટ હજુ કોઈ છોડતું નથી જેમ આપીએ એમ ઉઘરાણી વધરતાજ જાય સે.અમાં કાયદો તો સુખી લોકો નેજ ને
આપે ફરિયાદ ફાઈલ કરવી પડે
સાહેબ મેતો મારી બધી મિલ્કત વેચી નાખી સતા વ્યાજ ખોરો છોડતા નથી.મારા ચેક લૈલિધા સે.કોઈ પ્રૂફ ના હોય તોય ચેક બુન્સ કરી ને ગુનો નોંધાવે સે.કોર્ટ માં જજ સાહેબો એમને ગુનેગાર સમજી નેજ એમને ધમકાવે સે.કોઈ પોલીસ સ્ટેશન માં ચેક ખોવાઈ ગયા તેની ફરિયાદ લેતા નથી.બેંક માં જન કરી દીધી સે પણ તોય કોર્ટ માતો એમજ કેવા માં આવે સે કે .એમ કોઈ ના ચેક કોઈ ના લઈ લે.મે મારી 30 વીઘા જમીન વેચી નાખી.60 લાખ નું 12 મહિના માં 2.5 કરોડ વ્યાજ અપિયુ સતાં હું ગુનેગાર.પેલા પૈસા લાંબી મુદતે અપી ને તરત પૈસા માગે સે.ના આપી શકીએ એટલે ઊંચું વ્યાજ ચાલુ કરેલ અ વા લોકો ને રાજકીય વગ ના પાવર થી કોઈના થી ડરતા નથી સમાજ માં બેઇજતી ના થાય એટલે અમે જ્યાંથી મળે ત્યાંથી મિલકત વેકી ને પણ ચૂકવવા ના પ્રયત્ન કરાય સે. સરકાર નિયમ બનાવે છે.પણ પબ્લિક ને અવ સહુકરો ના ડર થી મુક્તિ મળતી નથી.ઝગડા ની પણ બીક લાગે સે.કોર્ટ માં વકીલ રોકવા ના પણ પૈસા નથી તો અમારી દલીલ કોણ વકીલ કરવા ના.અમે તો સમુ બોલી પણ સકતા નથી.અવલોકો ને પસા આપવા જે સરફી લીધા હોય એમને ચૂકતે નથી કરી શકતા
Call on 9376851311
શાહેબ કોઈ કોર્ટ નો મનાઈ હુકમ હોય અને તે મનાઈ હુકમ નો કોઈ મીસ યુજ કરેતો
Contempt thay
સર મારે માહીતી જોયેછે તમારો નંઆપોને
9376851311
Sir me bhopal MP thi Car lidhi 6 pan e dealer mane RC mokla nathi jyare call kru tyare em kahe 6 k 7-8 day ma moklu am karin 40day thava avya ane gadi ma pan gana part ni cheating kri 6 to mare case karvo hoi to gujrat ma thi thay k MP ma???
You can call me on 9376851311
જય હો
Advocate shree college tem j school ma teachers Proffser dwara vidharthio ne satat haressment kratu hoy , torcher kratu hoy to kya complaint kravi ? Kai rite ? Rajkot ni law collegema torcher Thai che tem j anya colleges ma pan aava Loko vidharthio ne etlu torcher kre che e suicide krva majbur bni jay aava Loko virudh Kai rite action leva joi kai rite complaint file kri skay?
Call me on 9376851311
Advocate sir shree best legal videos u always share
Thanks
આવક ની મર્યાદા 1,00,000/- થી વધારી 2,50,000/- .3,00,000/-કરવી જોઈએ
માહિતી મેળવવા સુ કરવુ
Call me on 9376851311
Supar dilip Bhai wha thank
❤❤❤
Hamara gamini gauchar Ni jameen dabang chhe
Make complaint
સાહેબ કાનૂની સલાહ લેવા માટે તમારો કોન્ટેક્ટ નંબર મલશે?
9376851311
પ્રેમ લગ્ન હવે કેવી રીતે થશે?
In temple and then infront of marriage registrar
@@advocatedilipgadhvi પછી છૂટાછેડા legal રીતે કેવી રીતે લેવાં?
@@democratgamer need to file divorce petition in family court
Advocate sir shree always share best legal information videos...
Thanks
@@advocatedilipgadhvi Sir shree we all need ur best advice for law related matter
Sair jamilbhai
જય હિન્દ ગોચર દબાણ દુર કરવાની સંપુણ જાણકારી આપોને. સર .
Call on 9376851311
માનહાનીની કેસમાં કરી સકે
Na
અતિસુંદર❤ તમારી સ્પીચ તમારી પોસ્ટ પ્રમાણે બરાબર છે પણ થોડું ગુજરાતી ભાષા માં આપો તો ઘણું સારું છે👌👍💯
Thanks
sir apni office Kia avellaneda che
Ahmedabad
Nice sir
તમને કોઈ કેસમાં સલાહ ફોન થી લઇ શકાય ૯૫૭૪૭૪૧૩૨૮ પર સમય આપશોજી,
Good
Thanks