Krushi safar કૃષિ સફર
Krushi safar કૃષિ સફર
  • Видео 754
  • Просмотров 2 421 599

Видео

આબોહવા પરિવર્તન થી પાક પર અસર માટે ચોક્કસ આ વીડિયો જુઓ ! #climatechange
Просмотров 1912 часа назад
#આબોહવાપરિવર્તન #દિવેલાપકસલાહ #કમોસમીવરસાદ #સરકારચેતવાની
જુઓ ખેડૂત જાતે જ જીવામૃત બનાવીને ઉપયોગ કરે છે ! #Jivamrut
Просмотров 1572 часа назад
#jivamrut #jivamrutproduction #jivamrutkhetarmaupyog
1 વિઘમાંથી 2.5 લાખ ની કમાણી - આ મરચાની ખેતી #chilly
Просмотров 3309 часов назад
#chilly #farming #marachanikheti #khetiniavak #maracha #mehonanamarachana
દિવેલા ના પાક માં આ કરશો તો ધાર્યું ઉત્પાદન આવશે જુઓ વિડિઓ#castor
Просмотров 10 тыс.21 час назад
#castorcrop #divelanapaknikheti #divelapakmasalah #divelanuutpadanvadharava #erandanuupajvadharava
રાયડો ના પાકની સલાહ
Просмотров 134День назад
રાયડો ના પાકની સલાહ
તમાકુમાં જો આ કર્યું તો ભારે નુકશાન ભોગવવું પડશે. #tobbacco
Просмотров 2,5 тыс.День назад
તમાકુમાં જો આ કર્યું તો ભારે નુકશાન ભોગવવું પડશે. #tobbacco
આંતરચાસ પિયત દિવેલા પાકમાં બીજું પિયત આપવામાં આવ્યું જુઓ વીડિયો #castorcrop
Просмотров 1,1 тыс.14 дней назад
#tamakuNikheti #tobbacco #tamaku #tambaku #tamakunufarming #tamakuvavetar #tamakunubaholuvavetar #divelamapigat #divelanikheti #divelavavetar #divelaantarachas #divelakheti
તમાકુ પાકમાં પાન જાડા કરવા અને ઉત્પાદન વધુ માટે !
Просмотров 3,5 тыс.14 дней назад
#tobbacco #tamakupansalah #tamakupaknikheti #tamakunikheti #tamakujamintaiyari
તમાકુ પાકમાં પાળા ભાગી ને નિંદામણ દૂર કરવું #tobbacco
Просмотров 1,6 тыс.21 день назад
તમાકુ પાકમાં પાળા ભાગી ને નિંદામણ દૂર કરવું #tobbacco
દિવેલા પાકમાં પિયત વ્યવસ્થા નું ખૂબ જ મહત્વ ! Importance of Castor crop irrigation.
Просмотров 1 тыс.21 день назад
દિવેલા પાકમાં પિયત વ્યવસ્થા નું ખૂબ જ મહત્વ ! Importance of Castor crop irrigation.
ઘર નું શુદ્ધ અને સાત્વિક શાકભાજી માટે કિચન ગાર્ડન #શાકભાજી #ઓર્ગેનિકશાક
Просмотров 202Месяц назад
ઘર નું શુદ્ધ અને સાત્વિક શાકભાજી માટે કિચન ગાર્ડન #શાકભાજી #ઓર્ગેનિકશાક
તમાકુ પાક નું વાવેતર #tobbacco #tobbacco
Просмотров 218Месяц назад
તમાકુ પાક નું વાવેતર #tobbacco #tobbacco
દિવેલા ના પાકમાં આંતરચાસ પિયત પધ્ધતિ કરી ને પાણી નો કાર્યક્ષમ સિંચાઇ કરવી. #castorcrop
Просмотров 1,2 тыс.Месяц назад
દિવેલા ના પાકમાં આંતરચાસ પિયત પધ્ધતિ કરી ને પાણી નો કાર્યક્ષમ સિંચાઇ કરવી. #castorcrop
એરંડાની નર્સરી કરી ને ખાલા પુરી ને એકમ વિસ્તારમાં ઉત્પાદન જાળવવું. #castor
Просмотров 241Месяц назад
એરંડાની નર્સરી કરી ને ખાલા પુરી ને એકમ વિસ્તારમાં ઉત્પાદન જાળવવું. #castor
તમાકુના વાવણી માટે જમીન તૈયાર થઈ ગઈ છે. #tobbacco
Просмотров 388Месяц назад
તમાકુના વાવણી માટે જમીન તૈયાર થઈ ગઈ છે. #tobbacco
દિવેલામાં આંતરખેડ અને ખાતર વ્યવસ્થાપન ! Castor crop of fertilizer management and interculturing
Просмотров 5722 месяца назад
દિવેલામાં આંતરખેડ અને ખાતર વ્યવસ્થાપન ! Castor crop of fertilizer management and interculturing
ખૂબ જ જાણવા જેવું ! દિવેલા ના પાકમાં ખેતી કાર્ય
Просмотров 1,2 тыс.2 месяца назад
ખૂબ જ જાણવા જેવું ! દિવેલા ના પાકમાં ખેતી કાર્ય
દિવેલા ના પાકમાં હાલના ખેતી કાર્યો અને સલાહ castor crop management
Просмотров 7902 месяца назад
દિવેલા ના પાકમાં હાલના ખેતી કાર્યો અને સલાહ castor crop management
કપાસ ના રૂ ની વીણી અને તેની સાચવણી સંગ્રહ #cottonfarming
Просмотров 2152 месяца назад
કપાસ ના રૂ ની વીણી અને તેની સાચવણી સંગ્રહ #cottonfarming
વરિયાળી પાકમાં ખેતીકાર્ય | Fennel Crop
Просмотров 1293 месяца назад
વરિયાળી પાકમાં ખેતીકાર્ય | Fennel Crop
माइकोराइजा, जिसका अर्थ है "फंगल रूट", Video.
Просмотров 1883 месяца назад
माइकोराइजा, जिसका अर्थ है "फंगल रूट", Video.
વર્મી કંપોસ્ટ ખાતર (અળસીયા ખાતર ) ચેક કરવું અને તેનું મહત્વ #vermicompost #alasiyakhatar
Просмотров 1333 месяца назад
વર્મી કંપોસ્ટ ખાતર (અળસીયા ખાતર ) ચેક કરવું અને તેનું મહત્વ #vermicompost #alasiyakhatar
કપાસ અને દિવેલા પાક નિ મિક્સ ખેતી જુઓ આ વીડિયો મા
Просмотров 3,2 тыс.3 месяца назад
કપાસ અને દિવેલા પાક નિ મિક્સ ખેતી જુઓ આ વીડિયો મા
આંતર ચાસ પિયત
Просмотров 2393 месяца назад
આંતર ચાસ પિયત
દિવેલા ના પાકમાં કરવાના ખેતી કામગીરી ! Castor crop Prectises
Просмотров 2753 месяца назад
દિવેલા ના પાકમાં કરવાના ખેતી કામગીરી ! Castor crop Prectises
અગ્નિ અસ્ત્ર બનવાની રીત અને ઉપયોગ અને સફેદ ડોળ નું વ્યવસ્થાપન
Просмотров 733 месяца назад
અગ્નિ અસ્ત્ર બનવાની રીત અને ઉપયોગ અને સફેદ ડોળ નું વ્યવસ્થાપન
કુદરતી મલ્ચીંગ નો ફાયદો જુઓ આ વિડીઓ #Naturalmulching #spnf #naturalfarming
Просмотров 3434 месяца назад
કુદરતી મલ્ચીંગ નો ફાયદો જુઓ આ વિડીઓ #Naturalmulching #spnf #naturalfarming
કપાસમાં ડી ટોપીગ થી વધુ ઉત્પાદન ! જુઓ આ વીડિયોમા #cottonproduction #cottonfarming
Просмотров 4264 месяца назад
કપાસમાં ડી ટોપીગ થી વધુ ઉત્પાદન ! જુઓ આ વીડિયોમા #cottonproduction #cottonfarming
જુઓ ખેતરમાં અળસીયા ni કામગીરી #Verms
Просмотров 1534 месяца назад
જુઓ ખેતરમાં અળસીયા ni કામગીરી #Verms

Комментарии

  • @sanjayvaghela7713
    @sanjayvaghela7713 12 часов назад

    મધ્યમ કાળી માટીવાળી જમીનમાં આ બિયારણ કેવું રહેશે ???

  • @VISHALPRAJAPATI-ik2qd
    @VISHALPRAJAPATI-ik2qd День назад

    ૭ નંબર બિયારણ છે

  • @jatinpatel6257
    @jatinpatel6257 День назад

    Sprinklers ma vavae

  • @natavarlalpatel7643
    @natavarlalpatel7643 2 дня назад

    Me pan divela vaviya

  • @Jagdishpatel-el2xj
    @Jagdishpatel-el2xj 3 дня назад

    ધોળીમાળ આખી તોડવાની જરૂર નથી પણ અડધી 2 ઇંચ જેટલી ટોચથી તોડવાથી પણ આ જ રીતનું રીજલ્ટ મળે છે અને ધોળીમાળ પણ બગડતી નથી. આ પ્રયોગ મે મારા ખેતરમાં કરેલો છે અને મને એકરે (40ગુંઠાં) 50 મણ દિવેલાનો ઉતારો મળેલો છે.

    • @Krushisafar
      @Krushisafar 2 дня назад

      સરસ, એ પણ કરીએ

  • @gohildasharath6721
    @gohildasharath6721 3 дня назад

    Aranda ma kau khatar nakhavu joie

    • @Krushisafar
      @Krushisafar 2 дня назад

      અમમોનિયમ સલ્ફેટ

  • @JayeshPatel-yz6pi
    @JayeshPatel-yz6pi 3 дня назад

    ખોટા ખોટી વાતો ના કરો

    • @Krushisafar
      @Krushisafar 2 дня назад

      ખેડૂત એ જાતે જ વાત કરે, તમને ફાયદો ન મળે તો શું

  • @zalavijaysinh2178
    @zalavijaysinh2178 3 дня назад

    Detail ma video banavo ne

  • @prataprathva6020
    @prataprathva6020 4 дня назад

    ૮૦ દિવસે ખાતર નુ શુ આયોજન કરાય?

  • @saktidan5583
    @saktidan5583 5 дней назад

    ધોરિમારકાપીપછીબીજીમાર,આવીનથીતોઆવશેકેનહિતેજણાવો

    • @Krushisafar
      @Krushisafar 5 дней назад

      આવશે , છોડ નો વિકાસ થશે તેમ બીજી માળ આવશે અને પહેલા 2 થી 10 છોડ માં કરો.

  • @saktidan5583
    @saktidan5583 5 дней назад

    મેમારાખેતરમાદિવેલાવાવયાછેમારપણકાપીનાખીછે

  • @JeetendraShiroya
    @JeetendraShiroya 5 дней назад

    No kapay

    • @Krushisafar
      @Krushisafar 5 дней назад

      Prayant કરો 2 છોડ માં ગમે તો કરજો,

  • @mitul28182patel
    @mitul28182patel 5 дней назад

    રિઝલ્ટ સારુ મળ્યું છે આ રીતે પાણી પીવાથી

    • @Krushisafar
      @Krushisafar 5 дней назад

      સરસ, કયું ગામ આપણું તાલુકો

  • @patelprahaladbhai223
    @patelprahaladbhai223 7 дней назад

    કેટલાફટેવાવતરકરવુ

  • @kabhsinhchauhan-iu7xn
    @kabhsinhchauhan-iu7xn 7 дней назад

    Good information vipul sir

  • @prahladpatel1186
    @prahladpatel1186 7 дней назад

    😂😂😂

  • @LaxamansighParmar
    @LaxamansighParmar 8 дней назад

    શુકારા ની દવા બતાવો

    • @Krushisafar
      @Krushisafar 7 дней назад

      1 Trichoderma 2. Coper oxy cloried

    • @ArvindMakvana
      @ArvindMakvana 3 дня назад

      આ બંને દવા કેટલી કેટલી આપવી જણાવજો...?​@@Krushisafar

    • @Krushisafar
      @Krushisafar 3 дня назад

      @@ArvindMakvana koi pn ek j apavi joie 50 gram pump

  • @lifenisajawat
    @lifenisajawat 8 дней назад

    🧿ઘોરી માળ ને કુકરી કહેવાય 🧿જ્યારે માળ બને ત્યારે ગરમ વાતાવરણ હોય તેથી શરૂઆતની આવી જ હોય 🧿ઠંડક પ્રદાન થશે પછી નવી માળ સારી થાય #castor #commodity

  • @utsavgosai2455
    @utsavgosai2455 9 дней назад

    તમારે એરંડા નો ઉતારો વિઘે કેટલો આવે છૈ?

  • @Anilthakor-xm3kc
    @Anilthakor-xm3kc 9 дней назад

    Kit nasak dava batae

    • @Krushisafar
      @Krushisafar 9 дней назад

      શરૂઆત માં નિમ ઓઇલ કેમિકલ માં કલોરો + સાયપર મેથ્રિન

  • @sureshbhainagala9187
    @sureshbhainagala9187 9 дней назад

    સાતી હાકી નાખીએ તો કેમ થાય

    • @Krushisafar
      @Krushisafar 9 дней назад

      ચાલે પણ જોજો કે ઉપરથી ભાગે નહીં

  • @KhedutParivar402
    @KhedutParivar402 9 дней назад

    Good

  • @j.m.makwana5000
    @j.m.makwana5000 10 дней назад

    મારે જોઈએ છે

  • @BhavanjiThakor-bx6sr
    @BhavanjiThakor-bx6sr 10 дней назад

    સરસ,સુઢિયા,

  • @Devangidairyfarms
    @Devangidairyfarms 12 дней назад

    તમ્બાકુ માં નેનો Dap નો છંટકાવ કરી શકાય

    • @Krushisafar
      @Krushisafar 12 дней назад

      હા, કરી શકાય નોનો dap અને નેનો યુરિયા બંને અલગ અલગ સ્પ્રેય કરવાનો

  • @KaushalGadariya
    @KaushalGadariya 14 дней назад

    👌🏻👌🏻👌🏻

  • @ankushkumardahyabhai9853
    @ankushkumardahyabhai9853 14 дней назад

    ચીલ

  • @pithakor8015
    @pithakor8015 17 дней назад

    મારે દિવેલા માં આખું પિયત થઈ ગયું છે તો હવે આતર ચાહ પિયત કરું તો ચાલે

    • @Krushisafar
      @Krushisafar 17 дней назад

      હા, ચાલે હવે એ કરજો.

  • @maheshbhaipatel4590
    @maheshbhaipatel4590 18 дней назад

    ક્યાં મળશે

  • @hitendrachauhan431
    @hitendrachauhan431 19 дней назад

    આ ખેડ ક્લટીવેટર થી કરેલી છે

    • @Krushisafar
      @Krushisafar 19 дней назад

      ના, પાવડા થી કરેલ છે

  • @shreeram3677
    @shreeram3677 19 дней назад

    ફોન નંબર મોકલાવશો

  • @JayeshPatel-yz6pi
    @JayeshPatel-yz6pi 19 дней назад

    Chil

  • @parmarnaresh7374
    @parmarnaresh7374 19 дней назад

    ફોતરી ક્યાં મળે છે

    • @Krushisafar
      @Krushisafar 19 дней назад

      દિવેલા વાવ્યા હોય એની પાસે

  • @DineshPatel-le2cd
    @DineshPatel-le2cd 20 дней назад

    Chil

  • @RaijibhaiDabhi-b8j
    @RaijibhaiDabhi-b8j 21 день назад

    Very good bhai ❤❤❤❤❤

  • @mohsinchauhan7236
    @mohsinchauhan7236 21 день назад

    Chil ni bhaji che

  • @mahendrasinhgohil7632
    @mahendrasinhgohil7632 22 дня назад

    મારે એરંડા ચાર મહિનાના છે હવે બીજી લૂમ્સ સારી આવે તેના માટે કયું ખાતર નાખવું

    • @Krushisafar
      @Krushisafar 21 день назад

      ગંધક ઉપયોગ કરો

    • @Krushisafar
      @Krushisafar 21 день назад

      ઢોર નો પેશાબ નો ઉપયોગ કરો

  • @Atheist417
    @Atheist417 22 дня назад

    મારે દિવેલા માં હવે ટ્રેક્ટર ફરે એવું છે નહિ અને સળંગ પિયત કરી દીધું છે.પણ આવતા વર્ષે આ પ્રમાણે કરીશ.

    • @Krushisafar
      @Krushisafar 22 дня назад

      સરસ, ખૂબ આભાર

  • @dhirajshankhala9661
    @dhirajshankhala9661 24 дня назад

    bilkul sachu chhe bhai 😊

  • @makvanariddhi9326
    @makvanariddhi9326 24 дня назад

    મારા ફળિયામાં લિંબુડી છે એમાં લીંબુ નથી આવતા

    • @Krushisafar
      @Krushisafar 24 дня назад

      એમાં ગોદ કરો અને જીવામૃત આપો, કોદાળી થી ગોદ કરી ને પાણી ખેંચાય એ રીતે આપવું

  • @virugaming4400
    @virugaming4400 25 дней назад

    Aani fotri Levi hoy toh mali jay bhai

    • @Krushisafar
      @Krushisafar 24 дня назад

      મળે ને જ્યો દિવેલા હોય તો મળી રહે

    • @virugaming4400
      @virugaming4400 3 дня назад

      @@Krushisafar mare joti che Kai side wadhare thay che Kai khabar bhai

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 28 дней назад

    મારે ખેતર માં સેઢા ઉપર લીંબુદી ઓ છે નાની નાની પણ ડાળીઓ સુકાઈ જાય છે વળી નીચે થી પાછી પાંગરે છે જાળીયા થાય છે ઉપર આવું કેમ થાય છે

    • @Krushisafar
      @Krushisafar 24 дня назад

      નીચે ની ડાલી થડ બાજુ વળી કાપી દેજો, અને પાણી આપવા khamanu મોટું કરો અને જીવામૃત આપો.

  • @RameshbhaiMakwana-pz6mn
    @RameshbhaiMakwana-pz6mn Месяц назад

    પટેલ ની ખેતી નં 1

  • @tusharpatel2296
    @tusharpatel2296 Месяц назад

    ખૂબજ સરસ કરેલ છે અલ્પેશભાઈ અમને માહિતી આપવા બદલ આભાર માનું

  • @Viholvishalsinhkanuji
    @Viholvishalsinhkanuji Месяц назад

    Tamaro nabar moklo Mane kheti karvano bhu shok 6 tamara jeva metro no sath jove. 6

    • @Krushisafar
      @Krushisafar Месяц назад

      Tamaru gam ane nam chu che

  • @BholajiThakor-t1x
    @BholajiThakor-t1x Месяц назад

    સરસ

  • @Viholvishalsinhkanuji
    @Viholvishalsinhkanuji Месяц назад

    Hu pan banvu 6u vadasan kukrvada ni jode

  • @patelharesh7171
    @patelharesh7171 Месяц назад

    3n

  • @pathanimranashrafikhan1261
    @pathanimranashrafikhan1261 Месяц назад

    Ketla antar ma bnne Pak kriya che

  • @pppppatel4687
    @pppppatel4687 Месяц назад

    banne ek j pump ma mix karavanu ke alag alag rakhavanu ?