Khyati's Talk
Khyati's Talk
  • Видео 166
  • Просмотров 1 503 570
શ્રી રવિશંકર મહારાજ શાળા ક્રમાંક ૧૬૬ | #terracegarden | #Surat #SMC #School
સુરતની સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી રવિશંકર મહારાજ શાળા ક્રમાંક ૧૬૬ની વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને જહેમત સાથે શાળાનો ટેરેસ ગાર્ડન તૈયાર કર્યો છે. આ ટેરેસ ગાર્ડનમાં દરેક પ્રકારના શાકભાજી અને ઔષધીઓને ઉગાડવામાં આવી છે. આવો ત્યારે શાળાના ટેરેસ ગાર્ડનની મુલાકાત લઈએ.
Просмотров: 962

Видео

KVK Surat New building inauguration on 23 01 2024
Просмотров 3168 месяцев назад
KVK Surat New building inauguration on 23 01 2024
दूधी किचन गार्डन | દુધીની ચાર વેરાયટી | #kitchengarden | ArunPatel Navsari #terracegarden #farmers
Просмотров 7788 месяцев назад
નવસારીના કરાડી ગામના ૭૦ વર્ષિય અરૂણભાઈ પટેલે ઘરઆંગણે કિચન ગાર્ડન શરૂ કરી દેશી-વિદેશી દુધીની અલગ-અલગ વેરાયટીનો મબલ પાક મેળવ્યો. તેમના કિચન ગાર્ડનના અનુભવો દર્શકોને પસંદ આવશે. ruclips.net/video/86qB6CJy4tQ/видео.html www.youtube.com/@UCnXgTMLtgtbb6DGCPUEFK4g Video Creator: Khyati Joshi, Writer-Journalist - Surat_Gujarat. Video Edited: Khyati Joshi Video Filmed By: Nehal Surati, Surat_Gujarat. Vid...
Banana Natural Farming | Surat | કેળાની પ્રાકૃતિક ખેતી | कृषी । #NaturalFarming #natural #farmers
Просмотров 1,4 тыс.9 месяцев назад
કેળાની પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત કલ્પેશભાઈ પટેલને બમણી આવક થઈ છે. તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવોને અંત સુધી વિડીયોમાં જાણી શકશો.
ઓલપાડના ખેડૂત કિરીટભાઈએ પ્રાકૃતિક ખેતીમાં બમણુ વળતર મેળવ્યું Natural Farming #surat प्राकृतिक कृषी
Просмотров 2,5 тыс.10 месяцев назад
સુરતના ઓલપાડ તાલુકાના આંધી ગામના ખેડૂત કિરીટભાઈ પટેલએ પ્રાકૃતિક ખેતી અપનાવી બમણુ વળતર મેળવ્યું છે. તેમના ત્રણ વર્ષના અનુભવો અન્ય ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા આપશે. વિડીયોને અંત સુધી માણવો.
મશરૂમ ઉછેર તાલીમ - તા. 22 થી 26 ઓગસ્ટ 2023 - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - સુરત #mushroomgrowing #mushroom
Просмотров 326Год назад
મશરૂમ ઉછેર તાલીમ - તા. 22 થી 26 ઓગસ્ટ 2023 - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - સુરત #mushroomgrowing #mushroom
મધમાખી ઉછેર તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત. 19 08 2023
Просмотров 407Год назад
મધમાખી ઉછેર તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત. 19 08 2023
Ananya @ 40 Book.... By - Khyati Joshi - Writer, Journalist.
Просмотров 317Год назад
અનન્ય એટલે અજોડ. ‘અનન્ય @ 40’ શિર્ષક સ્વયં જ વિશેષ છે. આ પુસ્તકમાં એવી મહિલાઓની સાફલ્યગાથાને રોમાંચક રીતે વણર્વી છે જેઓએ આયુના સાડા ત્રણ દાયકા બાદ વ્યક્તિગત વિકાસના દ્વાર ખોલવાનો નાનકડો પ્રયાસ કર્યો હોય અને જોત-જોતામાં આવડત અને પ્રતિભાના સથવારે સમાજમાં પોતાની સફળતાના પરચમ લહેરાવી અનેક માટે પ્રેરણામૂર્તિ બની હોય.
Mango Festival Surat by KVK & Horticulture Department Surat
Просмотров 560Год назад
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(કેવીકે)-સુરત અને નાયબ બાગાયત વિભાગ કચેરી સુરત દ્વારા શહેરમાં આયોજિત કેરી પાક પરિસંવાદ, પ્રદર્શન અને હરિફાઈમાં ૭૦થી વધુ જાતની દેશી-વિદેશી કેરી મૂકવામાં આવી હતી. ૫૦થી વધુ ખેડૂતોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. Video Creator: Khyati Joshi, Writer-Journalist - Surat_Gujarat. Video Edited: Khyati Joshi Video Filmed By: Nehal Surati, Surat_Gujarat. Video Assistant : Devang Boricha, Su...
કેળા-પપૈૈૈૈૈયાની ઉત્કૃષ્ટ પ્રાકૃતિક ખેતી કરતા કાંતિભાઈ પટેલ #naturalfarming #terracegarden #nature
Просмотров 1 тыс.Год назад
કેળા-પપૈૈૈૈૈયાની ઉત્કૃષ્ટ પ્રાકૃતિક ખેતી ખેડૂત કાંતિભાઈ પટેલેે કરી છે. તેમના અનુભવો દર્શકોને પસંદ આવશે. Video Creator: Khyati Joshi, Writer-Journalist - Surat_Gujarat. Video Edited: Khyati Joshi Video Filmed By: Nehal Surati, Surat_Gujarat. Video Assistant : Nidhi Jani, Surat_Gujarat Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat • #Jaggery | નવસારી... • Surat #farmer | ... • અ...
Food Expo 2023 - સ્વાસ્થ્ય સર્વદા પ્રાકૃતિક મેળો | Surat 11-14 April 2023
Просмотров 2,4 тыс.Год назад
Food Expo 2023 - સ્વાસ્થ્ય સર્વદા પ્રાકૃતિક મેળો | Surat 11-14 April 2023
#Mango आम દેશી કેરી વિશે અનોખી વાતો.... #Navsari #naturalfarming #आम #કેેેરી
Просмотров 759Год назад
#Mango आम દેશી કેરી વિશે અનોખી વાતો.... #Navsari #naturalfarming #आम #કેેેરી
Mango | Navsari | आम । કેરી | #naturalfarming #mango
Просмотров 4 тыс.Год назад
Mango | Navsari | आम । કેરી | #naturalfarming #mango
#honeybee નવસારીના ચીખલીના સોલધારા ખાતેના સહ્યાદ્રી મધમાખી ઉછેર કેન્દ્ર
Просмотров 3,2 тыс.Год назад
#honeybee નવસારીના ચીખલીના સોલધારા ખાતેના સહ્યાદ્રી મધમાખી ઉછેર કેન્દ્ર
Imported Salad Plant | #kitchengarden Ankita Bhutwala | #terracegarden વિદેશી શાકભાજીનુુંં ગાર્ડન
Просмотров 3,4 тыс.Год назад
Imported Salad Plant | #kitchengarden Ankita Bhutwala | #terracegarden વિદેશી શાકભાજીનુુંં ગાર્ડન
#terracegarden ૮૧ વર્ષે નટવરલાલ દાદાએ ધાબે શાકભાજીનો અદભૂત પાક લીધો #Surat #organic #kitchengarden
Просмотров 2,3 тыс.Год назад
#terracegarden ૮૧ વર્ષે નટવરલાલ દાદાએ ધાબે શાકભાજીનો અદભૂત પાક લીધો #Surat #organic #kitchengarden
કરમશીકાકાએ આખી શેરીને ધાબે શાકભાજી ઉગાડતા કર્યા #kitchengarden #terracegarden #Surat #farming
Просмотров 3,5 тыс.Год назад
કરમશીકાકાએ આખી શેરીને ધાબે શાકભાજી ઉગાડતા કર્યા #kitchengarden #terracegarden #Surat #farming
THE FUTURE OF FARMING: #hydroponics માટી વિનાની ખેતીમાં લાખોની કમાણી | #verticalgardening in Surat
Просмотров 5 тыс.Год назад
THE FUTURE OF FARMING: #hydroponics માટી વિનાની ખેતીમાં લાખોની કમાણી | #verticalgardening in Surat
સુરતના મહિલા ખેડૂત લતાબેન પટેલનું એસપીકેનું આઠ બાય ચાર શેરડીનું મોડેલ ફાર્મ #SPK #Surat #organic
Просмотров 5 тыс.Год назад
સુરતના મહિલા ખેડૂત લતાબેન પટેલનું એસપીકેનું આઠ બાય ચાર શેરડીનું મોડેલ ફાર્મ #SPK #Surat #organic
#naturalfarming aturalfarming #kitchengarden Hazira | Jignisha Patel | किचन गार्डन । #કિચનગાર્ડન
Просмотров 1,4 тыс.Год назад
#naturalfarming aturalfarming #kitchengarden Hazira | Jignisha Patel | किचन गार्डन । #કિચનગાર્ડન
#Jaggery | નવસારીના સેજલભાઇ પટેલે શેરડીમાંથી #ગોળ બનાવ્યો | પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પાક લીધો #गुड़
Просмотров 4 тыс.Год назад
#Jaggery | નવસારીના સેજલભાઇ પટેલે શેરડીમાંથી #ગોળ બનાવ્યો | પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પાક લીધો #गुड़
#capsicum chilly | Surat | #naturalfarming | Chetan Patel | #કેપ્સીકમ મરચાંની #પ્રાકૃતિક_ખેતી
Просмотров 545Год назад
#capsicum chilly | Surat | #naturalfarming | Chetan Patel | #કેપ્સીકમ મરચાંની #પ્રાકૃતિક_ખેતી
Surat #farmer | Mahesh Patel | #naturalfarming | #turmeric #harvesting હળદરની ખેતી #farming
Просмотров 1,4 тыс.Год назад
Surat #farmer | Mahesh Patel | #naturalfarming | #turmeric #harvesting હળદરની ખેતી #farming
સુરતના બ્રિજેશભાઇ પટેલની ગૌ-શાળામાં પશુધનની ઉત્તમ પ્રકારે જાળવણી લેવામાં આવે છે. Cow special care
Просмотров 1,4 тыс.Год назад
સુરતના બ્રિજેશભાઇ પટેલની ગૌ-શાળામાં પશુધનની ઉત્તમ પ્રકારે જાળવણી લેવામાં આવે છે. Cow special care
સુરતના ખેડૂત ધનરાજભાઇ પટેલએ ખેતરમાં અવાકાડુ, નાળિયેરી, ખારેક, આંબા, સફરજન, સહિતના ફળના પાક લીધા
Просмотров 2,5 тыс.Год назад
સુરતના ખેડૂત ધનરાજભાઇ પટેલએ ખેતરમાં અવાકાડુ, નાળિયેરી, ખારેક, આંબા, સફરજન, સહિતના ફળના પાક લીધા
Multilayer Farming | #turmeric | 6.5 ft | हल्दी । મલ્ટીટીલેયર ફાર્મિંંગમાં સાડા છ ફૂટની હળદર
Просмотров 2,8 тыс.2 года назад
Multilayer Farming | #turmeric | 6.5 ft | हल्दी । મલ્ટીટીલેયર ફાર્મિંંગમાં સાડા છ ફૂટની હળદર
સુરતની અદભૂત ગૌ શાળા - ગાયનું વિશેષ રખાય છે ધ્યાન #cow #naturalfarming #farming #surat #farmer
Просмотров 7 тыс.2 года назад
સુરતની અદભૂત ગૌ શાળા - ગાયનું વિશેષ રખાય છે ધ્યાન #cow #naturalfarming #farming #surat #farmer
36x36 SPNF Model Farm | Rajdeep Patel | #spnfamily #NaturalFarming #પ્રાકૃતિકકૃષિ #spnf #farmer
Просмотров 8 тыс.2 года назад
36x36 SPNF Model Farm | Rajdeep Patel | #spnfamily #NaturalFarming #પ્રાકૃતિકકૃષિ #spnf #farmer
36x36 Natural Farming Farm SURAT KVK #naturalfarming #farming #spnf #પ્રાકૃતિક_ખેતી #प्राकृतिककृषि
Просмотров 9 тыс.2 года назад
36x36 Natural Farming Farm SURAT KVK #naturalfarming #farming #spnf #પ્રાકૃતિક_ખેતી #प्राकृतिककृषि
અશ્વિનભાઇ પાનેલિયાએ અગ્નિહોત્રથી મેળવી સફળતા #naturalfarming #natural_farming #agnihotra
Просмотров 2,2 тыс.2 года назад
અશ્વિનભાઇ પાનેલિયાએ અગ્નિહોત્રથી મેળવી સફળતા #naturalfarming #natural_farming #agnihotra

Комментарии

  • @KiranBhil-hl8en
    @KiranBhil-hl8en 3 дня назад

    મોં નંબર મેસેજ કરે

  • @timothymecwan3463
    @timothymecwan3463 8 дней назад

    નિકુલભાઈ નો ફોન નંબર આપસોજી

  • @valimohamadmomin2569
    @valimohamadmomin2569 15 дней назад

    Hi

  • @Divyanibavaghela059
    @Divyanibavaghela059 15 дней назад

    Nice

  • @Svmendapara0106
    @Svmendapara0106 16 дней назад

    Best mahiti👍👍👍👍👍👍👌👌👌😜💯💯💯💯💯💯

  • @solankibrijesh1885
    @solankibrijesh1885 21 день назад

    પરવળ ના રોપ ક્યાં મળે? કોન્ટેક્ટ નમર આપવા વિનંતી

    • @kamalshkp2043
      @kamalshkp2043 16 дней назад

      આણંદ માં આસોદર ગામની બાજુમાં મડેછે

  • @hitathaker405
    @hitathaker405 24 дня назад

    Please Bhatiben no number aapsho please 🙏🏻

  • @sumitparmar9316
    @sumitparmar9316 25 дней назад

    આ ખેતી સામાન્ય ખેડુત ન કરી શકે ખરચ બવ આવે છે પોસાઈ જ નઈ

  • @chandrikapatel289
    @chandrikapatel289 26 дней назад

    On line talim apone Valsad ma nathi mare taresh gardan karvu che

  • @chandrikapatel289
    @chandrikapatel289 26 дней назад

    Kidi kundama Ave che

  • @KisanVisani-w5k
    @KisanVisani-w5k 29 дней назад

    મારી.ધરેપણવેલોસે.બટેટાનો..હજીબટેટા.આવાનથી.

  • @Shankarraut1786
    @Shankarraut1786 Месяц назад

    અમારે પ્રાકૃતિક મંડળી બનાવવી છે. તો તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું.

  • @jagdishchandrapatel6463
    @jagdishchandrapatel6463 Месяц назад

    ધન્યવાદ

  • @patelamrutbhai9652
    @patelamrutbhai9652 Месяц назад

    Aqmospiar thi Mota pan thay. ,protin % ?.

  • @patelkishorbhai3637
    @patelkishorbhai3637 Месяц назад

    Phone number aapo

  • @yusufadamplazaadam7844
    @yusufadamplazaadam7844 Месяц назад

    SUNDAR

  • @patelkamlesh777
    @patelkamlesh777 Месяц назад

    મારે પણ આ એર પોટેટો મારા પ્લોટમાં વાવવા માગું છું, પ્લાન્ટ ક્યાંથી મળશે તે મને જણાવવા વિનંતી

  • @vamjapramodbhai7819
    @vamjapramodbhai7819 2 месяца назад

    વેરાયટી નુ નામ શું છે

  • @Garuda906
    @Garuda906 2 месяца назад

    આ વેલા વાળા બટાકા દાહોદ જિલ્લા માં સિંગવાડ. મેથાણ માં ખુબજ મોટી સંખ્યામાં ઉછરે છે.

  • @ravindrachaudhari613
    @ravindrachaudhari613 2 месяца назад

    જૂનાગઢમાં જતીનભાઈ સોલંકી ને મળો એ મશરૂમનીખેતી મોટા પાયે કરે છે

  • @shabbrhavelwala9108
    @shabbrhavelwala9108 2 месяца назад

    good morning to you Sejal bhai aa tamaro number watsapp mate chale che?

  • @BrijaliDave-to8hk
    @BrijaliDave-to8hk 2 месяца назад

    Good work bhabhi 👍🏻

  • @Ritesh-un4zm
    @Ritesh-un4zm 2 месяца назад

    Thanks, Nice

  • @onlineterracegardeningkvk521
    @onlineterracegardeningkvk521 2 месяца назад

    Great

  • @paamsgarden9598
    @paamsgarden9598 2 месяца назад

    Khyati ma'am aapno contact number kevi rite mali sake ? Hu pn kitchen garden karu 6u...

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 3 месяца назад

    અમિત ભાઇ આપ આ દરિયા મા સમા પ્રવાહે બીજા નાં લાભ માટે તરી રહ્યા છે..જય ધરતી માતા.

  • @sangeetapatel2654
    @sangeetapatel2654 3 месяца назад

    5/10 kg na packing ma mali jase ane emno contact number ane online mali jase

  • @sangeetapatel2654
    @sangeetapatel2654 3 месяца назад

    Aa west decomposer kevi rite male amare joie chhe e

  • @RajubhaisVasava
    @RajubhaisVasava 3 месяца назад

    દાદા મને પણ લસણ વેલ જોઈયે છે. કેટલી કિમત છે. જણાવશો તા.સાગબરા જી નર્મદા

  • @ashokbhansali7283
    @ashokbhansali7283 3 месяца назад

    Kiritbhai’s number given in video is only 9 digits, one digit is missing. Give correct number

  • @karsanbhaimpatel5304
    @karsanbhaimpatel5304 3 месяца назад

    આ બધી વાતો કાગળ પર સુંદર લાગે છે. હકીકત જુદી છે. કોઈ કમાણી ખેડૂત કરાતો નથી. દલાલ જ કમાય છે

  • @sajidPadaya-n5s
    @sajidPadaya-n5s 3 месяца назад

    Saijd padaya

  • @apoorvabhatt7998
    @apoorvabhatt7998 4 месяца назад

    Good work

  • @dnanokar27
    @dnanokar27 5 месяцев назад

    चार्ट है क्या आपके पास 36 by 36 का

  • @AmrutbhaiVankar-ms4bo
    @AmrutbhaiVankar-ms4bo 5 месяцев назад

    Mo sed karo

  • @AmrutbhaiVankar-ms4bo
    @AmrutbhaiVankar-ms4bo 5 месяцев назад

    Mo send karo

  • @ChandrakantPatel-jc7ql
    @ChandrakantPatel-jc7ql 5 месяцев назад

    Very Very Nice

  • @uttampatel7127
    @uttampatel7127 5 месяцев назад

    દૂધનાં ભાવવધશે

  • @varshPanchal-ef6jk
    @varshPanchal-ef6jk 5 месяцев назад

    Nice

  • @rekhaghelani1704
    @rekhaghelani1704 6 месяцев назад

    ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏 સુપર 👌

  • @vijaymistry253
    @vijaymistry253 6 месяцев назад

    મારો પણ ઉત્સાહ વધાર્યો અશોકભાઇએ. આભાર.

  • @vijaymistry253
    @vijaymistry253 6 месяцев назад

    Nice information.thanks❤❤❤❤❤❤❤

  • @gopalahir2477
    @gopalahir2477 6 месяцев назад

    મારી પણ કોઈ મદદ કરો, તો હું પણ આ રીતે ખેતી કરું

  • @Mansukhbhi_D_Gohil
    @Mansukhbhi_D_Gohil 6 месяцев назад

    નવાં ખેડૂત જોડાય છે અને જુના ખેડૂત કંટાળી ને છોડી રહ્યા છે કારણ કે પ્રાકૃતિક માં ૩*૪વર્સ થી કર્તા હોય છે અને બીજા ૪વર્ષ ઓર્ગેનિક માટે કાઢવાના થાય ખેડૂત ખેતી માં નિર્ભર હોય પોતાનું ગુજરાન ચલાવતા હોય દીકરા દિકરી પરણાવવા ના હોય કેમ ભેગુ કરવું ઇનપોર્સિબલ

  • @rasikkodinariya4384
    @rasikkodinariya4384 6 месяцев назад

    મારે મધમાખી ઉછેર માટે તાલીમ જોઈએ છે.

  • @smitamehta169
    @smitamehta169 6 месяцев назад

    😂

  • @chetnajoshi4751
    @chetnajoshi4751 6 месяцев назад

    ખુબ સરસ

  • @Nidhijanibhatt
    @Nidhijanibhatt 6 месяцев назад

    જયારે પહેલી વખત આ ગાર્ડનની મુલાકાત લીધી હતી ત્યારે આ ખૂબ નાના છોડ હતા, હવે તે ખુબ સરસ વિકસિત થઈ ગયા છે. 👌👌💐💐👍Good Knowledgeable video for students.

    • @KhyatisTalk
      @KhyatisTalk 6 месяцев назад

      Thank you.... go green

  • @cyrax1135
    @cyrax1135 6 месяцев назад

    GOOD WORK

  • @brijeshpatel8222
    @brijeshpatel8222 6 месяцев назад

    Very nice keep it up