- Видео 50
- Просмотров 112 327
GEB Guru
Индия
Добавлен 2 окт 2023
GEBGuru ચેનલની અંદર તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL ને લગતી નવી નવી માહિતી મળશે.
બીલની ગણતરી, બીલ ડાઉનલોડ, યુનિટના ભાવ,
નવી નવી યોજનાઓ, સ્માર્ટ મીટર વિશે,
ખેતીવાડી કનેક્શન વિશે, ઘર કનેક્શન વિશે,
ઓનલાઈન અરજી, નામ બદલી, સ્થળ ફેરફાર,
પાવર સબંધી માહિતી તથા બીજી ઘણી માહિતી તમને અહી મળશે.
કોઈપણ માહિતી માટે નીચે આપેલ ઈમેઈલ ઉપર તમે અમને મેઈલ કરી શકો છો.
Contact Us : help.gebguru@gmail.com
તથા નીચે આપેલ અમારી વેબસાઈટની મુલાકત લઈને પણ તમે નવી નવી માહિતી મેળવી શકશો.
બીલની ગણતરી, બીલ ડાઉનલોડ, યુનિટના ભાવ,
નવી નવી યોજનાઓ, સ્માર્ટ મીટર વિશે,
ખેતીવાડી કનેક્શન વિશે, ઘર કનેક્શન વિશે,
ઓનલાઈન અરજી, નામ બદલી, સ્થળ ફેરફાર,
પાવર સબંધી માહિતી તથા બીજી ઘણી માહિતી તમને અહી મળશે.
કોઈપણ માહિતી માટે નીચે આપેલ ઈમેઈલ ઉપર તમે અમને મેઈલ કરી શકો છો.
Contact Us : help.gebguru@gmail.com
તથા નીચે આપેલ અમારી વેબસાઈટની મુલાકત લઈને પણ તમે નવી નવી માહિતી મેળવી શકશો.
MGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | MGVCL New Connection Application Online for Home
MGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | MGVCL New Connection Application Online for Home
MGVCL New Connection Application Online | MGVCL New Connection | MGVCL New Connection Application | MGVCL New Connection Online Application | New Connection Online Application MGVCL | MGVCL New Home Connection | MGVCL Online New Connection | New Connection Application MGVCL | MGVCL Home Connection | Application for New MGVCL Connection | MGVCL New Connection Application Status | MGVCL New Connection Application Online Payment
શું તમે MGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો ? જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવ...
MGVCL New Connection Application Online | MGVCL New Connection | MGVCL New Connection Application | MGVCL New Connection Online Application | New Connection Online Application MGVCL | MGVCL New Home Connection | MGVCL Online New Connection | New Connection Application MGVCL | MGVCL Home Connection | Application for New MGVCL Connection | MGVCL New Connection Application Status | MGVCL New Connection Application Online Payment
શું તમે MGVCLનું નવું કનેક્શન ઘર માટે લેવા માંગો છો ? જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. તમારે ફરજીયાત નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરવ...
Просмотров: 146
Видео
DGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | DGVCL New Connection Application Online for Home
Просмотров 301День назад
DGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | DGVCL New Connection Application Online for Home DGVCL New Connection Application Online | DGVCL New Connection | DGVCL New Connection Application | DGVCL New Connection Online Application | New Connection Online Application DGVCL | DGVCL New Home Connection | DGVCL Online New Connection | New Connection Application DGVCL | DGVCL Home Connection | Appl...
PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | PGVCL New Connection Application Online for Home
Просмотров 56414 дней назад
PGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો | PGVCL New Connection Application Online for Home PGVCL New Connection Application Online | PGVCL New Connection | PGVCL New Connection Application | PGVCL New Connection Online Application | New Connection Online Application PGVCL | PGVCL New Home Connection | PGVCL Online New Connection | New Connection Application PGVCL | PGVCL Home Connection | Appl...
UGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - UGVCL New Connection Documents for Home (Resident)
Просмотров 58921 день назад
UGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - UGVCL New Connection Documents for Home (Resident) UGVCL New Connection Documents | UGVCL New Connection Documents for Resident | UGVCL New Connection Documents for Home | UGVCL New Connection Documents for RGPR | UGVCL New Connection Documents for RGPU | New Connection Documents UGVCL | UGVCL Connection Documents | New Connection Documents for UGVCL |...
MGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - MGVCL New Connection Documents for Home (Resident)
Просмотров 328Месяц назад
MGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - MGVCL New Connection Documents for Home (Resident) MGVCL New Connection Documents | MGVCL New Connection Documents for Resident | MGVCL New Connection Documents for Home | MGVCL New Connection Documents for RGPR | MGVCL New Connection Documents for RGPU | New Connection Documents MGVCL | MGVCL Connection Documents | New Connection Documents for MGVCL |...
DGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - DGVCL New Connection Documents for Home (Resident)
Просмотров 431Месяц назад
DGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - DGVCL New Connection Documents for Resident DGVCL New Connection Documents | DGVCL New Connection Documents for Resident | DGVCL New Connection Documents for Home | DGVCL New Connection Documents for RGPR | DGVCL New Connection Documents for RGPU | New Connection Documents DGVCL | DGVCL Connection Documents | New Connection Documents for DGVCL | DGVCL ...
PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ | PGVCL New Connection Documents for Home (Resident)
Просмотров 783Месяц назад
PGVCLના નવા ઘર કનેકશન માટેના ડોક્યુમેન્ટ - PGVCL New Connection Documents for Resident PGVCL New Connection Documents | PGVCL New Connection Documents for Resident | PGVCL New Connection Documents for Home | PGVCL New Connection Documents for RGPR | PGVCL New Connection Documents for RGPU | New Connection Documents PGVCL | PGVCL Connection Documents | New Connection Documents for PGVCL | PGVCL ...
UGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | UGVCL Bill Payment History | UGVCL Payment History
Просмотров 1,5 тыс.Месяц назад
UGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | UGVCL Bill Payment History | UGVCL Payment History UGVCL Bill Payment History | UGVCL Payment History | UGVCL Bill Payment | Bill Payment History UGVCL | Payment History UGVCL | UGVCL Payment History Check | Online Bill Payment History Check | UGVCL Bill Payment History Check | Bill Payment History Check UGVCL | UGVCL Payment Reciept | UGVCL Payment Reci...
MGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | MGVCL Bill Payment History | MGVCL Payment History
Просмотров 469Месяц назад
MGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | MGVCL Bill Payment History | MGVCL Payment History MGVCL Bill Payment History | MGVCL Payment History | MGVCL Bill Payment | Bill Payment History MGVCL | Payment History MGVCL | MGVCL Payment History Check | Online Bill Payment History Check | MGVCL Bill Payment History Check | Bill Payment History Check MGVCL | MGVCL Payment Reciept | MGVCL Payment Reci...
DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | DGVCL Bill Payment History | DGVCL Payment History
Просмотров 6682 месяца назад
DGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | DGVCL Bill Payment History | DGVCL Payment History DGVCL Bill Payment History | DGVCL Payment History | DGVCL Bill Payment | Bill Payment History DGVCL | Payment History DGVCL | DGVCL Payment History Check | Online Bill Payment History Check | DGVCL Bill Payment History Check | Bill Payment History Check DGVCL | DGVCL Payment Reciept | DGVCL Payment Reci...
PGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | PGVCL Bill Payment History | PGVCL Payment History
Просмотров 7662 месяца назад
PGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો | PGVCL Bill Payment History | PGVCL Payment History PGVCL Bill Payment History | PGVCL Payment History | PGVCL Bill Payment | Bill Payment History PGVCL | Payment History PGVCL | PGVCL Payment History Check | Online Bill Payment History Check | PGVCL Bill Payment History Check | Bill Payment History Check PGVCL | PGVCL Payment Reciept | PGVCL Payment Reci...
UGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | UGVCL Name Transfer | UGVCL Name Change
Просмотров 1,8 тыс.2 месяца назад
UGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | UGVCL Name Transfer | UGVCL Name Change UGVCL Name Transfer | UGVCL Name Change Online | How to Change Name in UGVCL Bill | UGVCL Name Transfer Online | Name Change in UGVCL | UGVCL Name Transfer form Gujarat Online Apply | UGVCL Bill Name Change Online | Name Change UGVCL | Name Change UGVCL Online | Name Change Online UGVCL | Online Name Change UGVC...
MGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | MGVCL Name Transfer | MGVCL Name Change
Просмотров 9662 месяца назад
MGVCL Name Transfer | MGVCL Name Change Online | How to Change Name in MGVCL Bill | MGVCL Name Transfer Online | Name Change in MGVCL | MGVCL Name Transfer form Gujarat Online Apply | MGVCL Bill Name Change Online | Name Change MGVCL | Name Change MGVCL Online | Name Change Online MGVCL | Online Name Change MGVCL | Name Transfer Online MGVCL | MGVCL Name Change Form | MGVCL Name Change Online P...
DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | DGVCL Name Transfer | DGVCL Name Change
Просмотров 2,3 тыс.3 месяца назад
DGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | DGVCL Name Transfer | DGVCL Name Change DGVCL Name Transfer | DGVCL Name Change Online | How to Change Name in DGVCL Bill | DGVCL Name Transfer Online | Name Change in DGVCL | DGVCL Name Transfer form Gujarat Online Apply | DGVCL Bill Name Change Online | Name Change DGVCL | Name Change DGVCL Online | Name Change Online DGVCL | Online Name Change DGVC...
PGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | PGVCL Name Transfer Online | PGVCL Name Change
Просмотров 4,9 тыс.3 месяца назад
PGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | PGVCL Name Transfer | PGVCL Name Change PGVCL Name Transfer | PGVCL Name Change Online | How to Change Name in PGVCL Bill | PGVCL Name Transfer Online | Name Change in PGVCL | PGVCL Name Transfer form Gujarat Online Apply | PGVCL Bill Name Change Online | Name Change PGVCL | Name Change PGVCL Online | Name Change Online PGVCL | Online Name Change PGVC...
DGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | DGVCL Bill Download | DGVCL Bill Check | DGVCL Bill View
Просмотров 4423 месяца назад
DGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | DGVCL Bill Download | DGVCL Bill Check | DGVCL Bill View
UGVCLની સુવિધાઓ વોટ્સએપ પર મેળવો | UGVCL WhatsApp Service | UGVCL WhatsApp Number | UGVCL eBill
Просмотров 2,3 тыс.3 месяца назад
UGVCLની સુવિધાઓ વોટ્સએપ પર મેળવો | UGVCL WhatsApp Service | UGVCL WhatsApp Number | UGVCL eBill
MGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | MGVCL Bill Download | MGVCL Bill Check | MGVCL Bill View
Просмотров 5813 месяца назад
MGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | MGVCL Bill Download | MGVCL Bill Check | MGVCL Bill View
PGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | PGVCL Bill Download | PGVCL Bill Check | PGVCL Bill View
Просмотров 1,2 тыс.4 месяца назад
PGVCLના બીલની PDF કોપી ડાઉનલોડ કરો | PGVCL Bill Download | PGVCL Bill Check | PGVCL Bill View
MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | MGVCL Name Change Online Application
Просмотров 3,8 тыс.4 месяца назад
MGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | MGVCL Name Change Online Application
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | UGVCL Name Change Online Application
Просмотров 6 тыс.4 месяца назад
UGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | UGVCL Name Change Online Application
UGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | UGVCL Name Change Documents for Home
Просмотров 2,7 тыс.4 месяца назад
UGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | UGVCL Name Change Documents for Home
MGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | MGVCL Name Change Documents for Home
Просмотров 8174 месяца назад
MGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | MGVCL Name Change Documents for Home
DGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | DGVCL Name Change Online Application
Просмотров 9 тыс.4 месяца назад
DGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | DGVCL Name Change Online Application
PGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | PGVCL Name Change Online Application | GEB Guru
Просмотров 3,4 тыс.5 месяцев назад
PGVCLના ઘર બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો | PGVCL Name Change Online Application | GEB Guru
DGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | DGVCL Name Change Documents for Home
Просмотров 1,2 тыс.5 месяцев назад
DGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | DGVCL Name Change Documents for Home
PGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | PGVCL Name Change Documents for Home
Просмотров 1,2 тыс.5 месяцев назад
PGVCLના ઘર કનેકશનમાં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ | PGVCL Name Change Documents for Home
UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | UGVCL Bill Payment Receipt Download
Просмотров 6 тыс.5 месяцев назад
UGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | UGVCL Bill Payment Receipt Download
MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | MGVCL Bill Payment Receipt Download
Просмотров 2,7 тыс.5 месяцев назад
MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | MGVCL Bill Payment Receipt Download
DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | DGVCL Bill Payment Receipt Download
Просмотров 4,3 тыс.6 месяцев назад
DGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો | DGVCL Bill Payment Receipt Download
Bhai mare solar Install karavu che ne haal aema smart meter ( postpaid ) Install kare che to aema pan Online App Dwara Import export unit joi sakay ???
Ha.. pan ema bill pan avse tamara ghare.
@gebguru Physical Bill Aavse Bhai ??? Mtlb Reading leva aavse j Manas .... Puchi Bhale postpaid meter hoy
Hal ma evu se ke pela reading leva avse pasi enu bill avse. Future ma pasi mobile app thi thay jase
The webpage at might be temporarily down or it may have moved permanently to a new web address. aavu ave che kai solution ??
Thodi vaar pasi try karjo etle thay jase.
@@gebguru 6 divas thi a j ave che
Kai site open karo so ?
@ e vidhyut ma Lt name change
Na evo na hoy thay j jay
Father and grandmother na naam par ownership chhe to 300 no stamp na karaviye to chale ( Grandfather ni death thai gai chhe )
Death certificate upload kari dejo and jo Query avse to stemp ni jarur padse.
1.5 exside lode hai to kitna dipo lagega
bulder na name aave che navu nam chadavavu hoi to thy jay ne
Ha name change no video joy lejo ane e rite online application kari dejo
નામ ટ્રાન્સફર ઓનલાઇન ન થવા કારણો બતાવ વિનંતી એરર ક્યાં કારણો સર આવે લાઈટ બિલ બાકી હોય તો નામ ટ્રાન્સફર નો થાય
હા બીલ બાકી હશે તો નહિ થાય.
@gebguru નામ ટ્રાન્સફર ની ટીકીટ મેકવાની ની કોય Porsche aave
જુની SR ઓપન હોય તો ટીકીટ મેળવી પડે ક્લોસ કરવા માટે પછી થાય આગળની પ્રોસેસ.
Manage account no option aavto nathi
Dabi baaju sidebar ma avse.
અમારા વીસ્તારમા સ્માર્ટ મિટર લગાવી ગયા એવુ કહીને કે જૂના મિટરની જેમ પોસ્ટ પેઈડ બીલ આવશે. રિચાર્જ કરવાની જરૂર નથી.
હા તેમાં પહેલા રીડિંગ લેવા આવશે પછી બીલ આવશે.
@@gebguru શું બીલની હાર્ડ કોપી પણ આવશે?
બે મહિના થયા પણ બીલની હાર્ડ કોપી આપી નથી. ફોન કર્યો તો કહે ઑફિસમાં આવવુ પડશે. ઑનલાઈન સ્માર્ટ મીટર એપમા બીલની રકમ બતાવે છે. યોગ્ય જવાબ આપજો
સ્માર્ટ મીટરમાં બીલ આવવામાં વાર લાગે છે. રીડિંગ લઈ જશે પછી બીલ પણ આવશે.
યોગ્ય જવાબ આપવા વિનંતી
હા
સ્માર્ટ મીટરમા રીડર મીટર રિડિંગ કરવા આવશે બે મહિને જૂના મિટરના જેમ? જો ઑફિસમાં બેઠા બેઠા ઑનલાઇન રિડિંગ ચેક કરતા હોય તો શું તેઓ રિડિંગ વધારી દેતો શું ખબર પડે? શું સ્માર્ટ મિટરમા સીમ કાર્ડ હોય છે?
હાલ દર મહિને રીડિંગ લેવા આવશે અને પછી બીલ આવશે. અને ઓફિસે બેઠા બેઠા મીટરના રીડિંગ કોઈ ના વધારી શકે જે તમે મોબાઈલ એપમાં પણ જોઈ શકશો.
@gebguru પણ બીલની કોપી તો આપતા નથી
એક વખત તમારી ઓફીસે જઈ આવજો.
@@gebguru ખૂબ ખૂબ આભાર સર
Security deposit receipt gum hogya hai, kha se milega ??
Eto na madi sake pan tamare eni kya jarur padi ?
@gebguru name change request kri hati ema QUERY aavi gyi che jema "Security deposit ni notarized samiti" upload krwani che, toh su kru ??
Juna grahak ni samati jose 300 na stemp paper upar SD mate ni.
@@gebguru single phase meter che toh stamp paper lagse ?? Only samiti ne notary krwayi dayu toh ??🤔
Pela try karjo thay jay to baki devo padse stemp.
Security deposit receipt gum hogya hai, kha se milega ??
Eto na madi sake pan tamare eni su jarur padi ?
@gebguru name change request kri hati ema QUERY aavi gyi che jema "Security deposit ni notarized samiti" upload krwani che, toh su kru ??
અરજદારને સહી કરતા ન આવડતું હોય તો શું કરવું
અંગૂઠો લઈ લેવાનો તે પણ ચાલે.
SR NO. AAVTO NATHI AND FROM A1 KHULTU NATHI
Payment thay gayu se ?
@@gebguru ha
To wait kato thay jase.
@ but from a1 nahi khultu and sr no. nathi aavta
Payment ni receipt se tamari pase athava application no lay ne ek vakhat office jai avjo
Ketla samay ma name change Thai Jay che MGVCL ma
Application karya pasi 1 month jevo time lage.
Application under query Ave Che Document Upload karvanu ke che Document:Suchit vechan karar with allotment etle su thay
Dastavej ni copy upload karel se ?
@gebguru ha pgvcl site ma kari didhi che
Dastavej j upload karva no hoy se and Dastavej ma 1 thi vadhu name hoy to smati upload karva ni thay.
kindly provide conatct details
આ ઓનલાઇન ને લગતી બધી અરજીઓ જાતે કરી શકાય ફોન થી અથવા કમ્પ્યુટર થી
હા તમે જાતે જ કરી શકો છો અને કોમ્પ્યુટરથી કરશો તો સહેલું પડશે.
બિલ માં લોડ વધારવો હોય તો ઓનલાઇન અરજી થય સકે સર અને સળગી ગયેલા મીટર માટે ઓનાઈન અરજી થાય
લોડ વધારા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. પણ મીટર બળી ગયાની અરજી તમારી ઓફીસે જઈને કરવી પડશે.
લોડ વધારા માટે નો વિડિયો ચેનલ માં મૂકેલો છે સર
લોડ વધારા નો અરજી માટે નો વિડિયો ચેનલ માં મૂકેલો છે સર અને આશરે ફી કેટલી ભરવી પડે એન્ડ ડોક્યુમેન્ટ કયા જોવે
લોડ વધારા નો વિડિયો હાલ મૂકેલો નથી અને લોડ વધારામાં તમારે જેટલો લોડ વધારો કરો એ પ્રમાણે ભરવા પડે.
Bahi mobile number add no navo video banavo Bhai link sathey
4 divas thi application UNDERQUERY batave chhe Ema mate kone complaint krvi
Under query hoy etle tamara upload karel Documents ma kai pan problem hoy sake. Bajuma link ma jo option hoy to nyathi tame query su se e jani sakso athava tamari office jai avjo.
@gebguru baju ma link nthi ek vaar aavi ti etle paachha document upload krya e pachhi na 5 divas thay gya haju kai link nthi aavi
Wait karo thodo time.
A1 Form Avtuj Nathi and charge 0 Batave che applications number pan nathi avto please Janavo
Pasi farithi try karo vadhi process pasi kari ne.
@gebguru Ha Karyu Thay Gayu
AME 2BHAI NA NAME PAR SHOP LIDHI CHE TO TEMA BILL MA NAME CHANGE MATE KEVU THAY
Koy pan 1 na name thase. Jena name karvi se tena sivay bijani Samati joso Rs. 300 na stemp paper upar
મારું ગામડા વાળું મકાન GEB મોં મારા દાદા ના નામે છે,તેમનું અવસાન ૧૯૯૭ મોં થયેલ છે, મારા પિતાજી નું પણ અવસાન 1998 મોં થયેલ છે.GEB મોં મકાન મારા પિતાજી ના નામ નો ફેરફાર કરાવેલ નથી. ગ્રામ પંચાયત ના રેકોર્ડ મોં મકાન મારા નામે થઈ ગયું છે, GEB મોં નામ બદલવાની ઓનલાઇન અરજી મોં મારા દાદા અને મારા પિતાજી એમ બે ના મરણ ના સર્ટિફિકેટ upload કરવા પડે ?
Ha bey na upload kari devana 1 pdf bsnavi ne
please make a video for Temporary LT connection procedure and documents required for DGVCL
Yes. I will make it in sometime.
Security Deposit no rashid na hoy to su karvu
Receipt na hoy to pan halse kai jarur nathi.
Consent letter ma shu lakhwanu che? Detail ma lakhi apso?
Juna malik ni smati hoy se. Tame tamaru bill and proof of ownership ni copy lay ne koy pan lawyer pase jaso etle kari dese.
Legal Heir select karya pachhi 4 documents upload karine submit kariye chhe to why it is asking for death certificate ? Only 4 documents are mandatory to upload then why it is asking?
Legal Heir ma juna grahak ni samati upload karvi padse athava Death certificate.
@gebguru ok
Documents upload thaya pasi contact nearest sub division office,your application can not process batave se
To ek vaar tamari office jai avjo.
Mare mother na naame light bill se te mara name karvu hoy to
Thay jay.
5 Ma Point Ma Su karvanu Means K Consent Etle Su
Juna grahak ni samati joye 300 stemp paper upar
@gebguru ok Thank you
CSC CENTRE પર થી અરજી કરી છે..અને મારી પાસે..એનું લોગીન નથી..અને મારે સ્ટેટસ ચેક કરવું હોય તો કોઈ રસ્તો છે? હું મારું સ્ટેટસ કઈ રીતે જોઈ સકુ?
જે લોગીન માંથી અરજી કરી છે તે લોગીન માંથીજ જોઈ શકાશે.
@gebguru અરજી કર્યા બાદ કેટલા દિવસ બાદ સ્ટેટસ અપડેટ આવશે?
4-5 દિવસ પછી ચેક કરજો.
Juna meter ne navu meter kevi rite Kari sakay sir
Kai samajanu nai su keva mango so ?
Mgvcl ma new meter connection leva nu che Meri passe badha original document che Meri passe gar vera nathi Mgvcl office wala keh vhe gar vera toh joiye Mene marg darshan apo
Dastavej ni copy hoy to pan chalse.
Atyare bill history evu option nathi aavtu to su karvu
Ha check karyu me pan nathi avtu. Update ma hase etle option remove kari nakhyu lage.
Online mata su
Online ma pan same j documents avse
BHAI MAINE ABHI FLAT PURCHASE KIYA HAI OLD OWNWER KE PASS SE OR USME MUZE NAME CHANGE KRNA HAI USME YE SD TRAFEER WALA AARHA HAI OR MAIRA PHASE 1 HAI CONNECTION TO PLZ BATA SAKTE HO KI KYA CONSENT LENI HOGI LIKE NORMAL PAPER PE KARNA HAI OR KYA STAMP PAPER YE PUCHNA THA OR NORMAL PAPER HOGA KYA LINA HAI YE BI BATANA
Dastavej ni copy ma old consumer nu name hase to halse baki rs. 300 na stemp paper upar consent levu padse old consumer pasethi.
DGVCL website kaam karti nathi evu lage chhe
Kyarek server down hoy etle problem thato hase
Application apya pa6i ketlu time lage 6 approve thai ne name change thata?
1 month jevo time lage.
Me juna customer pase thi diposit babte concern lidhu nthi.. ane different rakam online pay kari chhe.. su maru naam change thase electricity bill ma?
Query avse to consern levu padse.
lightbill ma 2 name add karva hoy to thai
Na ek j name thay.
Add LT connection karu tyare ave che k consumer number associated with other profile.
Ani pela tame registration karel se ? Jo hoy to tema link karel hase kadas etle nai thay. Pela jema link se te profile mathi remove karvu padse.
Solar lagavel che aenu aa ma batave badhu k ketla unit janret thaya ketla use thaya ae badhu batave ???
Ha batavse
Name change mate application karyu but application status ma dekhadta nathi
Payment thay gayu ?
@gebguru yess payment thai gyu che
Check Application status ma batavvu joye.
@@gebguru nathi aavtu aema old application meter mate register karyu htu aej show kare che
Payment Receipt lay ne tamari office jai avjo ek vakhat
New Security Deposit kai rite nakki thay chhe ? Mare new security deposit 4200 rs bharvanu kahe chhe!
Security Deposit tamara Load upar thi nakki thay se.
@@gebguru ok
@@gebguru 5 load evu batave chhe light bill ma
To 5 load pramane barabar se.
@@gebguru okay
Mare New Security Deposit 4200 rs bharvana kahe chhe... Old SD 1900 hati etle have 2300rs jetla bharvana batave chhe , aalta badha kai rite hoy bharvana?
Load upar thi nakki thay se and Different ave te payment karva nu thay.
@gebguru ok
New Miter request rejected thai jay to su karvanu
Kem rejecte thay ?
Bhai mare rode side dukaan 6 ... Tya meter mali jaay k?
Ena mate jamin tamari malikini hovi joye baki na made.
@gebguru jeni malikini jmin hoy ana pase thi...2 miter kri ne mne aape to chale k?
Jya dukan se te jagya malikini hovi joye. Baki illegal kahevay etle na madi sake.
Smart meter install qr code ditel video
Kay samjanu nai ?
@gebguru smart meter che te lagave ne tare scan karvanu hoy che 5-6 var alg rite aetle
Na tema tamare Smart Meter nu app download karvu padse Play Store parthi.
10 વર્ષ જુનું બિલ મળી શકે?
Ha kadas batavse try karo.
Last 1 year no j option ave che.
To 10 years juna bill mate tamari office no contact karo.