- Видео 82
- Просмотров 68 259
Amaru Gujarat
Индия
Добавлен 30 авг 2024
AMARU GUJARAT-1 Letest News from Gujarat important and Current News in Gujarati.News - Update
ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ મહત્વ ના સમાચારો આપણી પોતાની ભાષામાં AMARU GUJARAT-1 ઉપર.News - Update
ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ મહત્વ ના સમાચારો આપણી પોતાની ભાષામાં AMARU GUJARAT-1 ઉપર.News - Update
અનોખી ગાય અને નંદી આવ્યા ચલાલા ગામમા
પોંગુનુરૂ નસલની એક નંદી અને એક ગાય આંધ્રપ્રદેશ થી ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે લાવવામાં આવી છે.આ દુનિયાની સૌથી નાના કદની અને સૌથી મોંઘી ગાય આંધ્રપ્રદેશ થી ખાસ પૂજા માટે અહી લાવવામાં આવી છે.અહી આ ગાયના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે.કદાચ ગુજરાતમાં આ એકજ જગ્યાએ આ પોંગુનુરું નસ્લની વિશ્વની સૌથી નાની અને સૌથી મોંઘી ગાય લાવવામાં આવી છે.
#news #moraribapukatha #manavmandir #cow #gujaratinews #amarugujarat-1 #gujarat #amreli
#news #moraribapukatha #manavmandir #cow #gujaratinews #amarugujarat-1 #gujarat #amreli
Просмотров: 414
Видео
એક એવું આરોગ્ય મંદિર જ્યાં તમામ સારવાર નિશુલ્ક થાય છે.
Просмотров 94116 часов назад
સાવરકુંડલા શહેરમાં એક અનોખું આરોગ્ય મંદિર આવેલું છે આ આરોગ્ય મંદિર નું નામ છે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર. અહીં દર્દીઓ ને તમામ રોગોની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મા લોકો અમરેલી જિલ્લા ઉપરાંત બીજા જિલ્લામાં થી પણ સારવાર અર્થે આવે છે.અહિં દર્દીઓ ને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.મોટા સિટીમાં આવેલ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ને પણ ટક્કર મારે તેવી અહીં દર્દીઓ ન...
બે સાવજો મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યા રાયડી ગામમાં
Просмотров 127День назад
ખાંભાના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહની લટાર.અવાર નવાર રાયડી ગામમા સિંહો આવી જાય છે શિકારની શોધમાં.2 સિંહનો આટા ફેરાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ. #lionviralvideo #girsafari #animals #trending #amarugujarat-1 #gujaratinews #gujarat #amreli #lion
એક ભેંસ ત્રણ ડાલામથ્થા સાવજો ને ભારે પડી ભગાડ્યા સાવજોને
Просмотров 438День назад
જાફરાબાદના લુણસાપુર ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો રહેણાક વિસ્તારમાં આવી ગયા.જાફરાબાદી ભેંસ પર ત્રણ સિંહોએ શિકાર માટે કર્યો હતો હુમલો.ભેંસએ 3 સિંહો ને ભગાડ્યા.સિંહ અને જાફરાબાદી ભેંસ વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ હતી. #lionviralvideo #girsafari #gujarat #trending #amarugujarat-1 #amreli #savaj #lion
સાવરકુંડલા માનવમંદિરે પૂજ્ય મોરારીબાપુ નું આગમન
Просмотров 4,9 тыс.14 дней назад
સાવરકુંડલાના માનવ મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુ નું આગમન.માનવમંદિર ખાતે પ્રોફેસર વરુ સાહેબે ભજનની સરવાણી રજુ કરી. #moraribapu #moraribapukatha #moraribapustatus #manavmandir #amarugujarat-1 #gujarat #gujaratinews #cmogujarat
રાજુલાના કોવાયા ગામ નજીક પાંચ સાવજો નીકળ્યા લટાર મારવા
Просмотров 38314 дней назад
રાજુલાના કોવાયા ગામ નજીક પાંચ સાવજોનું ટોળું વહેલી સવારે નીકળ્યું લટાર મારવા.પાંચ સાવજો રસ્તા ઉપર નીકળતા મોબાઇલ કેમેરામાં કેદ થયા. #treadingvideo #trending #lionviralvideo #girsafari #gujarat #trending #amarugujarat-1 #amreli #animals
સાવરકુંડલા માર્કેટયાર્ડ મા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થયો પ્રારંભ
Просмотров 13714 дней назад
આજથી સાવરકુંડલા માર્કેટયાર્ડ મા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો.ધારાસભ્ય મહેશ કસવાળા એ ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. #cmogujarat #cmo #kheti #agricultura #agri #gujaratinews #gujarat #amarugujarat-1
શિયાળ બેટ ના લોકો માટે આરોગ્યની સુવિધા માં થયો વધારો
Просмотров 9521 день назад
પીપાવાવ પોર્ટ CSR અંતર્ગત શિયાળબેટ ને એમ્બ્યુલન્સ બોટ સુવીધા આપવામાં આવી. શિયાળ બેટના લોકો માટે 24 કલાક મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે તેનાત રહેશે. ઈમરજન્સી દર્દીઓ વારંવાર ખુલ્લી બોટમાં આવતા હોવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી. દરિયામાં એમ્બ્યુલન્સ બોટનું લોકાર્પણ થતા ગામના લોકોને ફાયદો થશે #health #pipavav #cmogujarat #gujarat #gujaratinews #amreli #amarugujarat-1
વતન નું રતન એટલે જીરા ગામના પરેશ ડોબરીયા
Просмотров 1,2 тыс.21 день назад
વતનનું રતન એટલે જીરા ગામના પરેશ ડોબરીયા એ પોતાના સ્વખર્ચે 70 વીઘા જમીન લઈને ગામમાં તળાવ બનાવવાના છે આજે તળાવના ખાત મુહૂર્ત માં સમગ્ર જીરા ગામ અને રાજકીય અગ્રણીઓહાજર રહ્યા હતા.આવનારા દિવસોમાં જીરા ગામ હરિયાળુ બનશે અને પાણીનો પ્રશ્ન પણ દૂર થશે સાચા અર્થમાં વતનના રતન એટલે એટલે પરેશ ડોબરીયા. #talav #gujarat #gujaratinews #amarugujarat-1 #amreli
Diwali ના વેકેશનમાં અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર
Просмотров 30928 дней назад
Diwali ના વેકેશનમાં અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર
Amreli કોંગ્રેસ દ્રારા આજે રાહત પેકેજ ને લઈ ખેડૂતો માટે પ્રતીક ઘરના કરવામાં આવ્યા
Просмотров 21928 дней назад
Amreli કોંગ્રેસ દ્રારા આજે રાહત પેકેજ ને લઈ ખેડૂતો માટે પ્રતીક ઘરના કરવામાં આવ્યા
સાવરકુંડલા શહેરમાં રમાય છે અનોખું Ingoriya નું યુદ્ધ
Просмотров 156Месяц назад
સાવરકુંડલા શહેરમાં રમાય છે અનોખું Ingoriya નું યુદ્ધ
Amreli Lion શિકારની શોધમાં સિંહો આવી ચડ્યા ગામ
Просмотров 98Месяц назад
Amreli Lion શિકારની શોધમાં સિંહો આવી ચડ્યા ગામ
Amreli ના ધારીના ખીચા ગામે 3 સિંહ બાળ Lion આવી ચડ્યા રહેણાંક વિસ્તારમાં
Просмотров 105Месяц назад
Amreli ના ધારીના ખીચા ગામે 3 સિંહ બાળ Lion આવી ચડ્યા રહેણાંક વિસ્તારમાં
Amreli જિલ્લામાં Varsad ને લઈને ખેતી પાક ને વ્યાપક નુકશાન
Просмотров 12 тыс.Месяц назад
Amreli જિલ્લામાં Varsad ને લઈને ખેતી પાક ને વ્યાપક નુકશાન
ખાંભા અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ |AMARUGUJARAT-1
Просмотров 98Месяц назад
ખાંભા અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ |AMARUGUJARAT-1
અમરેલીના ધારી શહેર ના નબાપરા વિસ્તારના એક વાડીમાં એક સાથે 5 સિહો આવી ગયા
Просмотров 238Месяц назад
અમરેલીના ધારી શહેર ના નબાપરા વિસ્તારના એક વાડીમાં એક સાથે 5 સિહો આવી ગયા
Anshu Gupta એ ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ને કર્યા પ્રભાવિત
Просмотров 10 тыс.Месяц назад
Anshu Gupta એ ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ને કર્યા પ્રભાવિત
વરસાદ આવતાજ જોવા મળ્યાં નયનરમ્ય દ્રશ્યો.કુંકાવાવ પાસે આવેલ ચેકડેમ છલકાયો.
Просмотров 79Месяц назад
વરસાદ આવતાજ જોવા મળ્યાં નયનરમ્ય દ્રશ્યો.કુંકાવાવ પાસે આવેલ ચેકડેમ છલકાયો.
અમરેલીના ખાંભા શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ
Просмотров 210Месяц назад
અમરેલીના ખાંભા શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ
અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ આસો મહિનામા આષાઢી માહોલ સર્જાયો
Просмотров 761Месяц назад
અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ આસો મહિનામા આષાઢી માહોલ સર્જાયો
નિરાધારનો આધાર એટલે અમરેલીનું સારહી તપોવન આશ્રમ
Просмотров 94Месяц назад
નિરાધારનો આધાર એટલે અમરેલીનું સારહી તપોવન આશ્રમ
નવરાત્રીમાં અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Просмотров 252Месяц назад
નવરાત્રીમાં અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આજે ધારી ખાતે ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષે સંવાદ કાર્યક્રમ યોજ્યો.
Просмотров 368Месяц назад
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આજે ધારી ખાતે ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષે સંવાદ કાર્યક્રમ યોજ્યો.
ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે કોંગ્રેસે લડાઈ તેજ કરી.
Просмотров 42Месяц назад
ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે કોંગ્રેસે લડાઈ તેજ કરી.
જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ જયશ્રીરામ
અરે વાહ
बहुत ही गौरव की बात
Sauthi vadhu laabh lenaar dardio to muslimoj hashe ne? Kaaranke mafat nu levaamon te loko no.1 hoy chhe.paachhaa aabhar maanvaani jagyaae ultaa saama pade chhe to please, don't enter them into your hospital.
નુકશાન સરકાર સહાય રૂપે ભરે જ છે! અસંતોષ ભરપાઈ થઈ શકે નહીં! 🙏🙏
હું ખૂદ ખારાપાટમા 3 વિઘા જમીન ધરાવું છું ૧૬ વ્યકતિનો પરિવાર મજુરી સાથે ખુશ છીએ! લોન લેતા નથી તે માફી માટે રાહ જોતા નથી 🙏🙏🙏
Lion in village👌👌👌👌👌👌👌👌👌👌
❤❤
Jai siyaram bapu 🙏🙏🙏
Jay siyaram bapu
।। जय सियाराम बापू।।❤❤❤
Jay siyaram
दुर्लभ तस्वीर
Royal walking 👌👌👌👌👌
ગુજરાતના ખેડૂતો પાકિસ્તાનમાંથી આવ્યો ને એટલે કઈ આપે એમ નથી
તો આ સરકારને ખેડૂત ની જરૂર જ નથી ભાજપ વાળા ને જરૂર નથી ખાલી વાયદા કરવાના મોટી મોટી વાતો કરવાની ઉદ્યોગપતિની નોકરીઓની સરકાર છે ખેડૂતો સરકાર છે
આજે ભારે નહીં કરે ખેડુને પ્રાઇમર કરવા છે એ તમે છે ને ભગવાન પાસે રાખો બાકી સરકાર પાસે રાખવામાં કઈ દેવાના નથી વાયદા મોટા મોટા
Dar ke aage jit hai
Der to Win
Territory belongs to him
Rekky on Road
King of gir
Ek sathe 12 lion 👌👌👌👌👌👌👌👌
Nice 👍
An Island required this kind of help...such they needy people
बहुत अच्छी पहल है... ऐसा करने के सभी लोग आगे आएं...
Thanks
Vatan preami🎉🎉🎉🎉🎉🎉
Nice Video🎉🎉🎉🎉🎉
Thanks 🤗
Lion wondered at port so strange...
Very good Anshu🎉
Khedut pareshan
Nice
Savaj ni moj
Nice🎉🎉🎉🎉🎉🎉🎉🎉
अंशु ज्ञानी छे ए काय गाडी नथी एटो त्रीकाण ज्ञानी छे जय गुरूदेव साहेब साहेब साहेब 🙏🙏🙏
👍🏻👍🏻👍🏻🙏🙏🙏
अंशु की शुशमणा नाडी खुल गई छे एटले आटलु ज्ञान छे तो जुनागढ नी गिरनार उपर दत्तात्री ना दरसन करावो एने खीयाल आवी जाशे एना दरसन थी
Gir Sanchury
तत्स्थ और निदर्ता पत्रकर्तव की निशानी
👌👌👌👌👌
Wah
Nice
Nice story👌👌👌👌👌👌👌👌
It's very harmful for both lions and the civilian
Asia Lion population growth
Finally cubs met their mother
Hit pe hit by Rain...
So sad Farmer face so many problem
What a talent
Aela bhay Tarikh, var to Lakho Ghanay juna vdo muke se 21/10 aaje Somvar no se ? Javab aap jo
त्वरित जानकारी
What intresting vedios bring for us
Thanks