- Видео 552
- Просмотров 1 394 434
Reveal Express News
Индия
Добавлен 13 янв 2023
હું ધીરેન્દ્રસિંહ સોલંકી આજની જે યુવા જનરેશન છે એમાં અમુક યુવાનોમાં જે આપણા દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યું છે એના સામે લડવાનું તાકાતો છે પણ એ લોકો કોઈના કોઈ સંજોગો વસાત બોલી શકતા નથી તો મારી જે ન્યુઝ ચેનલ છે એ ચેનલ થકી હું એ યુવાનોનો તેમજ જે લોકો તકલીફોથી પીડાઈ છે એ સર્વેનો અવાજ બનીશ અને એમના જે દુઃખ છે એ દુવિધાઓને પોતાની માનીને લડતો રઈશ. મેં છેલ્લા બે વર્ષમાં ગુજરાત ભ્રમણ કર્યું એના પરથી મને ખ્યાલ આવ્યો કે અનેકો જગ્યાએ અનેકો સમસ્યા છે પણ એનું નિરાકરણ યોગ્ય સમયે થતું નથી, એ સમસ્યાઓનો અવાજ કોઈ બનતું નથી તો એ જ મુહિમ મારા હાથમાં લઈને દેશમાં, આપણા ગુજરાતમાં એક બદલાવ થાય તેવી આશા છે. ન્યૂઝ ચેનલમાં તમને તમામ પ્રકારના સમાચારને લગતા વિડીયો મળશે એ પછી કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય, કોઈ સાથે અત્યાચાર થતો હોય, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોઈપણ પ્રકારની લાલચ વગર કોઈ પણ પ્રકારના રાજકીય સંપર્ક વગર અમારી ચેનલમાં આપના સમાચાર પ્રસ્તુત થશે જેની હું ખાતરી લવ છું.
માનસિક સારવાર કેન્દ્ર માટે 8.50 કરોડનું દાન | કારણ છે જાણવા જેવું !
સ્વ રસિકલાલ મણીલાલ શાહ (સાઠંબા) પરિવારના તેમના ધર્મ પત્ની કુસુમબેન રસિકલાલ શાહ અને તેમના પુત્ર તુષારભાઈ હાલ પરિવાર સાથે અમેરિકાના ન્યૂયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં રહે છે અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્ર માટે આ પરિવારે એક મિલિયન ડોલર એટલે કે 8.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું દાન આપ્યું
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews
ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews
વેબસાઈટ(website):- www.revealexpress.in
ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL
આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS N...

Просмотров: 218
Видео
નંદી મહારાજને ગેરકાયદેસર પકડવાનો પ્રયાસ | પોલીસની કામગીરી પર અનેકો સવાલો | અરવલ્લી પોલીસ
Просмотров 18312 часов назад
રીવિલ એક્સપ્રેસ બ્રેકિંગ સાઠંબા વિસ્તારમાં ગેરકાયદેસર પશુઓને ઉઠાવવાનો પ્રયાસ ઉઠાવગીરોને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા ચપ્પા સાથે ઉઠાવગીર માણસ વીડિયો કેમેરામાં થયો કેદ પોલીસ દ્વારા શા માટે ઉઠાગીરોને છોડવામાં આવ્યા ?? યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :-...
ચૂંટણી માટે અત્યારના મોટા સમાચાર | સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સમાચાર આવ્યા સામે
Просмотров 2209 часов назад
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subs...
દાંપત્ય જીવન હોય તો આવું યાર | દાદાની કેટલીક વાતો દિલને ગમી જાય એવી | દાદા દાદીનો અનોખો પ્રેમ
Просмотров 84412 часов назад
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subs...
આ ભાઈ હવે ક્યારેય બાપ નહીં બની શકે | કારણ જાણીને આપ ચોંકી જશો | દુખ:દ ઘટના
Просмотров 54814 дней назад
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subs...
માનતાઓ રાખવા ભક્તો દુર દુરથી આવે છે | રામદેવપીર મંદિર વિષે આ અવશ્ય જાણો | આ મંદિર છે નાનું રણુજા
Просмотров 70114 дней назад
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subs...
કોણે લીધો Srishti Tuli નો જીવ ? Srishti Tuli murder case | Top News #mumbai
Просмотров 20221 день назад
યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subs...
મારા વીડિયોને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યો છે - MLA ધવલસિંહ ઝાલા | BZ group
Просмотров 90821 день назад
બાયડ ધરાસભ્ય ધવલસિહ ઝાલાની પ્રતિક્રિયા મેં જે વાત કરી હતી એ સંસ્થાના ગ્રોથને વધારવાની કરી હતી ૨ થી ૩ અને ૫ હાજર વિદ્યાર્થીઓ વધારવા બાબતની કરી હતી મારા વિડિયોને ખોટી રીતે બતાવામાં આવે છે હું શિક્ષણ સાથે જોડાયેલો છું તો સંસ્થાના ગ્રોથ અને સંખ્યામાં વધારાની વાત કરી હતી યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www...
Court marriage કરતાં પહેલા વિચાર કરી લેજો હો | ભૂલથી પણ ભૂલ ના કરતા નઈ તો પછતાશો | કાયદો બોલે છે
Просмотров 30828 дней назад
ભલે તમે કોર્ટ મેરેજ વિશે વિચારી રહ્યાં હોવ અથવા પ્રક્રિયા વિશે માત્ર આતુરતા ધરાવતા હોવ, આ માર્ગદર્શિકા તમામ આવશ્યક વિગતોને આવરી લે છે. અમે તમને આગળ લઈ જઈશું: કોર્ટ મેરેજ શું છે? ભારતમાં (અથવા તમારા રુચિનો દેશ) કોર્ટ મેરેજના કાયદાકીય માળખા અને લાભો વિશે જાણો. પાત્રતા માપદંડ કોર્ટ મેરેજ માટે લાયક બનવા માટે બંને ભાગીદારોની જરૂરિયાતો શોધો. પગલું દ્વારા પગલું પ્રક્રિયા અરજીની પ્રક્રિયા, જરૂરી દસ્તાવ...
મામલતદાર ઓફિસનાં કર્મચારીઓની તાનાશાહી | વૃદ્ધને હાથ પકડીને બહાર કાઢ્યા | અરવલ્લી સમાચાર
Просмотров 1,8 тыс.Месяц назад
જુઓ મામલતદાર ઓફિસની કચેરી બાયડના દ્રશ્યો યુટ્યુબ(RUclips):- / @revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- / revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- www.facebook.c... આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો.Reveal Express News ને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલ્લો કરો. અમારી યૂટ્યુબ ચેનલ REVEAL EXPRESS NEWS ને Subscribe કરો. સમાચાર અને જ...
બ્રિટિશરોએ ભારત વિશે શું કહ્યું એ જોવો | અરવલ્લીમાં આવી ગ્રંથ મંદિરની મુલાકાત લીધી | અરવલ્લી સમાચાર
Просмотров 797Месяц назад
આજરોજ બ્રિટિશરો દ્વારા ગ્રંથ મંદિરની મુલાકાત લેવામાં આવી. 21 દેશોની સાઇકલ યાત્રા પર નીકળેલા ત્રણ બ્રિટિશરોએ અરવલ્લી જિલ્લામાં આવેલ ગ્રંથ મંદિર સાઠંબાની મુલાકાત લઈને ધન્યતા અનુભવી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વાઘા બોર્ડર દ્વારા અમે પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. અમારા માટે આ ભારત એ 16મો દેશ છે. સાથે સાથે એ બ્રિટિશરોએ એ પણ જણાવ્યું કે અમે હજુ અહીંથી વિયેતનામ જવાના છીએ. લાઇબ્રેરીમાં વાચક...
ઢોંગીને ઢોંગ કરવો પડશે ભારે | તમારે હવે ડરવાની જરુર નથી | જાણો શું કહે છે કાયદો
Просмотров 282Месяц назад
ધ ગુજરાત પ્રિવેંશન એન્ડ ઇરેડીકેશન ઓફ હ્યુમન સેક્રિફાઈસ એન્ડ અધર ઈનહ્યુમન, એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટિસીસ એન્ડ બ્લેક મેજિક બિલ - 2024 યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે ...
ચોર આવે છે તો આટલું જાણી લો | હવે ચોર કહેશે સોરી | કાયદાકીય માહિતી જોવો
Просмотров 111 тыс.Месяц назад
આ વીડિઓમાં ઉપયોગ થયેલ ફોટા સોશિયલ મીડિયામાં શેર થયેલ છે,વીડિઓ સાચા છે કે ખોટા એની અમે પૃષ્ટિ કરતા નથી જેની ખાસ નોંધ લેવી. યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpressnews ઈન્સ્ટાગ્રામ(Instagram):- revealexpressnews વેબસાઈટ(website):- www.revealexpress.in ફેસબુક પેજ(Facebook Page) :- profile.php?id=100089436935113&mibextid=ZbWKwL આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સા...
તમારા ઘરમાં ઘુસીને કરશે ચોર ચોરી | ચોર આવ્યા ભાઈ ચોર | હકીકત શું છે એ જાણો
Просмотров 542 тыс.Месяц назад
છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં જે પ્રમાણેના વિડિયો વાયરલ થઈ રહ્યા છે તે પ્રમાણેના ફોટાઓ વાયરલ થયાં છે એ વીડિયોના માધ્યમ થકી અમારી રીવિલ એક્સપ્રેસ ન્યુઝ આ માહિતીને જનતા સાથે શેર કરી રહી છે. જે પ્રમાણેના આ વીડિયોમાં મીડિયા ફાઈલનો યુઝ થયેલો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે જેની ખાસ નોંધ લેવી. રીવિલ એક્સપ્રેસ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. યુટ્યુબ(RUclips):- youtube.com/@revealexpres...
દરજી સમાજનો યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ | દરજી સમાજ આગળ આવે એ માટે અમે સતત ઉભા છીએ - સામાજિક આગેવાનો
Просмотров 1,5 тыс.Месяц назад
દરજી સમાજનો યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ | દરજી સમાજ આગળ આવે એ માટે અમે સતત ઉભા છીએ - સામાજિક આગેવાનો
પોલીસ તમને હવે રોકી શકશે નહિ | તમારા હાથમાંથી ફોન લે તો બનશે ગુનો | કાયદો બોલે છે
Просмотров 471Месяц назад
પોલીસ તમને હવે રોકી શકશે નહિ | તમારા હાથમાંથી ફોન લે તો બનશે ગુનો | કાયદો બોલે છે
આ મંદિરમાં છે હનુમાન દાદાની ચમત્કારિક મૂર્તિ લાખેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી સમાચાર #happydiwali
Просмотров 310Месяц назад
આ મંદિરમાં છે હનુમાન દાદાની ચમત્કારિક મૂર્તિ લાખેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી સમાચાર #happydiwali
ભૂવાએ મહિલાને પીવડાવ્યું ઝેર | અંધશ્રદ્ધા પડી પરિવારને ભારે | મારી પત્ની મરી ગઈ હવે શું થશે ?
Просмотров 222 тыс.2 месяца назад
ભૂવાએ મહિલાને પીવડાવ્યું ઝેર | અંધશ્રદ્ધા પડી પરિવારને ભારે | મારી પત્ની મરી ગઈ હવે શું થશે ?
માથામાં કડુ મારી ગડદાપાટુંનો માર્યો માર | વિજયાદશમીની રાતે બની ઘટના | અરવલ્લી સમાચાર
Просмотров 12 тыс.2 месяца назад
માથામાં કડુ મારી ગડદાપાટુંનો માર્યો માર | વિજયાદશમીની રાતે બની ઘટના | અરવલ્લી સમાચાર
નાનકડી શાળાના ભૂલકાઓએ પેટ પકડીને હસાવ્યા | શરમાઈને બાળકો કેમેરા આગળ શું બોલ્યા એ તો જોવો #navratri
Просмотров 9312 месяца назад
નાનકડી શાળાના ભૂલકાઓએ પેટ પકડીને હસાવ્યા | શરમાઈને બાળકો કેમેરા આગળ શું બોલ્યા એ તો જોવો #navratri
જુઓ કઈ રીતે બચાવ્યો પોલીસે મહિલાનો જીવ | લુખ્ખા તત્વો કરતા હતા મહિલાની છેડતી | navratri news
Просмотров 1,3 тыс.2 месяца назад
જુઓ કઈ રીતે બચાવ્યો પોલીસે મહિલાનો જીવ | લુખ્ખા તત્વો કરતા હતા મહિલાની છેડતી | navratri news
પોલીસકર્મીએ માર્યો દંડાથી માર | બાઈક ચોરીનો લગાવ્યો આરોપ | નશાની હાલતમાં પોલીસ | સંતરામપુર સમાચાર
Просмотров 6 тыс.2 месяца назад
પોલીસકર્મીએ માર્યો દંડાથી માર | બાઈક ચોરીનો લગાવ્યો આરોપ | નશાની હાલતમાં પોલીસ | સંતરામપુર સમાચાર
પોલીસે મને કહ્યું તું બહાર નીકળ | મારા પતિની શું ભૂલ ? | 7 પોલીસકર્મીઓ ભેગા થઇ મારા પતિને માર્યો
Просмотров 27 тыс.2 месяца назад
પોલીસે મને કહ્યું તું બહાર નીકળ | મારા પતિની શું ભૂલ ? | 7 પોલીસકર્મીઓ ભેગા થઇ મારા પતિને માર્યો
7 પોલીસકર્મીઓએ માર માર્યો | 70,000 ભરીને મને ઘરે આવા દીધો | arvalli પોલીસ કયારે જાગશે ?
Просмотров 185 тыс.2 месяца назад
7 પોલીસકર્મીઓએ માર માર્યો | 70,000 ભરીને મને ઘરે આવા દીધો | arvalli પોલીસ કયારે જાગશે ?
dahod news | આચાર્યએ કરી બાળકીની હ-ત્યા | 6 વર્ષની બાળકીની હ-ત્યા કરનાર શિક્ષક | #dahod
Просмотров 2,7 тыс.2 месяца назад
dahod news | આચાર્યએ કરી બાળકીની હ-ત્યા | 6 વર્ષની બાળકીની હ-ત્યા કરનાર શિક્ષક | #dahod
પાર્વતી માતાજીની છે મંદિરમાં બે પ્રતિમાઓ | સોમવાર સ્પેશીયલ | શ્રી કેદારેશ્વર મહાદેવ #kedar
Просмотров 2503 месяца назад
પાર્વતી માતાજીની છે મંદિરમાં બે પ્રતિમાઓ | સોમવાર સ્પેશીયલ | શ્રી કેદારેશ્વર મહાદેવ #kedar
મોદીજીની સીટ મારા નામે કરી દે | હંસાબેનના કોપી | માર્કેટમાં આવ્યું નવું ગીત #narendramodi #pmmodi
Просмотров 6923 месяца назад
મોદીજીની સીટ મારા નામે કરી દે | હંસાબેનના કોપી | માર્કેટમાં આવ્યું નવું ગીત #narendramodi #pmmodi
આદર્શ યુવાન સાથે કરેલ સંવાદ | સામાજિક કાર્યકર્તા સમ્રાટ યોગેશ | મહીસાગર સમાચાર
Просмотров 4473 месяца назад
આદર્શ યુવાન સાથે કરેલ સંવાદ | સામાજિક કાર્યકર્તા સમ્રાટ યોગેશ | મહીસાગર સમાચાર
રાધાકૃષ્ણની ઝાંખી | બાલ ગણેશ મહોત્સવ,સાઠંબા | અમદાવાદનું પ્રખ્યાત ભજન મંડળ | અરવલ્લી સમાચાર
Просмотров 3443 месяца назад
રાધાકૃષ્ણની ઝાંખી | બાલ ગણેશ મહોત્સવ,સાઠંબા | અમદાવાદનું પ્રખ્યાત ભજન મંડળ | અરવલ્લી સમાચાર
સાઠંબા સાથે સાથે અન્ય ગામોના લોકોમાં જોવા મળી નારાજગી | અરવલ્લી સમાચાર
Просмотров 1,1 тыс.6 месяцев назад
સાઠંબા સાથે સાથે અન્ય ગામોના લોકોમાં જોવા મળી નારાજગી | અરવલ્લી સમાચાર
પંચાયત ના સભ્ય નું નામ પણ બોલો
ગામ માં ગાય માતા અને નંદી મહારાજ ખુલ્લા ફરે છે ત્યારે તેના પર તો કોઈનું ધ્યાન જતું નથી , અને જ્યારે કોઈ પોતાના ઘરે ગાય માતા ને લઇ જઇ ને બાંધે ત્યારે હિન્દુ , ગૌરક્ષક બની ને એ વાત નો વિરોધ ઉઠાવો છો. અરે આતો પુણ્ય નું કામ કહેવાય... અને હા સૌ પ્રથમ તો જે ભાઈ નંદી મહારાજ ને બાંધી ને લઇ જતો હતો તો તમારી જોડે શું પ્રૂફ છે કે એ ભાઈ નંદી મહારાજ ને કઈક કોટા કામ માટે જ બાંધી ને લઇ જતો હતો. ??? એનો ઈરાદો ખોટો હોય તો ભર બપોરે શું કામ આ કાર્ય કર્યું, તે રાત ના અંધારાનો ફાયદો ઉઠાવીને જ આ કાર્ય ના કરતો ...???
👌👌👌
👍👍👍
😢😢😢😢😢
👌👌👌
Kadak saja karo
સાલા હરામી છે પોલીસ વાળા આવા લુખ્ખા કેમ પોલીસ મા આવે 😡😡😡😡 ઈનકાઉટર કરી દેવુ પડે
આ, ભાઈ ને,નાય, મળવો જોઈએ
આ ભાઈને જો મારવામાં આવ્યો હોય તો પછી આટલા બધા દારૂ વેચે છે તો પોલીસ તેને કેમ નથી પકડતી તેને કેમ મારવા નથી આવતો તાત્કાલિક અને સસ્પેન્ડ કરવામાં આવે
અને જલ્દીથી જલ્દી કાર્યવાહી થઈ જઈ નકર સસ્પેન્ડ થવું જોઈએ નકર પોલીસ વાળા ને માર મારવામાં આવશે
પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી નાખો
Gujarat mein
Bhai. Su samje ae loko sarkaraj evi che bhot Koi Pan samaj woting na karsho kemke ae loko woting kariya Bad darekanu shoshan kare che Koi ne Pan police heran kare to salaona dant padi nakho Khaber pade ke police nai Pan rakhadta kuta he jo modi shaeb yatra gaya hata tyare jungal mathi malya hata
ગુડારાજકેહપતારાજગુજરાતમાંજાણો
Koy mane call Karo hu video aapu
please send 990-9192-765 on whatsapp
Police Vara j daru veche che
Aa bhai sathy kotu thyu che
Nyay aapo
😢
પીલસ તો એની બેન ચોદાવે એવી હોય છે આ પીકીના ઓ ને સંસપેડ કરવા જોઈએ
Aaropi same kaydesar karyavahi thavi joiye
પોલીસ લૂંટવા માટે નોકરી કરે છે....❤❤❤
જય રામાપીર
Sacu cha nay madavo joo
જય રામાપિર ❤
જય અલખધની 🚩🚩🚩
🙏👏 Jay ramdev pir 👏🙏
જય રામાપીર.
planned murder
આ લુખા પોલીસ વાળા ને ઘોડીએ મારો યુપી વાળી કરો આખા ગુજરાતના લોકોએ સાથ આપવો જોઈએ આ ભાઈને
😢
આ ભાઈને નાય મળવો જોઈએ
મોતના બદલે મોત
Great job 👍👍👍
Thanks 👍
👍👍👍👍👍👍
Great job
Saspend karo Ava Loko ne
આ પોલીસ ને સસ્પેન્ડ કરો
😢😢😢
Great work 👏
Thanks ✌️
Great work 🔥 Dhirendrasinh solanki
Wahhhh
Good work 👏❤
Thank you! 😊
aa je bahar kaadhe che kaka ne eno number moklo 2 divas ma result batavu banne ne
aa mamlatdar no number ane details moklo ene raste lagai dav
અરજદારોની લાઈનો કરી વારંવાર ધક્કા ખવડાવે છે ..
આ ભાઈને ન્યાય મળવો જોઈ
RVL
💯