- Видео 55
- Просмотров 44 266
Rajkot Shree Vrund - Since 1985
Добавлен 30 июл 2020
શ્રી વૃંદ - રાજકોટ એ 1985 થી ગુજરાતની ભાતીગળ એવી ગરબા અને અને અન્ય સાંસ્કૃતિક એવી નાટ્ય અને ગાન ક્ષેત્રે સતત 1985 થી પ્રવૃત અને સતત નિતનવા સફળતા ના શિખરો સર કરતુ નાટ્ય અને ગરબા માટે નું વૃંદ છે અમારી યૂટ્યૂબ ચેનલ માં આપણું સ્વાગત છે. આ માધ્યમ થકીઆપ સૌ કલાપ્રેમી લોકો સાથે નિકટતા કેળવવાનો અને અમારી પ્રવૃતિઓ તમારા સુધી પહોંચાડવાનો છે અમારો આ નમ્ર પ્રયાસ છે
Mela no mane thak lagyo...Lokmelo 24
સરકારશ્રીના આમંત્રણ ને માન આપીને દર વખત ની જેમ આ વખતે પણ શ્રી વૃંદ રાજકોટ દ્વારા ધરોહર લોકમેળા 2024 ના ઉદઘાટન સમારંભમાં રજૂ કર્યો ગરબો... મેળા નો મને થાક લાગે...
આ ગરબો ફેબ્રુઆરી 2024 માં હિમાચલ અને પંજાબમાં યુથ કલ્ચરલ એક્સચેન્જ એક્ટિવિટી ના ભાગરૂપે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ રાજકોટ દ્વારા શ્રી વૃંદ ને મોકલવામાં આવેલ ત્યાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થયેલ...
આ ગરબો ફેબ્રુઆરી 2024 માં હિમાચલ અને પંજાબમાં યુથ કલ્ચરલ એક્સચેન્જ એક્ટિવિટી ના ભાગરૂપે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ રાજકોટ દ્વારા શ્રી વૃંદ ને મોકલવામાં આવેલ ત્યાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થયેલ...
Просмотров: 4 795
Видео
લિપ્યું ગૂપ્યું..અર્વાચીન ગરબો. શ્રી વૃંદ રાજકોટ ની વસંતોત્સવ 2024 ખાતે પ્રસ્તુતિ
Просмотров 2,6 тыс.8 месяцев назад
ગુજરાત રાજ્ય આયોજિત નવરાત્રી સ્પર્ધા 2023 માં અર્વાચીન ગરબા સ્પર્ધા માં ગુજરાત પ્રથમ આવેલ કૃતિ
Lipyu Gupyu at Vasantotsav 2024
Просмотров 6858 месяцев назад
Gujrat Rajya અર્વાચીન ગરબા સ્પર્ધા 2023 પ્રથમ વિજેતા ગરબો શબ્દ અને સ્વરાંકન શ્રી નલીનભાઈ છાયા
નવદુર્ગા રમતી હતી રાસ... ચોટીલા ફેસ્ટિવલ
Просмотров 4908 месяцев назад
15 મી ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત સરકારના આમંત્રણ થી ચોટીલા ઉત્સવ ... માં ચામુંડા ના દરબાર માં ... નવદુર્ગા ના સ્વરૂપ દર્શાવવા નો મોકો મળ્યો...
Mela no Mane thak lagyo....Raas at Dharmshala Himachal Pradesh 2/2/2024
Просмотров 8869 месяцев назад
Govt of Gujarat Organised Cultural Youth Exchange Program 2024 At Himachal and Panjab Dist. Shree Vrund Rajkot specially invited for to perform there. Our first performance at Dharmshala, Himachal Pradesh on 2/2/2024 it's gujrati traditional folk dance
UNESCO ખાતે "ગરબો ગુજરાત" ની સ્વીકૃતિ ના ઉપક્રમે શ્રી વૃંદ ની પ્રસ્તુતિ લિપ્યું ગૂપ્યું...
Просмотров 1,9 тыс.11 месяцев назад
૬ થી ડિસેમ્બર ના રોજ ગરબા ની સ્વીકૃતિ UNESCO દ્વારા કરવા માં આવી તેની ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત પ્રથમ શ્રી વૃંદ ની અર્વાચીન કૃતિ ની રજૂઆત
Vaheli re parodh na shamna... વહેલી રે પરોઢ ના શમણાં 2022
Просмотров 2,5 тыс.11 месяцев назад
રાજકોટ જિલ્લા કક્ષા 2022 એ પ્રથમ આવેલ અર્વાચીન કૃતિ.. વહેલી રે પરોઢ ના શમણાં...
લીપ્યું ગુપ્યું મારું આંગણું...
Просмотров 1,6 тыс.Год назад
ગુજરાત ગરબા સ્પર્ધા 2023 પ્રથમ આવેલી કૃતિ... શબ્દ અને સ્વરાંકન પ્રા. નલીનભાઈ છાયા... રજૂઆત GMDC અમદાવાદ ૨૦.૧૦.૨૦૨૩
Nabh na Choke.. રસરંગ લોકમેળા 2023
Просмотров 1,6 тыс.Год назад
5/9/2023 રાજકોટ ખાતે લોકમેળા ના ઉદઘાટન પ્રસંગે ચારૂકેશી રાગ આધારિત અર્વાચીન ગરબો નવદુર્ગા રમતી હતી રાસ.... રજૂ કર્યો..
District Level winning performance Raas by Shree Swastik Girls High School Rajkot Dt 07/09/2022
Просмотров 6212 года назад
District Level winning performance Raas by Shree Swastik Girls High School Rajkot Dt 07/09/2022
રાસ... લોકમેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે.. 17/08/2022(1)
Просмотров 4962 года назад
રાસ... લોકમેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે.. 17/08/2022(1)
રાસ... લોકમેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે.. 17/08/2022(2)
Просмотров 3582 года назад
રાસ... લોકમેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે.. 17/08/2022(2)
પ્રાચીન ગરબો.. લોક મેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે 17/08/2022
Просмотров 2,3 тыс.2 года назад
પ્રાચીન ગરબો.. લોક મેળા ઉદઘાટન સમારંભ પ્રસંગે 17/08/2022
International Culturel Festival Kullu 2019
Просмотров 283 года назад
International Culturel Festival Kullu 2019
International Cultural Festival Kullu 2019
Просмотров 594 года назад
International Cultural Festival Kullu 2019