Naresh Kapadia
Naresh Kapadia
  • Видео 1 402
  • Просмотров 746 450
સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ ટ્રસ્ટનો પત્રકાર એવોર્ડ સન્માન સમારંભ
સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૬થી ૨૦૨૪ સુધી પત્રકારત્વના વિવિધ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારાઓ માટેનો 'પત્રકાર એવોર્ડ સન્માન સમારંભ' ૨૩ ડીસેમ્બર, ૨૦૨૪ની સવારે સુરતના સંજીવ કુમાર ઓડીટોરીયમમાં યોજાયો. તેના મુખ્ય મહેમાન રૂપે લોકલાડીલા કલાકાર વક્તા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને વિશ્વ વિખ્યાત પ્રવક્તા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી હતાં. માણો આ યાદગાર કાર્યક્રમનું રેકોર્ડીંગ.
Просмотров: 827

Видео

મહાન ગાયક મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી
Просмотров 3719 часов назад
હિન્દી ફિલ્મોના શિરમોર ગાયક મોહમ્મદ રફી સાહેબની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના જીવન અને કવનને યાદ કરે છે, નરેશ કાપડીઆ. ૧૧.૪૧ મીનીટસ
નારાયણ દેસાઈની શતાબ્દી સ્મૃતિ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
Просмотров 3609 часов назад
મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર નારાયણ દેસાઈની જન્મ શતાબ્દીના પર્વ નિમિત્તે નર્મદ સાહિત્ય સભા અને જીવન ભારતી મંડળ, સુરત વતી યુવા વિદ્યાર્થીઓને નારાયણ દેસાઈના બેનમૂન પુસ્તક 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'નો પરિચય મુંબઈના ડૉ. સેજલબેન શાહે ૨૪.૧૨.૨૪ના રોજ કરાવ્યો. સૌને તે જોવા-સાંભળવાનો આગ્રહ..
અહિમપની સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધાનું પારિતોષિક વિતરણ
Просмотров 67День назад
અખિલ હિન્દ મહિલા પરિષદ યોજિત સ્મિતા પારે વાર્તા સ્પર્ધાનો પારિતોષિક વીતરણ સમારોહ ૧૫ ડીસેમ્બર, ૨૪ના રોજ યોજાયો હતો, માણો તેનું રેકોર્ડીંગ.
રાજ કપૂરની શતાબ્દી
Просмотров 66514 дней назад
૧૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ શો મેન અને મહાન ફિલ્મકાર રાજ કપૂરની જન્મ શતાબ્દી ટાણે નરેશ કાપડીઆ યાદ કરે છે રાજ સાહેબના જીવન અને કવનને.
ગુજરાતીના અદભુત શાયર બરકત વિરાણી - બેફામ
Просмотров 648Месяц назад
ગુજરાતી ભાષાના અદભુત શાયર બરકત વિરાણી ‘બેફામ’ સાહેબના જીવન અને કવન સાથે તેમની શ્રેષ્ઠ ગઝલોનું પઠન માણો. પ્રસ્તુતિ: નરેશ કાપડીઆ
અનંગ મહેતાની સ્મૃતિમાં મેહુલ સુરતીનું સન્માન
Просмотров 66Месяц назад
ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે અનંગ મહેતા સ્મૃતિ વ્યાખ્યાન વિખ્યાત અભિનેતા દર્શન જરીવાલાએ આપ્યું હતું અને ત્યારે સંગીતકાર મેહુલ સુરતીનું સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના હોલમાં ૨૫ ઓક્ટોબરે યોજાયેલો આ કાર્યક્રમ માણો.
શિવકુમાર જોશી: ગુજરાતીના વિખ્યાત સાહિત્યકાર
Просмотров 178Месяц назад
ગુજરાતીના વિખ્યાત સાહિત્યકાર શિવકુમાર જોશીના જીવન અને કવનને યાદ કરે છે, નરેશ કાપડીઆ.
ફોરમ: જય શ્રી કૃષ્ણ - ગીતાસાર
Просмотров 243Месяц назад
સીનીયર સિટીઝન્સ ફોરમના ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ ની સાંજે રંગભવનમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુ શ્રી અનીલ કુમાર ત્રિવેદીએ 'જય શ્રી કૃષ્ણ' કાર્યક્રમ હેઠળ 'ગીતાસાર'ની રજૂઆત કરી હતી. જેમાં ગીતાજીના તમામ ૧૮ અધ્યાયના ચૂંટેલા શ્લોક અને તેની સમજુતી સમજાવાઈ હતી. માણો તેનું રેકોર્ડીંગ.
નર્મદ સાહિત્ય સભાનો વાક્ બારસનો બહુભાષી કાવ્ય પઠન કાર્યક્રમ
Просмотров 283Месяц назад
નર્મદ સાહિત્ય સભા દ્વારા તેનો પારંપરિક વાક્ બારસનો બહુભાષી કાવ્ય પઠન કાર્યક્રમ મંગળવાર, ૨૯ ઓક્ટોબર, ૨૦૨૪ની સાંજે આર્ટ ગેલેરી, જીવન ભારતી સ્કુલ, સુરતમાં યોજાયો હતો, જેમાં દેશ-વિદેશની અનેક ભાષાઓના કાવ્યો અને તેના ગુજરાતી ભાવાનુવાદોની રજૂઆત સાહિત્યિક વ્યક્તિત્વો દ્વારા કરવામાં આવી હતી. પ્રસ્તુત છે એ કાર્યક્રમનું રેકોર્ડીંગ.
Naththukarawala Painting Exhibition - જશવંત નથ્થુકારાવાલાના ચિત્રોનું પ્રદર્શન
Просмотров 3282 месяца назад
સુરતના પીઢ ચિત્રકાર જશવંત નથ્થુકારાવાલા ૭૫ વર્ષના થયાં છે તે નિમિત્તે તેમણે રોટરી હોલ, જીવન ભારતીમાં તેમના જીવન દરમિયાન બનાવેલા ચિત્રોમાંથી ૯૦ ચિત્રોનું પ્રદર્શન ૧૯-૨૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ કર્યું છે. સીનીયર સિટીઝન્સ ફોરમના પ્રમુ રશ્મિકાન્ત શાહ અનેચિત્રકાર કૌશિક ગજ્જરે આ પ્રસંગે તેમને બિરદાવીને વાતો કરી હતી. માણો e ચિત્રો અને તેના સર્જનની વાતો.
મહાન કલાકાર કિશોર કુમારની યાદ.
Просмотров 3742 месяца назад
હિન્દી ફિલ્મોના રોમાન્ટિક સ્ટાર અને કપૂર પરિવારના રાજકુમાર ઋષિ કપૂરના જીવન અને કવનને યાદ કરે છે, નરેશ કાપડીઆ. સાથે સાંભળો તેમના યાદગાર ગીતો. ૯.૧૦ મીનીટસ
રોમાન્ટિક સ્ટાર ઋષિ કપૂરની યાદ
Просмотров 2792 месяца назад
હિન્દી ફિલ્મોના રોમાન્ટિક સ્ટાર અને કપૂર પરિવારના રાજકુમાર ઋષિ કપૂરના જીવન અને કવનને યાદ કરે છે, નરેશ કાપડીઆ.
નયન નીરખે ઊંડેરું - ગાંધીજીની આત્મકથાના અવતરણો
Просмотров 5662 месяца назад
મહાત્મા ગાંધીની આત્મકથામાંથી લીધેલાં અવતરણોના પુસ્તક 'નયન નીરખે ઊંડેરું' (સંપાદકો: ભદ્રા સવાઈ અને કપિલ દેશ્વાલ - યજ્ઞ પ્રકાશન, વડોદરા) નો પરિચય અને પસંદગીના ૨૫ અવતરણો વાંચો-સાંભળો. પ્રસ્તુતિ: નરેશ કાપડીઆ.
કવિ ઉશનસની સ્મૃતિ
Просмотров 2842 месяца назад
ગુજરાતી ભાષા અને ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિશ્રી ઉશનસની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરેલો કાર્યક્રમ તેમના ૧૦૪ માં જન્મદિને ફરી વાગોળીએ. પ્રસ્તુતિ: નરેશ કાપડીઆ.
Lata Mangeshkar - સ્વરકિન્નરી લતા મંગેશકરની સ્મૃતિ
Просмотров 3612 месяца назад
Lata Mangeshkar - સ્વરકિન્નરી લતા મંગેશકરની સ્મૃતિ
હિન્દી ફિલ્મોના રોમાન્ટિક સ્ટાર દેવ આનંદ
Просмотров 6643 месяца назад
હિન્દી ફિલ્મોના રોમાન્ટિક સ્ટાર દેવ આનંદ
હિન્દી ફિલ્મોના ક્લીન્ટ ઇસ્ટવૂડ - ફિરોઝ ખાન
Просмотров 4223 месяца назад
હિન્દી ફિલ્મોના ક્લીન્ટ ઇસ્ટવૂડ - ફિરોઝ ખાન
રોમાન્સના કવિરાજ હસરત જયપુરી
Просмотров 4533 месяца назад
રોમાન્સના કવિરાજ હસરત જયપુરી
જૈન ક્વિઝ - ૫ (જવાબો સાથે)
Просмотров 3,6 тыс.3 месяца назад
જૈન ક્વિઝ - ૫ (જવાબો સાથે)
જૈન ક્વિઝ - ૪ (જવાબો સાથે)
Просмотров 3,1 тыс.3 месяца назад
જૈન ક્વિઝ - ૪ (જવાબો સાથે)
જૈન ક્વિઝ - ૩ (જવાબો સાથે)
Просмотров 4,3 тыс.3 месяца назад
જૈન ક્વિઝ - ૩ (જવાબો સાથે)
જૈન ક્વિઝ - ૨ (જવાબો સાથે)
Просмотров 7 тыс.3 месяца назад
જૈન ક્વિઝ - ૨ (જવાબો સાથે)
જૈન ક્વિઝ - ૧ (જવાબો સાથે)
Просмотров 17 тыс.3 месяца назад
જૈન ક્વિઝ - ૧ (જવાબો સાથે)
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - જૈન ધર્મ વિષે ચર્ચા
Просмотров 693 месяца назад
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - જૈન ધર્મ વિષે ચર્ચા
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - 'સુરતના ગોપીપુરાના સ્થાપત્ય: ઇતિહાસ અને વારસો'
Просмотров 1,1 тыс.3 месяца назад
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - 'સુરતના ગોપીપુરાના સ્થાપત્ય: ઇતિહાસ અને વારસો'
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - સુરેશ ગાલા
Просмотров 1154 месяца назад
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - સુરેશ ગાલા
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - ડૉ. શૈલેષ મહેતા
Просмотров 3204 месяца назад
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - ડૉ. શૈલેષ મહેતા
લોકપ્રિય ગાયક મુકેશની સ્મૃતિ
Просмотров 8774 месяца назад
લોકપ્રિય ગાયક મુકેશની સ્મૃતિ
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - શ્રી ભાગ્યેશ જહા*
Просмотров 3824 месяца назад
પર્યુષણ વ્યાખ્યાનમાળા, સુરત ૨૦૨૪ - શ્રી ભાગ્યેશ જહા*