S D KAPADIA HIGH SCHOOL - KHAMBHAT
S D KAPADIA HIGH SCHOOL - KHAMBHAT
  • Видео 31
  • Просмотров 47 098
સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત શેરી નાટક
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ડી. કાપડિયા હાઈસ્કૂલમાં તારીખ 24/09/24 ને મંગળવાર ના રોજ ખંભાત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક અમારી શાળામાં ભજવવામાં આવ્યું. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, શ્રમ દાન, સ્વચ્છતા જાળવવી, ડસ્ટબીન નો ઉપયોગ કરવો, બીજાને સ્વચ્છતા જાળવવામાં પ્રેરિત કરવા, કચરા નું યોગ્ય વર્ગીકરણ કરવું, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી વગેરે દ્વારા શાળાના બાળકો તથા શિક્ષકોને સ્વચ્છતા જાળવવા માટે નાટક દ્વારા પ્રેરણા આપવામાં આવી. તથા સ્વચ્છતા જાળવવા માટે શપથ પણ લેવામાં આવી.
#સ્વચ્છતાહીસેવા
#શેરીનાટક
#સ્વચ્છભારતમિશન
▪️ *સ્વચ્છતા વિષય ૫ર સુત્રો*
👉જયાં જયાં ગંદકી, ત્યાં ત્યાં માંદગી
👉સ્વચ્છ બાળ જય ગોપાળ
👉સ્વચ્છતા આ૫ણું જીવન છે.
👉સ્વચ્છતા અ૫નાવો જીવન બચાવો
👉સ્વચ્છ રહો, સ્...
Просмотров: 429

Видео

NCC કેડેટ દ્વારા રાખડી બનાવી આર્મી જવાનો ને મોકલવામાં આવી.
Просмотров 2432 месяца назад
NCC કેડેટ દ્વારા રાખડી બનાવી આર્મી જવાનો ને મોકલવામાં આવી.
જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા 2024
Просмотров 7032 месяца назад
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ડી. કાપડિયા હાઇસ્કૂલ નું જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન..... વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર તથા રીધમીક યોગાસન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. પંચાલ કરણ કપિલભાઈ પ્રાર્થનાસભામાં પંચાલ કરણનું યોગાસનમાં જિલ્લા કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્યશ્રી નેહાબેન ઝાલા દ્વારા સન્માન કરવામાં...
ગુરુપૂર્ણિમા ની ઉજવણી 2024
Просмотров 2423 месяца назад
ગુરુપૂર્ણિમા ની ઉજવણી 2024 ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ડી.કાપડિયા હાઇસ્કૂલ,ખંભાત માં તા. 20/07/2024 ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના દરેક શિક્ષકમિત્રો-ગુરુજનોનું વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિધાર્થીઓ દ્વારા ગુરુવંદના નું ગીત તથા ગુરુ-શિષ્યનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
Science quiz
Просмотров 8168 месяцев назад
તારી 28-2-2024 ને બુધવાર ના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિન" અંતર્ગત કે ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત, શ્રી એસ.ડી. કાપડિયા હાઇસ્કુલ,ખંભાત ખાતે સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું. #science #science quiz #સાયન્સક્વિઝ
વિશ્વ માતૃભાષા દિવસ ૨૦૨૪
Просмотров 9838 месяцев назад
#matrubhashadin #વિશ્વમાતૃભાષાદિન music Photograph by sound jewel
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ૨૦૨૪
Просмотров 2 тыс.8 месяцев назад
શ્રી એસ.ડી કાપડિયા હાઈસ્કૂલમાં તા.૨૧-૦૨-૨૪ ને બુધવારના રોજ શ્રી તાલુકા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તથા શ્રી એસ ડી કાપડિયા હાઈસ્કૂલ નાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. #વિશ્વમાતૃભાષાદિવસ music ruclips.net/video/MckjL2Y8GmY/видео.htmlsi=qBYrmhxVxg1xCvs9 ruclips.net/video/TU1SlvlQ_jY/видео.htmlsi=8PR3Wr3yOprICgnT ruclips.net/video/QhCL55mYmZk/видео.htmlsi=SL1OoNy0t3-0y...
કલા મહાકુંભ ૨૦૨૪ - લોકગીત સ્પર્ધા
Просмотров 3558 месяцев назад
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ ખંભાત કલા મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ ઝળહળી. તા.12/02/2024 થી 14/02/2024 ના રોજ ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ સ્પર્ધાનું આયોજન વિદ્યાનગર આણંદ ખાતે યોજવામાં આવ્યું. જેમાં શ્રી.એસ.ડી.કાપડિયા ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં જેવી કે વકૃત્વ સ્પર્ધા,લોકગીત, લોકવાર્તા,સમૂહ ગીત, ગરબો,લગ્ન ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો...
કલા મહાકુંભ - લગ્નગીત સ્પર્ધા
Просмотров 2528 месяцев назад
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ ખંભાત કલા મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ ઝળહળી. તા.12/02/2024 થી 14/02/2024 ના રોજ ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ સ્પર્ધાનું આયોજન વિદ્યાનગર આણંદ ખાતે યોજવામાં આવ્યું. જેમાં શ્રી.એસ.ડી.કાપડિયા ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં જેવી કે વકૃત્વ સ્પર્ધા,લોકગીત, લોકવાર્તા,સમૂહ ગીત, ગરબો,લગ્ન ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો...
કલા મહાકુંભ ૨૦૨૪ લગ્નગીત સ્પર્ધા
Просмотров 2828 месяцев назад
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ ખંભાત કલા મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ ઝળહળી. તા.12/02/2024 થી 14/02/2024 ના રોજ ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ સ્પર્ધાનું આયોજન વિદ્યાનગર આણંદ ખાતે યોજવામાં આવ્યું. જેમાં શ્રી.એસ.ડી.કાપડિયા ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં જેવી કે વકૃત્વ સ્પર્ધા,લોકગીત, લોકવાર્તા,સમૂહ ગીત, ગરબો,લગ્ન ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો...
કલા મહાકુંભ ૨૦૨૪ ગરબા
Просмотров 3,9 тыс.8 месяцев назад
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ ખંભાત કલા મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ ઝળહળી. તા.12/02/2024 થી 14/02/2024 ના રોજ ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ સ્પર્ધાનું આયોજન વિદ્યાનગર આણંદ ખાતે યોજવામાં આવ્યું. જેમાં શ્રી.એસ.ડી.કાપડિયા ની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં જેવી કે વકૃત્વ સ્પર્ધા,લોકગીત, લોકવાર્તા,સમૂહ ગીત, ગરબો,લગ્ન ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો...
Khel Mahakumbh 2024
Просмотров 3348 месяцев назад
ખેલ મહાકુંભ સ્પર્ધા માં શ્રી એસ.ડી.કાપડિયા હાઇસ્કૂલનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન ... રાજ્ય કક્ષા માં લાંબી કૂદમાં ચુડાસમા યોગેશ્વરી ની પસંદગી.... લંગડી ફાળ કૂદમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવેલ છે. #ખેલમહાકુંભ #khelmahakumbh
"આનંદ મેળો ૨૦૨૪"
Просмотров 2,1 тыс.9 месяцев назад
નવનિયુક્ત આચાર્યાશ્રી નેહાબેન ઝાલાના સફળ નેતૃત્વ હેઠળ શ્રી એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલમાં તા.10/01/2024 નાં રોજ આનંદ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. #આનંદમેળો #sdkapadia #funfair music taken from minuet in G Major, BWV Anh. 114(App. D) by Justin Taylor contant owner Hexacorp (Music Publishing), Audiam ,(Publishing)
CAMBAY EDUCATION SOCIETY 107 YEARS VIDEO
Просмотров 318Год назад
GLIMPSE OF CAMBAY EDUCATION
ધોરણ 12 ઇતિહાસ પ્રકરણ 2 :18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ||KHYATI VYAS
Просмотров 2793 года назад
ધોરણ 12 ઇતિહાસ પ્રકરણ 2 :18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ||KHYATI VYAS
ઇતિહાસ ધોરણ 12 પ્રકરણ 1 પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રીઓ || by Khyati Vyas
Просмотров 2423 года назад
ઇતિહાસ ધોરણ 12 પ્રકરણ 1 પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રીઓ || by Khyati Vyas
ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2
Просмотров 2234 года назад
ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2
ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો
Просмотров 1864 года назад
ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો
ધોરણ 10 વિજ્ઞાન જૈવિક ક્રિયાઓ મનુષ્ય માં પાચન
Просмотров 2274 года назад
ધોરણ 10 વિજ્ઞાન જૈવિક ક્રિયાઓ મનુષ્ય માં પાચન
# ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13
Просмотров 3184 года назад
# ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13
ધોરણ 9 પ્રકરણ-૧૩ સામાજિક વિજ્ઞાન
Просмотров 1664 года назад
ધોરણ 9 પ્રકરણ-૧૩ સામાજિક વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 13
Просмотров 1384 года назад
સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 13
ધોરણ 10 ગણિત પ્રકરણ 3
Просмотров 1754 года назад
ધોરણ 10 ગણિત પ્રકરણ 3
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-૮ કુદરતી સંસાધન
Просмотров 5694 года назад
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-૮ કુદરતી સંસાધન
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1
Просмотров 4084 года назад
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1
ધોરણ 9 ગણિત
Просмотров 3224 года назад
ધોરણ 9 ગણિત
Std 10 સંભાવના
Просмотров 2164 года назад
Std 10 સંભાવના
July 13, 2020
Просмотров 3594 года назад
July 13, 2020
Std 10 MATHS chapter 1 TEJAS SHAH
Просмотров 7844 года назад
Std 10 MATHS chapter 1 TEJAS SHAH

Комментарии