- Видео 397
- Просмотров 668 966
Rahul Vinjvadiya
Индия
Добавлен 5 сен 2022
રંગીલુ ગામડું ❣️
જય જવાન જય કિશાન 💪🌱
મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં .
આમારી ચેનલ માં દરરોજ દેશી વ્લોગ , ખેતીવાડીના વ્લોગ અપલોડ કરવામાં આવે છે.
આમારી યુટ્યુબ ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ .❣️
🌾 વટથી ખેડૂત 🌱
😀જીરાનો જુગાર 💸♥️♦️♣️♠️

જીરામાં પાંચમું ચાલુ કર્યું || જીરામાં સુકારો તો નઈ આવે ને ||
જીરામાં પાંચમું ચાલુ કર્યું || જીરામાં સુકારો તો નઈ આવે ને ||
Просмотров: 314
Видео
જીરામાં દવાનો રાઉન્ડ || આટલું બધું નિંદામણ ||
Просмотров 4349 часов назад
જીરામાં દવાનો રાઉન્ડ || આટલું બધું નિંદામણ ||
જીરામાં ચોથું પાણી || આજે જીરું 35 દિવસનું થયું ||
Просмотров 66314 дней назад
જીરામાં ચોથું પાણી || આજે જીરું 35 દિવસનું થયું ||
જીરામાં દવાનો પહેલો રાઉન્ડ || કેટલા દિવસે દવાનો પહેલો રાઉન્ડ આપવો ||
Просмотров 1 тыс.21 день назад
જીરામાં દવાનો પહેલો રાઉન્ડ || કેટલા દિવસે દવાનો પહેલો રાઉન્ડ આપવો ||
કીડીઓની જેમ જીરું ઊગ્યું . || ખેતરમાં નીલગાયે ખેદાન મેદાન કરી નાખ્યું. ||
Просмотров 49221 день назад
કીડીઓની જેમ જીરું ઊગ્યું . || ખેતરમાં નીલગાયે ખેદાન મેદાન કરી નાખ્યું. ||
એકવીસ દિવસનુ જીરું || ત્રણ પાણી નું જીરું ||
Просмотров 1,9 тыс.28 дней назад
એકવીસ દિવસનુ જીરું || ત્રણ પાણી નું જીરું ||
ખેતરમાં ગાંજાનું વાવેતર || જીરું ઉગવાનું ચાલુ થાય ગયુ. ||
Просмотров 318Месяц назад
ખેતરમાં ગાંજાનું વાવેતર || જીરું ઉગવાનું ચાલુ થાય ગયુ. ||
જીરામાં ત્રીજું પાણી || જીરાને ત્રીજું પાણી કિયારે પાવું જોય ||
Просмотров 1,6 тыс.Месяц назад
જીરામાં ત્રીજું પાણી || જીરાને ત્રીજું પાણી કિયારે પાવું જોય ||
દસ દિવસનું જીરું || જીરામાં પહેલું પાણી અને ખેતરમાં બપોરો ||
Просмотров 634Месяц назад
દસ દિવસનું જીરું || જીરામાં પહેલું પાણી અને ખેતરમાં બપોરો ||
ખેતરમાં સુકી જુવારમાં આગ લાગી || જીરું કેટલા દિવસે ઉગે ||
Просмотров 1,5 тыс.Месяц назад
ખેતરમાં સુકી જુવારમાં આગ લાગી || જીરું કેટલા દિવસે ઉગે ||
જીરું ખેતરમાં ઊગી ગયુ || જીરામાં પહેલું પાણી ||
Просмотров 755Месяц назад
જીરું ખેતરમાં ઊગી ગયુ || જીરામાં પહેલું પાણી ||
જીરામાં બીજું પાણી || જીરું કેટલા દિવસે ઉગે ||
Просмотров 1,2 тыс.Месяц назад
જીરામાં બીજું પાણી || જીરું કેટલા દિવસે ઉગે ||
જીરામાં નિંદામણની દવા || જીરું ઊગવાનું ચાલુ થઈ ગયુ ||
Просмотров 618Месяц назад
જીરામાં નિંદામણની દવા || જીરું ઊગવાનું ચાલુ થઈ ગયુ ||
જીરામાં પાણી ચાલુ || ટાટરમાં કાચીડો સલવાય ગયો ||
Просмотров 639Месяц назад
જીરામાં પાણી ચાલુ || ટાટરમાં કાચીડો સલવાય ગયો ||
જીરામાં પાણી ચાલુ કર્યું || ખેતરમાં સાપ આવ્યો ||
Просмотров 697Месяц назад
જીરામાં પાણી ચાલુ કર્યું || ખેતરમાં સાપ આવ્યો ||
જીરામાં પહેલું પાણી || જીરામાં પાણી વરવાનું ચાલુ
Просмотров 712Месяц назад
જીરામાં પહેલું પાણી || જીરામાં પાણી વરવાનું ચાલુ
જીરાનું વાવેતર || હવે જીરામાં બોલે બાકાજીકી ||
Просмотров 703Месяц назад
જીરાનું વાવેતર || હવે જીરામાં બોલે બાકાજીકી ||
ખેતરમાં ચિત્તાના બચ્ચા આવ્યા || ખેતરમા વરિયાળી નું વાવેતર કરીયું
Просмотров 318Месяц назад
ખેતરમાં ચિત્તાના બચ્ચા આવ્યા || ખેતરમા વરિયાળી નું વાવેતર કરીયું
આવો પાડો તમે નઈ જોયો હોય || હવે રેઢિયાળ ઢોરે લોહી પીધું ||
Просмотров 751Месяц назад
આવો પાડો તમે નઈ જોયો હોય || હવે રેઢિયાળ ઢોરે લોહી પીધું ||
ખેતરમાંથી વીંછી કરડીયો || ઇયળ તો બાવા કર્યા ||
Просмотров 516Месяц назад
ખેતરમાંથી વીંછી કરડીયો || ઇયળ તો બાવા કર્યા ||
ખેતરે બપોરા કરવા || જુવારના પૂરા વરવા ||
Просмотров 286Месяц назад
ખેતરે બપોરા કરવા || જુવારના પૂરા વરવા ||
નવા વર્ષના રામ રામ || અમારા ગામમાં અલગ રીતે નવા વર્ષ ની ઉજવણી ||
Просмотров 4172 месяца назад
નવા વર્ષના રામ રામ || અમારા ગામમાં અલગ રીતે નવા વર્ષ ની ઉજવણી ||
ભાઈ સારી કંપની ની દવા વાપરો આ બોટલ બતાવી તે ન સાલે
Rahulya have 6pani kyare aapi😂😂😂
Ketla divse 5 mu payu??
પાણી ની જરૂર છે ભાઈ ડરવાનું ના હોય
Super
સરસ
દવા છાંટવામાં બોવ ઝડપ રાખો છો વિઘે કેટલા પંપ છાંટો છો
Jay mataji
🎉🎉🎉
😂😂 એલા ઉગે તયારૈ ગણાય ભાઈ અમુકને તો જીરુ 20 દિવસે નીકળે બાર 😂 તો સુ 5 મહિનાનુ ગણવાનુ 😂😂😂 સલા સારી આપ ભાઈ 😂😂
તો ભાઈ તારી ભૂલ થાય છે.
@RahulVinjvadiya. 😂😂 ભાઈ એક કામ કર કોક દાદા હોય કે જે કંપનિ નુ બિયારણ લાયો એ સાહેબ ને પુછી જોજે નકર એગ્રો વાળા ને પુછી જોજે ભાઈ. આય થી ખબર પડે ભાઈ તને જીરાનૂ નોલેજ નથી ભાઈ ખોટુ નય લગાડતો ભાઈ 😂😂😂
હવે પાણી પાયા પછી 4 દિવસ પછી વિડીયો મુક જે ભાઈ 😂😂 કે આ દવા સાટો તો સૂકારો નય આવૈ એમ 😂😂😂
કાંય નાં ઘટે જોરદાર જીરું
જય માતાજી ઘણા દિવસે
Jay mataji Bhai 😍😊
Super
તો ટોટલ કેટલાં પાણ પાયા તા ત્રણેય માળ ની વરિયાળી પાકી ગયતી એમાં ને કેટલાં દિવસે છેલ્લું પાણી આપું તું??
3 ja mad ni variyali levi hoy to Chellu pan ketla divse Aapvanu???
Ketla jivse molo Aave bhai??
1L ketla ma Aavi ti je lakha hoy e no devana hoy
કાળિયાની દવા ટ્રાયશોટ નાં ભાઈ કેટલાં કેટલાં દિવસે રાઉન્ડ મારા તા ને 1 પંપ માં કેટલું નાખવાનું???
હા રાહૂલીયા તારી મોજ 😮
Bhai kasro kem vadhare
સરસ
ગુડ લક
આજનો મુક
Pota ni vadi se ke bija ni bhag ma rakhas bhai
❤
પોતે ખેતી કરો છો કે ભાગ મા વાવવા આપી દયો છો
ગામ તાલુકો કયો જીરું નો ઉગાવો સારો છે
હા બિરાદર
હા રાહુલ ભાઈ
કયુ ગામ છે તમારૂં
ગુડ લક
તમે કેટલા લા કમાવસો
હૂ પણ એજ દવા નો ઊપીયોગ કરૂ સૂ
મહેનત સારી કરો છો ભાઈ ખર્ચ પણ સારો કરો છો ગુડ લક
Bakajiki Bakajiki ❤
❤
Op Bor 😊
કયું બિયારણ વાવ્યું બાકી મજા આવે હો તમારાં વિડિયો જોવા ના ગુડ લક
કઈ બિયારણ વાવયુ
Amru jiru aaj 12di thy gya haju dekhatu nati be pani pay nakhela
Bhi tmare pani kevu che mithu k kharu
Divas ni gantri kyarthi karo cho vayu hoi te divas thi?
પેલું પાણી પાવ તે દિવસથી
😂😂😂
જય શ્રી રામ ❤
જય માતાજી ભાઈ
ઊગે તો જ હા નકર એરંડા માં ઘા😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
❤❤❤
ચપિવાનુતો કે