Haridas
Haridas
  • Видео 1
  • Просмотров 730
ભક્ત ચરિત્ર - પૂજ્ય સંત શ્રી લખાદાદા | Bhakta charitra - Pujya sant shree lakhadada
સર્વેને આત્મભાવે રામ રામ 🙏
જ્ઞાનીઓની પાવન ભૂમિ એવી ઉત્તરગુજરાતના ઇડર પ્રદેશની નજીક શ્રીમદ્ રામજીબાપા , શ્રીમદ્ નાથુબાપા, અને શ્રીમદ્ જેશીંગબાપાની જ્ઞાન અને ભક્તિની વર્ષામાં અનેક સંતો ભીંજાયા છે .તેમાંથી 'ભક્ત રત્ન' અને અનંત ગુણોના ભંડાર એવા પૂજ્ય સંત શ્રી લખાદાદાનું જીવનચરિત્ર.
On the sacred land of north gujarat near idar, in divine presence of sadhguru shreemad Ramjibapa , shreemad Nathubapa, Shreemad Jeshingbapa many disciples attained enlightenment.Here we are presenting the bhakta charitra of bhakta ratna pujya sant shree lakhadada .
Просмотров: 746

Видео

Комментарии