Jay dwarkadhish
Jay dwarkadhish
  • Видео 363
  • Просмотров 3 001 596
આટલો સંદેશો મારા કાના ને કહેજો
આટલો સંદેશો મારા કાન અને કેજો
એકવાર ગોકુળમાં આવે ઓધવજી મારા કાન ને કહેજો
કાનો ઓધવરાય અમને ભૂલી ગયો
ભૂલી ગયો માને બાપ ઓધવજી...
કાના વિના તો મને નિંદ્રા નથી આવતી
નથી ભાવતા અન અને પાણી...
નંદબાબા વઢતા ક્યારે ઉપર ના લેતા
કાનુડા ને કઈ નવ કેતા...
કાનો રીસા તો ત્યારે પાછળ પાછળ દોડતા
ખોડામાં બેસી એને ખવડાવતા
નાના-નાના કોરિયા દેતા...
કાન્હા વિના તમારા વનરાવન સુના
સોના ગોવાળિયા ના ટોળા....
કાના વિના તમારા જમનાજી સુના
સોના આ ગોપીઓના ટોળા....
કાના વિના તો મારા ગોકુળિયા સુના
સૂના ગાવડીયોના. ટોડા....
કાના ની માવડી મને નોતી બનાવવી
માયામાં મારી નાખી....
Просмотров: 201

Видео

દીકરી માન સન્માન નથી માંગતી રે
Просмотров 8502 часа назад
એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે તેમાં પરોવ્યા છે પ્રભુજી એ પ્રાણ દીકરી માન કે સન્માન નથી માગતી રે દીકરો જન્મે ત્યારે પેંડા વેચતા રે દીકરી જન્મે ત્યારે આંસુડાની ધાર.... પાપા પગલી પાડી કાલુ ઘેલું બોલતી રે પાંચ વર્ષની થઈને નિશાળે ભણવા જાય.... 16 વર્ષની થઈને દીકરી ની સગાઈ કરી રે 17 વર્ષ ચાલી સાસરીયાને ઘેર.... દાદા આશિષ આપે દીકરી ને વિનવે રે રાખજે તારા પિયર ની લાજ.... માતા પાલો પાથરી વેવાણ ને વિનવ...
જેના મુખમાં નથી રામ નું નામ કોઈ જાસો નહીં એવા ને આંગણે
Просмотров 5524 часа назад
જેના મુખમાં નથી રામ નું નામ કોઈ જાસો નહીં એવા ને આંગણે
ત્રણ વાર ભોજન ભજન એક વાર તોય પણ વિઘ્ન આવે છે હજાર
Просмотров 5407 часов назад
ત્રણ વાર ભોજન ભજન એક વાર તોય પણ વિઘ્ન આવે છે હજાર
ભરો ખજાનો ભક્તિ નો
Просмотров 1,2 тыс.9 часов назад
ભરો ખજાનો ભક્તિનો તને મોકો મળ્યો છે મજા નો રે.... પ્રભુના ચરણમાં માથું મૂક વાનું તને અવસર મળ્યો છે મજાનો...આ જૂઠા અજબ ને જૂઠી છે માયા લાખો કમાયા તો એના ધરાયા તમે સેવા સ્મરણ ની મૂડી સાચી જાણો... ટૂંકુ આ જીવન ને ટૂંકી જિંદગાની મૂકી દો ને ખોટી મારી તારી તું તો ખાલી આવ્યો અને ખાલી જવાનો... પ્રભુના બની જે હરિગુણ ગાતા ભવની ભુલવણી માં નથી ભટકાતા તમે ભજન કરી લ્યો મારા શ્યામનું... તારા ભવ ભવ ના ફેરા ટડી...
હરિ ના ભજન વિના જાય છે જુવાની
Просмотров 1,8 тыс.12 часов назад
જાય છે જુવાની તારી જાય છે જુવાની રે હરિના ભજન વિના જાય છે જુવાની રે જુવાની તો જતી રહેશે ગઢપણ ઘેરા છે રે લાકડી તો હાથે આવે થશે જોયા જેવી રે... આંખો તારી જતી રહેશે કાને થાતું બેરા રે માથે ધોળા વાળ થશે થશે જોયા જેવી રે... મોઢામાંથી દાંત જાશે રોટલો નહિ ચવાયરે શીરો માગો તો સાથે જોયા જેવી રે... ઉમરા જેવા ડુંગરા થશે મંદિરની જવાય રે પગ તારા નહીં ચાલે તો થશે જોયા જેવી રે.... નાણુ દીકરા ને દીધું ચાવીઓ ને...
મારે જવું છે સામે કાંઠે
Просмотров 1,2 тыс.16 часов назад
મારે જવું છે સામે કાંઠે
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
Просмотров 1,1 тыс.19 часов назад
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે
તન મન ધન બધું એક છે રે ચાલો હરિ ભજનમાં
Просмотров 3 тыс.21 час назад
તન મન ધન બધું એક છે રે ચાલો હરિ ભજનમાં
જિંદગી તો ઝંઝાળ માં ગઈ ભક્તિ કરવી ભૂલી ગઈ
Просмотров 4,2 тыс.День назад
જિંદગી તો જંજાળમાં ગઈ ભક્તિ કરવાનો ભૂલી ગઈ પરિવાર મારે પંખી નો માળો હિરે માળામાં ઘુચવાય ગઇ.... બાળપણમાં કાંઈ ન જાણ્યું જુવાની ઝગડામાં ગઈ.... ગઢપણ માં ગોવિંદ ને ભજશું ગઢપણ માં નાવડી ડૂબી ગઈ..... લોભ લાલચ નો ધંધો આદર્યો ગાંઠ નીમુડી હાથથી ગઈ.... પગો પણ જાત્રા ન કરી હાથ હતા પણ દાન નો કર્યા ભેરુ કરવામાં જિંદગી ગઈ.... કાનો કથાના સાંભળી જીભ હતી પણ હરિગુણ ના ગાયા તારા મારામાં જિંદગી ગઈ.... ગોવિંદા નાથ ...
પ્રભુ ના નામે ઘેલો બન્યો
Просмотров 701День назад
પ્રભુ ના નામે ઘેલો બન્યો
રોજ રોજ સત્સંગમાં જાવું કનૈયા તારી ધૂન બોલાવુ
Просмотров 2,6 тыс.День назад
રોજ રોજ સત્સંગમાં જવું કનૈયા તારી ધૂન બોલાવુ વિઘ્નો આવે દૂર કરૂ.... શિયાળામાં મને ઠંડી બહુ લાગે ગરમ ગરમ ચાય પીને આવું.... ઉનાળામાં મને ગરમી બહુ લાગે કોલ્ડ ડ્રિંક્સ પીને આવુ.... ચોમાસામાં મને વરસાદ બહુ લાગે ગરમ ગરમ ભજીયા ખાઈને આવું... બારે મહિના વાલા તારા ગુણ ગાવુ કનૈયા મારો ભાવ નો ભૂખ્યો...
સત્સંગ કરવાનુ ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં
Просмотров 2,6 тыс.День назад
સત્સંગ કરવાનો ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં ભજન કર્યા ના કોઈ.... ફોન પર કલાકો વાત કરતી જેની તેની સાથે નીંદા કરતી આપનું પોટલું બંધાઈ ગયું.... વોટ્સએપ માં મેં ટાઈમ બગાડ્યો પ્રભુજીનું મેં તો ધ્યાન ન ધર્યું જીવનમાં પડ્યા રે દરોડા મોબાઈલ.... બેસી બેસી ને ફોન ચલાવ્યો કથા કીર્તન ના સમય ના આપ્યો સમય તો ચાલી ગયો રે મોબાઈલ..... માટે કહું છું પ્રભુમાં મન જોડો હરિનામ લઈએ તો ભવસાગર તરીએ.... સત્સંગ કરવાનો ભૂલ...
ભોળા ભોળા શંભુ મારે તમારી મેર છે
Просмотров 1,7 тыс.14 дней назад
ભોળા ભોળા શંભુ મારે તમારી મેર છે
અમે ભજન કનૈયા નું કરવાના
Просмотров 1,3 тыс.14 дней назад
અમે ભજન કનૈયા નું કરવાના અમે દુનિયાથી નહીં ડરવાના... અમે લાજ જગતની છોડી છે તમે સાથે પ્રીતિ જોડી છે અમે નિશ્ચય નહિ બદલવાના.... ભલે લોકો અમારી નિંદા કરે એ તો ભક્તિના માર્ગમાં આડા આવે અમીર રોક્યા નહીં રોકાવાના.... કાલે દુઃખના ડુંગર આવી ચડે ભલે આપથી વાદળ તૂટી પડે અમે રોક્યા નહીં રોકાવાના.... અમે જીવન મુક્ત બન્યા જગથી વાલે ઝેર ઉતાર્યું સારંગથી અમે જ્ઞાનગંગા માં નાવાના....આ
તારી રમત ને તું જાણે કનૈયા હું ક્યાંથી જાણુ
Просмотров 1,2 тыс.14 дней назад
તારી રમત ને તું જાણે કનૈયા હું ક્યાંથી જાણુ
મોટી આશા અને મોટા સપના રે લોલ
Просмотров 1,1 тыс.14 дней назад
મોટી આશા અને મોટા સપના રે લોલ
હારે તારું મનડું મકાનમાં દિલડુ દુકાનમાં ક્યાંથી સત્સંગ તને સાંભળે
Просмотров 1,3 тыс.14 дней назад
હારે તારું મનડું મકાનમાં દિલડુ દુકાનમાં ક્યાંથી સત્સંગ તને સાંભળે
કાર્તક મહિનાની સુદ નંદલાલ ને પરણાવો જી રે
Просмотров 77314 дней назад
કાર્તક મહિનાની સુદ નંદલાલ ને પરણાવો જી રે
ઠાકોરજી જગમગ જગમગ થાય
Просмотров 71721 день назад
ઠાકોરજી જગમગ જગમગ થાય
બરસાના શહેરના ચાર દરવાજા
Просмотров 1,2 тыс.21 день назад
બરસાના શહેરના ચાર દરવાજા
હું તો હાલી જાદવરાય ની જાનમાં
Просмотров 81621 день назад
હું તો હાલી જાદવરાય ની જાનમાં
મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા
Просмотров 2,4 тыс.21 день назад
મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા
આવ્યા આવ્યા તુલસી વિવાહ ઢુકળા
Просмотров 71321 день назад
આવ્યા આવ્યા તુલસી વિવાહ ઢુકળા
કોયલ જાજે બાગ બગીચામાં ફરવા
Просмотров 64721 день назад
કોયલ જાજે બાગ બગીચામાં ફરવા
પ્રાણથી અધિક પ્રેમ ગોપીઓ કરે તો કાના ને ઓલી કુબજા ગમે
Просмотров 59621 день назад
પ્રાણથી અધિક પ્રેમ ગોપીઓ કરે તો કાના ને ઓલી કુબજા ગમે
તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કાનુડો
Просмотров 1,1 тыс.28 дней назад
તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કાનુડો
તુલસીજી ની આવી છે જાન મારા આંગણિયે
Просмотров 1,1 тыс.28 дней назад
તુલસીજી ની આવી છે જાન મારા આંગણિયે
ધન્ય પૂછુ યમુનાજી એક વાતડી
Просмотров 1,4 тыс.Месяц назад
ધન્ય પૂછુ યમુનાજી એક વાતડી
દરિયાને કાંઠે તારા બેસણા
Просмотров 1,3 тыс.Месяц назад
દરિયાને કાંઠે તારા બેસણા

Комментарии