રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
  • Видео 386
  • Просмотров 1 521 907
#363 તાલીમ કેમ્પ વિશે દરેક વ્યક્તિ એક વખત અચૂક સાંભળે એવી ઉપયોગી માહિતી..
ખેડૂત મિત્રો
તાલીમ કેમ્પમાં શું શું શીખવવામાં આવશે
તથા
શું ઉપયોગી થશે
એ માટે એક વખત આ ઓડિયો દરેક વ્યક્તિ ખાસ સાંભળે અને સમજે.
kheti
#khedut
#khedutsupport
#khetibadi
#khetibadi_zone
#krushipradarshan
#krushi_samrudhi
#krushisevak
#krushimitra
#farmer
#farming
#farm
#farmers
#agriculture
#agro
#agranews
#agribusiness
#revenue
#land
#landforsale
#gujarat
#gujarati
#gujaratinews
#gujrati
#rti
#rtiapplication
#rtireply
#rti_act_2005
#rtinews
#rtiactivist
#land
#landing
#landforsale
#landgrabbing
#ખેડુતસમાચાર
#ખેડૂતપુત્ર
#ખેડૂતભાઈ
#ખેડૂતસપોર્ટ
#ખેડૂતયોજના
#ખેડૂતખાતેદાર
#ખેડુતસમાચાર
#ખેતીનીવાતો
#ખેતીવાડી
#ખેતી_સાધન_ગુજરાત
#ખેતી
#ખેતીમાહિતી
#ખેતીનીવાતું
#ખેતીવાડીઅનેપશુપાલન #khaterehgroup #knowledge
Land...
Просмотров: 352

Видео

#362 👉🚩 8 ફેબ્રુઆરી વડોદરા નજીક રમણીકભાઈ કોટડીયા નો સેમિનાર રાખેલ છે..
Просмотров 38516 часов назад
ખેડૂત મિત્રો આપણે જે વડોદરા નજીક સેમિનારની વાત હતી એ ફાઇનલ થઈ ગઈ છે આઠ ફેબ્રુઆરીએ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે વધુ વિગત માટે આ વિડીયો ઓડિયો સાંભળી લો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale...
#361 Most important એકદમ અગત્યનો ફોન બે ત્રણ બાબતો છે નહિ સાંભળે તે પસ્તાશે..
Просмотров 7 тыс.2 часа назад
ખેડૂત મિત્રો આ ફોનમાં ઘણી બધી અગત્યની બાબતોની ચર્ચા કરેલી છે એક તો બાકી રહી ગયેલ બોજા મુક્તિ કઈ રીતે નડે ? મામલતદાર એ રદ કરેલી નોંધ અને ના મંજૂર કરેલી નોંધ નો તફાવત ના મંજૂર સામે પ્રાંતમાં અપીલ કરવાની રીત અને તાલીમ કેમ્પ વિશે અગત્યની માહિતી આ ફોનમાં સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm...
#360 સરળ લાગતો પ્રશ્નો ખોટી પ્રક્રિયાથી અઘરો બનાવી દીધો છે..
Просмотров 8882 часа назад
ખેડૂત મિત્રો ઘણી વખત એવું હોય કે પ્રશ્ન સાવ સરળ હોય પરંતુ પ્રક્રિયા ખોટી કરી નાખી હોય પરિણામે મામલતદાર નોંધને નામંજૂર કરે એટલે પ્રાંતમાં અપીલમાં જવું પડે એ સમજવા આ ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #...
#359 ગુચવાયેલો પ્રશ્ન રીસર્વે ટુકડો અને પરમિશન બાબત..
Просмотров 9324 часа назад
ખેડૂત મિત્રો ગુજરાતમાં ટુકડાધારા નો નિયમ બધે એક સરખો નથી આ કેસમાં રીસર્વે થકી ગૂંચવાડા વાળો પ્રશ્ન ઊભો થયો છે સમજવા માટે થઈને ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujaratinews #gujra...
#358 કાચી સમજૂતી લખાણ થયેલ છે જેના આધારે કાકાના દીકરાના નામ સાત નંબરમાંથી કમી થાય ?
Просмотров 1,7 тыс.4 часа назад
ખેડૂત મિત્રો ભાઈઓ ભાઈઓના કજીયા આવા કાચા લખાણ અને સમજૂતીને કારણે હોય છે 👉🏽જેવી સમજૂતી કાંઈ પણ થાય એટલે રેવન્યુ રેકર્ડ સુધારી લેવો જોઈએ 👍🏼પાછળથી હક્ક કમી કરાવવામાં ધોળે દિવસે તારા દેખાય અને તો પણ થાય નહીં એ સમજવા ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agran...
#357 શું સાત નંબરમાં એક વખત ગમે તે રીતે નામ આવી જાય એટલે અબાધિત માલિકી હક મળી જાય ?
Просмотров 2,2 тыс.4 часа назад
ખેડૂત મિત્રો અમુક વ્યક્તિઓ એવું સમજતા હોય છે કે સાત નંબરમાં એકવાર નામ ચડી ગયું એટલે માલિકી હક આવી ગયા એટલે આપણે માલિક થઈ ગયા એવું નથી એ સમજવા માટે આ ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujara...
#356 આગામી કેમ્પ જૂનાગઢ જીલ્લો ભેસાણ તાલુકો પરબ ની બાજુમાં હું ખેડૂતોના રેવન્યુ માર્ગદર્શન માટે આવીશ
Просмотров 4747 часов назад
ખેડૂત મિત્રો આગામી નજીકનો કેમ્પ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પરબ ની બાજુમાં થવા જઈ રહ્યો છે youtube સાંભળતા રહો એટલે તારી નક્કી થશે ત્યારે મુકાશે. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujarat...
#355 રસ્તા બાબત ના પ્રશ્ન માટે વિશિષ્ટ ચોખવટ..
Просмотров 1,4 тыс.7 часов назад
ખેડૂત મિત્રો મોટાભાગના પ્રશ્નો રસ્તા અંગેના હોય છે પરંતુ પ્રમાણિકતાથી સમજો ને તો એ કોઈ પ્રશ્ન જ નથી હોતો એ સમજવા માટે થઈને આ ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujaratinews #gujrat...
#354 ભાઈઓ ભાઈઓના ભાગમાં રસ્તા અંગે સમાધાન જ કરવું પડે..
Просмотров 1,3 тыс.9 часов назад
ખેડૂત મિત્રો ભાઈઓ ભાઈઓના ભાગમાં રસ્તા બાબતે અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે આવા કેસમાં આખરે સમાધાન એ જ એનો ઉકેલ હોય છે એ ખેડૂતો સમજતા થાય એ જ સારો ઉકેલ. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujarati...
#353 કૃષિ પંચ ને બદલે કોર્ટમાં ફસાઈ ગયા આવા લાંબા કેસમાં રૂબરૂ મળ્યા વગર કશું કહી શકાય નહીં..
Просмотров 2,1 тыс.9 часов назад
ખેડૂત મિત્રો આપણે અનેક વખત વાત થઈ છે કે બને ત્યાં સુધી કૃષિ પંચમાં જવું સિવિલ કોર્ટમાં લાંબો ફસાઈ જવું પડતું હોય છે ઉપરાંત જેમ મામલતદાર કોર્ટના અધિકારો હોય એ મામલતદારમાં જ કેસ કરવા જોઈએ જેથી કરી અને ઝડપથી એનો ઉકેલ આવે ઉપરાંત અતિ લાંબા અને લોચા વાળા કેસ હોય તો રૂબરૂ મળ્યા વગર સમજી શકાય પણ નહીં. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushiseva...
#352 👉2009 માં ખેડૂત પુત્રી તરીકે કે ખેડૂત પુત્ર તરીકે ખરીદેલ જમીનમાં ખેડૂત ખાતેદારી તૂટે કે નહીં..
Просмотров 1,1 тыс.9 часов назад
ખેડૂત મિત્રો 2009 માં જો ખેડૂત પુત્ર કે ખેડૂત પુત્ર તરીકે જમીન ખરીદેલી હોય તો એમાં ખેડૂત ખાતેદારી તૂટે આવી જમીન વેચાઈ નહીં તથા આના આધારે નવી જમીન ખરીદાય પણ નહીં નહીંતર આવો કેસ હું ખરીદ વેચાણનું ટ્રાન્જેક્શન 1-7-2015 પછી થાય તો જમીન શ્રી સરકાર થાય 300% પેનલ્ટી ને પાત્ર પણ થઈ શકે. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra ...
#351 હંમેશા દરેક વખતે અધિકારી ખોટા હોતા નથી એમને પણ કાયદા પ્રમાણે કામ કરવું પડતું હોય છે..
Просмотров 1,1 тыс.12 часов назад
ખેડૂત મિત્રો હંમેશાં સરકારી અધિકારી ખોટા હોતા નથી ઘણી વખત એમને પણ કાયદાકીય બાધ અને મર્યાદાઓ નડતી હોય છે આવો કેસ સમજવા માટે આ ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale #gujarat #gujarati #gujaratinews #gujrat...
#350 sholay પિક્ચર નો ડાયલોગ છે હમ નહીં સુધ રેંગે ..ડાયરેક્ટ ફોન કરનારાઓ ખાસ જાણો અને સમજો.
Просмотров 52412 часов назад
ખેડૂત મિત્રો એક વખત સૂચના આપી છે કે માર્ગદર્શન કેવી રીતે લેવાનું છે છતાં પણ રોજ આવા 10 થી 15 ફોન આવે છે મારે એવા નંબર બ્લોક કરવા પડે એ લોકોને હું કેમ સમજાવું એ મને નથી સમજાતું. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agriculture #agro #agranews #agribusiness #revenue #land #landforsale ...
#349 ખેડૂતે ચેતવા જેવો કિસ્સો.. મેં કરેલ વાતને ગંભીરતાથી લો..તૂટી ખેડૂત ખાતેદારીમાં 300% પેનલ્ટી આવી
Просмотров 2 тыс.12 часов назад
ખેડૂત મિત્રો મે એનેક ઓડિયોમાં કીધેલું છે કે તુટતી ખેડૂત ખાતેદારીમાં ફસાશો નહીં નહિતર અતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે આવો જ એક કેસ આ સામે આવેલ છે 👉🏽 કેસ મુકવાનો હેતુ આ ભાઈ સાથે થયું એવું બીજા સાથે ન થાય એવા સાર્વજનિક લાભાર્થે આ ફોન સાંભળો. kheti #khedut #khedutsupport #khetibadi #khetibadi_zone #krushipradarshan #krushi_samrudhi #krushisevak #krushimitra #farmer #farming #farm #farmers #agricultu...
#348 ગરીબ ખેડૂતોને હેરાન ન કરો વાવી ખાવા દો..જ્યારે સરકાર પાસે જ રેકોર્ડ નથી તો... કઈ રીતે કરાવશે ?
Просмотров 6 тыс.14 часов назад
#348 ગરીબ ખેડૂતોને હેરાન ન કરો વાવી ખાવા દો..જ્યારે સરકાર પાસે જ રેકોર્ડ નથી તો... કઈ રીતે કરાવશે ?
#347👉🚩વડોદરા નજીક રમણીકભાઈ કોટડીયા નો ખેડૂત માર્ગદર્શન પ્રોગ્રામ..👈🚩
Просмотров 77114 часов назад
#347👉🚩વડોદરા નજીક રમણીકભાઈ કોટડીયા નો ખેડૂત માર્ગદર્શન પ્રોગ્રામ..👈🚩
#346 જમીન પ્રથમથી કબજામાં રખાય એની જાણકારી રખાય કરોડોની જમીન થાય ત્યારે ગોતવા નીકળી ત્યારે મળે ખરી?
Просмотров 2,4 тыс.16 часов назад
#346 જમીન પ્રથમથી કબજામાં રખાય એની જાણકારી રખાય કરોડોની જમીન થાય ત્યારે ગોતવા નીકળી ત્યારે મળે ખરી?
#345અલગ અલગ વ્યક્તિની હક્ક કમી માટે વિકલ્પો તથા પ્રેક્ટીકલ તાલીમકેમ્પમાં ભાગ લેવામાટે અગત્યની માહિતી
Просмотров 1,5 тыс.19 часов назад
#345અલગ અલગ વ્યક્તિની હક્ક કમી માટે વિકલ્પો તથા પ્રેક્ટીકલ તાલીમકેમ્પમાં ભાગ લેવામાટે અગત્યની માહિતી
#344મારા માર્ગદર્શનથી આ ભાઈના પાડોશીને ભગવાને થોડી સદબુદ્ધિ આપી..નીતિમતા રાખો ભગવાન તમારી સાથે રહેશે
Просмотров 1,3 тыс.19 часов назад
#344મારા માર્ગદર્શનથી આ ભાઈના પાડોશીને ભગવાને થોડી સદબુદ્ધિ આપી..નીતિમતા રાખો ભગવાન તમારી સાથે રહેશે
#343 ખેડૂત ખાતેદારી નો પ્રશ્ન તથા પરિપત્રની અમલવારી ન થવા બાબત.
Просмотров 1,4 тыс.21 час назад
#343 ખેડૂત ખાતેદારી નો પ્રશ્ન તથા પરિપત્રની અમલવારી ન થવા બાબત.
#342 ગાગર મા સાગર આ ઓડિયો મા ટૂંકમાં ઘણી બધી માહિતી આપેલી છે youtube સિવાય બીજા ફોરવર્ડ કરી શકો છો.
Просмотров 1,6 тыс.День назад
#342 ગાગર મા સાગર આ ઓડિયો મા ટૂંકમાં ઘણી બધી માહિતી આપેલી છે youtube સિવાય બીજા ફોરવર્ડ કરી શકો છો.
#341 TCR જમીનના ટાઇટલ ક્લિયરન્સ ના ત્રણ રીત ના પ્રકાર સમજો.
Просмотров 1,7 тыс.День назад
#341 TCR જમીનના ટાઇટલ ક્લિયરન્સ ના ત્રણ રીત ના પ્રકાર સમજો.
#340 ખેડૂતોને જુનિયર એડવોકેટ જેટલું કામ જાતે કરતા શીખવવાનો વિશિષ્ટ.. તાલીમ કેમ્પ..
Просмотров 498День назад
#340 ખેડૂતોને જુનિયર એડવોકેટ જેટલું કામ જાતે કરતા શીખવવાનો વિશિષ્ટ.. તાલીમ કેમ્પ..
#339 🚩🚩 important ચાલુ દાવા એ નામ પાછા ખેંચવા બાબતે અગત્યની માહિતી..
Просмотров 1,1 тыс.День назад
#339 🚩🚩 important ચાલુ દાવા એ નામ પાછા ખેંચવા બાબતે અગત્યની માહિતી..
#338 🚩🚩વહીવટી તંત્ર અને ખેડૂતો બંનેના હિત માટે રેવન્યુ માટે નવો સંકલિત કાયદો લાવવા બાબત 🙏🏼👈👈
Просмотров 1,5 тыс.День назад
#338 🚩🚩વહીવટી તંત્ર અને ખેડૂતો બંનેના હિત માટે રેવન્યુ માટે નવો સંકલિત કાયદો લાવવા બાબત 🙏🏼👈👈
#337❓❓👉 શા માટે ? આવા કેસમાં રૂબરૂ મળવું પડે તે સમજો..
Просмотров 841День назад
#337❓❓👉 શા માટે ? આવા કેસમાં રૂબરૂ મળવું પડે તે સમજો..
#336 સર્વે ભવન DILR માંથી મળતા ડોક્યુમેન્ટ ની યાદી તથા અરજી કરવાની રીત પ્રેક્ટીકલ માહિતી.
Просмотров 873День назад
#336 સર્વે ભવન DILR માંથી મળતા ડોક્યુમેન્ટ ની યાદી તથા અરજી કરવાની રીત પ્રેક્ટીકલ માહિતી.
#335અપ્રમાણિક જુનો બોજેદાર કેવા વાંધા લઈ નિર્દોષ વેચનાર અને ખરીદનારને હેરાન કરે તેવો સમજવા જેવો કેસ.
Просмотров 4,6 тыс.День назад
#335અપ્રમાણિક જુનો બોજેદાર કેવા વાંધા લઈ નિર્દોષ વેચનાર અને ખરીદનારને હેરાન કરે તેવો સમજવા જેવો કેસ.
#334 Most important એક ગરીબ ખેડૂતની વ્યથા.. જમીન શ્રી સરકાર થઈ જાય એના કરતાં સમાધાન સારું.
Просмотров 3 тыс.День назад
#334 Most important એક ગરીબ ખેડૂતની વ્યથા.. જમીન શ્રી સરકાર થઈ જાય એના કરતાં સમાધાન સારું.

Комментарии

  • @hardiksavani3443
    @hardiksavani3443 45 минут назад

    સર, મારા દાદા નામ પર કો. ઓ. સોસાયટી મા મકાન 1971 મા 140 વાર પ્લોટ બુક કરાવી સોસાયટીના સભ્ય બનેલ અને આજ ની તારીખ મા સોસાયટીના રેકોર્ડ અને ટાઇટલ મારા દાદા ના નામ પર છે પરંતુ મારા દાદા એ 1980 થી 1990 ની વચ્ચે ના સમયગાળા દરમિયાન એમના નાના ભાઈ પાસે તે વખતે રહેવા માટે કોઈ ધર ન હોવાથી મારા દાદા એ એમના નાના ભાઈ ને માત્ર રહેવા માટે આપયુ હતુ પરંતુ તે લોકો મકાન ખાલી કરતાં નથી મારા દાદા 1994 મા મૃત્યુ પામયા ત્યાર બાદ મારા પપ્પા એ પણ મકાન ખાલી કરવા ઘણી વાર કીધેલું પણ સામે વારા અમને કાઈ દાદ ના આપયુ, ત્યાર બાદ મારા પપ્પા નુ અચાનક 2013 મા મૃત્યુ થયું અને 2014 મા મારા દાદા ના ભાઇ મારી દાદી ને સહી કરી મારા દાદા નો મરણ નો દાખલો આપો મકાન મારુ છે એમ કરી ને અમારા થી જગડો કરયો ત્યાર બાદ અમે 2015 મા શીવીલ સુટ કરયો જેનો ચુકદો હાલ મા જ તારીખ 31-12-2024 ના તાલુકા કોટે આપયો જેમા અમો વાદી નો આ દાવો કોટે ના મજુર કરયો છે , સ્પેસ. શીવલ કેસ ન. 72/2015, ગાઘીઘામ કોટ, આમાં કોટે એડવસ પજેસન હોવાથી લીમીટેસન 65 મુજબ આટલા વરસો પછી કેમ દાવો લય આવયા તે મુજબ ના મજુર કરયો છે સર અમારો દાવો તો તે નામદાર કોર્ટે યોગ્ય નીણય કરયો છે?? આની માટે અપીલ મા જવુ જોઇએ કે નહિ સર? પીલસ આપ યોગ્ય સહલા આપસો એવી આશા હાદિક સથવારા, 8469717219.

  • @shardapatel2264
    @shardapatel2264 2 часа назад

    આ કેમ્પમાં નોંધણી કરવા માટે કયા અને કેવી રીતે ફી ભરવી

  • @vitthaldomadiya7374
    @vitthaldomadiya7374 3 часа назад

    જય સરદાર

  • @chandrkantbaria
    @chandrkantbaria 3 часа назад

    ,🙏🙏🙏

  • @kishorbhai9142
    @kishorbhai9142 5 часов назад

    🙏

  • @ishakpatel2868
    @ishakpatel2868 6 часов назад

    Very good Sar God bless you

  • @BabubhaiKosiyani
    @BabubhaiKosiyani 8 часов назад

    Very good

  • @ashokbhattmahadev
    @ashokbhattmahadev 9 часов назад

    આ કાર્ય ક્રમ ક્યાં છે

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DineshbhaiParamar-k8q
    @DineshbhaiParamar-k8q 11 часов назад

    Karkhadi ta padra

  • @chavdasanjay6164
    @chavdasanjay6164 11 часов назад

    Vill:- karkhadi Ta:-padra Di:-vadodara At:-kabir aashram

  • @chavdasanjay6164
    @chavdasanjay6164 11 часов назад

    આભાર

  • @rmrajput1794
    @rmrajput1794 11 часов назад

    🎉

  • @rmrajput1794
    @rmrajput1794 12 часов назад

  • @UmeshDave-xo4he
    @UmeshDave-xo4he 12 часов назад

    Bank na Sai sikka valu noc che to badhe chale

  • @popatrathod5825
    @popatrathod5825 12 часов назад

    Mobail.nabaraapo

  • @muljibhaiashal9867
    @muljibhaiashal9867 12 часов назад

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર સર

  • @kishorbhai9142
    @kishorbhai9142 12 часов назад

    🙏

  • @jayeshthummar3136
    @jayeshthummar3136 13 часов назад

    Aabhar saheb

  • @Rathod-r8p
    @Rathod-r8p 14 часов назад

    Khub khub aabhar

  • @er.nizamrathod825
    @er.nizamrathod825 14 часов назад

    Welcome sir hu vadodara na padra taluka no chhu.... Date and place janav so please

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @akshayparkhiya2193
    @akshayparkhiya2193 15 часов назад

    ખુબ સરસ કામગીરી

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @niteshchovatiya8413
    @niteshchovatiya8413 23 часа назад

    સાહેબ ના બધા વિડિયો મે જોયા છે મારો ઉકેલ પણ મળી ગયો અને નંબર પણ મળી ગયો

  • @Pravinabasana
    @Pravinabasana День назад

    mare revenue act and revenue na kamo kai rite thay e sikhawu che , su tu mane abhayas api sake , kai appeal kyare thay, kaya kayda kya lage , NA nu kam sikhawa che, Appeal, micscase, restore, review, revision, ashant,bkp, bkp-su, con, ganot, ganot-su, gharkhed, gharkhed-su, Hkp, hkp-su, jmn, jmn-su, other , parach, rev, ulc ,boc , boc-79, cts revision, cts sumoto, dasu ,gharkhed -54, landdispute, miscrmmd, na-boc 66- na-boc 67, other, remandcase , revision lrc211, rrt revision, rts revision, rts sumoto, sec258 , sec 6b, 32-A, appeal 37 -2 , areaC, boc , c73Aa, citys appeal , crpc109-174-110, cts d, e dhara sudhara hukam, encro appeal, gdharot, jsampadan, mcort revision, miscappeal , navi juni, probition act 93, rrt appeal , rrt takrali ,rts d , rts r , rts ,td appeal, tenance r, treec, tubhang, lc appeal, ulc appeal , lccase, chapcase , crpc 107, ekatrikaran, l celling, lrcact39a, mcourt, mcourtc5, mcourt rmmd, pbact13, rrt rmnd , tenance -32g- 70nb- 84c -85a- 32.1b- 32f - 32ff- 32p- 32pp- 70b , tenancy 17b- 32h - 32 m- 32o- 32p2a -32p2c- 32 ppp - 43- 63 - 63ab- 63ad- 84a - 84b -84c4- 85a - bc order -32 1b- 70a - 70b - 70o - treecc3 , ceilng. Alc appeal , alc review, alc revision, tenancy revision, review, tenancy appeal , stamp duty case Bas atalu sikhawu che

  • @Pravinabasana
    @Pravinabasana День назад

    Rts appeal and rrt appeal ma su different che ? Rts appeal kyare karay and RRT APPEAL kyare karay??

  • @Pravinabasana
    @Pravinabasana День назад

    Wah saheb hu 2 year thi vakil and case babate badha ne malu chu pan aje mane RTS nu full form janawar maliyu , khare khare tame baw knowledgeable man cho , right to technical service /fault

  • @nareshjethwadiu7880
    @nareshjethwadiu7880 День назад

    દીવ ઉના નજીક કેમ્પ યોજવાનો છે ,, સરજી

  • @hardipatodariya1693
    @hardipatodariya1693 День назад

    જય માતાજી

  • @gambhirsinghmakwana2038
    @gambhirsinghmakwana2038 День назад

    ખુબ સરસ માહિતી સાહેબ 🙏🏻 આભાર,

  • @husenbhaisandhi9168
    @husenbhaisandhi9168 День назад

    Maja aavi sahab

  • @solankichandreshsinh668
    @solankichandreshsinh668 День назад

    જૂના માપ ને માન્ય જ નથી ગણતા હાલનો પ્રત્યક્ષ કબજો જ માન્ય ગણે છે

  • @solankichandreshsinh668
    @solankichandreshsinh668 День назад

    રિસર્વે માં અધિકારીઓ ખુબ ભ્રષ્ટાચાર કરે છે

  • @JivanbhiBhundiya
    @JivanbhiBhundiya День назад

    રામ રામ સાહેબ

  • @SagarSatodiya-j8j
    @SagarSatodiya-j8j День назад

    સેમીનાર કરો અમે તયારછોયે

  • @vijaybhaisakariya3125
    @vijaybhaisakariya3125 День назад

    સેમીનાર માં જોડાવવા માટે શું કરવું તે જણાવજો સર

  • @sureshshiroya2654
    @sureshshiroya2654 День назад

    Shri Sarkar mahasamund

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti День назад

    Very nice information

  • @piyushchaudhary7895
    @piyushchaudhary7895 День назад

    ખેતર માં જવાનો રસ્તો ક્યાં છે કઈ રીતે ખબર પડે ...સરકારી રેકોર્ડ પ્રમાણે

  • @kiritpatel2597
    @kiritpatel2597 День назад

    Good job sir.

  • @ThakorKiran-b9g
    @ThakorKiran-b9g День назад

    ક્યાં મળતા નાથી સાહેબ

  • @sandippatel2220
    @sandippatel2220 День назад

    ખુબ ખુબ આભાર તમારા નંબર માટે હું બધા વિડિઓ જોતો હતો આજે મળી ગયો.

    • @ChavdaBabubhai-y2f
      @ChavdaBabubhai-y2f День назад

      કોટડીયા સાહેબ નો નંબર આપો.

  • @vijaybhut2602
    @vijaybhut2602 День назад

    ❤🎉

  • @vijaybhut2602
    @vijaybhut2602 День назад

    ❤🎉