- Видео 179
- Просмотров 160 627
For Your Information
Индия
Добавлен 12 дек 2011
Видео
DeepSeekથી આપણને કેટલો ફરક પડશે? | Artificial Intelligence | ChatGPT | China VS USA
Просмотров 414 часа назад
deepseek આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડેલ છે. ટેકનોલોજી જગતમાં એણે ભૂકંપ સર્જ્યો છે. સવાલ એ છે કે આપણી જિંદગીમાં તેનાથી કેટલો અને શું ફરક પડશે? આ વીડિયોમાં એ જાણી લઈએ.
અમેરિકામાં ગુજરાતીઓનું શું થશે? ટ્રમ્પે જેલ પણ તૈયાર કરી લીધી | Gujarati in USA | Donald Trump
Просмотров 15 тыс.7 часов назад
અમેરિકામાં કાયદેસર રહેતા ગુજરાતીઓને કોઈ વાંધો નથી. પણ ગેરકાયદે ઘૂસ્યા છે, વંડી ઠેકવાના ૫૦-૭૦ લા આપ્યા છે એમના માટે મુશ્કેલી આવી પહોંચી છે.
H1B Visa | અમેરિકામાં પ્રવેશવાનો કાયદેસર રસ્તો | આ વિઝા વિશેની જાણકારી | Non Immigrant Visa
Просмотров 2 тыс.21 час назад
અમેરિકામાં કાયદેસર રીતે પ્રવેશવાના વિવિધ રસ્તા છે, એમાંનો એક રસ્તો એટલે H1B વિઝા. ટ્રમ્પ આ વિઝામાં ખાસ છેડછાડ કરી શકે એમ નથી. એ વિઝા શું છે અને કોને મળી શકે તેની વિગત..
Donald Trumpનો પહેલા જ દિવસે સપાટો, શું નિર્ણયો લીધા? | executive orders | WHO | Gulf of maxico
Просмотров 1 тыс.День назад
Donald Trumpનો પહેલા જ દિવસે સપાટો, શું નિર્ણયો લીધા? | executive orders | WHO | Gulf of maxico
અમેરિકાના ગેરકાનૂની ગુજરાતીઓ બિસ્તરા પોટલાં બાંધો | US | Donald Trump | illigal immigration
Просмотров 52 тыс.14 дней назад
અમેરિકાના ગેરકાનૂની ગુજરાતીઓ બિસ્તરા પોટલાં બાંધો | US | Donald Trump | illigal immigration
૧૮ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવું હોય તો? | Personal Data protection act
Просмотров 4521 день назад
૧૮ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવું હોય તો? | Personal Data protection act
SPADEX | ભારતને ગૌરવ અપાવતું ઈસરોનું આ ડોકિંગ મિશન શું છે? | ISRO
Просмотров 422Месяц назад
SPADEX | ભારતને ગૌરવ અપાવતું ઈસરોનું આ ડોકિંગ મિશન શું છે? | ISRO
Manmohanshin | LPG policy | Indian Economy | સમગ્ર દેશ શા માટે મનમોહનસિંહનો ઋણી છે?
Просмотров 120Месяц назад
Manmohanshin | LPG policy | Indian Economy | સમગ્ર દેશ શા માટે મનમોહનસિંહનો ઋણી છે?
હું શા માટે લખું છું? | Harsh Mesvania | Sahitya Akademi
Просмотров 56Месяц назад
હું શા માટે લખું છું? | Harsh Mesvania | Sahitya Akademi
જનરલ ઈગોરની મોસ્કોમાં હત્યા કરીને યુક્રેને તાકાત બતાવી | Igor Kirillov | Russia vs Ukraine
Просмотров 53Месяц назад
જનરલ ઈગોરની મોસ્કોમાં હત્યા કરીને યુક્રેને તાકાત બતાવી | Igor Kirillov | Russia vs Ukraine
Nagendra Vijay | નગેન્દ્ર વિજયનો ૮૦મા જન્મ દિવસે વાચકોને સંદેશ
Просмотров 607Месяц назад
Nagendra Vijay | નગેન્દ્ર વિજયનો ૮૦મા જન્મ દિવસે વાચકોને સંદેશ
નગેન્દ્ર વિજયનો ૮૦મો જન્મ દિવસ! | 8 વાચકો દ્વારા દાદાની અશીતિ વંદના | Nagendra Vijay
Просмотров 665Месяц назад
નગેન્દ્ર વિજયનો ૮૦મો જન્મ દિવસ! | 8 વાચકો દ્વારા દાદાની અશીતિ વંદના | Nagendra Vijay
ગાંધીની ટપાલ | 100થી વધારે દેશોએ મહાત્મા ગાંધીને ચમકાવતી ટપાલ ટિકિટો બહાર પાડી છે | હસિત મહેતા
Просмотров 112Месяц назад
ગાંધીની ટપાલ | 100થી વધારે દેશોએ મહાત્મા ગાંધીને ચમકાવતી ટપાલ ટિકિટો બહાર પાડી છે | હસિત મહેતા
Gujju Kash Patel, New director of FBI | અમેરિકી પ્રમુખને પણ જેનાથી ડર લાગે
Просмотров 4792 месяца назад
Gujju Kash Patel, New director of FBI | અમેરિકી પ્રમુખને પણ જેનાથી ડર લાગે
ભારતની સિદ્ધિ : પરમાણુ ત્રિશક્તિ ધરાવતા દુનિયાના ચાર દેશોમાં સમાવેશ | K-4 Missile | Nuclear Triad
Просмотров 262 месяца назад
ભારતની સિદ્ધિ : પરમાણુ ત્રિશક્તિ ધરાવતા દુનિયાના ચાર દેશોમાં સમાવેશ | K-4 Missile | Nuclear Triad
રશિયન લોંગ રેન્જ મિસાઇલ યુક્રેનનો ખાત્મો બોલાવશે કે ત્રીજું વિશ્વયુદ્ધ સળગાવશે? | Russia Ukraine War
Просмотров 422 месяца назад
રશિયન લોંગ રેન્જ મિસાઇલ યુક્રેનનો ખાત્મો બોલાવશે કે ત્રીજું વિશ્વયુદ્ધ સળગાવશે? | Russia Ukraine War
Gautam Adaani સામે અમેરિકન કોર્ટમાં થયેલો કેસ શું છે?
Просмотров 4372 месяца назад
Gautam Adaani સામે અમેરિકન કોર્ટમાં થયેલો કેસ શું છે?
DOGE : ભારતમાં આવો વિભાગ બને તો કયા ઉદ્યોગપતિને સોંપવો જોઈએ? | Donald Trump | Elon Musk |
Просмотров 1,4 тыс.2 месяца назад
DOGE : ભારતમાં આવો વિભાગ બને તો કયા ઉદ્યોગપતિને સોંપવો જોઈએ? | Donald Trump | Elon Musk |
૨૦ વર્ષે ટીવી પર ભારતના અસલી સુપરહીરો શક્તિમાનનું પુનરાગમન | Shaktimaan | Indian Super Hero
Просмотров 1022 месяца назад
૨૦ વર્ષે ટીવી પર ભારતના અસલી સુપરહીરો શક્તિમાનનું પુનરાગમન | Shaktimaan | Indian Super Hero
Girnar Lili Parikrama 2024 | ગિરનારની લીલી પરિક્રમામાં જવુ હોય તો આટલુ જાણી લો
Просмотров 6532 месяца назад
Girnar Lili Parikrama 2024 | ગિરનારની લીલી પરિક્રમામાં જવુ હોય તો આટલુ જાણી લો
પત્રકારત્વ, સાહિત્ય અને અખબારી કોલમો! | અખબારી કોલમોએ ગુજરાતી સાહિત્યને કઈ રીતે મદદ કરી છે?
Просмотров 143 месяца назад
પત્રકારત્વ, સાહિત્ય અને અખબારી કોલમો! | અખબારી કોલમોએ ગુજરાતી સાહિત્યને કઈ રીતે મદદ કરી છે?
BRICS દેશોના ચલણનું ચલકચલાણુ! Narendra Modi in Russia | USA vs Russia | Currency War
Просмотров 2923 месяца назад
BRICS દેશોના ચલણનું ચલકચલાણુ! Narendra Modi in Russia | USA vs Russia | Currency War
શું લાલ કિલ્લામાં ભૂત થાય છે? અમેરિકાએ પોતાના પર જ હુમલો કર્યો હતો? દીવના દરિયાકાંઠે એ દેરી કોની છે?
Просмотров 743 месяца назад
શું લાલ કિલ્લામાં ભૂત થાય છે? અમેરિકાએ પોતાના પર જ હુમલો કર્યો હતો? દીવના દરિયાકાંઠે એ દેરી કોની છે?
Elon Musk vs Mukesh Ambani: ભારતમાં આવે છે એ સેટેલાઈટ ઇન્ટરનેટ શું છે?
Просмотров 2363 месяца назад
Elon Musk vs Mukesh Ambani: ભારતમાં આવે છે એ સેટેલાઈટ ઇન્ટરનેટ શું છે?
Han Kang | Nobel Prize in Literature | શાકાહારની વાર્તા લખનારા લેખિકાને સાહિત્યનું નોબેલ પારિતોષિક
Просмотров 903 месяца назад
Han Kang | Nobel Prize in Literature | શાકાહારની વાર્તા લખનારા લેખિકાને સાહિત્યનું નોબેલ પારિતોષિક
Ratan Tata | જગતના સૌથી મોટા દાનવીર | છેક ગાંધીજી વખતથી તાતાનો ગુજરાત સાથે નાતો
Просмотров 7 тыс.3 месяца назад
Ratan Tata | જગતના સૌથી મોટા દાનવીર | છેક ગાંધીજી વખતથી તાતાનો ગુજરાત સાથે નાતો
મેડિકલ સાયન્સનું Nobel પ્રાઈઝ મળવાનું છે microRNA શું છે?
Просмотров 353 месяца назад
મેડિકલ સાયન્સનું Nobel પ્રાઈઝ મળવાનું છે microRNA શું છે?
ભગવદ્ગોમંડલ: ગૂગલ નહોતું ત્યારનો ગુજરાતી જ્ઞાનકોશ | Bhagwadgomandal
Просмотров 773 месяца назад
ભગવદ્ગોમંડલ: ગૂગલ નહોતું ત્યારનો ગુજરાતી જ્ઞાનકોશ | Bhagwadgomandal
લલિતભાઇ ઘણાબધા વિષય પર જ્ઞાન અને માહિતી સભર વાતો કરતા રહેવા બદલ અભિનંદન
Nice
Jzyambe❤❤❤❤❤ mr modi ji you r doing great make me proud😂😂😂😂😂😂
Good mgs
Koi ne na kadhe bharat kadhe6 koine? 🇮🇳
Gareegaya ye gareegaya
Ha
બીલકુલશાચીવાતછે👍👌
ડોલાન્ડ ટ્રમ્પ બોલો
❤
Saras mahiti aapo 6o .
ધન્યવાદ 🙂
પાછા આવશે બીજું કઈ નહીં થાય
Good news bhai
Very nice video .Thank you .
प्याज लाशन समुदाय u,s,a, wej pariwar sath n ruke इंडियन
Join B J P in India
India sivay kya bija country na people rvana krshe
America ma ghusela Indian rihingya ne bahar kadva NI taiyari
Not only Gujrati, all illegal immigrants from all over world
Top on Terettary of Trump 👌
IK zindabad god blessed you all
તારા ઘરમા કોઈ ઘુસણખોર ગેરકાયદે રહે તો રહેવા દઈશ?
Pardesi pardesi jana nahi India sodke..India sodke. 😢😮
વાહ લલિતભાઇ માહિતી સભર વાત
કંઇ જ થવાનુ નથી એના બાપનો દેશ નથી અમેરીકા મી અહીના નાગરીક ખાલી રેડઇનડીયન જ છે આ મહમદ તગલખની બાયડી ખુદ અહીની નથી પેલા એને કાઢ સાલલો હરામખોર
ભાઇ દૂનીયા ના લોકો રહેછે ખાલી ઇનડીયા .કે ગૂજરાતી નથી
Nthi Ghar nthi rotla heran thva devu Kari avvu nhi
American new sarpapch
थवु ज जोईऐ
Mahity apva badal abhar. Jai Hind
Be be be be be be oink oink oink chirp chirp
Om shanti om
Wah.... 🎉
Avaaj dhimo chhe. Bhai.
Thanks
❤
Good
અભિનંદન....
Wish you healthy life sir.
વંદન એક જ્ઞાનયોગીને
નગેન્દ્ર સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છા. ખુબ પ્રેરણાદાયક આપ નુ લખાણ.
નગેન્દ્ર સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છા. ખુબ પ્રેરણાદાયક આપ નુ લખાણ.
સાહેબને વંદન 😊🙏🙏 પહેલીવાર જોયા ... જન્મદિવસની શુભકામનાઓ સાહેબને
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
અમારી એક આખી પેઢી આપના વિજ્ઞાનના ક્ષેત્રમાં રહીને ઉછરી છે. સ્વ.વિજયગુપ્ત મૌર્ય સાહેબે અમને રાહ ચીંધી અને એને આપે હાઈવે બનાવ્યો.
The Man, The Legend. I wish him a happy and healthy life so I can have more issues of Safari ♥️
અદભુત દાદા તમે ગુજરાતી ભાષાનું ઘરેણું છો. તમને વાંચીને 3-3 પેઢીઓ જ્ઞાન સમૃધ્ધ બની છે
સફારીના સફરમાં સમાઈને સદબુધ્ધિ અને સચ્ચાઈ મેળવવાની સારી સુટેવ પડી. નિયમિત નયન સફારી તરફ જ નજર કરે અને બસ રોચક તથ્યો તથા અલગ દૃષ્ટિકોણથી લખેલ લવાજમ વાંચવાનો રસ જાગે તેવી તીવ્ર ઇચ્છા સાથે બસ એ પૂરી થાય ત્યારે "ખુરશીને આરામ મળે". આવી સફરનો અનુભવ કરાવવા આપશ્રી ને શત શત નમસ્કાર. સાથે સાથે જન્મદિવસ ની શુભકામનાઓ સાહેબ 🙇🏽🎉
100% true 💯
સફારી નો આ જ્ઞાનયજ્ઞ સતત અવિરત ચાલતો રહે તેવી માં સરસ્વતી ને પ્રાર્થના.... જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ sir
⚡
જન્મદિવસ ની ખૂબ શુભેચ્છા, ઈશ્વર તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને સફારી ફરી પોતાની સોનેરી બુલંદી હાંસિલ કરે એ જ અંતરાત્મા ની શુભેચ્છા